શહેરીકરણ – આર્થિક અને રાજકીય મજબૂત કરાતા ગામડાઓ ફેંકાયા
3 વર્ષોમાં 225 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર Cities have been strengthened economically and politically, now there is no trace of villages
દિલીપ પટેલ
અમદાવાદ, 25 મે 2025
ગુજરાતમાં 51 ટકા વસતી હવે શહેરોમાં રહે છે. 4 મહાનગરો હતા ત્યારે ગુજરાતની 43 ટકા વસ્તી શહેરોમાં હતી. 8 મહાનગરો થયા એટલે શહેરીકરણનો વ્યાપ 47 ટકા થયો હતો. 17 મહાનગરો થતાં હવે તે...
સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
Despite the Indus Treaty, Pakistan's terrorism in Gujarat and Modi's politics in Kutch
સિંધુસંધિ છતાં કચ્છમાં પાકિસ્તારનો ત્રાસવાદ અને મોદીનું રાજકારણ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 એપ્રિલ 2025
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ફિલ્ડમાર્શલ અય્યૂબ ખાન વચ્ચે કરાંચીમાં 19 સપ્ટેમ્બર 1960ના રોજ કરાર થયા હતા. એને ‘ઇન્...
ગુજરાતના 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, 23 લાખ બેકાર
Longest Recession in the Diamond Industry in 50 Years in Gujarat, 23 Lakh Workers Jobless गुजरात में हीरा उद्योग में 50 वर्षों में सबसे लंबी मंदी, 23 लाख श्रमिक बेरोजगार
12 માર્ચ 2025
ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે.
ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી ...
મોદીને સુરતમાં રાજા જાહેર કરવા તૈયારી
સુરતની સભાનું રૂ. 350 કરોડનું ખર્ચ અને સભાનું રહસ્ય શું છે?
દિલીપ પટેલ
અમદાવાદ, 4 માર્ચ 2025
ગરીબોને સુરતના લિંબાયત નીલગીરી મેદાનમાં હાજર રહેવા બોલાવાયા છે. અહીં મફત અનાજનું વિતરણ કરવામાં આવશે.પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ, સુરત શહેર-જિલ્લાના 2 લાખથી વધુ ગરીબોને અન્નદાન કરવાના છે.
પ્રજા પાસેથી પૈસા લઈને મોદી અન્નદાન કરતાં પહેલાં ...
પાકિસ્તાનના મહમદઅલી ઝીણા ગુજરાતના મોટી પાનેલીના વતની
Muhammad Ali Jinnah is a native of Paneli, Gujarat
તેનું ઘર હયાત છે
મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને મહમદઅલી ઝીણા ગુજરાતી. જીણાને ગુજરાતમાં પ્રતિનાયક (એન્ટિ હીરો) ગણવામાં આવે છે. મોહમ્મદ અલી ઝીણા પણ તેમના મૂળ ગુજરાતમાંથી જોડાયેલા છે. ઝીણાના પૂર્વજો પાનેલી ગામના રહેવાસી હતા.
મહમદઅલી ઝીણા પોરબંદર નજીક આવેલાં મોટી પાનેલી ગામમાં રહેતાં હતા. ગાંધી...
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ, વિક્રમ મહેતાની નજરે
ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાનથી આજ સુધીનું રાજકારણ
લેખક - વિક્રમ મહેતા
ગુજરાત રાજકારણના ગલિયારાઓમાં ઘૂમીએ તો અહીં ઘણુંબધું રસપ્રદ બનતું જોવા મળે છે. અહીં પ્રથમ મુખ્યમંત્રી તરીકે જીવરાજ મહેતા શપથવિધિ કરી રહ્યા છે. અહીં ઘનશ્યામ ઓઝા સામે ‘પંચવટી ફાર્મ’માં મોરચો મંડાયો છે. અહીં ચીમનભાઈ પટેલના ભાલપ્રદેશ પર ‘નવનિર્માણ’ને કારણે પરસેવાની બુંદ બાજેલ...
ગાયોનું ઘાસ ચરી જતાં અદાણી
Like cows graze grass, so does Adani, जैसे गायें घास चरती हैं वैसे अदानी
જુલાઈ 2024
વર્ષ 2005માં અદાણી SEZને 22 ગામમાંથી 17 ગામની આશરે 2,600 એકર જમીન આપી દેવામાં આવી હતી. શરૂઆતમાં તો ગ્રામજનોને ખબર પડી ન હતી પરંતુ જ્યારે ખબર પડી ત્યારે લોકો તેને પડકારવા લાગ્યા.
ગુજરાતમાં કચ્છના મુંદ્રા પાસે આવેલા નવીનાળ ગામના લોકોનો 13 વર્ષ બાદ અદાણી સામે વિ...
સરકારી કર્મચારીઓનું સંઘી કરણ, કેશુભાઈનો વિરોધ તો મોદીની તરફેણ
Sanghisation of govt employees, Keshubhai opposed but Modi supported
અમદાવાદ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રવૃત્તિઓમાં સરકારી કર્મચારીઓના ભાગ લેવા પર 58 વર્ષનો પ્રતિબંધ હતો તે મોદી સરકારે હઠાવી દીધો હતો. 9 જુલાઈ, 2024ના રોજ 58 વર્ષ જૂનો પ્રતિબંધ હવે હઠી ગયો છે જે વાજપેયી સરકાર વખતે પણ યથાવત્ હતો.
