BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી છતાં ક...
BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી. ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે ...
કોંગ્રેસની લોકસરકાર શરૂ થઈ, કોઈપણ પોતાની મુશ્કેલી અહીં રજૂ કરશે
ગુજરાતના લોકોની સમસ્યાની દરકાર કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સરકારનું એક ડીઝીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઘેર બેઠા પોતાની સમસ્યાને લોક સરકારને મોકલી શકશે. તેમજ આ સમસ્યાનું સમયસર ઉકેલ આવે તે માટેની દરકાર હવે વિધાનસભા વિપક્ષ કરશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 ઓક્ટોબર 2018માં લોક સરકાર વેબ સાઇટને ખ...
આઝાદી પહેલા બહારવટીયા ગામ ભાંગતા, હવે ભાજપ ભાંગે છે – કોંગ્રેસ
રાજયનો ખેડુત પાણી, વિજળી, પાક વીમો, અને પાકના ભાવ સામે લડી રહ્યો છે, છતાં કઈને કઈ રીતે આપના નેતૃત્વવાળી સરકાર ખેડુતોના મુળ પ્રશ્નોનુ નિરાકરણ આપી શકી નથી તેથી ખેતી, ખેડૂત અને ગામડું ભાંગતા જાય છે. કપાસ અને સોયાબીનના નકલી બીટી બિયારણ વેચીને ગામડાઓને ભાજપ સરકાર ભાંગી રહી છે. ખેડૂતો પાસેથી આંચકી લેવામાં આવી રહી છે. 22 વર્ષથી સંપૂર્ણ દયા જનક સ્થિતીમ...
ત્રણ બાળકો મળી આવતાં મહેસાણાના તાલુકા પંચાયતના સભ્ય સસ્પેન્ડ
મહેસાણા તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય રાકેશ કનુ મિસ્ત્રીના ત્રણ સંતાનો મળી આવતાં તેમને જિલ્લા વિકાસ અધિકારીએ ગેરલાયક ઠેરવતાં તેમને હોદ્દો છોડવો પડ્યો છે. તેઓ આંબલિયાસણ બેઠક પરથી ચૂંટાયા હતા. મહેશ ઠાકોરે તેમની સામે અરજી કરી હતી કે તે ચૂંટણી લડ્યા ત્યારે બે બાળકો હોવાનું શોગંદનામું કરીને રાજ્ય ચૂંટણી પંચને કહ્યું હતું. પણ તેને ત્રણ સંતાનો હતા. પંચા...
CM ખટ્ટર, VP વૈંકયા નાયડુ, CM રૂપાણીની સદ બુદ્ધિ માટે નર્મદા બંધ ખાતે ...
કેવડિયા કોલોની પાસે હરિયાણા સરકાર પોતાનું ભવન બનાવી રહી હોવાથી સ્થાનિક લોકોએ ભવનની જમીન પર બેસીને ભજન કરીને તેનો વિરોધ કર્યો હતો. અહીં જમીન માપવા આવતાં અધિકારીઓને 4 વખત લોકોએ ધક્કા મારીને ભગાડ્યા હતા. હવે રામધુન, ભજન અને કિર્તન કરીને ભાજપની સરકારને સદબુદ્ધિ મળે તે માટે નારા પણ લગાવ્યા હતા. આદિવાસીઓએ હવે રાષ્ટ્રીય નેતાઓનો વિરોધ કરીને નર્મદા બંધને હવ...
ભાજપે દાવો કર્યો તેના માત્ર 1.43 ટકા જ રોકણ ઉદ્યોગોએ કર્યું, જુઠનો પરપ...
વિરોધ પક્ષ દ્વારા ભાજપ સરકારની વાયબ્રંટની પોલ ખોલતી વિગતો જાહેર કરી છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા તેની સામે માત્ર રૂ.2,75,880 કરોડનું મૂડીરોકાણ ગુજરાતમાં આવ્યું છે. જોકે, તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલી વિગતો મુજબ, વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડનું મૂડીરોકાણ થયેલું છે. રૂ.75 લાખ કરોડના રોકાણ થયો હોવાનો દાવો ભાજપ સરકા...
વાયબ્રંટ ગરીબ ગુજરાત, ખોટી આર્થિક નીતિથી ગરીબી વધી
ખાસ અહેવાલ – પૈસો પરમેશ્વર – દિલીપ પટેલ ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ આવતાં BPL પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને 31 લાખ થઈ ગઈ છે. ગરીબી ભૂખમરામાં 42%નો વધારો થયો છે. 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થયા હતા. હવે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ...
ગુજરાતની દોડવીરાંગના સરિતા હવે રાજકીય પ્યાદુ બની ગઈ છે
એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ચાર યુવતીઓની સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરિતા ગુજરાતના રાજકારણીઓ હવે તેનો ઉપયોગ પ્રસિદ્ધ મેળવવા અને તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યા છે. તેમની સિદ્ધિને આગળ કરીને બધાજ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સરિતાને થતાં અન્યાયને આગળ ધરીને કોંગ્રેસના ધારાસભ્યે સરકાર અને ભાજપની ખેલકૂદ નીતિ અને સરકારની સામાજિક નીતિને પડક...
