32 વર્ષથી પ્રચાર અધિકારી તરીકે 7 મુખ્ય પ્રધાનના અનેક રહસ્યો જાણતાં જગદ...
ગુજરાતના 7 મુખ્ય પ્રધાન અને 1 વડાપ્રધાનના પ્રચાર અધિકારી જગદીશભાઈ ઠક્કરનું અવસાન થયું છે. તેઓ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિડિયા અધિકારી હતા. 1986થી તેઓ મુખ્યમંત્રી સાથે કાર્ય કરતા હતાં. તેઓ ગુજરાત માહિતી ખાતાના અધિકારી હતા. 32 વર્ષ સુધી તેઓએ મુખ્ય પ્રધાનની 32 હજાર કરતાં પણ વધું અખબારી યાદીઓ તૈયાર કરીને લોકો સુધી મુખ્ય પ્રધાનોની વાતો સમાચાર ર...
રાહુલ ગાંધી ઓપન પોલિટિક્સ કરવામાં માને છે :શંકર સિંહ વાઘેલા
પાંચ રાજ્યોમાં ભાજપ વિરુદ્ધ આવેલા પરિણામો ભાજપે કરેલા જુઠા વાયદાઓ અને પ્રવચનો હોવાનો દાવો શંકર સિંહ વાઘેલાએ વ્યક્ત કર્યો છે.
આજે જાહેર કરવામાં આવેલા પરિણામો અંગે ભાજપ ઉપર આકરા પ્રહારો કરવાની તક બાપુ એ ઝડપી હતી.અને જણાવ્યું હતું કે દેશ ના 5 રાજ્યો ના મતદારો એ લોકશાહી ની જ્યોત જીવંત રાખી છે. સત્તાના મોહમાં રાચતી
બીજેપી નું અભિમાન મતદારો એ આજે ઉતાર્...
ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી
દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...
રામ સામે રાફેલ અને ચોકીદાર જ ચોરની કોંગ્રેસની વ્યુહરચના સફળ થઈ, ભાજપ સ...
સુપ્રીમ કોર્ટમાં કેગ સંદર્ભે ટાઈપીંગ ની ભુલ હોવાની એફીડેવીટ હકીકતમાં “ ચોકીદાર ચોર " હોવાની કબુલાત છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સ્વયંને પ્રામાણિકતાનું સર્ટીફિકેટ આપનાર ભાજપે રાહુલ ગાંધીની પ્રેસવાર્તા બાદ કોર્ટમાં રજુ કરેલ રીપોર્ટ ટાઈપીંગની ભુલ હોવાની એફિડેવિટ દાખલ કરી. ભાજપ સરકાર જાણે કે ટાઈપીસ્ટ અને કારકુનો જ ચલાવતા હોય એવી બાલીશતા આ એફીડેવીટ રજ...
રૂપાણીની અપ્રામાણિક સરકાર, કોંગ્રેસ
ફિક્સ પગાર, કોન્ટ્રાકટ પ્રથા અને આઉટસોર્સીંગથી ગુજરાતના ૧૫ લાખ યુવાનોનું આર્થિક શોષણ ભાજપ સરકાર કરી રહી છે. તો મધ્ય પ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટા ભરતી કૌભાંડ ગુજરાતની ભાજપ સરકાર કરી રહી છે. છતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાને જ પ્રમાણ પત્ર આપીને કહે છે કે મારી સરકાર પ્રમાણીક સરકાર છે.
ગુજરાતના નવ લાખ યુવાનો એ લોકરક્ષકની પરીક્ષા આપવા માટે કેટલા...
ભાજપને લોકસભાની 7 બેઠક પર જીતના ઉમેદવાર મળતા ન હોવાથી કોંગ્રેસથી આયાત ...
