Saturday, August 15, 2026

ધારાસભાના ઉમેદવારોની સંપત્તિની આવકવેરા વિભાગે તપાસ ન કરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા, તેને એક વર્ષ પૂરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ સોગંદનામા પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંગે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર...

ફટાકડા ગન માટે પાસના ગોપીલ ઈટાલીયાની ધરપકડ

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદિપ જાડેજાને વિધાનસભા સંકુલમાં જૂતું મારનારા ગોપાલ ઈટાલિયાની પોલીસે ધરપકડ કરી છે. તેઓ સરકારની ભૂલો શોધી કાઢતી વિડિયો બનાવીને વાયરલ કરતાં હતા. જેના લાખો લોકો જોનારો વર્ગ છે. તેમણે એક વિડિયો મૂક્યો હતો કે જેમાં તે પીવીસી પાઈપમાં કાર્બન ભરીને ગન તરીકે ફોડતાં હોય એવો એક વિડિયો તૈયાર કરીને ફેસબુક...

થરાદમાં પ્રજાનો થડકાર, પ્રજાસત્તાક નહીં પણ રાજસત્તાક

મુખ્ય પ્રધાન પાલનપુરમાં 26મી જાન્યુઆરી 2019માં રાજ્ય કક્ષાના ધ્વજવંદનમા ભાગ લેવાના છે. ત્યારે પાલનપુર નજીકના થરાદમાં કેવું રાજકારણ ખેલવામાં આવી રહ્યું છે અને પ્રજાસત્તાક દીને ત્યાંની પ્રજા કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે જેની ગંભીર વિગતો સમજવા જેવી છે. ગંદુ રાજકારણ બનાસકાંઠા જિલ્લાનાં થરાદ નગરપાલિકામાં અપક્ષ કિંગમેકર બન્યા હતા. અપક્ષના 8...

અલ્પેશ ઠાકોરનો બન્ને પક્ષમાં વિરોધ કેમ થઈ રહ્યો છે

સત્તાની સાઠમારી – દિલીપ પટેલ – વિશ્લેષણ ઠાકોર સમાજના આગેવાનોએ પૂર્વ સાંસદ નટુજી ઠાકોરની આગેવાનીમાં સીએમ વિજય રૂપાણીને રજૂઆત કરી હતી કે, અલ્પેશ ઠાકોરને ભાજપમાં પ્રવેશ ના આપવામાં આવે. શંકર ચૌધરી જે રીતે અલ્પેશ ઠાકોરને સામેથી મળવા ગયા હોવાથી અટકળો પણ થઈ રહી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપમાં  જોડાશે. જેનો વિરોધ ભાજપના નેતાઓ કરી રહ્યાં ...

ટીચર યુનિવર્સિટીના કુલપતિ અને ભાજપના નેતા ઉપવાસ કરશે

ગાંધીનગરમાં આવેલી ટીચર યુનિવર્સીટી (ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન) છેલ્લા અઠવાડીયાથી કેટલાક દિશાવિહીન યુવાનોના લીધે અજંપા ભરી પરીસ્થિતિ ઉભી થયેલ છે. 500 વિદ્યાર્થીઓ યુનિવર્સિટી પર આવ્યા હતા અને વિદ્યાર્થીનઓને ગાળો આપી અને અપશબ્દો ઉચ્ચાર્યા હતા. બાનમાં લીધા હોય તેવો એક માહોલ ઊભો થયો હતો. આ ઘટના બાદ 25 જાન્યુઆરી 2018માં સવારથી સાંજ સુધી યુ...

યોગી સરકારના પ્રધાને રૂપાણીનું રાજીનામું માંગ્યું પણ કેમ ન આપ્યું

ગુજરાતમાં  ઉત્તરભારતીઓ કે હિન્દી ભાષીઓ પર સતત હુમલા થયા હતા. તેમને ગુજરાતમાં તેમને અસલામતી લાગતા  1 લાખ લોકો ઉત્તરભારતીઓ ગુજરાત છોડી પોતાના વતન ચાલ્યા ગયા હતા. ત્યારે તેને લઈને ઉત્તરપ્રદેશના ભાજપ સરકારના મંત્રી ઓમપ્રકાશ રાજભર એ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ માંગ્યું હતું. પણ રૂપાણીએ આજ સુધી રાજીનમું આપ્યું નથી કે તેમણે ઓમપ્રકાશને કોઈ...

ભાવનગરમાં કોંગ્રેસની ભવાઈ, શક્તિસિંહ શરણાઈ વગાડે છે

ભાજપની કોંગ્રેસ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પોતાના જિલ્લા પણ સાચવી શકતા નથી. આવા 7 જિલ્લામાંથી એક ભાવનગર પણ છે. ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન, ભાવનગર જિલ્લા પંચાયત, ભાવનગર જિલ્લાની વિધાનસભા જીતવા માટે પ્રદેશ નેતા શક્તિસિંહ ગોહિલ સદંતર નિષ્ફળ ગયા છે. વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ભાવનગરના બે ધારાસભ્યોને હરાવવા માટે કામ કરવા માટ...

કોંગ્રેસના ધારાસભ્યનું જમીન કૌભાંડ, પક્ષનું મૌન, સરકાર ચૂપ, ધાખામાં ધો...

બનાસકાંઠાના પાલનપુર નજીકના ધાખામાં ખેતી માટે ફાળવેલી ગૌચરની જમીનમાં ધાનેરાના ધારાસભ્યએ  શરતભંગ કરીને કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કર્યું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. ધાનેરા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય નાથા પટેલે સરકાર પાસેથી 1995માં ગૌચરની જમીન ખેતી કરવા માટે લીધી હતી. સરકારે કૃપા કરીને તેમને જમીન આપી પણ હતી. જ્યારે દલિત પરિવારો જમીન ...

