પ્રધાનની કચેરીમાં ભ્રષ્ટાચાર પકડાતાં, રૂપાણીએ તાકીદે બેઠક બોલાવી
જાહેર રજાના દિવસે સામાન્ય રીતે ગુજરાતના પ્રધાન મંડળની બેઠક મળતી નથી. આજે ઈદ હોવાના કારણે રજા હોવા છતાં તાબડતોબ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સવારે 10 કલાકે 21 નવેમ્બર 2018ના રોજ કેબિનેટ બેઠક બોલાવી છે. ગઈકાલે વિજય રૂપાણીની સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કરનું નામ CBI લાંચ કેસમાં નિકળતાં તુરંત આ બેઠક બોલાવવામાં આવી હોવાનું માનવામા...
ભાજપના મહામંત્રી સામે કેમ તપાસ થતી નથી ?
મોરબી જિલ્લામાં સિંચાઈના કામોમાં થયેલાં વ્યાપક ભ્રષ્ટાચાર અને લાખો રૂપિયાની લેવડ દેવડ અંગે સરકારમાં ફરિયાદ કરવામાં આવી છે. હળવદમાં રહેતાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહેલ સામે ફરિયાદ થઈ છે તે પૂર્વ રાજ્ય પ્રધાન જયંતિ કવાડિયાની નજીકનાં તેમજ જીલ્લાના પદાધિકારીના નજીકના હોવાથી કોઈ પગલાં લેવામાં આવતાં નથી. ચાલીસ થી પચાસ લાખનો બે નંબરનો વ...
રાઘવજી પટેલ ક્યાંય નથી રાજકારણમાં
મારી નારાજગી તો મારા કિશ્મત સાથે છે. સત્તા લેવા ગયો હતો અને ઘર ભેગો થઈ ગયો. એક વર્ષ પછી આત્મજ્ઞાન થયું છે. કોંગ્રેસ છોડ્યા બાદ પસ્તાવો થઈ રહ્યો છે. રાજકારણીઓ માત્ર સત્તા મેળવવા માટે જ કામ કરતાં હોય છે. પક્ષ પટલો કર્યા બાદ એક વર્ષ પછી તેમને પસ્તાવો થાય છે. સિવિલ હોસ્પિટલમાં ખબર પૂછવા માટે આવ્યા હતા. મિડિયાએ પ્રશ્ન પૂછ્યો હતો. પ્રજાએ કોંગ્રેસમાંથી ચૂ...
પાંચ વખત પક્ષાંતર કરનારે કુંવરજી બાવળીયાને શું સલાહ આપી ?
જસદણનો જંગ રાજકોટના જસદણ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજી બાવળિયા પક્ષાંતર કરીને 4 કલાકમાં પ્રધાન બની ગયા હતા તેથી આ બેઠક ખાલી પડી હતી. ત્યારે હજુ થોડા દિવસ પહેલાં જ ભાજપના જામનગરના નેતા રાઘવજી પટેલે કહ્યું હતું કે ‘સત્તા માટે ભાજપમાં ગયો હતો ને ઘરભેગો થઇ ગયો'. પાંચ વખત પક્ષાંતર કરનારા રાઘવજી પટેલે કું...
કચ્છ ભાજપમાં સેક્સ બોંબ ફેંકીને કોણ યુદ્ધ ખેલી રહ્યું છે ?
કચ્છમાં સેક્સ યુદ્ધ ફાટી નિકળ્યું છે. ભાજપના બે નેતાઓ એક બીજા પર સેક્સ બોંમ ફેંકી રહ્યાં છે. ભાજપના નેતા છબીલ પટેલે પહેલાં ભાજપના નેતા જંયતિ ભાનુશાળી પર આ હથિયાર અજમાવ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી. જ્યારે હવે સેક્સ બોંબનું હથિયાર છબીલ પટેલ સામે તેમની સામેના દુશ્મન જૂથ દ્વારા અજમાવવામાં આવી રહ્યું છે. છબીલ પટેલ સામે દિલ્હીમાં એક મહિલાએ દુષ્કર...
ભાજપના સાંસદ પ્રભાતસિંહે પોતાના પૂત્રને બૂટલેગર જાહેર કર્યો પણ સરકારે ...
26 નવેમેબર 2017માં ભાજપના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે વિધાનસભાની ચૂંટણીમાં જાહેર કર્યું હતું કે તેમનો પુત્ર દારુનો ધંધો કરે છે. તેને એક વર્ષ થવા આવ્યું પણ સરકારે હજું સુધી કોઈ પગલાં લીધા નથી. પંચમહાલ જિલ્લાના કાલોલ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની કરેલી જાહેરાત પહેલા ઊભા થયેલા વિવાદનો મધપૂડો ઉમેદવારની જાહેરાત કર્યા પછી પણ સતત છંછેડાયો છે. પૂત્...
ગુજરાતના સરહદી રાજ્ય રાજસ્થાનમાં વિધાનસભાના પરિણામ બેઠક પ્રમાણે
Ajmer
Ajmer North (100) 20/20 Result Declared Vasudev Devnani BJP 67881 Mahendra Singh Ralawata INC 59251 8630 WON
Ajmer South (SC) (101) 19/19 Result Declared Anita Bhadel BJP 69064 Hemant Bhati INC 63364 5700 WON
Beawar (103) 24/24 Result Declared Shankar Singh...
