Saturday, July 11, 2026

હાઇ પ્રોફાઇલ કોરોના – ધારાસભ્ય પછી 55 પત્રકારો પણ શંકાસ્પદ છે &#...

ગાંધીનગર, 15 એપ્રિલ 2020 ગુજરાતના ધારાસભ્યને કોરોના હોવા છતાં, તેઓ મુખ્ય પ્રધાનો, પ્રધાનો, પત્રકારો અને અધિકારીઓને મળ્યા. એક વરિષ્ઠ પત્રકાર નયનાબહેન દોશીએ જણાવ્યું હતું કે હું પણ ધારાસભ્ય સાથે મળી હતી. 18 વર્ષથી આજકાલ અખબારમાં કામ કરતા ગાંધીનગરના પત્રકાર નયના દોશીએ જણાવ્યું હતું કે, આજે સવારથી હું કોરોન્યાઈન થઈ છું.  મને મારા કુટુંબે ખંડ નહીં છો...

મધ્યમ વર્ગના 3 કરોડ લોકોને મફત અનાજ આપવા રૂપાણીનો નિર્ણય

વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યના 60 લાખથી વધુ APL-1 રેશનકાર્ડ ધારકો પરિવારો એટલે કે 2.50 થી 3 કરોડ જેટલા મધ્યમ વર્ગીય લોકોને અનાજ અપાશે. રાષ્ટ્રિય અન્ન સુરક્ષા ધારા NFSA અંતર્ગત અનાજ મળતું ન હતું તેવા તમામ ર્ડધારકોને મધ્યમ વર્ગના લોકોને એપ્રિલ માસમાં કુટુંબ દિઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ સરકાર માન્ય સસ્તા અનાજની દ...

મધ્ય વર્ગના 1.25 કરોડ લોકોને અનાજ આપો

કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે માંગણી કરી છે કે મધ્ય વર્ગના 1.25 કરોડ લોકોને અનાજ આપો બાબત એપીએલ કાર્ડ ધારક મધ્યમવર્ગને મફત અનાજ આપો મધ્યમવર્ગ કોઈને કહી પણ શકતો નથી અને શરમથી કોઈની સામે હાથ પણ લંબાવી શકતો નથી . સૌથી દયનીય , કફોડી હાલત મધ્યમવર્ગીય પરિવારોની છે . રાજય સરકાર દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં ૩ . ૫ કરોડ ગરીબ - નિઃસહાય લ...

મોદીની મોબાઈલ ફોનની ટોર્ચની પ્રેરણા હાર્દીક પટેલ – જૂઓ વિડિયો

નવી દિલ્હી 03-04-2020 મોદીએ અગાઉ થાળી, શંખ વગાડવાની સલાહ આપી હતી. પણ હવે તેમણે મોબાઈલ ફોનના ટોર્ચ દ્વારા પ્રદાશ ફેલાવીને એક થવાનું કહ્યું છે. જે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પોતાની જંગી જનસભામાં લોકોને પ્રતિજ્ઞા લેવડાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગ કરતાં હતા. સભાના હજારો લોકો તેમને અનુસરતાં હતા. ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ હાર્દિક પટેલે કર્યો હતો. જે...

શુ હવે RSS દેશમાં કાયદો વ્યવસ્થા સંભાળશે ? કચ્છમાં શરૂંઆત

કચ્છમાં પોલીસની સાથે RSS કાર્યકર ડંડા સાથે, લોકડાઉનનો અમલ કરાવતા વિવાદ જયેશ શાહ .ગાંધીધામ કેન્દ્રમાં એનડીએ સરકાર આવી ત્યારથી અવાર નવાર સરકારી મશીનરીનું ભગવા કરી નાખવામાં આવ્યું છે, તેવા આક્ષેપો થતા રહ્યા છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં લોકડાઉનનાં અમલ માટે કટ્ટરવાદી હિંદુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો સહયોગ લેવામાં આવતા વિવાદ સર્જાયો છે. આરએ...

રાજહઠ – આખું ગુજરાત બંધ પણ રૂપાણીની વિધાનસભા ચાલુ, ગૃહમાં શિખામણ...

