Wednesday, August 12, 2026

ભાજપના જ્ઞાતિવાદી સંમેલનનો સમિયાણો તૂટી પડ્યો

વડગામના લીંબોઈ ગામે ભાજપની સભામાં ચાલી રહી હતી ત્યારે અચાનક ચક્રવાત આવતા સભા મંડપ ધરાસાઈ થઈ ગયો હતો. એક બાળકીને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે વડગામ ખસેડવામાં આવી હતી. ‎મળતી વિગતો મુજબ વડગામ ભાજપ દ્રારા લીંબોઈ ગામે પાટણ બેઠકના ભાજપ ઉમેદવારના સમર્થનમાં એસસીએસટી સમાજનું એક સંમેલન પ્રદેશ અનુસૂચિત જાતિના અધ્યક્ષ ગૌતમ ગેડિયા તેમજ પૂર્વ મંત્રી ...

કચ્છના સેક્સ રેકેટની ભાનુશાળી પાસે રહેલી વિડિયો ફિલ્મ ક્યાં ગઈ

ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાના કેસમાં પકડાયેલા ભાજપના નેતા છબીલ પટેલ સહિત 6 આરોપીઓ સામે ખાસ તપાસ ટૂકડીએ આરોપનામુ અદાલતમાં રજૂ કર્યું છે. આશરે 1400 પાનાના આરોપનામામાં મનીષા ગોસ્વામી, સુરજીત પરદેશીને ભાગેડુ જાહેર કર્યા છે. પણ ભાનુશાળાના મોબાઈલમાં ભાજપના અન્ય નેતાઓની સેક્સ વિડિયો હતી તે પોર્ન ફિલ્મ જ...

કોંગ્રેસના ઉમેદવારો ભાજપ કરતાં યુવાન

રાજ્યમાં 52 ઉમેદવારોમાં 70 વર્ષ કરતાં વધું ઊંમર ધરાવતાં કોંગ્રેસના 3 – ભાજપના 2 છે. 60 વર્ષની ઉંમર કરતાં વધું ઉંમર હોય એવા ભાજપના 8 અને કોંગ્રેસના 7 ઉમેદવાર છે. 50 વર્ષથી વધું ઉંમરના ભાજપના 12 અને કોંગ્રેસના 8 છે.  40 વર્ષથી વધું ઉંમર હોય એવા કોંગ્રેસના 5 અને ભાજપના 4 ઉમેદવાર છે. આમ કોંગ્રેસના ઉમેદવારો વધું યુવાન છે. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ઝંપલા...

ગુજરાતના 15 સાંસદો સાથે કોંગ્રેસની સરકાર બનાવીશું – અહેમદ પટેલ

અહેમદ પટેલે ગુજરાતમાં 15 જેટલી બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, જેમાં સૌરાષ્ટ્રની 5-6 બેઠકો જીતવાનો પણ દાવો કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી એહમદ પટેલે રાજકોટ ખાતે જણાવ્યું હતું. રાજકોટમાં તેમને પ્રચાર કરવા જવાની કોઈ જરૂર ન હોવા છતાં અહેમદ પટેલ ગયા હતા. આમેય સૌરાષ્ટ્રના લોકો આ વખતે 7 બેઠક માંથી મોટા ભાગની બેઠક કોંગ્રેસને આપવાના છે ત્યારે ...

પૂર્વ મુખ્ય પ્રધાનના બે પુત્રો હારશે કે જીતશે ?

ભરતભાઈ સોલંકી આણંદથી ચૂંટણી લડી રહ્યાં છે. જેઓ પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના પૂત્ર છે જ્યારે માધવસિંહ સોલંકીના કટ્ટ્રર દુશ્મન રેહલા એવા સ્વ. પૂર્વ મુખ્ય પ્રધાન અમરસિંહ ચૌધરીના પુત્ર તુષાર ચૌધરી બારડોલી લોકસભાની ચૂંટણી લડી રહ્યાં છે. ભરત સોલંકી 1995થી 2002 સુધી ધારાસભ્ય ચૂંટાયા હતા. તુષાર ચૌધરી 2002માં ધારાસભ્ય ચૂંટાયા હતા. 2004 અને 2009 એમ બ...

