Friday, August 21, 2026

કોંગ્રેસની વેબ લોંચ

ગુજરાત કોંગ્રેસ દ્વારા શુક્રવારે પ્રદેશ કાર્યાલયે લોક સરકાર મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સમાંતર સરકાર ચલાવવાના આશયે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. લોકો લોક સરકાર વેબસાઈટ પર પોતાની ફરિયાદ રજૂ કરી શકશે, જેના આધારે ફરિયાદનું નિરાકરણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાશે અને ફરિયાદનો ઉકેલ આવે તે માટે પ્રયાસ કરાશે. જોકે હાલ તો કોંગ્રેસે લોક સરકા...

અદાણી, એસ્સાર, ટાટાને વીજળીના રૂ.4100 કરોડ વધારે ચૂકવી સૌરભ પટેલનું કૌ...

ભાજપ સરકારે તેના 23 વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને રૂ.4100 કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશ...

પત્રકારો બે દેશના સબંધો સુધારી શકે

વડોદરા નજીક આવેલ પારૂલ યુનિ. ખાતે જર્નાલિઝમના વિદ્યાર્થીઓના એક વર્કશોપમાં આવેલા રશિયાની આરયુડીએનના ત્રણ અધ્યાપકોએ પત્રકારોની સાથે વાતચીતમાં જણાવ્યુ હતુ, ભારત અને રશિયા વચ્ચે ઘણાં સમયથી સારા સબંધ છે. તેમાં પણ તાજેતરમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત અગાઉ અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધોની ધમકી આપવામાં આવી હોવા છતાં ભારતે જે કરાર કર્યા છે ત્યારે ભારત ...

સિંહોના મોત માટે રાજકીય નેતાઓની હોટેલ જવાબદાર

છેલ્લાં બે વર્ષમાં જ 215 સિંહના મોત ગીરમાં થયા છે. તે માટે હોટેલ જવાબદાર હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. જંગલની અંદર 550 હોટેલ ચાલી રહી છે. જેમાં માત્ર 15 હોટેલો પાસે જ પરવાના છે. બાકીની એક પણ હોટેલ પાસે પરવાના નથી. જે સિંહ દર્શન કરાવવા માટે ગંદુ માંસ આપતાં રહ્યાં છે. આ હોટેલમાંથી ઘણી ખરી ભાજપના નેતાઓની છે. પૂર્વ મુખ્ય પ્રધાનના સંબંધી અને ભા...

સત્તા મેળવવા ભાજપે કાયદા વિરૃદ્ધ રોસ્ટર જ બદલી કાઢી

સત્તા મેળવવા માટે ભાજપ ગમે તે હદ ઓળંગી શકે છે. તે માટે હવે તેમને કોઈ નૈતિક મૂલ્ય નડતાં નથી. ગાંધીનગર જિલ્લામાં સત્તા મેળવવા માટે ભાજપે અનેક નૈતિક અધઃપતન નોતર્યું છે. બે વખત કોંગ્રેસના મેયર આયાત કરીને સત્તા મેળવી હતી. કોંગ્રેસના નેતા નરહરી અમીનને આયાત ગાંધીનગર માટે કર્યા હતા. નગરપાલિકા અને તાલુકા પંચાયત મેળવવા માટે કોંગ્રેસથી પક્ષપલટો કરાવીને સત્તા ...

વડનગર મેડિકલ કોલેજને કોણ રાજકીય રીતે પરેશાન કરે છે

વડનગરની મેડિકલ કોલેજ સ્વનિર્ભર બનાવી દેવામાં આવી છે. અહીં કરોડો રૂપિયાની ફી લોકો પાસેથી લેવામાં આવતી હોવ છતાં GMERS સંચાલિત સ્વનિર્ભર મેડિકલ કોલેજને ગુજરાતનું આરોગ્ય વિભાગ પુરતો સ્ટાફ આપતો નથી. જ્યારે MCIની તપાસ આવે છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર સ્ટાફ ફાળવી આપે છે. આ ટીમ જતી રહે એટલે સ્ટાફ પણ જતો રહે છે. વડનગરની મેડિકલ કોલેજનું ઉદઘાટન બે વર્ષ પહેલા...

કોંગ્રેસના જૂથવાદથી ભ્રષ્ટાચાર બહાર આવ્યો, 71 હેક્ટર જમીનનો વિવાદમાં

રાજકોટ જિલ્લા પંચાયતનો સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં જૂથવાદ સાથે હવે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી રહ્યો છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસની કે જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળે ત્યારે વિવાદ બહાર આવે છે, પક્ષના બે ભાગલા પડી ગયા છે. જે બન્ને ભાગ હવે પૈસા કમાવા માટે આગળ આવી રહ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીની બેઠક મળી હતી તેમાં શાસક કોંગ્રેસ જૂથના સભ્ય ચં...

પાંખી હાજરીથી આઈ કે જાડેજાને કોણે ઠમઠોર્યા  ?

અમદાવાદ શહેર ભાજપ પર કોઈનો અંકુશ ન રહેતાં પ્રદેશ ભાજપના નેતાઓ અમદાવાદ શહેરના ભાજપના નેતાઓ અને પ્રભારીઓ પર ભડકી ઉઠ્યા છે. મુખ્ય પ્રધાનના સિવિલ હોસ્પિટલ ખાતેના કાર્યક્રમોમાં ભાજપના કોર્પોરેટરો અને ધારાસભ્યો ગેરહાજર હતા. તાજેતરમાં અમદાવાદાના વૈભવી સર્કિટ હાઉસ ખાતે પણ ભાજપના ધારાસભ્યો કે કોર્પોરેટરો ગેરહાજર રહ્યાં હતા. આવા અનેક કાર્યક્રમોમાં નોંધપાત્ર ...

જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેરમાં દેખાયા, VIP હરોળમાં કેમ બેઠા તેની તપ...

બળાત્કારના આરોપ બાગ ભૂગર્ભમાં ઊતરી ગયેલાં ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળી પ્રથમ વખત જાહેર રાજકારણમાં જોવા મળ્યા હતા. ભુજ ખાતેના સમારોહમાં દુષ્કર્મકાંડથી વિવાદમાં ફસાયેલા જયંતિ ભાનુશાલી જોવા મળતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જયંતિ ભાનુશાળીને વીઆઈપીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. વડાપ્રધાનના કાર્યક્રમમાં જયંતી ભાનુશાળી કઈ રીતે આવી ગય...

સરકારને પડકારતી સરકાર એપ્લીકેશન

રાજ્યમાં ૨૩ વર્ષથી ભય, ભ્રમ, ભ્રષ્ટાચાર અને ધૃણાની રાજનીતિ કરી સત્તામાં રહીને સતત પ્રજાને અન્યાય કરનાર ભાજપા સરકારમાં પ્રજાનો અવાજ સંભળાય અને તેમના હક્ક-અધિકાર માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજીવ ગાંધી ભવન ખાતે "“લોક સરકાર મોબાઈલ એપ્લીકેશનને લોન્ચ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૩...

ચીન વિશે ચેતવણી

ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવતે ચીનની મદદથી હરખાતા વિશ્ર્વના દેશોને ચીનની મેલી મુરાદ વિશે ચેતવણી આપી છે. ત્યારે ચીને એશિયાથી માંડી છેક દક્ષિણ અમેરિકન દેશોને પોતાના સાણસામાં લેવાનું શરૂ કર્યું છે, પ્રસ્તુત છે આ અંગે વિશેષ અહેવાલ... ભારતીય લશ્કરના વડા જનરલ બિપિન રાવત લાંબા સમયથી ચીનના મુદ્દે આપણને ચેતવણી આપ્યા જ કરે છે. ચીનના લશ્કરની હરકતો વિશ...

#METOO નલિયા સામુહિક ભાજપ બળાત્કાર કાંડ: ભાજપના ત્રણ નેતાને જામીન બાદ ...

ભાજપની સંપૂર્ણ સેક્સ કથા કચ્છની ભાજપની એક યુવતીએ #METOO કેમ્પેઈન કરીને ભાજપના બળાત્કારી નેતાઓને ખૂલ્લા પાડ્યા હતા. હવે એજ બળાત્કારના આરોપીઓ પોતે હીરો હોય તેમ જાહેરમાં અભિવાદન જીલવા લાગ્યા છે. આવો એક કાર્યક્રમ કંડલામાં યોજાયો હતો. ગેંગરેપનો કિસ્સો સેક્સ રેકેટ તરીકે બહાર આવ્યો હતો. સમગ્ર દેશમાં ભાજપના નેતાઓના બળાત્કાર કેસ તરીકે જાણીતા નલિયા બળાત્...

સોનલ સોલંકી માટે ધારાસભ્ય અને પ્રમુખ માટે વલસાડ ભાજપમાં યુદ્ધ

વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ કનુ દેસાઈ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે ચાલુ થયેલું રાજકીય યુદ્ધ આજે પણ ચાલુ છે. પ્રદેશના નેતાઓ તેને શાંત કરી શક્યા નથી. વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ માટે સોનલ સોલંકીના નામની દરખાસ્ત સામે ભાજપના ધારાસભ્ય વિરોધ કરી રહ્યાં છે. જ્યારે ભાજપના પ્રમુખ સોનલ સોલંકી માટે મક્કમ છે. સોનલ સોલંકી માટેનું આ યુદ્ધ વિધાનસભાની...

નીતિન પટેલ નવાજૂની કરવાના મૂડમાં ?

જાન્યુઆરી 2018માં રચાયેલી નવી નવેલી ભાજપની રૂપાણી સરકારમાં સારા ખાતા ન આપતાં ભાજપના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આડા ચાલતાં રહ્યાં છે. જે બિનગુજરાતીઓને ગુજરાત બહાર મોકલવાના છેલ્લાં પ્રકરણ સુધી તેમની સામે વિરોધ જોવા મળી રહ્યો છે. પહેલેથી જ રૂપાણી સરકારમાં પહેલેથી જ ટખા શરૂં થયા હતા જે આજે પણ ચાલું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, નીતિન પટેલને મુખ્...

અલ્પેશ ઠાકોરના સદભાવના ઉપવાસ

હિંમતનગરના ગામમાં બાળકી સાથે દુષ્કર્મમાં અન્ય રાજ્યના આરોપીનું નામ બહાર આવ્યા બાદ જે રીતે પરપ્રાંતીયો સામે સ્થાનિક સ્તરે રોષ શરૂ થયો હતો. ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાનો મુદ્દો સ્થાનિક સ્તરે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકીય સોગઠાંબાજીથી આગળ વધીને આજે રાષ્ટ્રીય સ્તરે પણ ગુંજ્યો હતો. તેના પરિણામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપા...