Friday, August 14, 2026

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસનો વિજય નિશ્ચિત

ભાજપ સરકારની નિષ્‍ફળતાનાં વિરૂઘ્‍ધમાં જનમાનસમાં રોષ જોવા મળી રહૃાો છે અને દેશની જનતા હવે દેશનું સુકાન કોંગ્રેસને પુનઃ સોંપવા થનગની રહી છે. ત્‍યારે અમરેલી લોકસભા મત વિસ્‍તારનાં મતદારો પણ કોંગી ઉમેદવારોને સાંસદ બનાવવા તૈયાર થયાનું કોંગ્રેસના કદાવર નેતા નવિનચંદ્ર રવાણીએ જણાવ્‍યું હતું. અમરેલી ખાતે  જણાવ્‍યું હતું કે, ભાજપનાં રાજમાં બેરોજગારી, ભ્રષ્...

જીતુ વાઘાણીનું રાહુલ અને પ્રિયંકા સામે વિવાદિત નિવેદન, માફિ માંગી

પાટણમાં ભાજપ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિવેદન આપ્યુ હતું. આ કાર્યક્રમમાં જીતુ વાઘાણીએ નિવેદન આપ્યુ હતું કે, નરેન્દ્ર મોદીને ઓળખવા માટે કોંગ્રેસને અનેક વાર જન્મ લેવા પડશે. ત્યાર બાદ વિકાસ મામલે પ્રતિક્રિયા આપી છે કે, વિકાસના માથે સિંગડા નથી હોતા. વિક...

૧૮ મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર યોજાશે

ભારતના સંવિધાનના અનુચ્છેદ ૧૭૪ના ખંડ (૧)થી મળેલી સત્તાની રૂએ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલી દ્વારા આગામી તા. ૧૮ મી ફેબ્રુઆરી ૨૦૧૯ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે વિધાનસભા ગૃહમાં વિધાનસભા સત્ર બોલવવા માટે આહવાન કરવામાં આવ્યું છે તેમ, ગુજરાત વિધાનસભાના સચિવની યાદીમાં જણાવાયું છે. ગુજરાતમાં એક ધારાસભ્ય ત્રણથી વધારે પ્રશ્ન નહીં પૂછી શકે એવો નિયમ ભાજપ દ્...

જુમ બરાબર જુમ ભાજપ – ભાજપના નેતાઓ દારુ પીવે છે

જુમ બરાબર જુમ ભાજપ – દિલીપ પટેલ – વિશ્લેષણ શિક્ષણ મંત્રી વિભાવરી દવેએ ભાવનગરની શિક્ષક સોસાયટીમાં લોકોના પ્રશ્નો સાંભળતા હતા ત્યારે ફરિયાદ કરીને અહીં દારુ મળે છે. બ્રહ્માકુમારી સંસ્થાના કાર્યાલયની બાજુમાં દારૂ વેચાય છે.  તેમણે તુરંતસ્થળ પર દરોડો પાડી દારૂ પકડાવ્યો હતો. વિભાવરીબેને પોલીસ બોલાવીને જાતે જઈ દરોડા પાડી ફરિયાદ લખાવી. ત્યારબાદ પોલીસે મહ...

અલ્પેશ ઠાકોર દારૂના અડ્ડા બંધ ન કરાવી શક્યા

3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલા દારુના અડ્ડાઓ પર જનતા રેડ કરાવી રહ્યા છે. ગુરુવારે પણ પાટણ ખાતે જાહેરાત કરી હતી કે ગુજરાત વિધાનસભામાં જઈ અને મુખ્યમંત્રી આનંદી...

ગ્રીન બેલ્ટની જમીન ભાજપ માટે કમાણી કરી પણ પછી આગળ કંઈ ન થયું

ભાજપના નેતાઓ ઘણી વખત પ્રજાની સાથે સાહસ કરીને ઊભા રહીને પક્ષની ખોટી નીતિ માટે અવાજ ઉઠાવી પણ શકે છે. એવું મહેસાણામાં ખેડૂતોની જમીનને ગ્રીન બેલ્ટ માટે 10 વર્ષ માટે અનામત કક્ષામાં મૂકી દઈને ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. એપ્રિલ 2018માં મહેસાણામાં નવો વિકાસ નકશો બનાવાયો હતો જે પ્લાનને ભાજપના નેતાઓએ પૈસા બનાવવાનું સાધન બનાવી દીધું છે. તે વિગતો જાહેર થયા પછ...

ભાજપના નેતાનો પુત્ર GSTની ચોરી કરતાં પકડાયા પછી શું થયું તે કોઈ જાણતું...

કચ્છ ભાજપ પર પનોતી બેઠી છે. ત્યાં છેલ્લાં 10 વર્ષમાં સમગ્ર દેશને હચમચાવી મૂકે એવી ઘટનાઓ બની છે. ભાજપના નેતા દ્વારા યુવતીનો જાસુસી કાંડ, ભાજપના નેતાઓનો બળાકાત્કાર કાંડ, દારુ વેચવાનો કાંડ, બંદર પર ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાનો કાંડ જેવા અનેક કાંડ ભાજપને સમગ્ર દેશમાં બદનામ કરી રહ્યા છે. તેમ છતાં રોજ નવો કોઈને કોઈ બનાવ એવો બને છે કે જેમાં ભાજપના નેતાઓ અથવ...

