અમિત શાહે જિતુ વાઘાણીઁથી મોઢું ફેરવી લીધું
અમદાવાદ, તા. 30 અમિત શાહ અમદાવાદની મૂલાકાતે આવ્યા પણ તેઓ પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણીને ધરતી બતાવતાં ગયા છે. હવાઈ મથકે આગમનથી લઈને વિદાય સુધી અમિત શાહે જીતેન્દ્ર વાઘાણીને કોઈ ભાવ આપ્યો નથી. હવાઈ મથકે વાઘાણીનું ગુલાબનું ફૂલ પણ પ્રેમથી લીધું ન હતું. પ્રવાસ દરમિયાન વાઘાણી સાથે તુચ્છકાર ભર્યું વર્તન જોવા મળ્યું હતું, એટલું જ નહિ અમિત શાહની વિદાય સ...
ભાજપમાં જોડાયેલા મહેસાણા પાલિકાના પ્રમુખની પલટી, પાછા કોંગ્રેસમાં જતા ...
મહેસાણા,તા:૩૦ 2 દિવસ પહેલા જ મહેસાણા નગર પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી સહિત 7 કોંગ્રેસી નગર સેવકો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની હાજરીમાં ભાજપમાં જોડાઇ ગયા હતા અને હવે આજે પાછા તેમની ઘર વાપસી થઇ છે, અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય પર ઘનશ્યામ સોલંકીએ જણાવ્યું કે હું તો નીતિનભાઇ સાથે ગ્રાન્ટની ચર્ચા કરવા ગયો હતો અને મને ખેસ પહેરાવી દેવાયો હતો, જો કે આ વા...
ઠાસરા કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર પર કોર્ટની બહાર જ જીવલેણ હુમલો, ...
અમદાવાદ,તા:૩૧ રાજ્યમાં હવે ધારાસભ્યો પણ સુરક્ષિત રહ્યાં નથી, આજે ખેડા જિલ્લાના ઠાસરાના કોંગ્રેસનાં ધારાસભ્ય કાંતિ પરમાર પર 8 જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ઘાયલ થયા છે, નડિયાદ સેશન્સ કોર્ટના કેમ્પસની બહાર ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમાર જ્યારે તેમના કેટલાક મિત્રો સાથે જઇ રહ્યાં હતા ત્યારે અચાનક હથિયારો સાથે આવેલ...
ઇકોનોમીને પાટા પર લાવવા સરકારનો સૌથી મોટો નિર્ણય, બેંકોનું વિલિનીકરણ, ...
અમદાવાદ,તા:૩૦ મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે બેંકોને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, બેંકિગ સેક્ટરને પાટા પર લઇ આવવા તેમને પંજાબ નેશનલ બેંક, યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેંકનાં વિલયની જાહેરાત કરી છે, જે સાથે જ પીએનબી દેશની બીજા નંબરની સૌથી મોટી સરકારી બેંક બની ગઇ છે. નિર્મલા સીતારમણે કેનરા બેંક અને સિંડિકેંટ બેંકનાં વિલયની...
વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને...
ગાંધીનગર,તા.29 ગાંધીનગર સ્થિત પંડિત દિનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી (પીડીપીયુ)ના સાતમા દિક્ષાંત સમારોહમાં અમિત શાહે ઉપસ્થિત રહ્યા હતા. ગૃહમંત્રીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતાં કહ્યું કે વિદ્યાર્થીઓએ તેમનું લક્ષ્ય ઉંચું રાખવું પડશે. નીચું લક્ષ્ય હશે તો તમને કોઇ મદદ કરી શકશે નહીં. શિક્ષણ અને કેરિયરમાં જોશ હોવો જરૂરી છે. આ યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્...
