હું ઝૂક્યો નહીં, હવે વધારે ઝનૂનથી ભાજપની સામે દેશમાં લડીશ – હાર્...
કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલનું લોકસભાની ચૂંટણી લડવા ગુજરાત વડી અદાલતે વીસનગર અદાલતના ચુકાદા પર સ્ટે આપવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે રેર કેસ હોય તેમાં કન્વીકશન પર સ્ટે આપી શકાય પણ હાર્દિકના કેસમાં એવું નથી. તેમના કેસ ભડકાઉ ભાષણના છે. હાર્દિક પટેલની પિટિશન જસ્ટિસ આર. પી. ઘોલરિયાએ નોટ બિફોર મી કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ એ. જી. ઉરેજીની કોર...
મુંબઈ રહેતા મનોજ જોષીની અમદાવાદ પૂર્વની ટિકિટ કેમ જાહેર થતી નથી ?
અમદાવાદ પૂર્વના ભાજપના સાંસદ અને ફિલ્મ કલાકાર પરેશ રાવલે પોતાની સામે થઈ રહેલાં વિરોધછી ફરીથી ચૂંટણી લડવા માટેની અનિચ્છા દર્શાવતા તેમના સ્થાને ભાજપના નજીક ગણાતા અને પદ્મશ્રી વિજેતા મુંબઈના મનોજ જોષીને ટિકિટ આપવાની ચર્ચા હતી પણ હજુ સુધી તેમનું નામ જાહેર કરાયું નથી. સાંસદ પરેશ રાવલ મતવિસ્તારના કામોમાં નિષ્ક્રિય રહ્યા હતા, આ ઉપરાંત ગુજરાતમાં ભાજપના ...
દાદરાનગરમાં ભાજપના બિલ્ડરને ત્રીજી વખત ભાજપે ટિકિટ આપી
ગુજરાતની સરહદ પર આવેલા ગુજરાતીના જ વિસ્તાર સંઘ પ્રદેશ દાદાર-નગર હવેલીની સેલવાસની શિડયુલ ટ્રાઈબમાં આવતી લોકસભા બેઠક માટે ભાજપે સાંસદ નટૂ પટેલને ફરી ટીકીટ આપી છે. ભાજપે નટૂ પટેલને આ બેઠક માટે ત્રીજી વાર રિપીટ કર્યા છે. 45 વર્ષીય નટૂ પટેલે વ્યવસાયે બિલ્ડર રહ્યા છે. તેમણે 2009માં પહેલી વાર ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને લોકસભામાં એન્ટ્રી મેળવી હતી. 2...
પ્રજા દ્રોહી સાબરીયાને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે
17માં લોકસભાની ચૂંટણીઓ સાથે સાથે ગુજરાતની અમુક બેઠકોની વચગાળાની વિધાનસભાની ચૂંટણીઓની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલ્ટો કરી પ્રજા દ્રોહી સાબિત થયેલા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા ને ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. તેઓ પ્રચારમાં નિકળે છે ત્યારે તેમની સામે પક્ષપલાટો અને પ્રજા દ્રોહના સવાલો લોકો પૂછી રહ...
દિલ્હીના આંટાખાઉ નેતાઓએ અલ્પેશ ઠાકોરનું બરાબરનું તપેલું ચઢાવ્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જબરદસ્ત લોક શક્તિ અને યુવાનોની સંગઠન શક્તિ સાથે રાજકારણમાં પદાર્પણ કરનારા અલ્પેશ ઠાકોર આજકાલ કોંગ્રેસના વરવા રાજકારણની આંટીઘૂંટી ફસાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. પરંતુ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં એન્ટ્રી મેળવી ત્યારે તેમનાથી કેટલીક મોટી ચૂક થઈ ગઈ છે અને તેઓ સીધા કોંગ્રેસના નેતાઓની ટ્રેપમાં ફસાઈ જવા પામ્યા છે. કોંગ્રેસમાં આ...
ભરતસિંહ સોલંકી 3 તારીખે ઉમેદવારી નોંધાવશે, આપ્યા વચનો
આણંદ લોકસભાના કૉંગ્રેસ પક્ષના ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે મને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા 2015માં બીજી વખત ગુજરાત પ્રદેશના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ પક્ષના સંગઠનને મજબુત કરવા સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરવો પડ્યો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસને જવલંત સફળતા ...
પરબત પટેલનો ચૂંટણી લડવા ઈન્કાર, શંકર ચૌધરીએ ભાજપનો ખેલ બગાડી જીતને હાર...
ભાજપના અતિ મહત્વકાંક્ષી નેતા શંકર ચૌધરીએ ભાજપે સુધારેલી બાજી બગાડીને બનાસકાંઠાની જીતની બેઠક હારમાં બલદી દીધી છે. પહેલા હરી ચૌધરીને ટિકિટ આપવા ન દીધી અને પરબત પટેલને જ ટિકિટ મળે એવો આગ્રહ રાખ્યો હતો. પરબત પટેલને રાજી કરીને હરી ચૌધરીનું રાજકારણ ખતમ કરાવી દીધું છે. શંકર ચૌધરી 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયા હતા. તે વિજય રૂપાણીની સરકારમાં પ્રધાન બ...
