Wednesday, August 5, 2026

વડાપ્રધાન મોદીએ કહ્યું પત્રકારોએ સારું કામ કર્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કોવિડ-19ના ફેલાવા સંબંધે ઉભરી રહેલા પડકારો વિશે આજે દેશના ઇલેક્ટ્રોનિક મીડિયાના મુખ્ય હિતધારકો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ પહેલા દિવસથી જ આ મહામારીના જોખમની ગંભીરતા સમજવા બદલ મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો અને લોકોમાં જાગૃતિ ફેલાવવામાં ચેનલોએ નિભાવેલી ભૂમિકાની તેમણે પ્રશંસા કરી...

૪૬૭ ગ્રામીણ મહિલાઓને ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર

૧૦૩ સ્વસહાય જૂથની ૪૬૭ મહિલાઓ દ્વારા માસ્ક બનાવવાની કામગીરી શરૂ ........ ૩.૧૭ લાખ માસ્ક તૈયાર કરવાના ઓર્ડર ગ્રામીણ મહિલાઓને મળ્યા .......... કોરોના મહામારીની લડતમાં રાજયના ૧૦૩ સ્વસહાય જૂથની અંદાજિત ૪૬૭ ગ્રામીણ મહિલાઓ માસ્ક બનાવી રાજયના નાગરિકોને કોરોનાથી સંક્રમિત થતા અટકાવવાની દિશામાં વિશેષ યોગદાન આપી રહી છે. અત્યાર સુધી અંદાજીત રૂપિયા ત્રીસ લાખ...

34 લાખ મુસાફરો સાથે ગુજરાત-પશ્ચિમ રેલવેની 1 હજાર ટ્રેન ન ચાલી, સિક્કી...

કોવિડ-19ના કારણે ભારતીય રેલવે દ્વારા તમામ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી નવી દિલ્હી, 22 માર્ચ, 2020 ભારતની ટ્રેક લંબાઈ 115,000 કિ.મી. છે. તે 23 મિલિયન મુસાફરોને લઈ જવા માટે 12,617 ટ્રેનો ચલાવે છે, જે Australiaસ્ટ્રેલિયાની આખી વસ્તીને ખસેડવા સમાન છે - 7,172 થી વધુ સ્ટેશનો ઉમેરીને. રેલ્વે દરરોજ 3 મિલિયન ટન (ટન) નૂર  7421 થી વધુ નૂર ટ્રેનો દોડે છે. જે...

રિકવરી બાદ સેલ્ફ આઇસોલેશન અને કવોરેન્ટન રાખો, વિડિયોથી દર્દી- તબિબો સ...

તબીબો સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સી.એમ.ડેશબોર્ડના કમાન્ડ કંટ્રોલ સેંટર પરથી રાજ્યના મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સાથે પ્રત્યક્ષ વીડિયો સંવાદ કરીને સારવાર અંગે તેમજ સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. સારવાર લઈ રહેલા વ્યક્તિઓને જલદી સ્વસ્થ થઈ જવાની શુભેચ્છાઓ આ...

દૂઘ, શાકભાજી, કરિયાણું, અનાજ, દવાની ઘટ ન થાય તેનું વેપારી, ઉદ્યોગો કાળ...

વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતીમાં તેને વધુ ફેલાતો અટકાવવા અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય સ્વયં શિસ્ત લોકોમાં કેળવાય તે માટે વેપાર-ઉદ્યોગના સહયોગ હેતુથી 6 મહાનગરોના વેપાર ઉદ્યોગ-સંગઠનો, ચેમ્બર્સ ઓફ કોમર્સના પદાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને વેપાર ઉદ્યોગ-સગંઠનોને અપિલ ક...

રાજહઠ – આખું ગુજરાત બંધ પણ રૂપાણીની વિધાનસભા ચાલુ, ગૃહમાં શિખામણ...

ગાંધીનગર, 23 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના ન થાય એ માટે મોટું લાંબુ ભાષણ આપી દીધું હતું. જેમાં એક બાબત એ હતી કે લોકોએ 3 કે 5 ફૂટ અંતર રાખવું. એકઠા થવું નહીં. ટોળામાં ભેગું થવું નહીં. આ બધા નિયમ કોરોના માટે છે. પણ ગુજરાત વિધાનસભા હાઉસની અંદર શિખામણ આપે છે ત્યારે હાઉસ અંદર અને બહાર મુખ્ય પ્રધાન પો...

દેશ બંધ : કોરોનામાં ભારતમાં આખો દિવસ શું થયું, વાંચો,

ભાજરના તમામ વિસ્તારોમાં લોકો બહાર નિકળ્યા ન હતા. ઘરની અંદર જ રહ્યાં હતા. સાંજના અનેક રાજ્યોમાં જાહેર પરિવહન સેવા બંધ કરી દેવામાં આવી છે. ટ્રેન બંધ છે. 25મી સુધી બંધ રહેશે. ગુજરાતમાં પણ 25મીં સુધી બંધ છે. સાંજે લોકો થાળીયો લઈને ગુજરાતમાં બહાર નિકળ્યા હતા. જનતા કર્ફ્યુને સફળ બનાવવા અને કોરોના વાયરસને ફેલાતા અટકાવવા માટે બેંગલુરુમાં કલમ 144 લાગુ કર...

