કોંગ્રેસ રામમંદિરનાં નિર્માણનું વચન આપે તો વિહિપ સમર્થન આપવા તૈયાર, પછ...
કોંગ્રેસે અમારા માટે તમામ દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ જો તે તેના દરવાજા ખુલ્લા મૂકી પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનો સમાવેશ કરશે અને સંઘના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ થવા દેશે તો અમે તેને સમર્થન આપવા વિચારીશું. તેમ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું હતું. રામમંદિરના મામલે જે પાર્ટી અમને સકારાત્મક સંકેત આપશે તેની ...
મોદીએ ક્યારેય ચા વહેંચી નથી, આ માત્ર પબ્લિસિટી સ્ટંટ: તોગડિયા
'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ચા વહેંચી હતી કે નહીં', આ પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનો વિષય બન્યો છે. હવે આ મુદ્દો પર એક સમયે નરેન્દ્ર મોદી સાથે કામ કરનાર પ્રવીણ તોગડિયાએ નિવેદન આપ્યું છે. પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો છે કે તેઓ નરેન્દ્ર મોદીને 43 વર્ષથી ઓળખે છે, પરંતુ તેમણે ક્યારેય તેમને ચા વહેંચતા જોયા નથી. તોગડિયાએ દાવો કર્યો છે કે આ માત્ર...
હાર્દિક પટેલ સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તો જીતે
ગુજરાતમાં ભાજપ લોકસભામાં ૨૬ બેઠક જીતવાનું સ્વપ્ન જોઈ રહી છે, જો કે તે તો સપનું જ રહી જશે કારણકે ૨૦૧૯ કોઈ ૨૦૧૪ નું વર્ષ નથી, જે મોદી વેવના આધારે ૨૦૧૪ માં લોકોને સપના બતાવીને ભાજપ જીતેલી હવે એ જ સપના અને એ જ એન્ટી મોદી વેવ ભાજપને નડી જવાનો છે. ત્યારે જો કે ગુજરાતમાં અમુક બેઠકો તેવી કહેવાય છે કે જ્યાં ભાજપનો આંધળો મતદાર વર્ગ છે, જેણે કદી ભાજપના કોર...
મોદી સાવ ખોટા : ગોપાલ ઈટાલિયા
દસ ટકા અનામતની જાહેરાત થતાની સાથે જ દેશનાં તમામ મૂળભૂત પ્રશ્નોનું સ્થાન અનામતની ચર્ચાએ લઈ લીધુ છે ત્યારે અચાનક જ છેલ્લાં દિવસે આ ક્વોટાની રામાયણ કેમ ઊભી થઈ એના મૂળમાં જવા માટે તાજેતરમાં યોજાયેલી હિંદી બેલ્ટ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓના NOTA મતદાન ને સમજવું પડશે. મધ્યપ્રદેશમાં કુલ વોટિંગના 1.5% નોટામાં વોટિંગ થયેલ જે મતદાન સમાજવાદી પાર્ટીના 1.01% ...
હાર્દિક પટેલ અનામત આંદોલન બંધ કરી દેશે
January 10, 2019 ગુજરાતમાં ભાજપ જે પાટીદાર આંદોલન અને નેતાને કારણે બેકફૂટ આવી તે હાર્દિક પટેલે હવે આંદોલન બંધ કરવાના સંકેત આપ્યા હતા. કેન્દ્રની ભાજપ સરકાર જો ખરેખરમાં આર્થિક પછાતોને અનામત આપવાની જ હોય તો હું અનામત આંદોલન બંધ કરી દઈશ તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું. પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે પ્રથમ વખત આંદોલન સમેટી લેવાની વાત...
સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નેતાઓના પ્રચારમાં સરકારે કર્યું રૂ.2.62 કરોડનું ...
દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન સમારોહના પ્રચાર દરમિયાન જ કેન્દ્ર સરકારે 2.64 કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ ખર્ચ કરી દીધી છે. RTI માં આ માહિતી બહાર આવી છે. મંત્રાલયે 9 જાન્યુઆરીના જવાબમાં કહ્યું હતું કે સરકારે ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રમોશન પર રૂ. 2.62 કરોડ અને પ્રિન્ટ મીડિયામાં રૂ. 16.84 લાખથી વધુ ખર્ચ કર્યા છે. તેમાં ઉદઘાટન સ...
કોલકાતામાં જીજ્ઞેશ મેવાણી – હાર્દિકે ભાજપને ઉખાડી ફેંકવાની કરી હાકલ
કોલકાતામાં આજે યોજાયેલ મમતા બેનર્જીની આગેવાની વાળી સંયુક્ત રેલીમાં ગુજરાતના બે યુવાનેતાઓ હાર્દિક પટેલ – જીજ્ઞેશ મેવાણીએ તોફાની બેટિંગ કરી હતી. બંને યુવાનેતાઓએ દેશમાંથી ભાજપને ઉખાડી ફેંકવાની હાકલ કરી હતી. પાટીદાર નેતા હાર્દિક પટેલને મેગારેલીમાં બોલવાની સૌથી પહેલા તક મળી હતી. તેઓએ જણાવ્યું હતું કે દેશને બચાવવા માટે વિપક્ષ એકજૂથ છે. આ સાથે જ હાર્દિ...