6 રાજકીય પક્ષોને અજાણ્યા માણસો પૈસા કેમ આપી જાય છે

અર્થ - અનર્થ ખાસ અહેવાલ – દિલીપ પટેલ 2004-05 થી 2017-18 સુધીમાં 4 વર્ષમાં રૂ.8721.14 કરોડ દેશના 6 રાષ્ટ્રીય પક્ષ દ્વારા મેળવવામાં આવ્યા હતા. દેશના પક્ષોની કૂલ આવકમાંથી 80 ટકા આવક એવી છે કે જે કોણે આપી તે પક્ષને પણ ખબર નથી. ખરબ તો છે પણ તે જાહેર કરતાં નથી. 2017-18માં ભાજપને જે આવક થઈ હતી તેમાં 553.38 કરોડ રૂપિયા કોણ આપી ગયું તે કોઈને ખબર નથી. ...

ભાજપના નેતા દારુ પિતા પકડાયા પણ પક્ષમાંથી સસ્પેન્ડ ન કરાયા

અમરેલી જિલ્લાના વડીયા કુંકાવાવ  ભાજપના મહામંત્રી ગોપાલ આંટાવાળા દારુની મહેફિલમાંથી પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસ ફરિયાદ થઈ હોવા છતાં તેમની સામે પક્ષ દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી. દરોડામાં ભાજપ ATVT મહામંત્રી પણ પકડાયા હતા. રેલ્‍વે કર્મચારીના પુત્રના લગ્ન હતા ત્યારે આ પાર્ટી જામી હતી. કુંકાવાવ ભાજપના મહામંત્રીની આ હરકતને પગલે ભાજપના સ્થાન...

કોંગ્રેસને હરાવનાર 50 નેતાઓ સામે અમિત ચાવડાએ પગલાં કેમ ન લીધા

ગુજરાત રાજ્ય વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા કોંગ્રેસના 50 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે નોટિસ આપવામાં આવી હતી. જેમના કારણે કોંગ્રેસે 15 બેઠકો ગુમાવી હતી. જો તેમણે પક્ષ વિરોધી કામ કર્યું ન હોત તો કોંગ્રેસને 77ના બદલે 92થી વધું બેઠકો મળતી હતી અને કોંગ્રેસ સરકાર બનાવતી હતી. તેથી તેમની સામે પગલાં ભરવા માટે ફેબ્રુઆરી 2018માં નોટ...

દિલ્હી-મુંબઈ હાઈવે પડતો મૂકો નહીંતર લોકસભા ચૂંટણી બહિષ્કાર ને આત્મહત્ય...

દાહોદ અને પંચમહાલ જિલ્લામાંથી પસાર થઈ રહેલા આઠ લેન નેશનલ કોરીડોર હાઈવેનો વિરોધ ખેડૂતો કરી રહ્યાં છે. તેઓ ગોધરા નજીક એકઠા થયા હતા અને હાઈવે પ્રોજેક્ટ પડતો મૂકવા માટે 5 મહિના પછી ફરી એક વખત માંગણી દોહરાવી હતી. જો સરકાર જમીન હડપ કરશે તો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને આંદોલનને રસ્તા પર લઈ જવા માટે સરકારને ચીમકી આપી છે. તેમ છતાં સરકાર જમીન લેશે તો આત્...

ધરમપુરના રાજનેતાઓ રાજધર્મ ભૂલ્યા, મહિલાઓની હાજરી ભાજપના નેતાએ ગાળો આપી...

ધરમપુર નગરપાલિકાની અંદાજપત્ર અંગેની બેઠક મળી હતી. જેમાં ભાજપ સંચાલિત ધરમપુર નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા રમેશ અટારાએ મહિલા સભ્યોની હાજરીમાં ગળો આપી હતી. જે અંગે મહિલાઓએ ગાંધીનગર ખાતે મહિલા આયોગમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું છે. કોઈ મહિલાની હાજરીમાં અસભ્ય વર્તન કરવા બદલ કામ ચલાવી શકાય છે. સામાન્ય સભામાં પ્રતિ પક્ષ કોંગ્રેસના નેતા દ્...

ભાજપ તાલુકા પ્રમુખ જમીન કૌભાંડમાં પકડાયા પણ કોઈ પગલાં ન લેવાયા

બનાસકાંઠામાં લાખણી તાલુકા BJP પ્રમુખ હેમરાજભાઇ ધર્માભાઇ કાગ તથા લક્ષ્મણ ચુના વજીર સામે જમીન હડપ કરવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખોટી સહીઓ કરીને 900 મીટર મોકાની જમીન માટે ખોટા દસ્તાવેજો કરી લીધા હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. તાલુપા પંચાતની કચેરી પાસેની જમીન પર કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમણે પાવર ઓફ એટર્ની બનાવીને આ જમીન હડપ કરી લીધી હતી. ત્યા...

અહેમદ પટેલની ચઢતી પડતી

ચઢતી-પડતી - દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ પોતાના વતન અંકલેશ્વરના પિરાણા ગામ ખાતે લોકસભાની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરતી વેળાએ કોંગ્રેસના ખજાનચી અહેમદ પટેલે કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે, અત્યાર સુધી એક જ નામનો ઠરાવ કરીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર નક્કી કરીને નામ મોકલતી હતી. અહેમદ પટેલ કહે એટલે હા ભણીને તેના નામ પર મહોર લગાવવામાં...