હાઈબ્રિડ ભાજપ બનાવનાર મોદી અને અમિત શાહ

ગુજરાત ભાજપના સંગઠન અને સરકારમાં કોંગ્રેસીકરણ થઇ ચૂક્યું છે. કેડરબેઝ અને સિદ્ધાંતો સાથે ચાલતી પાર્ટીની દિશા ફંટાઇ છે. રાજ્યમાં 1995માં હિન્દુત્વની લહેરમાં જે બહુમતી મળી હતી અને તે સમયે જે ભાજપ હતું તેનાથી વિપરીત આજના ભાજપમાં 22 ટકા કોંગ્રેસી નેતાઓ ઘૂસી ચૂક્યાં છે. સત્તા અને સંખ્યાબળ ટકાવી રાખવા માટે ભાજપે 2002 થી 2019 સુધીની વિધાનસભાની ચાર અને લોકસ...

આ 60 નેતાઓને નરેન્દ્ર મોદી, શાહ કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ જે પૂર્વ કે વર્તમાનમાં ધારાસભ્ય કે સાંસદ છે. આ તમામ નેતાઓને નરેન્દ્ર મોદી અને અમિત શાહ પક્ષમાં લાવ્યા હતા. તેમને સારૂં સ્થાપ આપ્યું છે. આ નેતાઓ ભાજપમાં લાવવામાં આવતાં ભાજપ હવે કોંગ્રેસના ગુણ ધરાવતો પક્ષ થઈ ગયો છે. કોંગ્રેસ કરતાં પણ બધું ખરાબ રાજનીતિ અને સમાજ નીતિ અને ભ્રષ્ટાચાર ભાજપમાં વ્યાપક બન્યા છે. જેમાં છેલ્લુ...

અડવાણીની મજાર પર અમિત શાહનો તાજમહેલ

અમિત શાહના ભાજપને પોતાની હરિફાઈ કરી શકે એવા અનુભવી નેતાઓની આવશ્યકતા નથી. પક્ષ માટે લોહી રેડીને સિંચેલા પક્ષના વરિષ્ઠ અને સક્ષમ નેતાઓની રાજકીય કારકિર્દી ખતમ થઈ ગઈ છે. છે્લલો ખીલો અડવાણીનો મારી દેવાયો છે. અડવાણીની જાગીર જેવી ગાંધીનગરની બેઠક હવે મજાર બની ગઈ છે. જેના પર અમિત શાહ હવે પોતાનો તાજમહેલ બનાવી રહ્યાં છે. ભારતમાં 1990 પછી રામ મંદિરનો મુ્દદો...

અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ ભાજપમાં કોને ખતમ કર્યા, વાંચો યાદી

ભાજપમાં ખતમ કરી દેવાયેલા નેતાઓ 1. કેશુભાઇ પટેલ 2. સુરેશ મહેતા 3. શંકરસિંહ વાઘેલા 4. સંજય જોષી 5. સુરેન્દ્ર પટેલ 6. ડો. એકે પટેલ 7. લાલજી પટેલ 8. માયાબેન કોડનાની 9. દત્તાજી ચિરંદાસ 10. વજુભાઇ વાળા 11. આનંદીબહેન પટેલ 12. ગોરધન ઝડફિયા 13. જયનારાયણ વ્યાસ 14. નરોત્તમ પટેલ 15. વિપુલ ચૌધરી 16. બિમલ શાહ 17. પ્રવિણ તોગડિયા 18. કૌશિક મહેતા ...

ગણપત વસાવા વારંવાર વાણી વિલાસ કરીને લોકોને કેમ ગેરમાર્ગે દોરે છે ?

ગુજરાતની ભાજપ સરકારના પર્યાવરણ અને વન પ્રધાન ગણપત વસાવા આ ચૂંટણીમાં ભાજપના ટોચના નેતાની સૂચનાથી વારંવાર વિવાદાસ્પદ નિવેદનો કરતાં રહ્યાં છે તેમ છતાં ચૂંટણી પંચે તેમને રોક્યા નથી કે નોટિસ પણ આપી નથી. નીમ્ન કક્ષાની રાજનીતિ ભાજપના નેતાઓ તેમાંએ જવાબદાર પ્રધાનો કરી રહ્યાં છે. ગુજરાતના રાજકીય નેતાઓની ગરીમા ખંડિત કરી દીધી છે. એ જાહેર સભામાં કહ્યું હતું ...

