જીજ્ઞેશ મેવાણીનો જાદુ, તેના મતદારો પણ અપક્ષમય બની ગયા
બનાસકાંઠાના વડગામ વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી સભામાં કે પ્રચારમાં મતદારો અપક્ષ બની ગયા છે. અહીં અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ચૂંટાયા બાદ લોકો પણ હવે ભાજપ કે કોંગ્રેસની સાભા કે રેલીમાં જવાનો ઉત્સાહ ન બતાવીને પોતે અપક્ષ બની ગયા હોવાના સંકેતો આપી દીધા છે. ભાજપ – કોંગ્રેસ દ્વારા વડગામના પ્રશ્નો ઉકેલવામાં કોઈ રસ લેતા નથી. તેઓ લોકોની નારાજગી...
મોરબીમાં ભાજપ સામે પૂર આવતાં ઉર્જા પ્રધાન દલાલ દોડ્યા
કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...
બોફોર્સ તોપમાં રૂ.64 કરોડની લાંચ, તો રાફેલમાં કેટલી?
રાફેલ કૌભાંડની સરખામણી 1980ના દાયકાના બોફોર્સ કૌભાંડની સરખામણી કેમ થાય છે ? બોફોર્સ કૌભાંડમાં તે સમયની કોંગ્રેસ સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે સ્વીડિશ શસ્ત્ર ઉત્પાદકોએ લશ્કરે રૂ.64 કરોડની લાંચની ચૂકવણી કરી હતી. સ્વીડીશ કંપીનએ ભારતીય સેનાને ફિલ્ડ-બંદૂકો અથવા હિટ્ઝર્સ તોપ આપવા માટે કિકબૅક – લાંચ આપી હતી. ઈંગ્લિશ બિઝનેસમેન ઑટ્ટાઓ ક્વોટ્રોચી ત...
પાક વીમો ભલે સાવ ઓછો આવ્યો પણ, કિસાન યોજનાના રૂ.571 કરોડ આવ્યા
ગુજરાતના લાખો ખેડૂતો પાક વીમાના દાવા મંજૂર થાય તે માટે રાહ જોઈ રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકારે ગુજરાતના 28 લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ રૂ.571 કરોડ ચૂકવી દીધા બાદ બીજા રૂ.571 કરોડ આ સપ્તાહે ચૂંટણી પછી આપવામાં આવે એવી શક્યતા છે. ચૂંટણીમાં ખેડૂતો ભાજપથી નારાજ હોવાથી સરકારે આ યોજના બનાવવી પડી હતી. પણ તેનાથી ખેડૂતો ખૂશ નથી. તેઓ સા...
મોરબી ભાજપના વિરોધમાં જતાં ઊર્જા પ્રધાન સૌરભ દલાલ દોડી ગયા
કચ્છ લોકસભામાં આવતાં મોરબી વિધાનસભામાં ભાજપ માટે તકલીફ ઊભી થતાં પ્રધાન ઊર્જા પ્રધાન સૌરભ પટેલે મોરબીના ઉદ્યોગદારોને તુરંત બોલાવીને તેમની સાથે ચા પીધા બાદ કહ્યું હતું કે તમારા પ્રશ્નો ઉકાલાઈ જશે. મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકશાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે. જે મામલે જીએસપ...
બળાત્કાર મુક્ત ગુજરાત બનાવવા ચૂંટણીમાં ઝૂંબેશ
લોક સંવાદમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓ, વિવિધ મતદાર ક્ષેત્રો, મહિલા જૂથ, યુવાનો અને શિક્ષણવિદોના સ્વતંત્ર ઉમેદવારો હાજર હતા. આપણા મતમાં આપણે જે શક્તિને પકડી રાખીએ છીએ તેના દ્વારા આપણે એવી માગણી કરવી જોઈએ કે જે લોકો મત આપતા હોય તેઓએ નવા ભારત, 'બળાત્કાર મુક્ત ભારત - એક બળાત્કાર મુક્ત ભારત' બનાવવાની ફરજ પાડવી જોઈએ. બળાત્કારનો સામનો કરવા રાજકીય ઇચ્છા, જ...
ભાજપે કોંગ્રેસના 4 ઉમેદવારોને હરાવવા રૂ. 90 કરોડ અલ્પેશ ઠાકોરને આપ્યા
કોંગ્રેસની ઉત્તર ગુજરાતની લોકસભાની 4 બેઠકો હરાવવા ભાજપે અલ્પેશ ઠાકોરને રૂ. 90 કરોડમાં ભાજપના દિલ્હીના નેતાએ કામ સોંપ્યુ છે. અલ્પેશ ઠાકોરે ભાજપ પાસે રૂ. 90 કરોડ લીધા હોવાનો પણ આક્ષેપ અમદાવાદ થતાંં ભાજપ અને અલ્પેશ માટે મુશ્કેલી ઊભી થઈ છે. દિયોદર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બળવંત ઠાકોરે અલ્પેશ ઠાકોર પર ગંભીર આક્ષેપ કરતાં જાહેર કર્યું છે કે કોંગ્રેસની...
ભાજપની નેતાગીરી પર કાર્યકરોનું વધતું દબાણ, પક્ષની નવરચના કરો
પ્રદેશ પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી અને રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહની પ્રમુખ તરીકેની મુદત પુરી થઇ ગઇ છે. તેમ છતાં તેમને પ્રમુખ પદે ચાલુ રાખવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ભાગના હોદ્દાઓ પર મુદત પૂરી થયેલા કાટલા ચાલુ રાખવામાં આવ્યા હોવાથી તે અંગે પક્ષની અંદર ભારે વિરોધ થઈ રહ્યો છે. તેઓ કહે છે કે, જો કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલાં નવા પ્રમુખ બના...
