ગુજરાત વિધાનસભાની ચૂંટણીના તમામ સમાચારો
dd news 1500 - ચૂંટણી પહેલા અને ચૂંટણી સુધીના સામાચારો 01-08-2022થી 29-11 - 2022
નર્મદા જિલ્લાના કનેક્ટીવીટી વિનાના ગામોને વાયરલેસ સેટના માધ્યમથી જોડાશે 29-11 | 8:36 'ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા'એ વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી સાથે કર્યા MOU 29-11 | 6:03 અમિત શાહ આજે દાહોદ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં ચૂંટણી સભા યોજશ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર 1 લાખ શબ્દો
game of ગુજરાત સમાચારોની હેડલાઈન છે. તેની કોપી કરી નેટ પર સર્ચ કરવાથી મૂશ સમાચારો જોઈ શકાશે. એક્સક્લૂસિવ7 ટર્મથી નોટઆઉટ છે ‘ભા’: વેપારી પાસે સમાજે માગ્યો દીકરો ને બની ગયા રાજકારણના ખેલાડી, પબુભાએ ગુમાવ્યો હતો જુવાનજોધ પુત્ર , કેસરિયા તેરા ઈશ્ક હૈ પિયા: BJP સમર્થકે કહ્યું, ગોધરામાં મુસ્લિમ ઊભો રાખ્યો હોત તો ગુજરાતી ગણીને જીતાડી દઉં, સરકાર ભ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર, 900 સમાચાર
ગુજરાત સમાચાર - આ વેબપેઈઝ પર વિષય સર્ચ કરી શકશો. હેડીંગ છે તેની કોપી કરીને નેટ પર સર્ચ કરતાં મૂળ આખો અહેવાલ શોધી શકશો. "અમે તો ગરીબ છીએ, અમારી તો કોઇ ચા પણ નથી પીતુ": મલ્લિકાર્જુન ખડગેનો મોદી પર પ્રહાર Gujarat Election: BJP નેતા જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાયા મધ્ય ગુજરાતની વિધાનસભાની 34 બેઠક ઉપર 17 મહિલાઓ ચૂંટણી જંગમાં સુરતમાં ચુંટણી...
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બધા સમાચાર, 1 હજાર મથાળા
GSTV - સમાચારની લાઈન કોપી કરીને નેટ પર સર્ચ કરતાં મૂળ સમાચાર મળશે. આ વેબસાઈટ પર વિષય સર્ચ કરીને સંશોધન કરી શકો છો. ગોંડલ- રીબડા જુથ વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બન્યો! ગોંડલમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટોબંદોબસ્ત આપવા પોલીસને ચૂંટણીપંચનો નિર્દેશ
સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઇને તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ચુકી છે. ત્યારે ગોંડલ વિધાનસભા બેઠક પર ચૂંટણી...
74 પક્ષો ગુજરાતની ચૂંટણીમાં
અમદાવાદ, 24 નવેમ્બર, 2022 પ્રથમ તબક્કાના મતદાન માટે કુલ 339 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે
આ 74 પાર્ટીઓમાં ઓટો રિક્ષા ચાલકોની પણ પાર્ટી છે
દર વર્ષે ગુજરાતમાં જ્યારે ચૂંટણી યોજાતી ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થતો હતો, પરંતુ આ વર્ષે AAPની એન્ટ્રીથી સ્થિતિ વધુ રોમાંચક બની છે. ગુજરાત નવનિર્માણ સેના જેવા કેટલાક પક્ષોએ ગુજરાતમાં ક્ર...
ભાજપમાં બ્રહ્માસ્ત્રથી બ્રાહ્મણ ટિકિટ કાપતા નેતાઓ, મતની પરશુરામની ફરસી...
દિલીપ પટેલ
અમદાવાદ, 14 નવેમ્બર 2022
સૌરાષ્ટ્રમાં દરેક નાની જ્ઞાતિ ભાજપથી પરેશાન છે. જેમાં ભાજપને સૌથી વધારે મજબૂત કરનારા હિંધુ ધર્મના રક્ષક એવા બ્રાહ્મણ જ્ઞાતિએ ભાજપને મજબૂત કરી હતી. તે પણ માધવસિંહ, જીણા દરજીની જ્ઞાતિવાદી નીતિના કારણે બ્રાહ્મણો ભાજપ તરફી 1985થી આજ સુધી રહ્યાં છે. પણ હવે પરશુરામ બનીને આજરા રાજા એવા દિલ્હીના બે અને ગુજરાતના 3 ભાજપન...
મોરબીની 5 વર્ષ પહેલાની વાત સાચી પડી, ઈંદિરા કે RSS એ નહીં, મોદીએ મોં સ...
મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો - મોદી બરાબર 5 વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બર 2017માં મોરબીમાં કહ્યું હતું કે, મચ્છુ હોનારત વખતે રાહુલના દાદીએ મોઢે રૂમાલ બાંધ્યો હતો. હવે મોદીએ મોરબી નદીમાં લોકોના મોત થતાં મોં છુપાવવું પડે એવી સ્થિતી થઈ છે. કુદરતે મોદીને જડબાતોડ જવાબ આપ્યો છે. મોડી રાત સુધી મોદી મોરબી મચ્છ...
