અહેમદ પટેલ ફરી કોંગ્રેસના વિલન, ગુજરાત કોંગ્રેસના બે ભાગલા પડે તો શું ...
ગાંધીનગર, 18 મે 2020
ગુજરાતમાં કોંગ્રેસની રાજ્યસભાની બે બેઠકો આવે તેમ હતી. પણ હવે એક જ બેઠક આવશે. એક બેઠક માટે કોંગ્રેસના ફૂટેલા નેતા અહેમદ પટેલ જીદે ભરાયા છે. તેમના ચેલા શક્તિસિંહ ગોહીલને કોઈ પણ ભોગે રાજ્યસભામાં લઈ જવા માંગે છે. શક્તિસિંહ અને ભરતસિંહ કરતાં વધું કાબેલ અર્જુન મોઢવાડિયા છે. તેમ છતાં અહેમદ પટેલ પોતાની તૂટતી તાકાતને ફરીથી મજબૂત કરવા...
અહેમદ પટેલની ગદ્દારી કોંગ્રેસને ભારે પડશે, એક મત માટે ગુજરાતમાં યુદ્ધ
ગાંધીનગર, 10 જૂન 2020
રાજ્યસભાની 19 જૂન 2020S થનારી ચૂંટણીમાં ફરી એકવાર એક મતના મૂલ્યનું મહત્વ સમજાશે. ભૂતકાળમાં અહેમદ પટેલની ચૂંટણી સમયે એક મતનું મૂલ્ય અમૂલ્ય હતું. કોંગ્રેસના ભાજપ તરફી નેતા અહેમદ પટેલને ધારાસભ્ય છોટુ વસાવાએ એક મત આપીને જીતાડી આપ્યા બાદ.
અહેમદ પટેલે બીપીટીના ધારાસભ્ય છોટુ વસાવા સાથે ગદ્દારી કરીને લોકસભામાં કોઈ મદદ કરી ન હતી....
કોંગ્રેસના ધારાસભ્યને ખરીદવા ભાજપના નવસારીના નેતાએ રૂ.200 કરોડની લાલચ ...
વલસાડ, 10 જૂન 2020
ગુજરાતમાં 19 જૂન 2020ના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ભાજપના ઈશારે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ગુજરાત ભાજપ દ્વારા સામ દામ દંડ ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે. પ્રલોભનો દ્વારા ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય...
લારી પાસેથી પોલીસના હપ્તા બંધ કરીને રૂ.21 હજારની સહાય આપો – હાર્...
અમદાવાદ, 10 જૂન
ગરીબ લોકોને આર્થિક રાહત મળી રહે તે માટે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રિક્ષાવાળા, પાથરણા અને લારીવાળાઓને રાહત આપવા બાબતે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
પોલીસ તરફથી રિક્ષાચાલકો, પાથરણાવાળાઓ અને લારીવાળાઓને હેરાનગતિ ન થાય તે માટે પોલીસ દ્વારા હપ્તા લેવાતા હોય તો તે ના લેવામાં આવે. રિક્ષા ચલાવીને...
કોંગ્રેસે રિસોર્ટમાં 23 ધારાસભ્યો ભેગા કર્યા, માલિક સામે પોલીસ કાર્યવા...
રાજકોટ,
કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા હાલમાં જ પાર્ટી છોડી દીધી છે અને પોતાના તમામ પદો પરથી રાજીનામા આપી દીધા છે. કુલ 8 ધારાસભ્યો ટૂંકા ગાળામાં કોંગ્રેસ છોડીને ગયા છે, ત્યારે હવે કોંગ્રેસની સ્થિતી એવી છે કે શક્તિસિંહ ગોહિલ કે પછી ભરતસિંહ સોલંકી બંનેમાંથી એક જ ઉમેદવાર રાજ્યસભાની ચૂંટણી જીતી શકે તેમ છે.
આ સ્થિતીમાં કોંગ્રેસે પ...
આઈ.એ.એસ. કૈલાસનાથન ધારાસભ્યોને કરોડોમાં ખરીદ કરી રહ્યાં છે – કોંગ્રેસ
ગાંધીનગર, 4 જૂન 2020
કોરોના રોગમાં ભાજપે ભ્રષ્ટચારના રૂપિયા એકઠા કર્યા છે. તેનાથી કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવાના પ્રયત્નો કરી રહી છે. રાજ્યસભાની ચૂંટણીમાં વડાપ્રધાન ના ઈશારે ધારાસભ્યો તોડવામાં આવી રહ્યા છે. મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતાં આઈએએસ કૈલાસનાથન ધારાસભ્યો તોડવાનું કામ કરે છે. કલેકટર અને પોલીસ અધિકારીઓ થકી કોંગ્રેસના ધારાસભ્યો પર દબાણ લ...
