તમે માનશો ? 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું !
વર્ષ 2011-12થી વર્ષ 2017-18 દરમિયાન ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નિયમિત વેતન/પગાર મેળવતાં કર્મચારીઓમાં લગભગ 2.62 કરોડ નવી રોજગારીનું સર્જન થયું
નવેમ્બર, 2019માં પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત 69.03 લાખ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી
વર્ષ 2011-12ની સરખામણીમાં વર્ષ 2017-18માં નિયમિત રોજગારી મેળવતી મહિલાઓમાં 8 ટકાનો વધારો થયો
નવી દિલ્હી, 31...
નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે ...
સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે
ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે.
વ્યક્તિગત આવકવેરાના દરોમાં ધરખમ ધટાડો મધ્યમવર...
સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...
કેન્દ્ર સરકારના બજેટ 2020-21ની મુખ્ય બાબતો જાણો
આ બજેટના ત્રણ મહત્વના વિષયો છે
• મહત્વાકાંક્ષી ભારત - આરોગ્ય, શિક્ષણ અને સમાજના તમામ વર્ગો માટે માટે વધુ નોકરીના અવસરો
• તમામને માટે આર્થિક વિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’
• કાળજી લેતો સમાજ - માનવીય અને લાગણીશીલ સમજની રચના, એમાં અંત્યોદય સુધીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર છે
નવી દિલ્હી, 01-02-2020 21મી સદીના ત્રીજા દાયકાનું કેન્દ્ર સ...
સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ
ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત જાળવી રાખવા ઓડીએફ પ્લસ
કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન
જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી નવી દિલ્હી, 01-02-2020 સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા...
ગુજરાત અને મહારાષ્ટ્રના વેરાની આવક 19 ટકા વધી
જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો નવી દિલ્હી, 01-02-2020 જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા ર...
ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું
ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે
...
હરેક વર્ગ-હરેક સમાજને આવરી લેતું જન-જનનું બજેટ – વિ.રૂ.
ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થતાં વૈશ્વિક વેપાર-કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે
કચ્છના ધોળાવીરાનો આઇકોનિક રી-ડેવલપમેન્ટ માટે સમાવેશ કરાતાં, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની તક મળશે
લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2020 મુખ્ય પ્રધાન વિજ...
ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે
દિલીપ પટેલ, અમદાવાદ allgujaratnews.in@gmail.com ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને 2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિ...
15 જાન્યુઆરી પછી ચીનથી આવેલા તમામ મુસાફરોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાશે...
નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી નવી દિલ્હી, 30 જાન્યુઆરી, 2020 નોવલ કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે નિયમિત રીતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી, કેબિનેટ સચિવ અને આરોગ્ય સચિવ ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠકો યોજતા રહે છે. કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં ચાર સમીક્ષા બેઠકો યોજી છે. આજે તેમણે આરોગ્ય અને પરિવા...
મોદી મંત્રીમંડળે બંદર કર્મચારીઓ પુરસ્કાર યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપ...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-18 પછીના સમયગાળા માટે વર્તમાન ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર યોજનાને કોઈ ફેરફાર/સુધારા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે.
આ યોજનાથી મોટા પોર્ટ ટ્રસ્ટો અને ડૉકના 28,821 કર્મચારીઓ/શ્રમિકોને લાભ થશે અને તેનો અંદાજિત વાર્ષિક ખર્ચ 46 કરોડ રૂપિયા થશે. ઉત્પ...
મોદી મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓ કર્...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ બિલ, 2019 માટેના રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે. પ્રસ્તાવિત કાયદો ભારતીય ચિકિત્સાની શિક્ષણ પદ્ધતિના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓ કરવાની ખાતરી આપે છે. પ્રસ્તાવિત ન...
મોદી મંત્રીમંડળે હોમિયોપેથી રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓને મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી બિલ, 2019 માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચસીસી) એક્ટ, 1973 માટે રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓને મંજૂરી આપી હતી. અત્યારે આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે.
આ સુધારાઓ:
• હોમિયોપેથી શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓની ખાતરી આપે છે.
• સામાન...
પૂર્વોત્તર રાજ્યો માટે ખાસ યોજના જાહેર કરતાં નરેન્દ્ર મોદી
મંત્રીમંડળે વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપેક્ષિત વર્ગો અને વિકાસશીલ પ્રાથમિક ક્ષેત્રોના કેન્દ્રિત વિકાસની નવી યોજનાઓ માટે પૂર્વોત્તર પરિષદની ફાળવણીમાંથી 30 ટકા ફાળવણીની મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે : -
1. પૂર્વોત્તર રાજ્યોનાં વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપે...
સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ અદાલત
રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિ...

English