[:gj]કાળા ટામેટાની ખેતીની શરૂઆત, તો આ રીતે રૂ.20 હજાર કરોડની દવાનું ખર્ચ અને લાખો માનવ જીંદગી બચાવી શકાય[:en]Starting black tomato cultivation can save Rs 20,000 crore in medicine and save lives of millions[:hn]काले टमाटर की खेती शुरू करने से चिकित्सा में 20,000 करोड़ रुपये की बचत और लाखों लोगों की जान बच सकती है[:]

[:gj]ગાંધીનગર, 14 ઓક્ટોબર 2020

ગુજરાતમાં હ્રદયરોગ, ડાયાબિટીસ, ચામડી, બ્લડપ્રેસર, કેન્સર મળીને 1.20 કરોડ દર્દીઓ છે. જેમના ખોરાકમાં જો થોડો ફેર કરવામાં આવે તો ગુજરાતના લોકોએ આ 5 રોગ પાછળ 18થી 20 હજાર કરોડનું દવાનું ખર્ચ કરવું પડે છે તે અટકી જાય તેમ છે. ગુજરાતના ખેડૂતોએ તેનો વિકલ્પ શોધી કાઢ્યો છે. હવે ખેડૂતો એવી ખેતી પસંદ કરી રહ્યાં છે કે કાળા ટામેટાનું વાવેતર કરીને ગુજરાતને 20 હજાર કરોડની દવા ઓછી વાપરવામાં મદદ કરી રહ્યાં છે. કાળા ટામેટા ઉપરના રોગો માટે ઘણો ફાયદો કરે છે. તેથી તેની ખેતી ખેડૂતો વધારી રહ્યાં છે.

108ના ફોન કોલનો હિસાબ

ગુજરાતમાં 30 લાખ ડાયાબિટીસના દર્દીઓ છે. 40 વર્ષથી વધું ઉંમરના 36 ટકાને મીઠી પેશાબ રોગ છે. રૂ.3600 કરોડની દવા ગુજરાતમાં આ રોગની વેચાય છે. 1990થી રોગનું પ્રમાણ 90 ટકા વધ્યું છે. 108 એમ્બ્યુલન્સ કંપનીના આંકડા પ્રમાણે દર એક કલાકે ગુજરાતમાં હ્રદય રોગના 6 ફોન કોલ આવે છે. એક કલાકે 3 દર્દીઓના મોત આ રોગથી થાય છે. દર્દીમાં 50 વર્ષથી નીચેના 48 ટકા લોકો છે. 2010-11માં 19 હજાર ફોન આવેલા જે હવે 29 હજાર ફોન આવે છે.

દવાની વપરાશમાં વધારો

ચામડીની દવાના વેચાણમાં 17.5 ટકા, ડાયાબીટીશની દવાના વેચાણમાં 16.8 ટકા અને હ્રદય રોગની દવાના વેચાણમાં 10.7 ટકાવો વધારો 5 વર્ષમાં થયો છે.

ખેડૂતોએ શરૂ કરી ખેતી

તેનો વિકલ્પ ખેડૂતોએ શોધી કાઢ્યો છે. ઘણાં ખેડૂતો અલીબાબા પરથી કાળા ટામેટાના બીં મંગાવીને ખેતી કરવા લાગ્યા છે. કાળા ટામેટા ડાયાબિટીસ મટાચવા માટે દવા જેવું કામ કરે છે. ગુજરાતમાં કાળા ટામેટાની ખેતી હવે શરૂ થઈ છે. ભારતમાં તેને ઈન્ડિગો રોઝ ટામેટા કહે છે. તેના બી ઓસ્ટ્રેલિયાથી ઘણાં ખેડૂતોએ મંગાવ્યા છે. 130 બી 110 રૂપિયામાં ઓન લાઈન મળે છે. તેની ખેતી લાલ ટામેટાની જેમ જ થાય છે. તેથી તેના માટે કોઈ નવી ટેકનિક શિખવાની જરૂર પડતી નથી. એક છોડ પર 10થી 20 કિલો થાય છે.