રેકોર્ડના નામે વૃક્ષારોપણ, નિકળી જાય છે નિકંદન
અમદાવાદ, તા.29 પ્રજાના પૈસે રાજનેતાઓ વૃક્ષોના વાવેતરમાં પણ રાજકારણ રમતા થઈ ગયા છે. 9 વર્ષ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 લાખ વૃક્ષો વાવીને પાકિસ્તાનને લલકાર આપ્યો હતો. તે વૃક્ષો ક્યાં ગયા તેનો હિસાબ છુપાવવા માટે અમપા વૃક્ષોની ગણતરી કરતું નથી. મોદીએ વિશ્વ વિક્રમ કરીને પાકિસ્તાનને મોટો પાઠ ભણાવ્યો હોય તેવું રાજકારણ રમેલા હવે ભા...
ગુજરાત રાજ્યમાં 79 IAS અધિકારીઓની બદલી, સુરત-રાજકોટના મ્યુનિસિપલ કમિશ...
અમદાવાદ , તા:૩૦ સરકારે આજે એક સાથે ૭૯ સનદી અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો છે. જેમાં ચૂંટણી પંચના કમિશનર તરીકે સંજય પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં મ્યુંનીસિપલ કમિશનર અને કલેકટર બનેની બદલી કરવામાં આવી છે. જ્યારે સુરતના મ્યુનીસીપલ કમિશનર ની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનીસીપલ કમિશનર રાકેશ શંકર ની પ...
પર્યાવરણનાં જતન માટે શહેરમાં દોડતી થઈ ઈલેક્ટ્રિક બસો
શહેરમાં પર્યાવરણનાં જતન માટે અને તેની સુરક્ષા માટે ઈલેક્ટ્રિક બસો દોડાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજે સવારે કેન્દ્રીય ગૃહમંત્રીએ શહેરમાં ઈલેક્ટ્રિક બસોને ફ્લેગ ઓફ કરાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ તબક્કામાં શહેરનાં માર્ગો પર 50 ઈલેક્ટ્રિક બસો દોડતી થઈ છે. આ બસોની ખાસિયત એ છે કે, ઇલેક્ટ્રિક બસો શાંત, મુલાયમ અને વાતાવરણને અનુકૂળ રહેશે. અમપાન...
મહેસાણા અર્બન બેંકની ચૂંટણી માટે 12 ઉમેદવારના ફોર્મ રદ થયા
મહેસાણા, તા.૨૯ વાર્ષિક રૂ.9000 કરોડનું ટર્નઓવર ધરાવતી મહેસાણા અર્બન કો-ઓ. બેંકના 17 ડિરેક્ટરો માટે યોજાનારી ચૂંટણીમાં બુધવારે ફોર્મ ચકાસણીમાં ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલ, ગુજરાત મલ્ટી ગેસવાળા દશરથ પટેલ સહિત 12 ઉમેદવારોના ફોર્મ રદ થતા હડકંપ મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, 94 પૈકી 82 ફોર્મ માન્ય રહ્યા છે, ત્યારે 31મીએ ફોર્મ પરત ખેંચવાની અવધી બાદ ...
આધાર કાર્ડ માટે રઝળતાં વૃધ્ધાની પુત્ર-પૌત્ર સાથે ઈચ્છામૃત્યુની માગ
મહેસાણા, તા.28 બહુચરાજીના કાલરી ગામના 65 વર્ષનાં વૃદ્ધાએ 38 વર્ષના પુત્ર અને 4 વર્ષના પૌત્ર સાથે દેહ છોડવા જિલ્લા કલેકટર સમક્ષ ઇચ્છામૃત્યુની માગણી કરી છે. અંગૂઠાની છાપ નહીં મળવાના કારણે તેમનું આધારકાર્ડ નીકળતું નથી અને તેના કારણે મળવાપાત્ર સરકારી લાભો માટે છેલ્લા 2 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાવા છતાં કોઇ પરિણામ નહીં મળતાં ઇચ્છામૃત્યુની માગણી ...