2 લાખ કરોડના ગેરકાયદે બાંધકામોનો દંડ રૂ.20 હજાર કરોડ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2022 હેન્ડઝઅપ કહીને જેટલા લોકોને લુંટવામાં આવ્યાં છે, તેના કરતા વધારે લુંટ ઈમ્પેક્ટ ફીનો કાયદો બનાવીને ભાજપ સરકાર જનતાને લુંટી રહી છે. ભાજપ સરકાર પહેલા રોશની છીનવી લે છે અને પછી ચશ્માનું દાન કરે છે. સરકારની નીતિ ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા અંધેરી નગરી અને ગંડુ રાજા’ જેવી છે. એવા આરોગ મૂકીને કોંગ્રેસ પણ ગેરકાયદે કામને કાયદેસર ક...
30 દેશમાં ભારતીય મૂળના નેતાઓ રાજ કરે છે
27 ઓક્ટોબર 2022
મોરેશિયસ, ગુયાના, આયર્લેન્ડ, પોર્ટુગલ કે ફિજી હોય, ભારતીય મૂળના નેતાઓની લાંબી યાદી છે જેઓ આના જેવા અનેક દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. ભારત સિવાય વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જેના મૂળના લોકો રાજ કર્યું હોય. હાલ 30 થી વધુ દેશો પર રાજ કરે છે. આજે ભારતીય મૂળના લોકો આજે ડાયસ્પોરા બની ગયા છે. હાલમાં ઈંગ્લેન્ડમાં રાજકારણમાં...
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
ગુજરાતની જનતાને કોંગ્રેસના 14 વચનો
વિવાદાસ્પદ અલ્પેશ ઠાકોર સામે સી આર પાટીલનું રાજકારણ
અમદાવાદ, 12 ઓક્ટોબર 2022 ભાજપના OBC નેતા અલ્પેશ ઠાકોરે 7 દિવસ પહેલા મહિલા ડેરી પશુપાલકોની બેઠકમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરીની હાજરીમાં 4 તારીખે કહ્યું કે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. પાટીલે પણ રાધનપુરથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે એવી જાહેરાત કરી હતી. જેની સામે ભાજપમાં ભારે વિરોધ થઈ રહ...
જાપાનની લોન લઈ મોદીએ અમદાવાદ મેટ્રો બનાવી
અમદાવાદ, 30 સપ્ટેમ્બર 2022 જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(જૈકા) દ્વારા નવેમ્બર 2015માં રૂ.5968 કરોડનું ભંડોળ પહેલાં ફેઈઝ માટે આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2016માં રૂ.4456 કરોડની રકમ જાપાને આપી હતી. કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2019માં રૂપિયા 5384 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે. કુલ પ્રોજેક્ટ રૂ.30 હજાર કરોડ સુધી થઈ જશે. જાપાનની લોનના કારણે મેટ્રો બન...
મોદી પહેલા ભારતમાં 650 કિલોની મેટ્રો રેલ હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 અને 30મી સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતમાં આવીને અમદાવાદની મેટ્રો રેલનું ઉદઘાટન કરવાના છે। 21 સપ્ટેમ્બર 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મેયરોને કેમેરાથી સંબોધિત કરતાં કહ્યું કે ભારતના જુદા જુદા શહેરોમાં મેટ્રો રેલ નેટવર્ક 2014 માં 250 કિલોમીટરથી ઓછું હતું. હવે તે વધીને 750 કિ.મી.થી વધુ થઈ ગયું છે, જ્યારે બીજ...
અમદાવાદ મેટ્રોમાં 20 વર્ષનો વિલંબ, ચૂંટણી જીતવાની લાઈફ લાઈન
દિલીપ પટેલ અમદાવાદ, 23 સપ્ટેમ્બર 2022 દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર 2022માં અમદાવાદ મેટ્રો રેલની અડધી લાઈનનું ફરી એક વખત શરૂ કરાવવા અમદાવાદ આવી રહ્યાં છે. આ અગાઉ અડધી લાઈન ગઈ ચૂંટણીમાં ખુલ્લી મુકાઈ હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ન માન્યા, હવે અમદાવાદની મેટ્રો રેલ માટે દરેક કુટુંબે એક કાર...
કલ્પસર યોજનાને વડાપ્રધાન મોદીએ મંજૂરી ન આપતાં 2 કરોડ લોકોને ફાયદો ન થય...
ગુજરાતમાં 10 સરકાર બદલાઈ ગઈ છતાં કલ્પસર યોજના સાકાર ના થઈ શકી.
કલ્પસર ડેમનું કામ 20 વર્ષનો સમય લાગે.
90 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીએ રસ દાખવ્યો છે
કલ્પસર યોજના ત્રણ દાયકા પહેલાંથી છે.
25 સર્વે થયા છે, ત્યાં જ 500 કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે! કલ્પસર યોજના કેવી રીતે અમલમાં આવી?

English








