ગુજરાત કોલેજમાં સહી ઝૂંબેશ કરતાં વિદ્યાર્થીઓ માટે ગૃહ સચિવે ફોન કેમ કર...
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ)ના વિદ્યાર્થીઓની ફી વધારાના આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતમાં ડાબેરી વિદ્યાર્થી સંગઠને અમદાવાદમાં એક વિશાળ હસ્તાક્ષર અભિયાન શરૂ કર્યું હતું. અખિલ ભારતીય લોકશાહી વિદ્યાર્થી સંગઠન (એઈડીએસઓ) એતિહાસિક ગુજરાત કોલેજના મુખ્ય દરવાજા પાસે આ અભિયાનનું આયોજન કર્યું હતું, જેમના વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા ચળવળને દરમિયાન મુખ્ય પ...
મફતભાઈના પુસ્તકાલયની પ્રેરણાથી દેવેન્દ્ર પટેલે આકરૂન્દમાં બનાવ્યું આધુ...
અભિજિત ભટ્ટ અમદાવાદ,તા:20 વિસનગર પાસે આવેલા કડા ગામમાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના પતિ ડો. મફત પટેલે બનાવેલા પુસ્તકાલયમાંથી પ્રેરણા લઈને જાણીતા પત્રકાર દેવેન્દ્ર પટેલે પોતાના વતન આકરૂન્દમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલય બનાવવાની શરૂઆત કરી છે. જે આગામી વર્ષે માર્ચ 2020માં આકરૂન્દ અને તેની આસપાસના 25 ગામોના ગરીબ અને મધ્યમ વર...
અમપા ઈજનેર વિભાગ ગટરનું ગંદુ પાણી ખારી નદીમાં છોડતુ હોવાનો ગંભીર આક્ષે...
પ્રશાંત પંડીત,તા.20
પ્રદૂષણ ફેલાવનારા એકમો અને લોકો સામે દંડ અને નોટિસોનો દંડો ઉગામતી અમપા જ હવે શંકાના એવા ઘેરામાં આવી ગઇ છેકે તે આંખ ઉચી કરીને જોઇ શકે તેમ નથી. એક એવી લેખિતમાં રજૂઆત મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના મળી છેકે તેનાથી તંત્ર સામે શરમ..શરમ કરોના સૂત્રો પોકારવાનું મન થઇ જાય.. લોકોને અંધારામાં રાખવા ઝાડીમાંથી ગંદુ પાણી છોડાય છે..
અ...
સરકાર:મિલ્કત વેરો કયા આધારે લેવાય છે તેના મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ક...
પ્રશાંત.પંડીત,તા.૧૯ જ્યારે આપણે અમદાવાદ મહાનગરપાલિકામાં હોંશેહોંશે મિલકતવેરો ભરીને સંતોષ માની લઇએ છેકે એક વર્ષ માટે આપણે સરકારને આપવાનો વેરો ચૂકવી દીધો છે જેથી તંત્ર દ્વારા સારા વિકાસ કામો થશે અને આપણને સુવિધા પણ મળી રહેશે. પરંતુ આપણે જે મિલકત વેરો ભરીએ છીએ તેની રકમ કઇ રહીતે ગણાય છે અને તે ક્યાં આધારે ગણતરી થાય છે તેની આપણે દરકાર લીધી છે? આપણને...
ગુજરાત રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં કેમ સરકી રહ્યાં...
ગાંધીનગર-તા:19 ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે...
નરેન્દ્ર મોદીના કુટુંબ પાછળ પાંચ કરોડનો ખર્ચ
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:19
ગુજર્રાંઈ સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીની સુરક્ષા પાછી ખેચી લેવાના મામલે હજુ કોઈ ઉકેલ આવ્યો નથી, ત્યાં ફરી આજે આ મામલે નવો વિવાદ બહાર આવ્યો છે. રાજ્ય સરકારે માત્ર પ્રહલાદ મોદીની જ નહીં પણ ર્ંઈેમના અન્ય બે ભાઈઓ અને બહેનની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્...
બેન્કોએ કરોડોનું ધિરાણ લેનારને નાદાર જાહેર કર્યા ?
અમદાવાદ, તા. 19
દેશભરમાં ઉદ્યોગપતિઓ દ્વારા બેન્કોમાંથી કરોડોની લોન લઈને તે ભરપાઈ કર્યા વગર વિદેશ ભાગી છૂટવાના કિસ્સાઓ છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન નોંધાયા છે. અને કેન્દ્ર સરકાર કે બેન્કો આવા લોકો સામે કોઈ પગલાં ભરી નથી શકતી. હજુ આ મામલાઓની સ્યાહી સુકાઈ નથી ત્યાં ગુજરાતના નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ કંપનીઓએ બેન્કો પાસેથી ધિરાણ લીધા બાદ તેના પૈસ...
રામનું રાજકારણ – રામ મંદિરના ચૂકાદાની ભાજપે લાડુ ખવડાવી ઉજવણી કે...
કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સંસદીય બોર્ડની બેઠકમાં લાડુઓને પક્ષના સાંસદો વચ્ચે ચર્ચાનો વિષય બનાવ્યો ન હતો. સોમવારે (18-11-2019) સંસદનું શિયાળુ સત્ર શરૂ થતાં પહેલાં, ભાજપ સંસદીય બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાગ લેનાર પક્ષના સભ્યોએ તેમની વચ્ચે લાડુ વહેંચવાની અપેક્ષા રાખી હતી. સાંસદોને લાડુ મળવાની આશા હતી કારણ કે તાજેતરમાં જ અયોધ્યાના રામ...