ગાંધીનગરના મેયર રીટા પટેલ સામે ભારે વિરોધ
15 એપ્રિલથી ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર તરીકે રીટા પટેલ પદભાર સંભાળતા જ રીટા પટેલ સામે વિરોધના સુર ઉઠ્યા હતા. મેયરની ચેમ્બરમાં કરવામાં આવેલા રીનોવેશનના મુદ્દે કોંગ્રેસ દ્વારા ચૂંટણીપંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી હતી. ગાંધીનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરે લેખિતમાં ચૂંટણીપંચને ફરિયાદ કરતા જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણી હોવાના કારણે આ...
માણેકની અરજી સર્વોચ્ચ અદાલતે સ્વિકારી
દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી હકાલપટ્ટી કરવાના ગુજરાત વડી અદાલતના ચુકાદો આવતાં ભાજપને માટે મોટી લપડાક પડી હતી. ચૂદાકાને પડકારતી અરજીન દેશની સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. જે અરજી સ્વીકાર કર્યો છે. હવે 22 એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરશે. ગુજરાત વડી અદાલતે દ્વારકા વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરી દીધી હતી. ત્યાં હવે ફરીથી ચૂંટણી ...
ભાજપના આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ સાભા કરી શક્યા નહીં, કાર્યાલય બંધ ક...
ગરમ મસાલાનું વિશ્વનું સૌથી મોટું બહાર જ્યાં આવેલું છે તે ઊંઝા રાજકીય મસાલા સાથે ગરમ બની ગયું છે. પક્ષપલટો કર્યો હોવાથી લોકોનો ભારે રોષ આશા પટેલ સામે ઊંઝામાં થઈ રહ્યો છે. 3000 ભાજપના કાર્યકરોએ આશાને હરાવવા માટે ઊંઝામાં પ્રતિજ્ઞા લીધા બાદ સ્થિતી અત્યંત સ્ફોટક બની ગઈ છે. ગંભીર બાબત એ છે કે આશા પટેલ ઊંઝા શહેરમાં એક પણ જાહેર સભા ભરી શક્યા નથી. તેઓ સભાનુ...
મોદીએ રિલાયંસ માટે દબાણ કર્યું, કેમ ?
ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડેને ટાંકીને ફ્રેન્ચ મીડિયાએ લખ્યું છે કે રફાલ વિમાન બનાવવા માટેના આ 58 હજાર કરોડ રૂપિયાના કરાર માટે ભારત સરકારે જ રિલાયન્સ ડિફેંસનું નામ સૂચવ્યું હતું અને ફ્રાન્સ પાસે આ બાબતે અન્ય કોઈ વિકલ્પ નહોતો. ભારત સરકારે એવું કહ્યું હતું કે, ફ્રેન્ચ કંપનીએ પોતે જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ડિફેંસની પસંદગી કરી...
સુરત લોકસભાનાં 1951થી આંકડા અને પક્ષની સ્થિતી
સુરત-1 (મુંબઇ સ્ટેટ) વર્ષ 1951 કુલ મતદાન - મતદાનની ટકાવારી - વિજેતા ઉમેદવાર કનૈયાલાલ દેસાઇ મળેલા મત 244016 પક્ષ કોંગ્રેસ હરીફ ઉમેદવાર ઇશ્વરભાઇ દેસાઇ મળેલા મત 126233 પક્ષ અપક્ષ સુરત-2 (મુંબઇ સ્ટેટ) વર્ષ 1951 કુલ મતદાન - મતદાનની ટકાવારી - વિજેતા ઉમેદવાર બહાદુરભાઇ પટેલ
...
મુખ્ય પ્રધાન રૂપાણીની તમામ 5 સભા નિષ્ફળ, ભાજપ ડબલ ડિઝીટે નહીં પહોંચે?
લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોંગ્રેસ અને ભાજપ હાલમાં સૌરાષ્ટ્રમાં એક પછી એક ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જૂનાગઢ પાસે વિસાવદરમાં એક સભા હતી અને તેને છેલ્લી ઘડીએ રદ્દ કરી દેવાઇ છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આ મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર પ્રહાર કર્યા છે. ખાલી ખુરશીઓના વાઇરલ થયેલા ફોટો પર કહ્યું કે લોકો ભાજપ...
બિનગુજરાતી સી આર પટીલને હરાવવા કોળી પટેલનો નિર્ણય
નવસારી લોકસભામાં બિનગુજરાતી અને કોળી પટેલ વચ્ચે જંગ મંડાઈ ગયો છે. રવિવારે નવસારીમાં કોળી પટેલ સમાજના વિશાલ સંમેલનમાં અખિલ ભારતીય કોળી સમાજનું ગુજરાતનું સંમેલન મળ્યું હતું. કોળી પટેલ સમાજે નવસારીમાં કોંગ્રેસના ઉમેદવાર ઘર્મેશ પટેલને જીતાડી લાવવાનો ઠરાવ કર્યો હતો. અખિલ ભારતીય કોળી પટેલ સમાજના ગુજરાતના પ્રમુખ ચંદ્રવદન પીઠાવાળાએ ભાજપના સાસંદ સીઆર પાટીલન...

English