42 ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીને દાખલ કરવા પડશે, ન માને તો આ અધિકા...
અમદાવાદ, 1 જૂન 2020
હાઈકોર્ટના હુકમઅનુસાર અમદાવાદ મ્યુનિ . કોર્પોરેશન દ્વારા ડેઝિગ્નેડ ૪૨ ખાનગી હોસ્પિટલોમાં દાખલ થવા માટેની પ્રક્રિયા મ્યુનિ . કોર્પોરશન વોર્ડના અર્બન હેલ્થ સેન્ટરના મેડીકલ ઓફિસરને દર્દીને દાખલ કરવાની સત્તા આપી છે. તેમ કોંગ્રેસના અમદાવાદના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેકે જણાવ્યું હતું.
દાખલ થવા માટે કોઈ પ્રશ્ન ઉપસ્થિત હોય તો જે...
રૂપાણી ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી, જાણવા આ ખેડૂતનો વિડિયો જૂઓ
https://youtu.be/YnXdxU3LCw0
ટેકાના ભાવે ચણાની ખરીદીમાં બદલાયેલા નિયમો પર ગુજરાતના ખેડૂત આગેવાન કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયાએ ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકારને ખેડુત રક્ષક નહીં પણ ખેડૂત ભક્ષક છે એવો ગંભીર આરોપ આ વિડિયોમાં મૂકયો છે.
ટેકાના ભાવે ચણા ખરીદીમાં નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી....??? ખેડૂતોએ ત્રણ ...
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ફૂટી, શિવસેના પર ભાજપા ઈશારે માછલા ધોયા
નવી દિલ્હી, 28 મે 2020
કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ભાજપની જે ઈચ્છા છે તેવું નિવેદન આપીને ખળભળાટ ઊભો કર્યો છે. તેમણે કહ્યું છે કે, શિવસેનાના સુપ્રિમો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઈની સલાહ લીધા વિના પોતાની ઇચ્છાશક્તિ કરી રહ્યા છે. અમારી સરકાર મુંબઈની આ સ્થિતિ માટે જવાબદાર છે. મહારાષ્ટ્રની સૌથી ખરાબ પરિસ્થિતિ માટે શિવસેના જવાબદાર છે. મુખ્યમંત્રી ઘમંડ...
ભાજપનું ગંદુ રાજકારણ, ગુજરાતમાં વસતી દીઠ વધું મોત છતાં મહારાષ્ટ્રમાં સ...
ગુજરાતમાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સદંતર નિષ્ફળ ગયા હોવા છતાં અહીં તે સરકારને ઉથલાવીને રાષ્ટ્રપતિ સાશનની માંગણી કોંગ્રેસે કરી નથી. પણ ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારને ઊથલાવી મારવા માટે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે.
વસતીની દ્રશ્ટીએ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં માણસો સૌથી વધું મોતને ભેટ્યા છે. છતાં કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનન...
બધી જ સત્તા વડાપ્રધાન પાસે, કોઈ ચૂંકે ચાં કરી શકતા નથી – સોનિયા ...
લોકડાઉનમાંથી બહાર આવવાની સરકારની કોઈ વ્યૂહરચના ન હોવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે આ સંકટ સમયે પણ તમામ સત્તા વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી મર્યાદિત છે.
"ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે 2020-21માં આપણો દેશ -5 ટકાના દરે વિકાસ કરી શકે છે. પરિણામો વિનાશક બનશે. "સોનિયાએ કહ્યું," હાલની સરકાર પા...
ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...
રાજકોટ, 21 મે 2020
ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...
પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...
ગાંધીનગર, 17 મે 2020
અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...
કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાવાનું રૂપાણી કેમ સ્વીકારતા નથી ...
અમદાવાદ, 16 મે 2020
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે . રાજય સરકાર કે અમદાવાદ મહાનગર પાલિકા - અમપાએ હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના સંક્રમણમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાનો સ્વીકાર કરાયો નથી....
રૂપાણી આટલું તો કરો, નહીંતર વધું મોત થશે
અમદાવાદ, 16 મે 2020
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, વિનામૂલ્ય ટેસ્ટીંગ, ઉત્તમક્વોલીટીની સારવાર, અન્ય બિમારીથી પીડાતા દરદીઓને સારવાર રાજય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ની મંજુરી વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ બંધ કરી દેવ...
ગુજરાતી
English