ભાજપના ગુજરાતના પ્રભારી તરીકે ઓમ માથુરને નિયુક્ત કર્યા બાદ હવે નવી રાજકીય ચાલ શરૂ થઈ રહી છે. ગુજરાતમાં ભાજપ પાસે લોકસભાની તમામ 26 બેઠકો છે. પણ તેમાં 59% બેઠકો જીતી શકાય તેમ છે. તેથી 13થી 16 સાસદો સામે વિરોધ હોવાથી કે અન્ય કારણો હોવાથી નવા ઉમેદવાર નક્કી કરવામાં આવી રહ્યાં છે. જેમાં 6 કે 7 બેઠકો એવી છે કે ભાજપને તેમના પક્ષના ઉમેદવાર મળતાં નથી. પત્...
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ગામમાંથી 46 બંધક બોન્ડેડ મજૂરો છોડાવાયા
મહેસાણા જિલ્લાના બેચરાજી નજીક અલ્પેશ ઠાકોરના ગામ એંદલા ગામે ચાલતા M.S. બ્રિક્સ નામના ઈંટો બનાવવાના ભઠ્ઠા પર કામ કરવા માટે ઉત્તરપ્રદેશથી લાવેલા આશરે 46 જેટલા લોકોને છોડાવવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બેચરાજીના એંદલા ગામે ચાલતા ભઠ્ઠા ખાતે સસ્તા વેતન દરે કામ કરવા માટે ભઠ્ઠાના માલિક દ્વારા વચેટિયાઓના માધ્યમથી ઉત્તર પ્રદેશમાં કાસગંજ જિલ્લા...
2018 વર્ષની વિદાય – ખેડૂતોનો બુલેટ ટ્રેન સામે જંગ
2018નું વર્ષ વિદાય લઈ રહ્યું છે. આ વર્ષે ગુજરાતમાં જો કોઈ પોતાના હક્ક માટે સૌથી વધું કોઈ લડ્યું હોય તો તે બુલેટ ટ્રેન માટે ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવી રહી છે તે ખેડૂતો લડ્યા છે. આ એક વર્ષમાં ખેડૂતોનો જંગ કેવો રહ્યો તે વિદાય થતાં વર્ષ માટે યાદગાર બની રહ્યો છે. 196 ગામના 5000 ખેડૂતોએ તાલુકા અને જિલ્લા પ્રમાણે જંગ ખેલ્યો છે. કોઈ સ્થળે એકી સાથે તેન...
વિશ્વ હિંદુ પરિષદના બેનરનો ઉપયોગ ભાજપ કેમ કરે છે ?
AHP કે VHP આમને સામને – ખાસ અહેવાલ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (AHP)ના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો. જી. જે. ગજેરાએ ભાજપની પોલ ખોલતાં કહ્યું હતું કે, ગુજરાતમાં હિંદુના નામે જે સંમેલનો ભરવામાં આવી રહ્યાં છે તે ભાજપ દ્વારા ભરવામાં આવી રહ્યાં છએ. જેમાં 90 ટકા કાર્યકરો ભાજપના હોય છે. એવું પ્રથમ વખત થઈ રહ્યું છે. પહેલાં માત્ર વિશ્વ હિન્દુ પરિષદના જ કા...
ગુજરાતી વિરૃદ્ધ પરપ્રાંતીઓનું સુરત ભાજપમાં યુદ્ધ
કડોદરામાં કાળો કકળાટ – ખાસ અહેવાલ – દિલીપ પટેલ કડોદરા નગરપાલિકાના અધ્યક્ષ અને કડોદરા ભાજપ શહેરના ઉપપ્રમુખ વચ્ચે વિવાદ વધી જતાં તેની ગંભીર નોંધ પ્રદેશ ભાજપે લીધી છે. ભાજપના ઉપપ્રમુખ દિનેશ મોદીએ દબાણ સમિતિના અધ્યક્ષ ધનંજય ઝા (લડ્ડુ) ને લાફો મારી દીધો હતો. જેનો અવાજ ગાંધીનગર સુધી સંભળાયો છે. પ્રદેશ ભાજપ માટે ચિંતાનો વિષય એટલા માટે છે કે, અહીં પરપ્ર...
ભાજપના સાંસદે સરકારી બંગલામાં કાર્યાલય શરૂ કર્યું, રૂ.20 હજાર ભથ્થાનું...