ગાંધીનગર, 23 માર્ચ 2020 allgujaratnews.in ગુજરાત વિધાનસભામાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોરોના ન થાય એ માટે મોટું લાંબુ ભાષણ આપી દીધું હતું. જેમાં એક બાબત એ હતી કે લોકોએ 3 કે 5 ફૂટ અંતર રાખવું. એકઠા થવું નહીં. ટોળામાં ભેગું થવું નહીં. આ બધા નિયમ કોરોના માટે છે. પણ ગુજરાત વિધાનસભા હાઉસની અંદર શિખામણ આપે છે ત્યારે હાઉસ અંદર અને બહાર મુખ્ય પ્રધાન પો...

ગાંધીજીના સમયના ગોરા અંગ્રેજો કરતાં ગુજરાતમાં ભગવા અંગ્રેજોનું વરવું ર...

દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2020 ભાવનગરના ઘોઘા તાલુકાના બાડી-પડવા ગામે રાજ્ય સરકારના સાહસ ગુજરાત પાવર કોર્પોરેશન લિ. (જીપીસીએલ) સામે ખેડૂતો સત્યાગ્રહ આંદોલન કરી રહ્યા છે. અંગ્રેજોએ લાઠી ચાર્જ આઝાદી વખતે ભારતમાં નહોતો કર્યો પણ ભાજપની ભગવા અંગ્રેજ સરકારે બેહરમીથી અત્યાચાર અહીં કર્યા હતા. જે લોકો હજુ ભૂલ્યા નથી. અહીં હવે 25 કિલીમીટર સુધી ભારે પ...

ભાજપના મહામંત્રી કે. સી. પટેલનું કરોડોનું ભરતી કૌભાંડ જાહેર

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આજે કારોબારી બોલા વી મોટું નોકરીનું ભરતી કૌભાંડ હાથ ધરવામાં આવશે અત્યાર સુધી શિક્ષણ મંત્રી અને અગ્ર સચિવ શિક્ષણ વિભાગે તપાસ માટે રાખેલ પરિણામ બે દિવસ પહેલાં જ ભાજપના એક મહામંત્રી કે. સી.  પટેલે મુખ્યમંત્રીને મલી પરિણામ જાહેર કરવાનું દબાણ કર્યું મને મળતી માહિતી મુજબ ૨૦ જેટલા વિદ્યાર્થીઓ પાસે થી 15 થી 20 લાખ...

ભાજપે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ડો.કિરીટ પટેલને ખરીદવા કેટલા કરોડની ઓ...

https://youtu.be/FgeqmPHjhhs ગાંધીનગર, 20 માર્ચ 2020 ગુજરાતમાં વર્ષ 1995થી કોંગ્રેસ સત્તાથી દૂર છે. ભાજપ સત્તા ટકાવી રાખવા કોંગ્રેસને તોડે છે. દર ચૂંટણીમાં ખરીદી કરીને કોંગ્રેસને ખતમ કરે છે. ભાજપે અઢી વર્ષમાં 12 ધારાસભ્યો ખરીદ કર્યા છે. જેમાં કરોડો રૂપિયાની ચૂકવણી થઈ છે. ઘણાં ધારાસભ્યોને રૂ.8 કરોડથી રૂ.100 કરોડ સુધીની રકમ ચૂકવવામાં આવી છે. આવ...

VIDEO – પક્ષપલટુ ધારાસભ્ય પદ્યુમનસિંહને મહિલાઓએ 50 કરોડની બંગડી ...

અબડાસા વિસ્તારનું પ્રતિનિાધત્વ કરતા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ  જાડેજાએ સામેથી મીડીયાને બોલાવીને  ભાજપમાં જવા મુદે પોતાનો પક્ષ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેઓની સ્વહિત નહીં પરંતુ લોકહિત માટે આ પગલું ભર્યાની ગળે ન ઉતરે તેવી વાત જણાવી હતી. ભુજ સર્કિટ હાઉસ ખાતે જાડેજાએ પોતે કોંગ્રેસ સાથે ગદ્દારી કરી હોવાની  વાત ખુલ્લેઆમ કબુલી હતી. પરંતુ આ પગલુ લોકોના ભલા મા...

ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...

ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...

અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા ઉપપ્રમુખ તરીકે ધારાસભ્...

અમદાવાદ, 13 માર્ચ 2020 અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય બદરુદ્દીન શેખની અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ ના વરિષ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી તેમજ એહમદ પટેલની ભલામણથી સંગઠન મહાસચિવ ...

જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...

જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...

ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...

કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...

મોદી સરકારે 6 વર્ષમાં પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા વેર...

એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. · કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. · કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસે...