[:gj]પાકિસ્તાન માટે દેવાળું ફુંકાવાના ડર સામે કોરોનાનો ડર કઈ નથી [:en]Pakistan’s fear of Corona is nothing compare to fear from going bankrupt[:hn]पाकिस्तान को कोरोना का डर दिवालिया होने के डर की तुलना कुछ भी नहीं[:]

[:gj]ઇસ્લામાબાદ,

દુનિયા આખી કોરોના વાઇરસ સામે લડી રહી છે અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના અનેક દેશોની આર્થિક સ્થિતી ડામાડોર થઇ ગઇ છે, પાકિસ્તાનમાં અત્યાર સુધી કોરોનાના 1 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. 2100 લોકોનાં મોત થયા છે, જ્યારે 34 હજાર લોકો રિકવર થયા છે.

અત્યાર સુધી અહીના મોટા શહેરોમાં લોકડાઉનની સ્થિતી હતી, જેના કારણે પાકિસ્તાનમાં લાખો લોકો બેકાર બન્યાં છે અને હજુ લોકોની નોકરીઓ જઇ રહી છે, સરકારની કરોડો રૂપિયાની આવક બંધ થઇ ગઇ છે. પાકિસ્તાનની વસ્તી પ્રમાણે કોરોનાના દર્દીઓનો આંકડો ઘણો વધારે છે, ઇમરાન ખાન સરકાર હવે આગળ કોઇ લોકડાઉન લગાવશે નહીં, પહેલાથી જ મંદીનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં ભયંકર મંદીના એંધાણ દેખાઇ રહ્યાં છે.

લોકડાઉન લાગુ કર્યા પછી અહીના ઉદ્યોગ-ધંધા પડી ભાગ્યા છે. જેથી ઇમરાન સરકાર હવે ફરીથી બધું ધમધમતુ કરવામાં લાગી છે, પાકિસ્તાનમાં પંજાબ, સિંધ, બલુચિસ્તાન, કરાંચી અને ઇસ્લામાબાદમાં કોરોનાના અનેક કેસ છે અને હવે બધુ સામાન્ય કરી દેતા અહી કોરોનાનો રાફડો ફાટે તેવી સ્થિતી પણ ઉભી થઇ છે.[:en]Islamabad

The whole world is fighting against the corona virus and the economic downturn in many countries of the world has been ruined due to the lockdown imposed due to it, 1 lakh positive cases of corona have been reported in Pakistan so far. 2100 people have died, while 34 thousand people have recovered.

So far there has been a state of lockdown in the big cities, which has left millions unemployed in Pakistan and people are still losing their jobs, cutting off crores of rupees in government revenue. The number of corona patients is very high according to the population of Pakistan, the Imran Khan government will not impose any further lockdown, Pakistan, which is already facing a recession, is facing a severe recession.

After the implementation of the lockdown, the industry here has collapsed. So now that the Imran government has started beating everything up again, there are many cases of corona in Punjab, Sindh, Balochistan, Karachi and Islamabad in Pakistan and now that everything is normalized, there is a situation where the corona is torn.[:hn]इस्लामाबाद

पूरी दुनिया में कोरोना वायरस के खिलाफ लड़ाई चल रही है और दुनिया के कई देशों में आर्थिक मंदी के कारण इसे बंद कर दिया गया है, पाकिस्तान में अब तक कोरोना के 1 लाख सकारात्मक मामले सामने आए हैं। 2100 लोगों की मौत हो गई है, जबकि 34 हजार लोग बरामद हुए हैं।

अब तक बड़े शहरों में तालाबंदी की स्थिति रही है, जिससे पाकिस्तान में लाखों बेरोजगार रह गए हैं और सरकारी राजस्व में करोड़ों रुपये की कटौती से लोग अब भी अपनी नौकरी खो रहे हैं। कोरोना रोगियों की संख्या पाकिस्तान की जनसंख्या के अनुसार बहुत अधिक है, इमरान खान सरकार कोई और लॉकडाउन नहीं लगाएगी, पाकिस्तान, जो पहले से ही मंदी का सामना कर रहा है, एक गंभीर मंदी का सामना कर रहा है।

लॉकडाउन के लागू होने के बाद, यहां का उद्योग धराशायी हो गया। इसलिए अब जब इमरान सरकार ने फिर से सब कुछ मारना शुरू कर दिया है, तो पाकिस्तान में पंजाब, सिंध, बलूचिस्तान, कराची और इस्लामाबाद में कोरोना के कई मामले हैं और अब जब सब कुछ सामान्य हो गया है, तो ऐसी स्थिति है कि कोरोना फट गया है।[:]