ફાયદા

કાળા ટામેટાને જીનેટિક મયૂટેશન દ્વારા બ્રિટનમાં રે બ્રાઉનએ પહેલા ઉગાડવામાં આવ્યા હતા. એન્ટીઓક્સીડેન્ટ મિનરલ્સ જેવા મેગ્નેશિયમ અને પોટેશિયમ તત્વો કાળા ટામેટામાં છે. સારા કોષોને નકસાન કરતાં ફ્રી રેડિકલ્સથી લડવાની ક્ષમતા કાળા ટામેટા  ધરાવે છે. જે કેન્સરને અટકાવી શકે છે. આંખો માટે ફાયદાકારક છે. વીટામીન એ અને સી ભરપુર છે. નિયમિત કાળા ટામેટા ખાવાથી હ્રદયરોગને અટકાવી શકાય તેમ છે. લોહીના ભ્રમણને સુધારીને બ્લડ પ્રેસરને ફાયદો કરાવે છે. બેટ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.

કાચા ખાવામાં તે ખાટા હોતા નથી. ન તો ખૂબ મીઠા હોય છે. બહાર કાળા અને અંદર લાલ-બ્રાઉન હોય છે. લીલા, લાલા કે કાળા ટામેટા રાંધીને ખાવાથી નુકસાન કરે છે. તે કાચા ખાવાથી અનેક ગણો ફાયદો કરે છે.

ગુજરાતમાં અનુકૂળ વાતાવરણ

કાળા ટામેટા ગરમ પ્રદેશમાં થાય છે. ગુજરાતનું વાતેવરણ તેને અનુકુળ છે. લાલ ટામેટા કરતાં કાળા ટામેટાના છોડ વધારે વધે છે. કાળા ટામેના ઈઝરાયલી ટિકનોલોજીથી પણ તૈયાર થયા છે. તેનો રંગ બ્યુબેરીમાંથી લેવામાં આવ્યો છે. કાળા ટામેટાથી પતંતલિ આયુર્વેદીક કંપની હ્રદય રોગ અને ડાયાબિટીસની દવાબનાવવાની છે.

કાળા ટામેટા નર્સરીનું ઉત્પાદન પહેલા બ્રિટનમાં કરવામાં આવતું હતું, પરંતુ હવે તેના બીજ ભારતમાં પણ ઉપલબ્ધ છે. ખેડૂત તેના બીજ પણ ઓનલાઈન ખરીદી શકે છે. પાક લેવામાં 4 મહિના થઈ જાય છે.

ઉત્પાદન

ગુજરાતમાં સરેરાશ 259 ક્વિન્ટર ટામેટા એક હેક્ટરે હાલ પાકે છે. ગુજરાત ટામેટી – 1 એક  હેકટરે 27 ટન પાકે છે. ગુજરાતમાં 49 હજાર હેક્ટરમાં ટામેટા પાકે છે. કૂલ 14.11 લાખ મેટ્રિક ટન થાય છે. મહેસાણા, આણંદ, બનાસકાંઠામાં સૌથી વધું લાલ ટામેટા પાકે છે. જાન્યુઆરી મહિનામાં ટાટમેટા વાવી શકાય છે. કાળા ટામેટા 5 હજાર હેક્ટરમાં ઉગાડવામાં આવે તો ગુજરાતના મોલમાં તેની સારી ખપત થઈ શકે તેમ છે.[:en]Gandhinagar, 14 October 2020

Gujarat has 1.20 crore patients with heart disease, diabetes, skin, blood pressure and cancer. If a little change is made in their diet, then the people of Gujarat can save Rs 18,000 to 20,000 crore on these 5 diseases. The farmers of Gujarat have found an alternative. Now farmers are opting for black tomato cultivation which is helping Gujarat reduce its drug use by Rs 20,000 crore. Black tomatoes are very beneficial for 5 diseases. Hence farmers are increasing its cultivation.

