ભાજપ દેશ વિરોધી છે – હવે, કોંગ્રેસ હુમલાના પુરાવા માંગે તેથી રાજ...
ભાજપની નીતિને દેશ વિરોધી ગણાવીને વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા વલ્લભ ધારવીયાએ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ફરી ભાજપમાં જોડાયા બાદ જાહેર કર્યું કે દેશમાં આતંકી હુમલો થયો હતો તેના જવાબમાં ભારતની સેનાએ પાકિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસ પાર્ટીના જ નેતાઓએ તેના પૂરવાઓ માંગ્યા આ દેશના સૈનિક સામ...
હાર્દિકને જીતાડવા કોંગ્રેસ એક બની કે ભાજપે વિવાદ કર્યો
હાર્દિક પટેલે ટ્વિટમાં જણાવ્યું હતું કે, સમાજ અને દેશની સેવા માટે રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં 12મી માર્ચના રોજ કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
@HardikPatel_
To give shape to my intentions to serve society & country, I have decided to join Indian National Congress on 12th March in presence of Shri Rahul Gandhi &...
કોંગ્રેસના ભગવાન બારડે વિધાનસભા અધ્યક્ષને વડી અદાલતમાં પડકાર્યા
તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય પર માઈનિંગના કેસમાં કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારતા વિધાનસભાના અધ્યક્ષ દ્વારા ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું હતું. વિધાનસભા અધ્યક્ષના આ નિર્ણયને લઇને કોંગ્રસના નેતાઓ અને આગેવાનો દ્વારા રાજ્ય વ્યાપી ધરણા કરીને ભાજપનો વિરોધ કરવામાં આવ્યો હતો. જે તે સમયે વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીએ સમગ્ર મામલે દો...
ગુજરાતમાં અનેક સ્થળોએ આચારસંહિતાનું છડેચોક ઉલ્લંઘન
10 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા આચાસંસહિતા લાગુ પડી જાય છે. જેના કારણે કોઈપણ રાજકીય પક્ષ સરકારી વાહનોનો ઉપયોગ કે પછી સરકારી કોઈપણ યોજનાની જાહેરાત કરી શકે નહીં. જો કોઈપણ નેતાઓ સરકારી યોજનાના પોસ્ટરોમાં પોતાના ફોટો મુકીને જાહેરાત કરે તો તે નેતા સામે આચાસંસહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવા...
પક્ષ બે વિચારધારા એક – પક્ષાંતર કરી ચૂંટણી જીતોનું અમિત શાહનું અ...
આ વર્ષે પક્ષાંતરની 5 ધારાસભ્યો ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 32 ઘટનાઓ બની છે કે જે ભાજપથી કોંગ્રેસ અને કોંગ્રેસથી ભાજપમાં ગયા હોય. આમ જ્યારથી અમિત શાહ અને નરેન્દ્ર મોદી ગુજરાતના રાજકારણમાં આવ્યા છે ત્યારથી પક્ષાંતર વ્યાપક બન્યું છે. જેને ભાજપ ગૌરવ લઈ રહ્યું છે અને કોંગ્રેસ હાથ જોડીને બેરી રહ્યો છે. ગયા વર્ષે લગભગ 200 જેટલા કોંગ્રેસના મહત્ત્વ...
હું ભાજપમાં નહીં જોડાઉ એવું કહેનાર MLA ધારવિયા ભાજપમાં
જામનગર (ગ્રામ્ય)ના ધારાસભ્ય વલ્લભ ધારવિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં ગયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ભાજપનો ખેસ પહેરાવી સભ્ય બનાવવાની વિધી કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપના અગ્રણીઓ તેમજ મંત્રી હકુભા જાડેજા, જામનગર જિલ્લાના ભાજપના અગ્રણીઓ, ટેકેદારો ઉપસ્થિત રહ્યા હતાં. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લાની 7 બેઠકોમાંથી ક...
અગાઉ ભાજપમાં કોણ પક્ષાંતર કરી ગયા ?
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જવાની વાત નવી નથી.અગાઉ 2007, 2012, 2014 અને 2017ની ચૂંટણી વખતે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે.2019ની ચૂંટણીમાં પણ ડો.આશા પટેલના રાજીનામાથી શરૂઆત થઈ છે.આગામી સમયમાં કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે.
ગુજરાત કોંગ્રેસમાં ફરીથી રાજ્યસભા વાળી જોવા મળી રહી છે.રાજ્યસભાની ચૂંટણી વખતે શંકરસિંહ વાઘેલ...
બાબુભાઈ 28 વર્ષથી ભરૂચમાં કોંગ્રેસને જીતાડી શક્યા નથી, ફરી હારશે
2019 લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પક્ષમાં એકહથ્થુ સાશન ચલાવતાં રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલ ભરૂચની બેઠક 28 વર્ષથી મેળવી શક્યા નથી. પ્રજાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલા અને સત્તાના મદમાં રહીને અખબારોને પોતે જે ઈચ્છે તે છાપવાની ફરજ પાડતાં અહેમદ પટેલ સામે કોંગ્રેસમાં વિરોધ હોવા છતાં કોઈ ખુલ્લીને બહાર પણ આવી શક...
ચૂંટણીની જાહેરાત પહેલાં અમદાવાદમાં 272 કરોડના કામો એકાએક યાદ આવ્યા
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા) દ્વારા નિર્મિત સરદાર પટેલ રીંગ રોડ ઉપર વસ્ત્રાલ જંકશન ફૂટ ઓવરબ્રિજનુ ખાતમુહૂર્ત તથા રૂ.૨૭૨.૧૨ કરોડના કામોનું ભૂમિપૂજન થયા હતા. આ ઉપરાંત ઔડા હસ્તકના આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો જેમાં વિધવા બહેનોને ૬૯ આવાસો ફાળવવામાં આવેલ. બોપલ અને કોટેશ્વરમા નિર્માણ પામનારા રુ.૧૪૭.૭૯ કરોડના EWS અને LIG મકાનોનુ ભૂમિપૂજન અને વસ્...
ગુજરાતના ચૂંટણી અધિકારીએ લોકસભાની ચૂંટણીની વિગતો જાહેર કરી
ભારતનાં ચૂંટણી પંચે તા. ૧૦-૦૩-૨૦૧૯નાં રોજ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો. તે તારીખથી
સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણી આચાર સંહિતાનો ચુસ્તપણે પાલન કરવા રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ
સૂચનાઓ જારી કરી છે અને તેના અસરકારક અમલી કરણ માટે વહીવટીતંત્રને જણાવવામાં આવ્યું છે.
ચૂંટણીઓ અંગે વિગતવાર માહિતી આપતા રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી ડો. એસ...
મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગો ફાળવ્યા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય મંત્રી મંડળમાં નવનિયુક્ત મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી છે.
જેમાં કેબીનેટ કક્ષાના મંત્રી તરીકે જવાહરભાઈ પેથલજી ચાવડાને (પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગ) અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે યોગેશભાઈ એન.પટેલને (નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ) ધર્મેન્દ્રસિંહ જાડેજાને (અન્ન અને નાગરિક પુરવઠો તેમજ ગ્રાહક સુરક્ષા તથા કુ...
ધારાસભ્ય કિરીટ પટેલ કહે છે, ભાજપના નેતાઓ મને મારી નાંખવા આવે છે, થતાં ...
પાટણની હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટીના કુલપતિ પ્રજાપતિને સસ્પેન્ડ કરવાના મામલે 7 માર્ચ 2019ના બપોરે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડા.કિરીટ પટેલ પર હુમલો થયો હતો. તેમને મારી નાંખવા આવેલા કે ધમકી આપવા આવેલા તે અંગે હજું કંઈ ચોક્કસાઈ તપાસમાં બહાર આવી નથી. આ દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. ખરેખર તો કિરીટ પટેલે ભાજપના નેતા કે સી પટેલ કેવો ભ્રષ્ટાચા...
અડવાણી અમદાવદથી અને મોદી વારાસણસી અને સૌરાષ્ટ્રથી ચૂંટણી લડશે
ભાજપ લોકસભા ચૂંટણીમાં 75 વર્ષથી વધુની વયના ઉમેદવારોને ટિકિટ લેતા અટકાવશે નહીં. ગાંધીનગરના સાંસદ લાલકૃષ્ણ અડવાણીને ટિકિટ મળે એવા શક્યતા છે. વરિષ્ઠ નેતાઓને લઈને બીજેપીની રણનીતિ પાછળ એવો તર્ક આપવામાં આવે છે કે પાર્ટી ઉમેદવારોની ઉમરની જગ્યાએ એમની જીતવાની સંભાવનાઓ ધ્યાનમાં લઇ રહી છે. કર્ણાટક વિધાનસભા ચુંટણીઓમાં પણ બીએસ યેદીયુરપ્પાને ઉમ્ર રેખામાંથી છુટ્ટ...
અમિત શાહે આનંદીબેનને મુખ્ય પ્રધાન પદેથી હાંકી કાઢ્યા ન હોત તો ગુજરાતના...
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખરોડ ગામે જેઠાભાઇ પટેલના ઘરે 21 નવેમ્બર 1941ના રોજ જન્મેલી મહિલા આજે વિશ્વમાં એક ઉદાહરણ રૂપ બની ગઈ છે. ખેડૂત પરિવારમાં જન્મેલી આ દીકરી ક્યાં પહોંચશે તેની કોઈને ખબર નહોતી, વિધાતાના લેખ એને વિશ્વમાં નામના અપાવશે તે કોઈ જાણતું નહોતું. સમય વીતતો ગયો અને આ દીકરી પોતાનું કૌશલ્ય દેખાડતી ગઈ. બાળપણથી જ શૂરવીરતાના ગુણો તેનામાં...
જવાહર ચાવડાને ખુલ્લો પત્ર
જવાહરભાઈ તમને મંત્રી થવાની શુભેચ્છા આપી શકતો નથી, આમ તો કોઈને પણ મંત્રી થવુ ગમે અને મંત્રી થનારને શુભેચ્છા આપવી તે સૌજન્ય છે,છતાં તેવુ સૌજન્ય પણ તમને દાખવુ મને યોગ્ય લાગતુ નથી, હું ગુજરાત વિધાનસભાનું રીપોર્ટીંગ કરવા પહેલી વખત 1990માં આવ્યો હતો. ત્યારે પત્રકાર દિર્ધામાંથી મેં તમને જોયા હતા, તમે પહેલી વખત વિધાનસભા થયા હતા,, ત્યારે તમે એકદમ યુવાન અ...

English