૪૮ કલાક પહેલા કોંગ્રેસમાં જોડાયેલા સુંદરસિહ ચૌહાણ મોડી સાંજે ભાજપમાં જ...
હું કોંગ્રેસ કાર્યાલયે માનસિંહને મળવા ગયો હતો અને કોંગ્રેસવાળાઓએ મને ઘેરી લઇને કોંગ્રેસમાં જોડી દીધાની સુંદરસિંહની કેફિયત
30/11/2018 લોકસભા ચૂંટણી નજીક આવી રહ્યાના અણસારા સાથે રાજકીય ગતિવિધિઓ તેજ બની રહ્યાનું ચોમેર જોવા મળી રહ્યું છે. જેમાં ખેડા જિલ્લામાં પણ આશ્ચર્યજનક બનાવ બન્યો છે. જેમાં હજી તો બે દિવસ અગાઉ ભાજપની ખેડૂત વિરોધી નીતિ હોવાનું કા...
નેપાળ પોલીસના સંકલન થી મહા ઠગ વિનય શાહની ધરપકડ શક્ય બની
ગુજરાતમાં ચર્ચાસ્પદ ઠગાઈ કેસમાં નેપાળ પોલીસ દ્વારા વિનય શાહની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા ગુજરાત સીઆઇડી ક્રાઇમના પોલીસ અધિક્ષક હરેશ દુધાતએ જણાવ્યું હતુંકે ગુજરાતમાં નાણા રોકીને ડબલ પૈસા કરી આપવાની લોભામણી સ્કીમના મહાઠગ વિનય શાહ ને નેપાળથી પકડી પાડવામાં આવ્યો છે.તો બીજી તરફ સીઆઇડી ક્રાઇમે કરેલી તપાસમાં વિનય શાહ નેપાળ હોવાની આશંકાના પગલે...
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ, ગીર સોમનાથમાં ભંગાણનાં એ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ સંગઠન માટેની યાદી જાહેર કર્યાંનાં થોડાં દિવસો બાદ જ કોંગ્રેસ સંગઠનમાં તડાં પડ્યાં હોવાનું બહાર આવ્યું છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ ગોંડલ કોંગ્રેસ સંગઠનનાં બે નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની શ્યાહી સૂકાઈ નથી ત્યાં ગીર સોમનાથ પંથકનાં સામાજિક કાર્...
લોકસભાની ચૂંટણી આવતાં ભાજપે અયોધ્યા ઉપાડ્યું : પરેશ ધાનાણી
અયોધ્યા મંદિર અને રામ ચંદ્ર ભગવાન ઉપર ભાજપ રાજકીય રોટલા શેકી રહ્યું છે 1980 થી ચાલુ વર્ષ સુધીના ઇતિહાસમાં ભાજપે રામ નો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કર્યો હોવાનો આક્ષેપ વિપક્ષી કોંગ્રેસના નેતા પરેશભાઇ ધાનાણીએ કરે છે આ અંગે વધુ માહિતી આપતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે ભૂતકાળમાં અયોધ્યા ના રામલ્લા મંદિરના દરવાજા સ્વ. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ ખોલાવ્ય...
જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વિવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં છેલ્લાં કેટલાંક સમયથી જાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે. લાંબા સમયથી પડતર પ્રદેશ કોંગ્રેસનું માળખું જાહેર કરતાં પણ આંખે પાણી આવી ગયાં હતાં. જેમ તેમ પ્રદેશ માળખું જાહેર કરવામાં આવ્યું તો હવે રોજે રોજ નવા ફણગાં ફૂટી રહ્યાં છે. એક બાજુ જસદણની પેટાચૂંટણી કોંગ્રેસ અને ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગ...
સરકારી હોસ્પિટલો પૂછે છે સવાલઃ નીતિનભાઈ, પ્રદિપસિંહ અમારા પર ભરોસો નહિ...
એકબાજુ રાજ્ય સરકાર લોકોનાં આરોગ્યની સુખાકારી માટે સરકાર હસ્તકની હોસ્પિટલોમાં અદ્યતન સુવિધાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, અને આ હોસ્પિટલોમાં પ્રજા સારવાર કરાવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. તો બીજી બાજુ રાજ્યનાં જ મંત્રીઓ અને અધિકારીઓ સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવવાનાં બદલે ખાનગી હોસ્પિટલોનો સહારો લે છે ત્યારે, સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓનો અભા...
ગુજરાતમાં RSSસક્રિય થયું, કચ્છમાં દરેક ગામમાં શાખા
ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતાં સંઘ સક્રિય થયું હોવાનું રાજકીય નિ...
ગાંધીનગર મેયરની ચૂંટણીમાં BJP-કોંગ્રેસના સભ્યોએ કરી છુટા હાથની મારામાર...
05 November 2018 00:00
લોકશાહીને લાંછનરૂપ અને કલંકિત એવી ઘટના આજે ગાંધીનગરની સામાન્યસભામાં બની હતી. આજે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણીપૂર્વે BJP-કોંગ્રેસના બાહુબલી કોર્પોરેટરોએ સભ્યો છુટાહાથની મારામારી કરતા સામન્યસભા રક્તરંજિત બની હતી. ધનતેરસે મહાનગરપાલિકામાં બીજી ટર્મના મેયર સહિત હોદ્દેદારોની ચૂંટણી થવાની પૂર્વ સંધ્યાએ હાઇ વોલ્ટેજ ડ્રા...

English