Call data of 108

There are 3 million diabetic patients in Gujarat. 36% of people over 40 years of age have sweet urine disease. In Gujarat, medicines worth Rs. 3600 crores are sold for this disease. The incidence of the disease has increased by 90% since 1990. According to 108 Ambulance Company data, Gujarat receives 6 cardiovascular phone calls every hour. The disease kills 3 patients per hour. 48% of the patients are under 50 years of age. There were 19 thousand calls in 2010-11 which is now 29 thousand calls. The cancer has 2 lakh new patients every year and 2 million patients.

Increase drug use

Sales of dermatological drugs increased by 17.5 percent, diabetes drugs by 16.8 percent and heart disease by 10.7 percent in five years.

Farmers started farming

Farmers have got the option. Many farmers have started cultivating black tomato seeds from Alibaba. Black tomatoes act as a medicine to cure diabetes. Black tomato cultivation is now being done in Gujarat. In India it is called Indigo Rose Tomato. Its B has been ordered by many farmers in Australia. 130 seeds is available online for Rs 110. It is cultivated like a red tomato. Therefore, there is no need to learn any new technology for this. The weight of a plant is 10 to 20 kg.

Benefit

Black tomatoes were first grown in Britain by Ray Brown through genetic mutations. Black tomatoes contain antioxidant minerals such as magnesium and potassium. Black tomatoes have the ability to fight free radicals rather than damage good cells. Which can prevent cancer. Beneficial for the eyes. Rich in vitamins A and C. Heart disease can be avoided by eating black tomatoes regularly. Blood pressure improves blood circulation. Reduce bad cholesterol.

They are not sour when eaten raw. Nor is it too sweet. The outside is black and the inside is reddish-brown. Eating green, red or black tomatoes is harmful. Eating it raw is many times more beneficial.

Favorable environment in Gujarat

Black tomatoes are grown in warm areas. The climate of Gujarat is favorable. Black tomato plants grow more than red tomatoes. Black wire has also been made with Israeli technology. Patanjali Ayurvedic company with black tomatoes is working to cure heart disease and diabetes. The black tomato nursery was produced in Britain, but now its seeds are also available in India. The farmer can also buy his seed online. It takes 4 months to harvest.

Product

Gujarat currently produces an average of 259 quintal tomatoes per hectare. Gujarat Tomato – 27 tonnes per hectare. Tomatoes are grown on 49 thousand hectares in Gujarat. The total is 14.11 lakh metric tons. Mehsana, Anand, Banaskantha have the highest number of red tomatoes. Tatmata can be planted in the month of January. If black tomato is grown in 5000 hectares, it is likely to be well consumed in the malls of Gujarat.[:hn]गांधीनगर, 14 अक्तुबर 2020

गुजरात में हृदय रोग, मधुमेह, त्वचा, रक्तचाप और कैंसर के 1.20 करोड़ रोगी हैं। अगर उनके आहार में थोड़ा बदलाव किया जाए तो गुजरात के लोगों को इन 5 बीमारियों पर 18,000 से 20,000 करोड़ रुपये खर्च बच सकता है। गुजरात के किसानों को एक विकल्प मिल गया है। अब किसान काले टमाटर की खेती का विकल्प चुन रहे हैं जो गुजरात को इसके ड्रग के उपयोग को 20,000 करोड़ रुपये तक कम करने में मदद कर रहा है। 5 रोगों के लिए काले टमाटर बहुत फायदेमंद होते हैं। इसलिए किसान इसकी खेती को बढ़ा रहे हैं।

108 का कॉल डेटा

गुजरात में 30 लाख मधुमेह रोगी हैं। 40 वर्ष से अधिक आयु के 36% लोगों को मीठा मूत्र रोग है। गुजरात में इस बीमारी के लिए 3600 करोड़ रुपये की दवाएं बेची जाती हैं। 1990 के बाद से बीमारी की घटनाओं में 90% की वृद्धि हुई है। 108 एम्बुलेंस कंपनी के आंकड़ों के अनुसार, हर घंटे गुजरात में 6 हृदय रोग फोन कॉल प्राप्त होते हैं। रोग प्रति घंटे 3 रोगियों को मारता है। 48% रोगी 50 वर्ष से कम आयु के हैं। 2010-11 में 19 हजार कॉल थे जो अब 29 हजार कॉल है। केन्सर के हर साल 2 लाख नये रोगी और पूराने 20 लाख रोगी है।

