પ્રભાતસિંહ ઢળતી સાંજે ભાજપ સામે બ્યુગલ ફૂંકે છે
પંચમહાલની લોકસભા બેઠક પરથી ટિકિટ ન મળતા ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે બળવો કર્યો છે. લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડને ટિકિટ આપતાં પ્રભાતસિંહે ભાજપના દિલ્હીના નેતાને પડકારીને કહ્યું હતું કે, મુળ કોંગ્રેસના એવાને ટિકિટ પૈસા લઈને આપી છે. જે 2017માં પહેલા લુણાવાડાથી અપક્ષ ધારાસભ્યપદે ચૂંટાયેલા રતનસિંહ રાઠોડે એમ વિટામિન (પૈસાથી) ભાજપની ટિકિ...
ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને 60 અન્યાય કર્યા, થપ્પડ
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...
દિલીપ સંઘાણીએ ગુજકોમાસોલમાં ઉમેદવારી કરી, લોકસભામાં નહીં
ખાતર ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવતી સહકારી સંસ્થા ઈફકોની ચૂંટણી જાહેર થતા ડેલીગેટસ તરીકે ગુજકોમાસોલનાં ચેરમેન દિલીપ સંઘાણીએ ઉમેદવારી નોંધાવી છે. ગ્રામ્ય ઉત્થાન અને વિકાસમાં સહકારી પ્રવૃતિની સક્રિયતા કામ આવશે. તેઓ લોકસભામાં અમરેલીથી ઉમેદવારી કરવાના બદલે હવે સહકારી સંસ્થામાં ઉમેદવારી કરી છે. સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન તથા તાલુકા સહકાર...
ઉમેદવારો ત્રણથી વધુ વાહનોના ઉપયોગ પર પંચનો પ્રતિબંધ
લોકસભાની ચૂંટણીમાં ત્રણથી વધુ વાહનોનો સુરક્ષા કાફલો રાખી શકાશે નહીં. ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે. આચારસંહિતાના અમલ કરાવવાના ઉદ્શથી રાજકીયપક્ષ કે ચૂંટણીના ઉમેદવારો સીધી કે આડકતરી રીતે સંકળાયેલા અન્ય કોઈપણ વ્યકિત ત્રણથી વધુ વાહનોના કાફલા સાથે જવા ઉપર પંચે પ્રતિબંધ ફમાવી દીધો છે. પ્રધાનમંત્રી અને એવી રાજકીય વ્યકિતઓ તેમજ મહાનુભાવો જ અપવાદ ર...
વારંવાર જુઠ બોલો, પણ માઈક પર મોટેથી બોલશો તો જેલ
ધ્વનિ પ્રદૂષણ પેદા થાય અને જનતાની શાંતિમાં ખલેલ પહોંચે એટલા ઊંચા અવાજે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરનાર સામે ચૂંટણી પંચે કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. જો કોઈ પણ ઉમેદવાર અવાજની માત્રાનો ભંગ કરશે તો ફોજદારી ધારાની કલમ 188 મુજબ ગુનો નોંધીને ધરપકડ કરાશે. મનસ્વી રીતે લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ મૂકી દેતા હવે અધિકારીની લેખિત પરવાનગી લીધા લગર લાઉડ સ્પીકર...
ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ કચ્છની જેલમાં મોકલાયા
ભાજપના આગેવાન જયંતી ભાનુશાળીની હત્યામાં સપડાયેલા છબીલ પટેલના રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતે ગળપાદર સ્થિત કચ્છ જિલ્લા જેલહવાલે કરી દેવામાં આવ્યો છે. છબીલ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી છબીલ પટેલની ધરપકડ કરી લીધી હતી. આરોપીને ભચાઉ કોર્ટમાં બેવાર રજૂ કરીને 13 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. કચ્છ એલસીબીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જયંતી મહેશ્વરીની આ ગુનામાં...
પોરબંદર બેઠક કોંગ્રેસ જીતે તેવા એંધાણ, રાદડિયાના અંગત મદદનીશે પડકાર્યા...
ભાજપે પોરબંદર લોકસભા બેઠકના સાંસદ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયાને ટિકિટ આપી નથી. ભાજપે વિટ્ઠલ રાદડિયાનો અનાદર કર્યો છે. પણ કોંગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના અંગત મદદનીશ રહી ચૂકેલા અને ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદર બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કરીને પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં મોટો પડકાર સર્જ્યો છે. જ્યાં વિઠ્ઠલ રાડદિયાના મોટા પુત્ર ...
ભાજપ સામે બંડ કરતાં નીતિન ફળદુ ઉર્ફે ટીનું
જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુએ ભાજપની ટિકીટ માંગી હતી, પરંતુ તેમને ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં પણ BJPમાં અસંતોષ દેખાઇ રહ્યો છે. ભાજપના જિલ્લા મહામંત્રી નીતિન ફળદુ પાર્ટીથી નારાજ દેખાઇ રહ્યા છે. જૂનાગઢમાં માણાવદરની પેટાચૂંટણીમાં નીતિન ફળદુને ટિકીટ ન મળતા તેઓએ પાર્ટી સામે બંડ પોકાર્યું છે. તેમને ભાજ...
