વલસાડમાં આદિવાસી ભાઈ સામે નાનો ભાઈ, કોંગ્રેસને આશિર્વાદ આપ્યા
વલસાડ લોકસભાની બેઠક પરથી ઉમેદવારની જાહેરાત થતાં જ ચાલુ સાંસદ ડો. કે.સી. પટેલ - કિશન ને પોતાના ઘરમાંથી જ વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેમના ભાઈ ડો.ડી. સી. પટેલ ભાજપ અને ભાઈની નેતાગીરીથી નારાજ ચાલી રહ્યા છે. ડી. સી. પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર જીતુ ચૌધરીને આવકારીને બન્ને ભેટ્યા હતા. ભાજપના ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે તે તસવિરો લોકોને આપી હ...
ધારાસભાથી લોકસભા સુધી પહોંચવાનું સૌરાષ્ટ્રમાં વલણ વધું
સૌરાષ્ટ્રમાં અનેક ધારાસભ્યો લોકસભાની ચૂંટણી લડીને સંસદ સુધી પહોંચી શક્યા હતા. અહીં ધારાસભ્યોને લોકસભાની ચૂંટણી લડાવવાનું વલણ ભાજપ અને કોંગ્રેસમાં સમાન જોવા મળે છે. આવું બીજા કોઈ ભાગમાં પ્રમાણ ઓછું છે. જોકે ગુજરાતમાં હાલ સાંસદની ચૂંટણી લડતા 60 ટકા ઉમેદવારો અગાઉ ધારાસભ્ય રહી ચૂક્યા છે. કોંગ્રેસ રાજકોટ બેઠક માટે ટંકારાના ધારાસભ્ય લલિત કગથરાને, પોરબ...
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ ભાજપ બન્યો, અર્જુન મોઢવાડિયા નિષ્ફળ
પોરબંદર ભાજપ હવે કોંગ્રેસ કલ્ચરથી ભરચક બની ગયો છે. પોરબંદર કૉંગ્રેસનાં 300 કાર્યકરો કોંગ્રેસનાં કુતિયાણાના આગેવાન વેજા મોડેદરા સાથે ભાજપમાં જોડાયા છે. તેઓ 2017માં કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. બાબુ બોખરીયાએ ખેસ પહેરાવીને પક્ષમાં તેમનું સ્વાગત કર્યું છે. ગામડાનાં સરપંચ સહિત ભાજપમાં ગયા છે. બાબુભાઈ બોખીરીયાને રાજકારણ લાવનારા અર્જુન મો...
અમિત શાહની સંપત્તિમાં ધરખમ વધારો, 11 કરોડથી વધીને 30 કરોડ સંપત્તિ થઈ
ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે ગાંધીનગરની બેઠક પરથી અડવાણીની ટિકિટ કાપીને ઉમેદવારી નોંધાવી ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત અરુણ જેટલી, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકર, પિયુષ ગોયલ, રાજનાથ સિંઘ અને રામવિલાસ પાસવાન હાજર હતા. તેમણે કાયદા મુજબ પોતાની સંપત્તિ જાહેર કરવી પડી છે. જેમાં તેમની કુલ સંપત્તિ રૂ.11.78 કરોડથી વધ...
ભાજપે 4 નામ જાહેર કર્યા – ભરતસિંહ સોલંકી સામે નવો નિશાળીયો મિતેષ...
ભાજપે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતના વધુ 4 નામની જાહેરાત કરી છે. 3 યાદીમાં 19 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આણંદ, પાટણ, જૂનાગઢ અને છોટા ઉદેપુર બેઠક માટેના ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. બીજેપીએ જૂનાગઢ બેઠક પરથી વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને જ ટિકિટ આપી છે. સાથે જ તાલાળા પેટા-ચૂંટણી માટે બીજેપીએ જસા બારડને ટિકિટ આપી છે. હજું ત્રણ બેઠકના ઉ...
