વર્લ્ડ સ્પાઇન ડે – ડોક્ટરની ભૂલના કારણે અમદાવાદના વસંત સોલંકીની ...
અમદાવાદ, 17 ઓક્ટોબર 2020 વસંતભાઈનું કમરનું ઓપરેશન એક હોસ્પિટલમાં થયું હતું. ડોક્ટરની ખામી રહી જતાં તેની કમરમાં લગાવેલા સ્ક્રુ બીજા મણકામાં ઘુસી જતાં કમર ચોંટી ગઈ હતી. તેથી તેનું પરેશન કરાવવા ખાનગી હોસ્પિટલો તૈયાર ન હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન થયું હતું. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. જે.પી. મોદી કહ...
કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અન...
ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020 ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું...
ઇંડાહારી ગુજરાત, કાળો કુકડો કડકનાથનું બધું જ કાળુ, તેના ઇંડા, માંસ અને...
ગાંધીનગર, 11 ઓક્ટોબર 2020 ગુજરાતમાં એક ખાસ કાળા પ્રકારના મરઘાની ભારે માંગ છે. શિયાળો આવતાં કડકનાથ જાતના આ કાળ કુકડાના ઇંડા અને તેનું માંસ ખાવા ભારે ક્રેઝ છે. કારણ તે મરઘાનું માંસ અને લોહી કાળું હોય છે. તેના ઇંડા અનેક પ્રકારના રોગ મટાડે છે. કેન્સર અને હ્રદય રોગ મટાડે છે. તેથી આ મરઘા મોં માંગી કિંમતે લોકો ખરીડવા પડાપડી કરે છે અને તે ખરીદવા માટે 6 ...
પાણી વગરના રૂપાણીએ પાણીના ગેરકાયદે જોડાણમાં શા માટે ધમકી આપવી પડી, વાં...
ગાંધીનગર, 7 ઓક્ટોબર 2020 રાજ્યની નગરપાલિકાના વિસ્તારમાં બિનઅધિકૃત નળ જોડાણ ધરાવતા લોકો રૂ.500 ભરીને તેને અધિકૃત કરાવીને આ યોજનાનો મહત્તમ લાભ મેળવે, નહીં તો આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા રૂ.5000નો દંડ કરીને નળ જોડાણ કાપી નાખવામાં આવશે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. આખા ગુજરાતમાં 250 શહેરોમાં 20 લાખથી વધું ગટર કે નળ જોડાણો નથી. ક...
કોરોનાથી બચાવવા માટે આ હોટલે શરૂ કરી આયુર્વેદિક થાળી, જુઓ તો ખરા મેનુમ...
અનલોકમાં હવે રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીમે ધીમે ખુલ્લી રહી છે. પણ બની શકે છે કે હજૂ પણ આપ મનથી બહારનું ખાવાથી ડરી રહ્યા હોવ. પણ દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ, સાથે સાથે તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે.
આયુર્વેદિક રીતે થાળી આપશે
દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર ...
મોદી સરકારને નડી આ સૌથી મોટી ભૂલ, આ 8 ટકાએ 60 ટકા લોકોમાં ફેલાવ્યો કોર...
ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત ચાલુ છે. આ ખતરનાક વાયરસથી 63 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક એક લાખ સુધી પહોંચ્યો છે. વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને દેશના વૈજ્ઞાનિકો ઝડપથી સંશોધન અને અભ્યાસ કરી રહ્યા છે.આ જ ક્રમમાં સાયન્સ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં માત્ર આઠ ટકા કોરોના દર્દીઓ સુપર સ્પ્રેડર બન્યા છ...
ડાયાબિટીસથી પરેશાન છો તો, ઘરે બેસીને તેને ઠીક કરવાના આ રહ્યાં 20 ઉપાય
લીમડાનાં કે બીલીનાં પાનનો રસ નિયમિત પીવો, પાન લસોયાં, ઉકાળવાં નહીં, સારાં, પાકાં જાંબુ ખાવાં, તેના ઠળિયાને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે લેવાથી, રોજ સવારે અને રાત્રે એકથી બે ચમચી મેથી પાઉડર ફાકીને ઉપર પાણી પીવો, હળદર અને આમળાનું ચૂર્ણ એક - એક ચમચી ભેગાં કરી રોજ સવાર - સાંજ લેવાથી, હરડે, બહેડા, આમળાં, કડવો લીમડો, સામેવો અને જાંબુના ઠળિયા ...
રખરખતો તાવ છે, તો આ 14 ઉપાય છે, તમને શું થાય છે તે પ્રમાણે ઘરે જ અજમાવ...
તૂલસી, ફૂદીનો, સૂંઠ અને ગોળનો ઊકાળો પીપાથી, આદું ન હોય તો સૂંઠ ચાલશે, તુલસી, અરડૂસી, સૂર્યમુખીણો પાનનો રસ પીવો, ફ્લુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવો, સૂંઠ, લીંબું, ગોળનું શરણત પીવો.
લીમડાનો અથવા સેતુરના પાનનો રસ પીવો.
મરીનું ચૂર્ણ, તુલસીનાં પાનનો રસ મધમાં પીવો.
તુલસીનો રસ 10 ગ્રામ, આદુંનો રસ 5 ગ્રામ પીવો, મીઠાશ માટે મધ છે દેશી ગોળ ઉમે...
વજન વધારવા કે ઘટાડવા માટે આટલું કરો તો જગ જીત્યા બરાબર
ગુજરાતી પુખ્ત પુરુષનું વજન, તેની જેટલા ઇંચ ઊંચાઈ હોય તેટલા કિલો હોય તો સારું.