ભાજપના ધનસુખ ભંડેરીએ બે સિંહ બાળને હાથમાં લઈને ફોટો પડાવ્યો હતો
ધનસુખ ભંડેરી રાજકોટ ભાજપના નેતાઓના માનીતાં છે. તેથી તેમને ગુજરાત ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ તરીકે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિમણૂંક આપી હતી. તેઓ ગીર જંગલમાં ગયા હતા ત્યારે સિંહ સાથે સેલ્ફી લીધી હતી. જે કાયદા વિરુદ્ધ હતું. છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. તેમને સિંહ સાથે રમવાનો પીળો પરવાનો આપવામાં આવ્યો હોય તેમ ગીરમાં ફોટો પડાવ્યો ...
કોંગ્રેસની લોકસરકાર શરૂ થઈને વિખેરાઈ પણ ગઈ
ગુજરાતના લોકોની સમસ્યાની દરકાર કરવા માટે વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોક સરકારનું એક ડીઝીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકો ઘેર બેઠા પોતાની સમસ્યાને લોક સરકારને મોકલી શકશે. તેમજ આ સમસ્યાનું સમયસર ઉકેલ આવે તે માટેની દરકાર હવે વિધાનસભા વિપક્ષ કરશે તેમ વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ 12 ઓક્ટોબર 2018માં લોક સરકાર વેબ સાઇટને ખ...
અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ઓડિયો ધમકીમાં કોઈ પગલાં...
BJPના સાંસદ અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાના પુત્ર પિયુષની ધમકી આપતી ઓડિયો ક્લિપ વાઈરલ, કોન્ટ્રાક્ટરનાં ટાંટિયા ભાંગી નાંખવા કરી વાતચીત કરીને ધમકી આપી હતી તે પ્રકરણમાં કંઈ જ થયું નથી.
ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તે...
ચૂંટણી જીતવા BJP પાસે હવે રામ નામ સત્ય છે
મને જેના માટે VHPમાંથી કઢાયો તે વાત હવે RSS કરે છે, ચૂંટણી જીતવા BJP પાસે હવે રામ નામ સત્ય છે - તોગડિયા નાગપુરમાં વિજયાદશમી પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડામથક નાગપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંઘના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે કોઇ પણ રસ્તો અપનાવીને રામમંદિરનું નિર્માણ થવું જરૂરી છે. આ માટે સરકારે કાયદો લાવવો જોઇએ. આંત...
શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે ભાજપમાંથી રાજીનામું આપ્યું પણ પછી શું
ચાર મહિનાના ભાજપનો ફેરો કરીને આખરે પિતાના પગલે પુત્ર મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યાર બાદ મહેન્દ્રસિંહ ક્યાં છે તેની કોઈને ખબર નથી. તેમની રાજકીય કારકિર્દી લગભગ ખતમ થઈ ગઈ છે. તેઓ પિતાના પગલે વારંવાર પક્ષાંતર કરી રહ્યાં છે અને ભાજપની યોજનાઓ પર પાણી ફેરવીને ફરી એક વખત ભાજપ છોડી દીધો છે. હવે તેઓ શંકરસિંહ વાઘેલા સા...
રિલાયન્સે દેશ વિરુદ્ધ કૌભાંડ કર્યું હોય તેને માનહાનિ શાની? આમ આદમી પાર...
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંઘ અમદાવાદમાં "રાફેલ ઘોટલા" ને રાજ્યસભા માં ઉજાગર કરવા બદલ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ તથા અન્યો વતી માનનીય સાંસદ સંજય સિંઘ પર 5000 કરોડનો માનહાનિનો દાવો અમદાવાદની સિટી સિવિલ અને સેસન્સ કોર્ટ, નવરંગપુરા ખાતે કરવામાં આવ્યો હતો. જેનો જવાબ આપવા માટે તેઓ કોર્ટ માં સવારે 11:00 વાગ્યે હાજર રહ્યાં હતાં . કોર...
જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ અનેક રહસ્યોને દાબી દેવા માટે થઈ હતી કે શું...
ગુજરાતમાં ભાજપના શાસન દરમ્યાન અનુકૂળ ન થનાર પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓને યેનેકેન પ્રકારે ફસાવી દઈ નોકરીએથી રવાના કરી દીધા હતાં. એટલું જ નહીં અધિકારીઓના પરીવારજનોને મુશ્કેલીમાં મુકી દેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કચ્છના તત્કાલિન કલેકટર પ્રદિપ શર્મા અને તત્કાલિન પોલીસ અધિકારી કુલદિપ શર્મા, રાહુલ શર્મા, સંજીવ ભટ્ટ અને છેલ્લે રજનીશ રાય જ...

English