ગુજરાતમાં પણ 24 વર્ષ પહેલા સરકારી કર્મચારીઓ રાષ...
અમિત શાહ અને શંકરસિંહ નવો પક્ષ બનાવશે, ગુજરાતનો પોતાનો રાજકીયપક્ષ કેમ...
Why Gujarat does not have its own political party? गुजरात की अपनी राजनीतिक पार्टी क्यों नहीं टिकती?
દિલીપ પટેલ
અમદાવાદ, 12-09-2024
શંકરસિંહ વાઘેલા હવે ગૃહ પ્રધાન અમિત શાહના કહેવાથી અને તેમની બેસુમાર દોલતથી ગુજરાતમાં નવો રાજકીય મંચ બનાવવા જઈ રહ્યાં છે. ક્ષત્રિય અસ્મિતા મંચ તેનું નામ આપ્યું છે. જે આગામી ચૂંટણીમાં ભાજપને મદદ કરવાનું કામ કરશ...
ગુજરાતના મુખ્ય પ્રધાનો
ગુજરાતના મુખ્ય પ્રધાનો Chief Ministers of Gujarat
જીવરાજ મહેતા
જીવરાજ મહેતા (1–5–60થી 19–9–63) : ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન ડૉ. જીવરાજભાઈ મહેતા હતા. ગુજરાતમાં તેમણે 1–5–1960થી 8–3–1962 અને 8–3–1962થી 19–9–1963 સુધી અર્થાત્, લગભગ 3 વર્ષ 4 મહિના અને 21 દિવસ સુધી સત્તા ભોગવી હતી. તેમના સત્તાકાળ દરમિયાન 1961માં પંચાયતી રાજની સ્થાપનાનો કાયદો ઘડ...
ભારતીય જનસંઘનું દેશમાં સૌપ્રથમ બોટાદ નગરપાલિકામાં શાસન
Bharatiya Jana Sangh ruled Botad Municipality for the first time in the country देश में सबसे पहले बोटाद नगर पालिका में भारतीय जनसंघ का शासन
દિલીપ પટેલ
અમદાવાદ, 11 સપ્ટેમ્બર 2024
1980માં ભારતીય જનતા પાર્ટીનો અટલ બિહારી વાજપેયીની અધ્યક્ષતા હેઠળ જન્મ થયો. પુરોગામી તરીકે ભારતીય જનસંઘ 1951થી ભારતીય રાજનીતિમાં સક્રિય હતું. તેના સ્થાપક શ્યામાપ્રસ...
ગુજરાતના બહાદૂર મુખ્ય પ્રધાન ચિમનભાઈ પટેલ
દિલીપ પટેલ
અમદાવાદ 10 સપ્ટેમ્બર 2024
રાજનેતાના જીવનમાં એવો પણ સમય આવે કે, રાજકીય જહાજના હવા પ્રમાણે સઢ બદલે છે.
ગુજરાતની જીવાદોરી નર્મદા બંધને મક્કમતાપૂર્વક આગળ વધારવાનો શ્રેય ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી ચીમનભાઈ પટેલને આપવામાં આવે છે. તેઓ એવા પ્રથમ મુખ્યમંત્રી હતા જેમણે ગુજરાતના ઔદ્યોગીકરણની મહાયોજનાના ભાગરૂપે ખાનગી ક્ષેત્રો મારફત ગુજરાતના બંદરો...
મકરંદ મહેતા : ગુજરાતનો ઇતિહાસ લખનારા
Makarand Mehta: History Writer of Gujarat मकरंद मेहता
8 સપ્ટેમ્બર 2024
ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા. તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું. હું લખવા માટે જ જીવું છું અને જીવવ...
ગાંધીજી પહેલાં ગુજરાતના આદિવાસીઓએ અંગ્રેજોને હંફાવ્યા હતા
Before Gandhiji, the tribals of Gujarat defeated the British गांधी जी से पहले गुजरात के आदिवासियों ने अंग्रेजों को हराया था
બીબીસી ગુજરાતી, આભાર સાથે
9 મે 2023
1857માં જ્યારે સનથાલો, મુંડા અને ખારિયા આદિવાસી સમુદાયે અંગ્રેજ આધિપત્ય સામે અવાજ ઉઠાવ્યો હતો, ત્યારે ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી હતી.
આણંદમાં મુખી ગરબડદાસ, ઓખામંડળમાં વાઘેરો અન...
ભાજપનો ઉદય ખાડિયાની ફૂટપાથ પાર્લામેન્ટથી થયો
BJP rose from the footpath parliament of Khadia
દિલીપ પટેલ
અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2024
ભાજપને કોઈ પૂછતું નહોતું, ભાજપને જ્યારે ગુજરાતમાં ચૂંટણી લડવા એક ઉમેદવાર પણ નહોતો મળતો ખાડીયામાં ફૂટપાથ પાર્લમેન્ટ ચાલતી હતી. જે સરદાર વલ્લ્ભભાઈ પટેલની સમયથી ચાલતી હતી. ભાજપે તેને લોકો સુધી પહોંચાલી હતી.
ત્યારે ભાજપ નહીં જનસંઘ હતું, જનસંઘને કોઈ પૂછતું ન...
ગુજરાતી
English