ભાજપની સરદાર પટેલ પુતળા સમયની એકતા યાત્રાના ફિયાસ્કાના કારણો
ઓક્ટોબર 2018માં ભાજપે સરકાર પટેલના પુતળા માટે કાઢેલી એકતા યાત્રા કેમ નિષ્ફળ ગઈ તે અંગે ભાજપે કોઈ આત્મ નિરિક્ષણ કર્યું નથી. તેની નિષ્ફળતાં એટલે હદે હતી કે, કેવડિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા ત્યારે લોકો એકઠા થવાના ન હોવાથી તે કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો. શું હતા નિષ્ફળતાના માટેના કારણો હવે વધું સારી રીતે સ્પષ્ટ થયા છે. એકતા યાત્રાન...
રાજુલામાં ધારાસભ્યએ સ્વખર્ચે ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કર્...
ગુજરાત સરકાર ડાયાલિસીસ સેન્ટર શરૂ કરતી નથી અને સ્વખર્ચે કરવાવાળાને પડતર રૂમો પણ આપતી નથી તેનું શું ? બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7પ0 કરોડના ખર્ચે બનેલી પ્રથમ હેલિપેડવાળી હોસ્પીટલના ઉદઘાટન પ્રસંગે એવું કહૃાું હતું કે દેશનાં 4પ0 જિલ્લાઓમાં ડાયાલિસિસ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. તે તમે કરેલું સારૂ કાર્ય છે. પણ ગુજરાતમાં ખાટલે મોટ...
અલ્પેશનું વૈભવી યાત્રાનું ખરેખર રાજકારણ શું છે ?
વાદ-વિવાદ – દિલીપ પટેલ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે ખેડૂતોના પ્રશ્નો અને બેરોજગારી મુદ્દે અલ્પેશ ઠાકોરે 20 જાન્યુઆરી 2019માં ક્ષત્રિય ઠાકોર સેના એકતાયાત્રા કાઢી છે. જેમાં લોકો જોડાઈ રહ્યાં છે. પણ અલ્પેશ ઠાકોરનો રાજકીય ગેમ પ્લાન શું છે તે સમજવા જેવું છે. દારૂના દુષણને દૂર કરવા માટેની સમાજિક યાત્રા ...
વિરમગામ નગરપાલિકાના ભાજપના પ્રમુખને બરતરફ કરવા માંગણી
અમદાવાદની વિરમગામ નગરપાલિકામાં ખોટા ઠરાવો કરવાના મુદ્દે 36 સભ્યોમાંથી 26 સભ્યોએ પ્રમુખ સામે ખાસ સભા બોલાવવા માટે માંગણી કરી છે. ભાજપ સંચાલિત વિરમગામ નગરપાલિકામાં વ્યાપક ભ્રષ્ટાચારનો મુદ્દો બહાર આવી રહ્યો છે. તેથી પ્રમુખને હાંકી કાઢવા માટે માંગણી થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ખરીદ અને વેચાણ દિવસે દિવસે વધી રહ્યું હોવાથી કોંગ્રેસ માટે મોટો ...
પ્રશાંત કિશોર અને નીતિશ કુમાર આમને સામને, ગુજરાતમાં આવું જ થયું હતું
બિહારનાં મુખ્યમંત્રી અને JDUનાં અધ્યક્ષ નીતિશ કુમારે ઘટસ્ફોટ કર્યો છે કે, ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં કહેવાથી પ્રશાંત કિશોરને JDUનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા. આ વાતનો ઘટસ્ફોટ નીતિશ કુમારે એક કાર્યક્રમમાં કર્યો હતો. નીતિશ કુમારે કહ્યું કે, પ્રશાંત કિશોરને JDUમાં પદ આપવા માટે અમિત શાહે તેમને 2 વખત ફોન કર્યા હતા. નરેન્દ્ર મોદીનું માર્કેટીંગ કરશ...
પરેશ ધાનાણીના ગઢનો બીજો દરવાજો તૂટ્યો, રાજુલા તાલુપા પંચાયત ગુમાવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ રાજકારણનો અખાડો બની ગઈ છે. 20 વર્ષથી ભાજપનાં કબ્જામાં રહેલી રાજૂલા તાલુકા પંચાયત કોંગ્રેસ દ્વારા 19 જૂન 2018માં છીનવી લીધી હતી. કાવાદાવા કરીને ભાજપે ફરી તેના પર શાસન લાદી દીધું છે. અમરેલીમાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા ન હતા ત્યાર બાદ અમરેલીની તમામ 11 તાલુકા પંચાયતો પર કોંગ્રેસે કબજો લીધો હતો. ભાજપનાં ત્રણ ...
ગુજરાતને કેન્દ્ર સરકારની અન્યાયની 10 વખત થપ્પડ
ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ અન્યાય કરે છે. ખરેખર ગુજરાતની પ્રજાને...
ગુજરાતના રાજકારણમાં હીટવેવ, રૂપાણી-નીતિન પટેલ આમનેસામને
કોલ્ડવૉર – દિલીપ પટેલ અમદાવાદ ખાતે 1500 પથારીવાળી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનના લોકાર્પણ કાર્યક્રમ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આરોગ્ય પ્રધાન નીતિન પટેલનું નામ આમંત્રણ પત્રિકામાં લખ્યું ન હતું. નીતિન પટેલના નામનો એકડો કાઢી નાંખવા માટે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને દિલ્હી ભાજપના બે નેતાઓ એક વર્ષથી પ્રયાસ કરી રહ્યાં હતા. પણ નીતિન...

English