રાહુલ સાચા રસ્તે, અહેમદ પટેલને ભરૂચથી ચૂંટણી લડવા આદેશ
અહેમદ પટેલને ભરૂચથી લોકસભા ચૂંટણી લડાવવા માટે રાષ્ર્ટીય કોંગ્રેસે આદેશ કર્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવેએ જણાવ્યું કે, અહેમદભાઈને ભરૂચથી ચૂંટણી લડવા રજૂઆત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષ 2 દિવસમાં નિર્ણય કરશે. અહેમદભાઈ લડે તો ભરૂચમાં જીત નક્કી ગણાય છે. આમ કરવાથી બીજી લોકસભા બેઠક પર કોંગ્રેસને જીત મળશે. તેથી ગુજરાતના રાજકીય સમિકરણો પણ બદલાય ત...
ભાજપના બાબા રામદેવે સુરત આવી મોદીની તરફેણ કરી
બાબા રામદેવ - સ્વામી રામદેવ તરીકે પ્રખ્યાત રામકિશન યાદવ - વરાછા રોડ ખાતે પતંજલીની દુકાનના ઉદ્ધઘાટનના બહાને ફરી એક વખત ભાજપનો ચૂંટણી પ્રચાર કરવા આવી પહોંચ્યા હતા. બાબાના આશ્રમો ઊભા કરવામાં સુરતના લોકોએ અબજો રૂપિયા આપ્યા છે. તેમનો પ્રથમ આશ્રમ હરિદ્વારમાં છે તેના તમામ દાતા સુરતના છે. ત્યારે તેઓ હવે સુરતમાં આવીને સુરતીઓને મોદીને મત આપવાનું આડકતરું આહવા...
અમરેલી માટે કોંગ્રેસે બધાને દિલ્હી બોલાવાયા
અમરેલી લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવારની પસંદગીને લઈને પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, વિરજી ઠુંમર, જે.વી. કાકડીયા, સુરેશ કોટડીયાને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા અને અહેમદ પટેલે વન ટુ વન બેઠક કરીને સમગ્ર સમીક્ષા કરી હતી. લોકસભાની ચૂંટણીમાં અસંતોષી નેતાઓના કારણે કોંગ્રેસને પોતાના ઉમેદવાર નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. કોંગ્રેસ એક નેતાને ટિકિટ આ...
નિતીન પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડે, એવું મુખ્ય પ્રધાને કેમ કહ્યું ?
ઘણા સમયથી કહેવાતું હતું કે, નીતિન પટેલને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવશે અને તેમને મહેસાણાથી ટિકિટ આપવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરવી પડી છે કે, નીતિન પટેલ ચૂંટણી લડવાના નથી. નીતિન પટેલ લોકસભા ચૂંટણી લડે તેમાં કોઇ તથ્ય નથી. કોઇ તબક્કે આ વાત નથી કે નીતિન પટેલ લોકસભા ચૂંટણી લડે. નિતીન પટેલે કહ્યું હતું કે, ઉમેદવાર કોને બનાવવા એ પક્...
અલગતાવાદી સાથે ભાજપ બેઠો અને યુવાનોને કહે છે તમે અલગતાવાદી છો
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા જે મેં પિટિશન કરી હતી તે ચૂંટણી લડવા માટેની ન હતી. મારા પર જે ખોટા કેસો થયા છે, તેની સજામાંથી રાહત આપવાની હતી. વડી અદાલતે જે પણ નિર્ણય લીધો છે તેને હું સ્વીકારું છું, ન્યાય તંત્ર પર મને ભરોસો છે, પછી ભલે અંદરથી દુઃખ હોય. પરંતુ મારી સામે જે કંઈ પરિણામ આવ્યું છે, તે ભાજપની વિરુદ્ધમાં લડવાની પ...
ભાજપમાં 10 બેઠક પર બળવો, પેરાશૂટ અને સ્થાપિત હિત સામે કાર્યકરોનો ટંકાર...