પાટણમાં હારની બીકે ભાજપે ઠાકોર સેનાના 200 કાર્યકરોનું પક્ષાંતર કરાવ્યુ...

પાટણ ઠાકોરસેનાના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સભામાં ભરતસિંહ ડાભી અને કેન્દ્રીય મંત્રી દિલીપ ઠાકોર ઉપસ્થિતિ રહ્યા હતા. તે દરમિયાન ઠાકોર સેનાના 400થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભાની બેઠક પરથી જગદીશ ઠાકોર ચૂંટણી લડી રહ્યાં છે. પાટણમાં ભાજપ હારી રહ્યો છે અને ઠાકોરોએ નક્કી કર્યું છે કે ભાજપને મત ન આપવો જગદીશ ઠાકોરને મત આ...

હું પ્રધાન બનીશ અને તને મારી સાથે રાખીશ, સેટીંગ કરીશ – ભાજપના આશ...

ઊંઝાની વિધાનસભાના ભાજપના ઉમેદવાર આશા પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં આશા પટેલ કહે છે કે, મેં એવું નક્કી કર્યું છે કે, આ સરકારને તું સ્વીકારી લે અને હું જો આ વખતે 25 હજારથી વધારે વોટથી જીતીશ તો હું રૂપાણી સરકારમાં પ્રધાન બનાવની છું. નોકરી મેળવવા ઈચ્છતા બ્રિજેશ પટેલ પટેલને તે કહે છે કે, મને મિનિસ્ટર બનાવશે તો હું તને મારી સાથે ...

પંચમહાલમાં 23મીએ કે 24મીએ ચૂંટણી, મતદારોની મુંજવણ

પંચમહાલ લોકસભા બેઠક પરથી વહીવટી તંત્રનો મોટો છબરડો સામે આવ્યો છે. પંચમહાલ મામલતદાર કચેરી દ્વારા મોરવાહડફ વિધાનસભાના અલગ અલગ વિસ્તારમાં લોકોને આપવામાં આવેલી મતદાનની સ્લીપમાં મતદાનની તારીખ 24 એપ્રિલ લખવામાં આવી છે. મોરવાડહડફ વિધાનસભાના 253 ભાગ પૈકી 120થી લઈને 253 સુધીની મતદાન સ્લીપમાં આ પ્રકારની ભૂલ સામે આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી અધિકારી દ્...

અમદાવાદમાં ચૂંટણી સંદર્ભે 10 હજાર લોકોએ ઓન લાઈન ફરિયાદ કરી

લોકસભા સામાન્ય ચુંટણીમાં અમદાવાદ જિલ્લાના કુલ ૫૪,૯૫,૮૫૯ મતદારો માટે કુલ ૫૬૨૭ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. ૨૩,૦૦૦ ઇ.વી.એમ. તથા ૨૬,૦૦૦ કર્મચારીની વ્યવસ્થા કરવામાં આવી છે જેઓને જરુરી તાલીમ આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં ૧,૨૧,૨૫૧ જેટલા ૧૮ થી ૧૯ વર્ષની વયના યુવાનો પ્રથમ વખત મતદાન કરશે. સાથોસાથ મહિલાઓ દ્વારા સંચાલિત ૧૦૫ સખી મતદાન મથક ઉભા કરવામા...

હાર્દિક અને જીજ્ઞેશની અસર, લોકસભામાં 38 ટકા ઉમેદવારો યુવાન

ગુજરાતના 26 લોક સભા વિસ્તારમાં ચૂંટણી લડનાર 371 ઉમેદવારોમાંથી 38% ઉમેદવારો 40 સુધીની ઉંમરના છે, જે દર્શાવે છે કે યુવા પેઢી રાજકારણ તરફ આકર્ષાય છે. જે હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીનો પ્રભાવ બતાવે છે. ઉંમરમાં 39 ટકા 41થી 60 વર્ષ વચ્ચેની ઉમર ધરાવે છે. 17 ટકા એવા છે કે જે 60 વર્ષની ઉપરની ઉંમર ધરાવે છે. ઉમેદવાર ઉમેદવાર કિન્નર છે. 371 માંથી માત્ર ...