Sunday, December 22, 2024

સુરતને શિવાજીએ મરાઠાને આર્થિક મજબૂત કરવા લૂંટ્યું હતું, સળગાવ્યું હતું...

Surat was looted, burned by Shivaji to give financial aid to the Marathas मराठों को आर्थिक सहायता देने के लिए शिवाजी द्वारा सूरत को लूटा गया, जला दिया गया। 4 સપ્ટેમ્બર 2024 મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમાં કહ્યું હતું, “છત્રપતિ શિવાજી મહારાજે સુરતને લૂંટ્યું ન હતું, પરંતુ કૉંગ્રેસે આવો ખોટો ઇતિહાસ શીખવ્યો છે.” દેવેન...

સૌરાષ્ટ્રના જુદા જુદા મહાલો પર મુલકગીરી ચડાઈઓ કરીને પુષ્કળ ધન એકઠું કર...

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું મરાઠાઓએ લીધેલ અમદાવાદનો કબજો તથા મુલકગીરી ચડાઈઓ પેશવા અને ગાયક્વાડ વચ્ચે થયેલી સમજૂતીને પરિણામે ગુજરાતમાંથી મુઘલ સત્તાના અંતની પ્રક્રિયા ઝડપી બની. નિશ્ચિત કર્યા મુજબ દમાજી ગાયકવાડ તથા પેશવાના ભાઈ રઘુનાથરાવ (રાઘોબા)નાં સંયુક્ત લશ્કરોએ અમદાવાદ પર આક્રમણ કર્યું. તેઓએ ૪પ દિવસના ઘેરા...

મોમીનખાનને ગુજરાતનો સૂબેદાર બનાવવા મરાઠાઓએ મદદ કરી 50 લાખ ખંડણી

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 7 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું અમદાવાદમાં મરાઠાઓનો વહીવટ ઉમાબાઈએ દામાજીને દખ્ખણમાં બોલાવતાં એનો મદદનીશ રંગોજી ગુજરાતના ઉપસુકાની તરીકે નિયુક્ત થયો એટલે મરાઠી આધિપત્ય ગુજરાતમાં ટકાવી રાખવાની જવાબદારી એને શિરે આવી હતી. એણે આશરે ૧૫ વર્ષ સુધી સુંદર રીતે આ કામગીરી બજાવી. મરાઠાઓમાં કંથાજી કદમ પછીનો ગુજરાતમાંનો એ સૌથ...

પેશવાએ અમદાવાદ અને આસપાસ પોતાની ખંડણી પ્રજાને લૂંટીને વસૂલી

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 6 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું ભીલાપુરની લડાઈ અને પેશવાની સર્વોપરિતાનો સ્વીકાર ચંબેકરાવ દાભાડેને મનાવી લેવાના પેશવાના પ્રયાસ નિષ્ફળ નીવડ્યા હતા. આથી વડોદરા અને ડભોઈની વચ્ચે આવેલા ભીલાપુર ગામ પાસે એપ્રિલ ૧૭૩૧માં પેશવા અને દાભાડેનાં લશ્કરો વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. કંથાજી , પિલાજી , ઉદોજી પરમાર વગેરે મરાઠા સરદાર ...

મોગલોની મદદથી અમદાવાદમાં રૂ.13 લાખ ખંડણી વસૂલવાનું શરું કર્યું

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 5 શિવાજી જયંતીએ ઇતિહાસનું પાનું પેશવાનું ગુજરાતમાં આગમન અને પોતાના વર્ચસની સ્થાપના બીજો પેશવા બાજીરાવ પહેલો શક્તિશાળી શાસક હતો. મરાઠી સરદારો એની સત્તાની અવગણના કરે એ બાબતને એ ચલાવી લેવા તૈયાર ન હતો. પિલાજી તથા કંથાજી પેશવાની સર્વોપરી સત્તા કબૂલતા ન હતા. તથા એના હિસ્સાની ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી ની રકમ પેશવાને ...

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી મરાઠાઓએ ખંડણી પડાવાનું શરૂં કર્યું

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 4 ગુજરાત પર મરાઠાઓનું સ્થપાયેલું આધિપત્ય અમદાવાદમાં મરાઠાઓના પ્રવેશથી ઉત્તર ગુજરાત તથા પશ્ચિમ ગુજરાત (સૌરાષ્ટ્ર)માં તેઓને વિસ્તરવાનો માર્ગ મોકળો થયો હતો. કંથાજીએ વીરમગામ, સૌરાષ્ટ્રના અમુક પ્રદેશો તથા ઉત્તર ગુજરાતના મહેસાણા સુધીના પ્રદેશોમાંથી ચોથ-આવકનો ચોથો ભાગ ખંડણી  ઉઘરાવી. પરિણામે ગુજરાતમાંની મુઘલ સત્તા તદ્દન ...

ભીલ અને કોળીનું લશ્કર બનાવી મરાઠાઓ ગુજરાત પર ત્રાટક્યા હતા

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 3 ગુજરાત પર 5 વખથ વારંવાર હુમલા ગુજરાતમાં મુઘલ સત્તાનાં મુખ્ય કેન્દ્ર સુરત તથા અમદાવાદ હતાં, આથી એના પર હુમલાઓ કરીને ગુજરાતની મુઘલ સત્તાને નિર્બળ બનાવીને ગુજરાતમાં પોતાનું વર્ચસ સ્થાપવાનું મરાઠાઓએ વિચાર્યું હતું. આ માટે પિલાજીએ સુરતથી આશરે ૫૦ કિ . મી . દૂર આવેલા સોનગઢને પોતાનું મુખ્ય મથક બનાવ્યું હતું. એણે ભીલો અ...

ગુજરાતમાંથી ચોથ-ખંડણી  ઉઘરાવવા માટેનો મરાઠાઓનો અધિકાર

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 2 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. મરાઠાઓએ ગુજરાતમાં વિસ્તારેલાં આક્રમણ ઊગતી મરાઠી સત્તાને કચડી નાખવાના આશયથી ઔરંગઝેબે છત્રપતિ સંભાજીની ૧૬૮...

શિવાજીએ સુરતને બેવખત લૂંટ્યું હતું

મરાઠાઓની ગુજરાતમાં લૂંટ - ભાગ 1 ગાંધીનગર, 19 ફેબ્રુઆરી 2020 મરાઠા છત્રપતિ શિવાજી મહારાજનો આજે જન્મ દિવસ છે. ત્યારે મરાઠી શાસન ગુજરાતમાં કઈ રીતે, સુશાન, લૂંટફાટ અને પ્રજા પર દમન કરતાં રહ્યાં હતા અને મરાઠાઓએ ગુજરાતમાં મુસલમાનોને મદદ કરીને કઈ રીતે કાવાદાવા કર્યા તેની કથા છે. સુરતને શિવાજીએ બે વખત લૂંટ્યું છત્રપતિ શિવાજી મહારાજ આજે દુનિયાભર...