दवा का उपयोग बढ़ाएँ

डर्मेटोलॉजिकल ड्रग्स की बिक्री में 17.5 फीसदी, डायबिटीज ड्रग्स में 16.8 फीसदी और दिल की बीमारी में पांच साल में 10.7 फीसदी की बढ़ोतरी हुई है।

किसान खेती करने लगे

किसानों को विकल्प मिल गया है। कई किसानों ने अलीबाबा से काले टमाटर के बीज की खेती शुरू कर दी है। डायबिटीज को ठीक करने के लिए काले टमाटर दवा की तरह काम करते हैं। काले टमाटर की खेती अब गुजरात में होने लगी है। भारत में इसे इंडिगो रोज टोमेटो कहा जाता है। इसके बी को ऑस्ट्रेलिया के कई किसानों ने ऑर्डर किया है। 130B 110 रुपये में ऑनलाइन उपलब्ध है। इसकी खेती लाल टमाटर की तरह ही की जाती है। इसलिए इसके लिए कोई नई तकनीक सीखने की जरूरत नहीं है। एक पौधे का वजन 10 से 20 किलोग्राम होता है।

लाभ

ब्लैक टमाटर को जेनेटिक म्यूटेशन के माध्यम से सबसे पहले ब्रिटेन में रे ब्राउन द्वारा उगाया गया था। काले टमाटर में मैग्नीशियम और पोटेशियम जैसे एंटीऑक्सीडेंट खनिज होते हैं। काले टमाटर में अच्छी कोशिकाओं को नुकसान पहुंचाने के बजाय मुक्त कणों से लड़ने की क्षमता होती है। जिससे कैंसर को रोका जा सकता है। आँखों के लिए फायदेमंद। विटामिन ए और सी से भरपूर। नियमित रूप से काले टमाटर खाने से दिल की बीमारी से बचा जा सकता है। रक्त परिसंचरण में सुधार करके रक्तचाप को लाभ पहुंचाता है। खराब कोलेस्ट्रॉल कम करते हैं।

कच्चा खाने पर वे खट्टे नहीं होते। न ही बहुत मीठा है। बाहर काला है और अंदर लाल-भूरा है। हरा, लाल या काला टमाटर खाना हानिकारक है। इसे कच्चा खाने के कई गुना ज्यादा फायदेमंद है।

गुजरात में अनुकूल वातावरण

काले टमाटर गर्म क्षेत्रों में उगाए जाते हैं। गुजरात की जलवायु इसके अनुकूल है। काले टमाटर के पौधे लाल टमाटर से अधिक बढ़ते हैं। इज़राइली तकनीक के साथ काले रंग के तार भी बनाए गए हैं। काली टमाटर से पतंजलि आयुर्वेदिक कंपनी हृदय रोग और मधुमेह को ठीक करने के लिए काम कर रही है। काले टमाटर की नर्सरी का उत्पादन ब्रिटेन में किया जाता था, लेकिन अब इसके बीज भारत में भी उपलब्ध हैं। किसान अपना बीज ऑनलाइन भी खरीद सकता है। फसल काटने में 4 महीने लगते हैं।

उत्पाद

गुजरात में वर्तमान में प्रति हेक्टेयर औसतन 259 क्विंटल टमाटर का उत्पादन होता है। गुजरात टमाटर – 1 हेक्टेयर प्रति हेक्टेयर 27 टन। गुजरात में 49 हजार हेक्टेयर में टमाटर उगाए जाते हैं। कुल 14.11 लाख मीट्रिक टन है। मेहसाणा, आणंद, बनासकांठा में लाल टमाटर की संख्या सबसे अधिक है। टाटमाटा को जनवरी के महीने में लगाया जा सकता है। यदि काला टमाटर 5 हजार हेक्टेयर में उगाया जाता है, तो इसके गुजरात के मॉल में अच्छी खपत होने की संभावना है।[:]