ગુજરાતમાં બે મોત18 કોરોના કેસ, દેશમા 10 મોત, 75 જિલ્લાઓમાં તાળા બંધી,

ગુજરાતમાં 18 કોરોના કેસ મળ્યા છે. ગુજરાતનાં 5 શહેરોને 25 સુધી લોકડાઉન જેવી સ્થિતીમાં મૂકી દેવાયા છે. ઉદ્યોગ બંધ રાખવા ગુજરાત સરકારે આદેશો આપ્યા છે. 7 હજાર એસટી બસ 25 તારીખ સુધી બંધ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં સુરતમાં 1 અને વડોદરામાં 1 મળીને 2ના મોત થયા છીએ. દેશમાં 10ના મોત. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લોકલાઉનમાં 75 જિલ્લાઓ છે. માલ ટ્રેન...

કોરોના : 25મી સુધી ગુજરાત બંધ, બહાર ન નિકળવા રૂપાણીની અપીલ

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ કોરોના વાયરસ ના સુરક્ષાત્મક પ્રતિકાર માટે પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદી એ આપેલા દેશવ્યાપી જનતા કરફ્યુ ના આહ્વાન માં ગુજરાત ની જનતા જનાર્દન ના મળેલા અપ્રતિમ સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે રાજ્યના સૌ નાગરિકો ને એવી અપીલ પણ કરી છે કે આ જનતા કરફ્યુ નો સમય સવારે 7 થી રાત્રે 9 સુધીની છે આમ છતાં નાગરિકો પોતાની આરોગ...

ચાર ચિકિત્સા ઉપકરણ પાર્ક માટે રૂ.રૂ. 400 કરોડ રાજ્યોને અપાશે

મંત્રીમંડળે દેશમાં તબીબી ઉપકરણોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની યોજનાઓને મંજૂરી આપી હતી  - રૂ. 400 કરોડના નાણાકીય ખર્ચ સાથે ચાર ચિકિત્સા ઉપકરણ પાર્કમાં સંયુક્ત મૂળભૂત સુવિધાઓની નાણાકીય જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ચિકિત્સા ઉપકરણ પાર્કોને પ્રોત્સાહન આપવાન...

5 મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક કંપનીઓને 40 હજાર કરોડનો લાભ મોદીએ કરાવી આપ્ય...

મંત્રીમંડળે મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન સાથે સંકળાયેલી પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશમાં મોટાપાયે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન માટે ઉત્પાદન પ્રોત્સાહન યોજના (PLI)ને મંજૂરી આપી હતી. આ યોજનામાં સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો અને મોબાઇલ ઉત્પાદન તેમજ એસેમ્બલી સહિત નિર્દિષ્ટ ...

મોડિફાઇડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્લસ્ટર્સ યોજના મંજૂર

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્લસ્ટર્સ (EMC) દ્વારા સામાન્ય સુવિધાઓ અને સવલતો સાથે વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે મોડિફાઇડ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્લસ્ટર્સ (EMC 2.0)ને આર્થિક સહાય આપવાની મંજૂરી આપી હતી. આ EMCના કારણે ESDM ક્ષેત્રની વૃદ્ધિને વેગ મળશે, ઉદ્યમશીલ ઇકોસિસ્ટમનો વિ...

ખતરનાક ગુનેગારોને સોંપવા ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ કરાર

મંત્રીમંડળે ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલીને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રજાસત્તાક ભારત અને બેલ્જિયમ વચ્ચે પ્રત્યાર્પણ સમજૂતીને મંજૂરી આપી હતી અને એની પુષ્ટિ કરી હતી. સમજૂતીની વિશિષ્ટ ખાસિયતો નીચે મુજબ છે:- i. પ્રત્યાર્પણની જવાબદારી દરેક પક્ષ પોતાની ભૌગોલિક...

AYUSH HWCની કામગીરી માટે રૂ. 3399.35 કરોડ ફળવાયા

મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશનમાં આયુષમાન ભારતના ઘટક આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રને સમાવવા માટે મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય આયુષ મિશન (NAM)માં આયુષમાન ભારતના ઘટક આયુષ આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર (AYUSH HWC)ને સમાવવા માટે મંજૂરી આપી હતી. આ પ્રસ્તાવમાં નાણાકીય વર્ષ 2019-20થી 2023-...

પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કને...

મંત્રીમંડળે દેશમાં અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રારંભિક સામગ્રી / દવા બનાવવા કાચા માલ અને સક્રિય દવા સામગ્રીનાં ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે મંજૂરી આપી નવી દિલ્હી, માર્ચ 21, 2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નીચેની યોજનાઓને મંજૂરી આપી હતી: i. આગામી પાંચ વર્ષ માટે રૂ. 3,000 કરોડનાં અંદાજિત ખર્ચ સાથે 3 બલ્ક ડ્રગ પાર્કમાં ...