પાટણ, આણંદ, જૂનાગઢ, મહેસાણા, ઊંઝા, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ, પંચમહાલ અને પોરબંદર બેઠકો માટે ભાજપમાં મડાગાંઠ ઉકેલાતી નથી. તેથી ઓમ માથુરે તુરંત ગુજરાત દોડી આવવું પડ્યું હતું. તેમ છતાં આ વિવાદો ઉકેલાતા ન હોવાથી મામલો અમિત શાહે હાથ પર લીધો હોવા છતાં આ વિસ્તારોમાં ભાજપની સ્થિતી ખરાબ બની છે. અમિત શાહ પણ આ મામલો ઉકેલી શક્યા નથી. 2014 કરતાં 2019માં ભાજપમાં...
અમિત શાહનાં ગુજરાત આગમનથી રાજકીય ફટકો
અમિત શાહે ગાંધીનગર-અમદાવા બેઠક પરથી લોકસભાની અમેદવારી 30 માર્ચ 2019માં કરીને ફરી એક વખત ગુજરાતમાં વિરોધનો સામનો કરવાનો વારો આવ્યો છે. તેઓ જ્યાંથી ઊભા છે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે. અમિત શાહ લોકસભામાં ઊભા રહેતાં તેની સીધી અસર ગુજરાતના સવર્ણો અને ખાસ કરીને પાટીદાર સમાજમાં વિપરીત પ્રત્યાઘાત પડ્યા છે. 2017 બાદ ફરી એક વખત અમિત શાહ સામે રણશીંગું ફુંકા...
ભાજપના મેં ભી ચૌકાદીર ઝૂંબેશને ગુજરાતમાં આવકાર
ગુજરાત ભાજપા પ્રવકતા ભરત પંડયાએ 31મી માર્ચના “મેં ભી ચોકીદાર” કાર્યક્રમ અંગે કરવામાં આવેલી સુરત
ખાતેની પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, 2014 લોકસભામાં વિજયી બન્યાં પછી શ્રી નરેન્દ્રભાઈ મોદી હું પ્રધાનમંત્રી નહીં, પરંતુ દેશનો પ્રધાનસેવક, પ્રથમ સેવક છું. પ્રજા સમક્ષ તેમ કહીને કામ શરૂં કર્યું હતું. આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે. 5 વર્ષના ટ...
અદાણી કંપની 5 વર્ષમાં નબળી પડી, 60 હજાર કરોડનું દેવું થઈ ગયું
દેશના અદાણી જુથ પર દેવું વધી ગયું છે. તેનું કારણ અદાણી વીજ પ્રોજેક્ટ છે. પણ અદાણી જુથની અન્ય કંપનીઓને પણ આના કારણે ભોગવવું પડે છે. અદાણી પાવર, અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ, આ ત્રણ કંપનીઓનું કુલ દેવું માર્ચ 2018ના અંતે રૂ. 76,924.78 કરોડ છે જે 2014માં રૂ.57,476.80 કરોડ હતું. આમ 5 વર્ષમાં દેવું રૂ.19,447 કરોડ વધી ગયું છે. જેમાં અદાણી પાવરનું સૌથ...
જીતેન્દ્ર વાઘાણીએ પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું ન આપ્યુ, પુત્રના ચોરીન...
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના પુત્ર મીત વાઘાણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ કોલેજના બી.સી.એ. સેમ-1માં અભ્યાસ કરતા અને એટીકેટી મેળવી એક વિષયમાં નાપાસ તરીકે પરીક્ષા આપવા બેઠેલ મીત જીતુભાઇ વાઘાણી પાસેથી પણ ગેરકાયદે સાહિત્ય મળી આવ્યું હતું. પરીક્ષામાં ચોરી કરતાં પકડાયો હતો. મીત વાઘાણી બૅચલર ઑફ કમ્પ્યુટર ઍપ્લિકેશનન...

English