અમિત શાહની 30મીએ રેલી નિકળશે, સહકારી કાર્યકરોને આવવા દબાણ
ગુજરાતમાં તમામે તમામ 26 બેઠકો પર ઉમેદવારી પત્રકો ભરવાનું શરૂ થયું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચે ઉમેદવારી ફોર્મ ભરશે. જેમાં હાજર રહેવા માટે સહકારી સંસ્થાઓને ફરજ પાડવામાં આવી રહી છે. તેમની સભામાં આવવા માટે સહકારી સંસ્થાઓના કાર્યકર્તાઓને આવવા માટે લેખિતમાં આદેશો કરતાં વિવાદ થયો છે. તેમ કરીને સંખ્યા એકઠી કરી શકાય અને ભાજપનો પ્રચાર કર...
ભણગોરમાં ભાજપને પ્રવેશ પર પ્રતિબંધ, વિમો આપો નહીંતર તમારો વિમો છે
દુષ્કાળગ્રસ્ત લાલપુર તાલુકામાં માત્ર 16.69% વીમો આપવામાં આવ્યો છે. નિષ્ફળ પાક જવાના કારણે અને પાક વીમો પૂરતો ના મળવાના કારણે લાલપુરના ભણગોર ગામના ખેડૂતો સરકારથી નારાજ થઇ ગયા છે. રૂપાણી સરકારને રજૂઆત કરી હતી, પણ ભાજપ સરકાર કંઈ સાંભળતી ન હતી તેથી લોકસભાની ચૂંટણીમાં 4 હજાર લોકો મતદાન નહીં કરે એવું નક્કી કર્યું છે. ભણગોર ગામના ખેડુતોએ મોટી સંખ્યામાં...
દાહોદમાં ભાજપે કોંગ્રેસના પક્ષપલટુઓનું સ્વાગત કર્યું
ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષપલ્ટો કરી રહ્યાં છે. દાહોદમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનમાં કોંગ્રેસનાં 500થી વધુ કાર્યકર્તાઓ ભાજપમા જોડાયા હતા. વર્તમાન સાંસદ અને ભાજપના દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંત સિંહ ભાભોર, ગુજરાત રાજયના મંત્રી બચૂભાઇ ખાબડ, ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા, મહીસાગર ભાજપ જિલ્લા પ્રમુખ જે.પી.પટેલ, ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર સ...
ડો.પ્રવિણ તોગડીયાની અમરેલી બેઠક પરથી ઊભા રહેવા તૈયાર નથી
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની જિલ્લાનાં પદાધિકારીઓની એક બેઠક 27-3-19 ના રોજ મળેલી હતી. આ બેઠકમાં અમરેલી લોકસભાની બેઠક માટેની વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ બેઠકમાં એકી અવાજે પોતાનો સુર વ્યકત કર્યો કે આ.રા. હિન્દુ પરિષદનાં અખિલ ભારતીય સ્થાપક પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયાને અમરેલી લોકસભાની સીટ ઉપર હિંદુસ્થાન ન...
સાવરકુંડલામાં 15 કરોડનો ભ્રષ્ટાચાર
સાવરકુંડલા નગર પાલિકામાં છેલ્લા 3 વર્ષમાં આવેલી 14 માં નાણાપંચની ગ્રાન્ટ રૂ.15.76 કરોડ રકમ હેતુફેર કરી મળતીયાઓએ આડેધડ વાપરી આચર્યો મોટોભ્રષ્ટાચાર. ત્યારે જે હેતુસર આપવામાં આવેલી ગ્રાન્ટ ઉપર નજર કરીએ તો પાણી પુરવઠા, આરોગ્યલક્ષી, સફાઈ પ્રવૃત્તિ, વરસાદી પાણીનો નિકાલ, રોડની જાળવણી, ફૂટપાથ, સ્ટ્રીટલાઈટ, સ્મશાન/ કબ્રસ્તાનના કામોમાં વાપરવાનો સ્પ...
રાજકીય નેતાઓના ભ્રષ્ટાચાર સામે લડતાં નાથાલાલ લોકસભા લડશે
અમરેલી પાલિકાનાં શાસકોએ દોઢેક વર્ષ પહેલાં શહેરમાં મનફાવે ત્યાં માર્ગો બનાવીને નિયમોનો ઉલાળીયો કર્યો હોવાની ફરિયાદ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કરતાં પ્રાદેશિક કમિશનર ઘ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમણે અનેક કૌભાંડો જાહેર કર્યા છે. તેઓ રાજકીય નેતાઓના કૌભાંડોમાં વધું રસ છે પણ પ્રજાના કામમાં રસ નથી એવું લાગતાં અને નારણ કાછડિયા પાસે ફ્રંટી હત...
કોંગ્રેસની પીઠ પાછળ છૂરો ભોંકતાં દિપક માલાણી
અમરેલાના સાવરકુંડલામાં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને દિપક માલાણીએ ભાજપમાં પક્ષાંતર કરીને કોંગ્રેસની પીઠ પાછળ છૂરી ભોંક્યો છે. સાવરકુંડલા ખાતે ખેત ઉત્પન્ન બજાર સમિતિનો રાજકીય ઉપયોગ કરીને ભાજપનું સ્નેહમિલન કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જેમાં કોંગ્રેસ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દિપક માલાણી જિલ્લા પંચાયતના સભ્ય લાલભાઈ મોર સહિ...
હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે, વડી અદાલતે સ્ટે ન આપ્યો
ગુજરાત વડી અદાલતે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. અદાલતે અરજી ફગાવતા હવે એ નક્કી થઇ ગયું છે કે હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણી નહીં લડી શકે. વિસનગર તોફાનોમાં સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષ કેદની સજા સંભળાવી હતી. આ સજાને ગુજરાત વડી અદાલતે માન્ય રાખીને હાર્દિકની અરજી પર સ્ટે આપવાથી ઇનકાર કરી દીધો છે. લોક...

English