વડાપ્રધાન ખેડૂત યોજનામાં નાણાં જ નથી, તો ખેડૂતોને શું લાભ ?
વડા પ્રધાન કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) યોજના અંતર્ગત ખેડુતોને મળેલા ભંડોળનો આંકડો બહાર પાડવામાં આવ્યો છે. બહાર પાડવામાં આવેલા કુલ ભંડોળમાંથી માત્ર 37 ટકા ખેડુતોને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ સાત મહિનામાં ફાયદો થયો છે. જેમાં ગુજરાતમાં બહું ઓછો ફાયદો થયો છે. જે રકમ આપવામા આવે છે તેમાં મોદી સરકાર ખર્ચ ઘટાડી રહી છે. મંગળવાર (19 નવેમ્બર, 2019) ના રો...
રાજકોટ જિલ્લામાં શિસ્તબદ્ધ ભાજપની આબરૂનું લીલામ
કે. ન્યૂઝ, ગાંધીનગર, તા:19 દેશના શિસ્તબદ્ધ પક્ષ તરીકેની છાપ ધરાવતા ગુજરાત એકમના રાજકોટ જિલ્લા ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની આબરૂના ધજાગરાં ઉડી રહ્યાં છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા ડો. ભરત બોઘરાને પ્રમુખ બનાવવા સામે ખુદ જિલ્લા ભાજપના જ નેતાઓએ મોરચો માંડતા ભાજપની પ્રદેશ નેતાગીરીએ આ મામલે દરમિયાનગીરી કરીને તેને ઠારવા માટે રાજકોટ દોડી જવું પડ્યું છે. જ...
આરટીઆઈના કારણે રાજકીય પક્ષોમાં ડર પેઠો
કે. ન્યૂઝ, અમદાવાદ,તા:18 દેશમાં ભાજપા સત્તા સ્થાને આવ્યા પછી એક પછી એક પ્રજાહિત ભૂલી જે તે આકરા નિર્ણયો લીધા તેનાથી આમ પ્રજા કેન્દ્ર સરકાર-ભાજપાથી ભારે નારાજ છે....! દરમિયાન ભાજપાની કેન્દ્ર સરકારે દેશનો જીડીપી દર વધારવા વિચાર્યા વગર કે સફળ નિવડેલા દેશના અર્થશાસ્ત્રીઓનું સાંભળ્યા વગર જે જે નિર્ણયો લીધા અને તેનો અમલ કર્યો તેનાથી ન તો દેશનો જીડીપ...
મીઠાના સત્યાગ્રહ પહેલા ગાંધીજીએ મીઠું ખાવાનું બંધ કર્યું હતું, ખોરાક ક...
આવું હતું ગાંધીજીનું ખાનપાન 21 દિવસો સુધી રાખ્યો હતો ઉપવાસ ગુજરાતના પોરબંદરમાં જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી સત્ય, અહિંસા, સાદા-જીવન અને ઉચ્ચ વિચારો માટે ભારતીયોના બાપુ અને મહાત્મા બની ગયા. તેમનો ખોરાક કેવો હતો તે અંગે સંશોધન કરવા દુનિયા પાછળ પડી છે. ગાંધીજી શાકાહારી હતા અને પોતાના જીવનના એક સમયે ચા અને કોફી પણ ત્યાગી દીધા હતા. ખાનપાનની સા...
સરકાર-સંગઠન વચ્ચે ખટરાગ પ્રદેશ ભાજપના થયા પાંચ ભાગ!!
કે-ન્યૂઝ, ગાંધીનગર,તા:17 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સત્તાના બે વર્ષ પછી પણ બોર્ડ-નિગમોમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ નહીં કરતા હોવાથી સરકાર અને સંગઠન વચ્ચે ખટરાગ વધી ગયો છે. હવે તો નવા પ્રદેશ પ્રમુખની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સરકારમાં ખાલી પડેલા રાજકીય પદો માટે નિયુક્તિની માગણી ધારાસભ્યો તેમજ પ્રદેશના આગેવાનો દ્વારા શરૂ કરવામાં આવી છે.
...
ભ્રષ્ટાચાર સામે લડીશ, પણ ઝૂકીશ નહિ
ગાંધીનગર,તા:17 ચિંતન વૈષ્ણવ એક સમયે ક્લાસ-વન અધિકારી રૂપે મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. ભ્રષ્ટાચારમાં અને કાયદાનાભંગમાં ભાજપના નેતાઓને સાથ ન આપતાં તેમની નોકરીના આઠ વર્ષના ગાળામાં તેમની અનેકવાર બદલી કરીને પરેશાન કરી દીધા હતી. તેમ છતાં તે ભ્રષ્ટાચાર અને નેતાઓની ગુલામી કરવા તૈયાર ન હોવાથી તેમને આખરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે તેઓ જૂનાગઢમાં ન...
જૂનાગઢની દાયકાઓ જૂની ટ્રાફિક જામની સ્થિતિને દૂર કરવા આખેઆખી રેલવે લાઈ...
જૂનાગઢ :તા:17 જૂનાગઢ શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ રેલ્વે લાઇનથી વારંવાર ટ્રાફિક જામ થવાની સમસ્યા નાગરિકો અને તંત્ર માટે માથાના દુખાવા સમાન બની રહી છે. જેના લીધે શહેરની વચ્ચોવચ આવેલા મીટરગેજ રેલ્વે સ્ટેશનનું સ્થળાંતર કરીને ગ્રોફેડ પાસે નવું સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ અપનાવતાં આ અંગે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા ...

English