ભાજપના નેતાઓ રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. રાષ્ટ્ર ધ્વજના રંગમાં લોકો થાપ ખાઈ જાય છે. કેસરી રંગ ઉપર રહેવો જોઈએ તેના બદલે લીલો રંગ ઉપર રાખવાની કેટલીક ઘટનાઓ બની રહી છે. ભાજપના નેતાઓની હાજરીમાં આવી અનેક ઘટનાઓ બની છે. ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રધ્વજને ફરકાવ...

સી.આર.પાટીલના દત્તક ગામમાં ખ્રિસ્તી ધર્મ પરિવર્તનથી સામાજિક બહિષ્કાર

ધર્મ-અધર્મ – દિલીપ પટેલ – વિશ્લેષણ નવસારી જિલ્લાનું ગણદેવા ગામને ભાજપના સાંસદ સી. આર. પાટીલે દત્તક લીધું છે. તે ગામને દેશનું પ્રથમ ધુમાડા રહીત ગામ સપ્ટેમ્બર તો જાહેર કર્યું છે. પણ અહીં હવે ધર્મ પરિવર્તનની આગ લાગતાં ધર્મનો ધુમાડો નિકળી રહ્યો છે. 7100 વસતી ધરાવતાં નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામના આદિવાસી આગેવાનોએ ખ્રિસ્તીઓને ગામના ફળિયામાં...

સરપંચ પાસેથી 10 ટકા લાંચ માંગતા અધિકારીઓ

દાહોદ જિલ્લા સરપંચ સંગઠને આંચકારૂપ રજૂઆત સરકારે વારંવાર કરી હતી કે તેઓ ગામમાં જે નાણાં વાપરે છે તેમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, એસઓ, મુનિમ જેના અધિકારીઓને બિલ પાસ કરાવતાં પહેલા કે પછી ફરજિયાત 10 ટકા લાંચ આપવી પડે છે. દરેક ગામમાં આવું ચાલી રહ્યું છે. અગાઉ દરેક કામમાં પૈસા માંગવામાં આવતા ન હતા હવે દરેક ગામમાં દરેક ગામમાં ભ્રષ્ટાચાર ...

પ્રદીપસિંહને પડતા મૂકી વાઘાણી ગૃહ પ્રધાન બનશે ?

પ્રદીપસિંહ જાડેજાને કેન્સરની સારવાર લેવાની થતી હોવાથી તેઓ છેલ્લા બે મહિનાથી પોતાની કચેરીએ નિયમિત આવવાના બદલે ઘરેથી જ મહત્ત્વની હોય એવી કામગીરી કરી શકે છે. છેલ્લી પ્રધાન મંડળની બેઠકમાં તેઓ હાજર તો રહ્યા હતા પણ કચેરીમાં હાજર રહી શકતા નથી. ગૃહ પ્રધાન તરીકે વિજય રૂપાણી તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન શરીરે એકદમ ફીટ હોવા જોઈએ. કારણ કે મુખ્ય પ્રધાનનું હોમ ડિ...

ભાજપના નેતા જીતુ વાઘાણી રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે

રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વ...

ગુજરાત ભાજપનો રાષ્ટ્રવાદ નહીં વંશવાદ જૂઓ, કેવો છે

વંશાવલી – દિલીપ પટેલ – વિશ્લેષણ પતિ, પત્ની અને વો માટે ભાજપનું રાજકારણ તો છે જ પણ ભાઈ, ભાંડુ, ભગિની, ભરથાર માટે ભાજપ વંશવાદ ચાલે છે. ભાજપ અને કોંગ્રેસ પતિ પત્ની જેવા છે. ભાજપમાં ક્યાંય તુષ્ટિકરણ, પરિવારવાદ કે વંશવાદ નથી, માત્ર રાષ્ટ્રવાદ છે, એવું નેતાઓ કહે છે. પણ ગુજરાતમાં સરપંચ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકા, ધારાસભા અને ...

ગુજરાતના MLAની સંપત્તિ વધી, સુપ્રિમ કોર્ટે કહ્યું પણ કમાણી જાહેર ન કરી...

દેશની સર્વોચ્ચ અદાલતે 17 ફેબ્રુઆરી 2018માં રાજનેતાઓને આદેશ આપ્યો હતો કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ પોતાની અને પરિવારની આવક કે સંપત્તિ કયા રસ્તે આવી છે તેનો સ્ત્રોત જણાવવો પડશે. લોક પ્રહરી નામની સંસ્થાએ કરેલી અરજી બાદ આ ફેંસલો આપ્યો હતો. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ઉમેદવારો સોગંદનામામાં પોતાની અને પરિવારની જે સંપત્તિનો ઉલ્લેખ કરે છે તે ચૂંટણી જીત...

ભાજપના નેતાઓના ઘરકંકાસ વધી રહ્યા છે, મોરબી ભાજપના નેતાની આત્મહત્યા

મોરબી શહેર ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના 30 વર્ષના મંત્રી પ્રકાશ દિનેશ ચાવડાએ 24 જાન્યુઆરી 2019માં આત્મહત્યા કરી લીધી હતી. રાજકોટમાં રહેતા સસરા પ્રવિણ સારેસાના ઘરે આવીને તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હતી. ભાજપના પરિવાર અને સબંધીઓએ ગુનો ન નોંધાય ત્યાં સુધી લાશ નહીં સ્વીકારી સિવિલ હોસ્પિટલમાં વિરોધ કર્યો હતો. પછી, પ્રકાશની પત્ની શિતલ, સાસુ નિર્મળા અ...