ચાંગડાના સરપંચ વતી લાંચ લેતો તેનો ભાઈ ઝડપાયો
થરાદ તાલુકાના ચાંગડા ગામના અરજદારની વડીલોપરજિત મિલકત પંચાયતના નામે થયેલી. જે સંયુક્ત નામે કરવા માટે સરપંચે 50 હજારની માગણી કરી હતી. પરંતુ અરજદાર પાસે 10 હજારની જ સગવડ થતાં તેમજ લાંચની રકમ આપવાના માંગતા હોઈ પોલીસનો સંપર્ક કરતા છટકાનુ આયોજન કર્યું હતુ. જે રકમ લાખણીથી અરજદાર પાસેથી સરપંચનો ભાઈ સ્વીકારતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો.
થરાદ તાલુકાના ચાંગડા ગૃ...
ગુજરાતના સોશિયલ મિડિયા પર ચૂંટણી પંચની નજર
ભારતમાં 90 કરોડ મતદારો છે અને તેમાંથી 45 કરોડ મતદારો સોશિયલ મીડિયા પર સક્રિય છે. જેમાં ગુજરાતમાં મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે, જેમાં કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 18થી 19 વર્ષના મતદારોની સંખ્યા 2.88 ટકા હતી. જે એકાએક ઘટીને 2019માં 1.71 ટકા થઈ છે. 20થી 29 વર્ષના મતદારોની સંખ્યા 2014માં 25...
પાટણમાં જગદીશ ઠાકોરે પોતાના હરિફ અલ્પેશ ઠાકોરને પછાડ્યા
ગુજરાતમાં કોંગ્રેસે 26 લોકસભા બેઠકો માટે અગાઉ 6 ઉમેદવારો જાહેર કર્યા બાદ વધુ 7 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં પાટણ બેઠક ઉપર જગદીશ ઠાકોર, રાજકોટ-લલિત કગથરા, જુનાગઢ - પુંજા વંશ, વલસાડ- જીતુ ચૌધરી, પોરબંદર-લલિત વસોયા, પંચમહાલ-વી.કે. ખાંટ અને બારડોલીમાં તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર તરીકે પરબતભાઇ પટેલના ન...
ભાજપના પ્રમુખની નિસાન કંપનની કારમાં આગ લાગી, આબાદ બચાવ, કંપની સામે આરો...
લાઠી તાલુકા ભાજપના પ્રમુખ મગન કાનાણીની નિશાન કંપનીની લકઝરી કારમાં આગ ભભૂકી ઉઠી હતી. આ અકસ્માતમાં મગન કાનાણીની સમય સૂચકતાને કારણે કારમાંથી બહાર નીકળી જતા તેમનો બચાવ થયો હતો. આ ઘટના બાદ તેઓએ કાર કંપની સામે સવાલો ઉઠાવ્યા હતા. અમરેલી જિલ્લાના આસોદર નજીક ઘટના બની હતી. કાર અચાનક જ ઉભી રહી ગઈ હતી. ત્યારબાદ તેઓએ કારને સેલ્ફ મારી શરૂ કરવાના પ્રયત્નો ક...
ભાજપ પ્રમુખ ચોકીદાર જીતેન્દ્ર વાઘાણીનો પુત્ર ધંટી ચોર, પરિક્ષામાં 27 ક...
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાયો હતો: ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષામાં પકડાયો જીતુ વાઘાણીનો દીકરો, મીત જીતુ વાઘાણી. તે કરતો હતો પરીક્ષામાં કોપી. તેની પાસેથી 27 ચીઠ્ઠી કે ચોરીની કોપી પાસેથી પકડાઈ .જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 છે. ભાવનગરની એમ. જે. સીસી કોમર્સ કોલેજમાથી પકડાયો. ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘ...
ભાજપની કચેરીમાં અહેમદ પટેલની તસવિર મૂકો – કોંગ્રેસની માંગણી
સાવરકુંડલાનાં કોંગ્રેસના આગેવાન આર.ડી. માલાણી, લાલજીભાઈ મોર, બી. એ. બસીયા, કે. બી. ખુમાણ વિગેરે કોંગ્રેસનાં ખુટલ નેતા અહેમદ પટેલને પત્ર લખીને આકરી ઝાટકણી કાઢી છે. આપના માટે એવી પણ મજાક સાંભળી છે કે ભાજપ - બી.જે.પી. વાળા તેના કાર્યાલયોમાં સ્વ. દીનદયાળજી, સ્વ. શ્યામપ્રસાદજી વિ.ની તસવીરો મુકે છે ખરેખર ત્યાં અહમદભાઈની પ્રથમ મુકવી જોઈએ. બી.જે.પી. આજ...
મારા પરિવાર માટે મેં ટિકિટ માંગી હતી – જયેશ રાદડિયા
પોરબંદર લોકસભાની બેઠક પરથી ભાજપ દ્વારા રમેશ ધડુકને ટિકિટ આપવામાં આવતા રાદડિયાને ટિકિટ આપવાની માંગણી સાથે વિરોધ થઈ રહ્યો છે. રૂપાણી સરકારના પ્રધાન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, પોરબંદર લોકસભાની બેઠક એ વિઠ્ઠલ રાદડિયા અને ભાજપનો ગઢ રહ્યો છે. વિઠ્ઠલ રાદડિયાનો એક બેઝ હતો તેને લઇ હું આગામી દિવસોમાં પોરબંદરમાં કામે લાગવાનો છું. પાર્ટીનો આદેશ છે એ મને મા...

English