મહેસાણા પાલિકાના કોંગ્રેસના સાત સભ્યો ભાજપમાં જોડાયા
મહેસાણા, તા.28 મહેસાણા પાલિકાના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. તમામ સભ્યોને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કરાયું હતું. મહેસાણા પાલિકામાં કોંગ્રેસના 29 સભ્યો હતા જેમાંથી 7 સભ્યો ભાજપમાં જોડાતા 22 સભ્યો બાકી રહ્યા છે. જ્યારે ભાજપના 15 સભ્યો હતા હવે નવા 7 સભ્યો આવવાથી ભાજપનું મહેસાણા પાલિકામાં સંખ્યાબળ 22 થય...
મોરબીમાં નાની સિંચાઈ યોજનાના નામે મસમોટું કૌભાંડ
અમદાવાદ,તા:૩૦ ખેડૂતોના પ્રાણપ્રશ્ન સિંચાઈનાં પાણી માટે સરકાર દ્વારા ચલાવાતી નાની સિંચાઈ યોજનામાં મોરબીમાં મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. જે અંતર્ગત સરકારે મોરબીના તમામ પાંચ જિલ્લા માટે રૂ.30 કરોડની ફાળવણી પણ કરી છે, જો કે તમામ પાંચ જિલ્લામાં 334 કામ ન કરી માત્ર ચોપડે ચિતરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું, જે કરવામાં આવ્યો ભ્રષ્ટાચારી અધિકારીઓ અને...
સ્વલાભ માટે મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસ કોર્પોરેટરનું મેળાપીપણું
અમદાવાદ,તા:૩૦ મ્યુનિ. કોર્પોરેશનનો વહીવટ ‘દલા તરવાડી’ની યાદ અપાવી જાય છે. મ્યુનિ. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો સ્વલાભ માટે એકબીજાના ખોળામાં બેસી જાય છે અને બે-ચારના બદલે દસ-બાર રીંગણા લઈ જાય છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ‘સ્ટડી ટૂર’ના નામે ચાલી રહેલા પ્રવાસન ઉદ્યોગનો સમાવેશ પણ ‘દલા તલવાડી’ સિસ્ટમમાં થઈ જાય છે.
કાઉન્સિલર ‘અભ્યાસ ટૂર’ ખર્ચ
સ્થળ
સં...
અમદાવાદમાં હવે કંડક્ટર વિના દોડશે AMTS
અમદાવાદ,તા:૩૦ ખોટમાં ચાલતી લાલબસ એટલે કે AMTS હવે કંડક્ટર વિના જ બસો દોડાવશે. ટિકિટની વાત કરીએ તો મુસાફરો માટે જનમિત્ર કાર્ડ હવે જરૂરી બનશે, જેના માટે બસોમાં પોલવોલિડેટર મશીન લગાવવામાં આવશે, જેની પ્રાયોગિક ધોરણે શરૂઆત પણ થઈ ચૂકી છે. જો કે હાલમાં કાર્ડ ન ધરાવનારા લોકોનેડ્રાઈવર દ્વારા ટિકિટ આપવામાં આવશે. દૈનિક રૂ.1 કરોડની ખોટ કરતી AMTS વિકાસના પો...
હવે આંતરજ્ઞાતિ લગ્નમાં એનઓસીની જરૂરિયાત નહી પડે
ગાંધીનગર,તા.28 ગુજરાતમાં આંતરજ્ઞાતિ લગ્નો વધી રહ્યાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે આ પ્રકારના લગ્નના જોડાઓ માટે સરકારી એક લાખની સહાય માટે હવે કન્ચાના માતા-પિતા પાસેથી એનઓસી કે સોગંદનામાની જરૂરિતાય નહીં રહે. આ પહેલાં જિલ્લાના અધિકારીઓ દ્વારા આ પ્રકારના લગ્નમાં એનઓસી માગવામાં આવતી હતી.
એનઓસી માટે કોઈ અધિકારી મજબુર નહી ક...

English