સ્ફુર્તિ રહે તો 5 % વધઘટ ચાલે.
બહેનોને ઉંચાઈના ઈંચ કરતાં પાંચેક કિલો ઓછું હોય તો સારું.
ઉપવાસથી વજન ઘટે, તે ઈલાજ અધકચરો છે.
ખોરાકની કેલરી કંટ્રોલ કરવી.
સલાડ વધુ ખાવું.
વારંવાર ન ખાવું.
ગળ્યું અને તળેલું ટાળવું.
ફળાહારથી વજન ઘટાડી શકાય.
ખટમધુ...
બસ આટલું કરો અને સાઈટીકાની પીડાથી છૂટકારો મેળવો
શરીરની અંદર સાયટીકા નામનો સ્નાયુમંડળ સૌથી લાંબો છે. આ સ્નાયુમંડળ કમર અને નિતંબ લઈને સાથળની પાછળ બંને બાજુ અને પિંડીથી લઈને છેક એડી સુધી જાય છે. આ નર્વ પ્રધાનરૂપે સાથળના કમર તરફના મૂળથી લઈને પગની પાની સુધી જાય છે. આયુર્વેદમાં “ગૃધ્રસી” ને સામાન્ય લોકો રાંઝણ કહે છે. માર લાગવો, વધારે સમય બેસી રહેવું, વધારે પડતા પગ વાળવાથી સાયટીકા નર્વમાં ચોટ લાગવાથી ત...
ખીલ કે તેના ડાઘ ચહેરો ખરાબ કરે છે..? તો પહેલા કબજિયાત મટાડો, મટાડવા આટ...
ખીલ મટાડવા આટલું કરો
કબજિયાત ન મટે તો ખીલ ન મટે, માટે પ્રથમ કબજિયાત મટાડો, ખીલ આપોઆપ મટશે. સુખડ, હળદર, બેસન સરખા ભાગે લઈ પાણી નાખીને મલમ જેવું બનાવી રાત્રે મોં પર લગાડવું.
સવારે શિવામ્બુથી પછી હુંફાળા પાણીથી ધોવાથી.
બજારુ ક્રીમ - લોશન - મલમ - ટયૂબો ન વાપરવી, જાંબુના ઠળિયાને, કેરીની ગોટલીને કે મીંઢળને પાણીમાં ઘસીને ખીલ પર લગાડો.
હળદરવ...
કફ દૂર કરવા આ રહ્યાં 7 ઉપાય, લોકોએ તેને ખૂબ વખાણી લીધા છે, તમે પણ કરી ...
કફ મટાડવા આટલું કરો અરડૂસીનાં પાનનો રસ એક કપ પીવો.
જેઠીમધનું લાકડું કે એક ચમચી ચૂર્ણ લેવાથી.
તુલસીનો રસ, આદુંનો રસ મધ સાથે લેવાથી.
એલચી, સિંધવ, ઘી, મધ ભેગાં કરીને ચાટવાથી.
આદુંનો રસ, લીંબુનો રસ, સિંધવ મેળવી લેવાથી.
હળદર, મીઠું, ગોળ ગરમ કરી ખાવો.
રાત્રે સૂતી વખતે શેકેલા ચણા ખાવો.
ખાંડની તમામ ચીજો બંધ કરી દેવાથી આદું અથવા સ...
સર્વ રોગોનું મૂળ કયું ? મટાડવા શું કરશો ?
બધા રોગનું મૂળ કબજિયાત છે. પાકાં ટામેટાંનો એક કપ રસ પીવો .
એક કપ લીંબુનો રસ હુંફાળા પાણીમાં સવાર - સાંજ પીવો .
ખજૂરને રાત્રે પલાળી રાખી , સવારે મસળી આ પાણી પીવો . ( કાળી દ્રાક્ષ પણ ચાલે )
જમ્યા પછી તરત જ , બપોરે અને સાંજે ઇસબગુલ એક ચમચી ફાકવાથી અભુત કામ કરશે .
એક ગ્લાસ ગરમ પાણીમાં આદુંનો રસ , લીંબુનો રસ અને મધ કે ગોળ મેળવી પીવો .
...
ભારતની કોરોના વેક્સિનનું વિતરણ અને સ્ટોરેજની આગવી તૈયારીઓ
આશા છે કે આગામી વર્ષની શરુઆત સુધીમાં આ જીવલેણ બીમારીની કોઈ વેક્સીન જરુર આવી જશે. આ માટે દુનિયામાં કોરોના વેક્સીન માટે રિસર્ચ યુદ્ધસ્તર પર શરું થઈ ગયું છે. આ વચ્ચે ભારતમાં વેક્સીનને લઈને આગામી તબક્કાની તૈયારીઓ શરું કરી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યો પાસેથી કોરોના વેક્સીન સ્ટોરેજને લઈને જરુરી ક્ષમતા તૈયાર કરવા માટે અને તેના વિતરણના પ્લાન અં...
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનીયા કોરોના પોઝિટિવ
અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માથા પર છે ત્યારે ખુદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના પોઝિટિવ હોવાના સમાચારે ખળભળાટ મચાવી દીધો હતો. અત્યાર અગાઉના અહેવાલ મુજબ ચૂંટણી પ્રચારમાં ટ્રમ્પની સાથે ફરતી મહિલા સહાયક હોપ હિક્સને કોરોના પોઝિટિવ આવ્યો હતો. એ જાણીને ટ્રમ્પે પોતાને ક્વોરંટાઇનમાં મૂક્યા હતા. આજે સવારે ખુદ ટ્રમ્પે ટ્વીટ કરીને આ સમાચાર જાહેર કર્...

English