મહેસાણા શહેરમાં જિલ્લા કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત નજીક મહેસાણા જિલ્લા પંચાયતનો એક બંગલો છે જે, ભાજપના સાંસદ જયશ્રી પટેલને સુવિધા કેન્દ્ર કાર્યાલય શરૂઆતથી જ આપવામાં આવ્યું છે. હવે તે પરત લેવા માટે લોકો માંગણી કરી રહ્યાં છે. પ્રજાની પ્રોપર્ટી એક સાંસદ કઈ રીતે પોતાના ઉપયોગ માટે વાપરી શકે એવો સવાલ પણ હવે પૂછવામાં આવી રહ્યો છે. સરકારના ઈશારે કામ કરત...
ઓમ માથુરને ગુજરાતના ફરી એક વખત પ્રભારી કેમ બનાવાયા, શું કારણ ?
(દિલીપ પટેલ) ઓમ પ્રકાશ માથુર એક એવા રાજનેતા છે, કે જેને ભાજપના નેતાઓએ હંમેશ ગુજરાતમાં મહત્વની જવાબદારી સોંપી છે. જ્યારે જવાબદારી આપી છે ત્યારે ગુજરાતમાં ભાજપનો વિજય થયો છે. તેમના પર નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભરપૂર વિશ્વાસ રાખે છે. માથુર ગુજરાત વિભાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીથી પ્રભારી રહેતા આવ્યા છે અને દરેક વખતે ભાજપ સત્તા મેળવતો રહ્યો છે. હવે લ...
ગુજરાતના તમામ પવિત્ર યાત્રા ધામો ભાજપના ભ્રષ્ટાચારથી અપવિત્ર
રાજ્ય સરકારે હિંદુઓના ધાર્મિક સ્થળોના વિકાસ માટે પવિત્ર યાત્રાધામ બોર્ડ બનાવ્યું છે. જેમાં કરોડોના પ્રોજેક્ટ રજૂ કરીને 50 ટકા જેટલા નાણાં ભ્રષ્ટાચાર રૂપે ગાંધીનગરની સાબરમતીમાં વહી રહ્યાં છે. બિનસાંપ્રદાયિક ગુજરાતમાં હિંદુઓ માટેના જ ધાર્મિક સ્થાનોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ખરેખર તો આ પવિત્ર યાત્રાધામ બોર્ડ ગુજરાતના તમામ 16 ધર્મો માટે છે. પણ તેમા...
ડુંગળીના ભાવ ન મળતાં વાવેતર 50 ટકા ઘડ્યું, લોકસભામાં ડૂંગળી વાકયુદ્ધ ખ...
ડુંગળીના ભાવો જાળવી રાખવામાં સરકાર નિષ્ફળ રહેતાં ગુજરાતના ખેડૂતોએ 50 ટકા વાવેતર ઘટાડી નાંખ્યુ છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને બીજા રાજ્યોમાં પણ ડૂંગઘીના ભાવો અપાવવામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ રહી હોવાની ફરિયાદો ખેડૂતો કરી રહ્યાં છે. ખેડૂતો મુખ્ય પ્રધાનોને પત્ર લખીને અને બંગડીઓ મોદલાવીને નારાજગી દર્શાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષ...
ભાજપની આવક ઘટી છતાં એક વર્ષમાં રૂ.1027 કરોડની આવક થઈ, કોંગ્રેસનું શું ...
ગરીબી-અમીરી – દિલીપ પટેલ ભાજપની ગયા વર્ષે આવક બે ગણી થઈ હતી. પણ આ વર્ષે તેમાં ઘટાડો થયો છે. કોંગ્રેસની આવક 14 ટકા ઘટી હતી. સાત રાજકીય રાષ્ટ્રીય પક્ષોની કુલ આવકમાં એકલા ભાજપનો હિસ્સો 66 ટકા હતો. ભાજપની આવક વધીને લગભગ બમણી થઈ હતી. પણ જાહેર થયેલા ચૂંટણી પંચના હિસાબો પ્રમાણે ભાજપની આવક આ વર્ષે ઘટી છે. છતાં તે દેશનો સૌથી વધું પૈસાદાર પક્ષ છે. નાણા...

English