Friday, August 21, 2026

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સામે ગુનો દાખલ કરાયો, પ્રદીપ જાડેજા સામે નહીં...

ગુજરાતમાં હિન્દી ભાષી પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર વિરુધ્વ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પાછલા એક અઠવાડિયાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઉત્તરભારતીઓ પર હુમલાના બનાવો બન્યા છે. આ બનાવો અટકાવવા સરકાર નિષ્ફળ ગઈ છે અને ભાજપની રૂપાણી સરકારે હુમલાની જવાબદારી અલ્પેશ ઠાકોર પર નાંખી દી...

કોંગ્રેસનું જંબો પ્રદેશ માળખું જાહેર થવાની તૈયારીમાં

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠનનું પ્રદેશ માળખું દશેરાના દિવસે જાહેર થાય તેવી શક્યતા છે. અમિત ચાવડા પર વરિષ્ઠ નેતાઓનું દબાણ વધતાં 200 સભ્યોને સમાવમાં આવે તેવી શક્યતા છે. અમિત ચાવડાની માનસિકતા તેમાં જોવા મળશે. અત્યાર સુધી જે છૂટક નિમણુંકો થઈ છે તેમાં તેમની માનસિકતા સવર્ણો વિરોધી દેખાઈ છે. જો આ રીતે જ તેમની નીતિ રહેશે તો 2017ની વિધાનસભાની ચૂંટણી...

રૂપાણીના શપથ શાપરૂપ, ગુજરાતને બદનામી અને આંતરિક વિખવાદો મળ્યા

ગુજરાતમાં નવી સરકારની શપથવિધી થયા બાદ ભાજપમાં ભારે વિવાદો સતત ચાલતાં રહે છે. વિજય રૂપાણીની 2017ની નવી સરકારને હજુ ચાર દિવસ પણ માંડ થયા હતા, ત્યાં સત્તાધારી પક્ષ ભાજપની અંદર ચાલી રહેલા વિખવાદ સપાટી પર આવી ગયા હતા. જો કે, ભાજપમાં અંદરોઅંદર ચાલી રહેલી ‘કોલ્ડવોર’ માટે શપથવિધિ સમયની ગ્રહદશા પણ નિર્ણાયક ભૂમિકા ભજવી રહી હોવાનું જ્યોતિષીઓનું માનવું છે. આ ઉ...

હાર થતાં ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીનું રાજીનામું કેમ ન લેવાયું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 20 બેઠકો ઓછી થઈ હતી. જો કોંગ્રેસે સારા ઉમેદવારો ઉભા રાખ્યા હોત તો ભાજપની સરકાર બની ન હોત. સૌરાષ્ટ્રમાં ભાજપે 18 બેઠકો ગમાવી હતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સૌરાષ્ટ્રના છે. છતાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભૂંડો દેખાવ કર્યો હતો. તેમ થતાં તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. પણ આપ્યું ન હતું. એતો ઠીક ભ...

RSSના કાર્યકર કહે છે મોદી કૌભાંડી છે

શ્રીનાથ ઉપાધ્યાય, RSSના કાર્યકર, અમદાવાદ દ્વારા મોકલેલો ચોંકાવનારો લેખ યથાવત અહીં મૂક્યો છે ડો.સંજય જોશી. ૧૯૪૨ થી પરિવાર ના સંઘ સાથે ના સંપર્ક ને લીધે,પિતાજી તરફ થી પ.પૂ.શ્રી.ગુરુજી વિશે સાંભળ્યું હતું. મારા સંઘ કાર્ય દરમ્યાન પ.પૂ.શ્રી.ગુરુજી ના કેટલાક પુસ્તકોનું વાંચન કર્યું હતું.સંઘ શિક્ષા વર્ગ માં ડો.હેડગેવાર અને ગુરુજી વિશે જાણવા મળ્યું....

રાહુલ ગાંધીનાં લીબર્ટી સ્ટેચ્યુ મામલે રાજ્યમાં ગરમાયું રાજકારણ

સરદાર સરોવર ડેમ પાસે બની રહેલાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી મામલે દેશભરમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સતનામાં એક જનસભાને સંબોધતાં કહ્યું હતું કે, દેશભક્તિની અને મેક ઈન ઈન્ડિયાની વાતો કરનારાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનાં લોખંડી પુરૂષ સરદાર પટેલની મોટી પ્રતિમાનું નિર્માણ ચાઈનાની કંપનીને સોંપ્યું છે. અને આ સ્ટેચ્યૂ મેક ઈન ...

ગુજરાતની દોડવીરાંગના સરિતા હવે રાજકીય પ્યાદુ બની ગઈ છે

એશિયન ગેમ્સમાં રીલે દોડમાં ચાર યુવતીઓની સાથે ગોલ્ડ મેડલ જીત્યા બાદ સરિતા ગુજરાતના રાજકારણીઓ હવે તેનો ઉપયોગ પ્રસિદ્ધ મેળવવા અને તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કરી રહ્યા છે. તેમની સિદ્ધિને આગળ કરીને બધાજ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકી રહ્યા છે. સરિતાને થતાં અન્યાયને આગળ ધરીને કોંગ્રેસના ધારાસભ્યે સરકાર અને ભાજપની ખેલકૂદ નીતિ અને સરકારની સામાજિક નીતિને પડકા...

અમરેલીમાં 5000 કરોડપતિ બન્યા ગરીબ, સસ્તું અનાજ પણ લીધું

અમરેલી તાલુકા પંચાયતના કોંગ્રેસના વડેર બેઠકના સભ્ય ભત હપાણી લાખોપતિ હોવા છતાં ગરીબો માટેનું અનાજ લેવાનું કાર્ડ – બીપીએલ – ધરાવે છે. તેઓ નિયમિત રીતે દર મહિને સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદી જાય છે. અમરેલી કલેક્ટરને આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. તાલુકા પંચાયતના સભ્યોને પોતાના નામે બીપીએલ કાર્ડ મળવીને  સસ્તા અનાજની દુકાને થી 12 કિલો અનાજ, દોઢ કિલો ખ...

મોટાભાગના ધારાસભ્યોની પોતાની આવક એક લાખથી 3 કરોડ છતાં પગાર વધારો

182 ધારાસભ્યોમાંથી એક પણ ધારાસભ્યએ પોતાના પગાર વધારાનો વિરોધ વિધાનસભામાં કર્યો ન હતો. ચૂંટાતા પહેલાં ધારાસભ્યોની આવક કેટલી હતી. વિધાનસભામાં માત્ર 20 ધારાસભ્યો એવા છે કે તેણે એવી જાહેરાત કરી છે કે તેમની આખા વર્ષની આવક શૂન્ય છે. 8 ધારાસભ્યોની આવક વર્ષે રૂ.2 લાખથી વધું છે. 8 ધારાસભ્યોની આવક રૂ.3 લાખથી વધું હતી. 13 ધારાસભ્યોની આવક રૂ.4 લાખથ...

ભાજપે અપક્ષને નગરપાલિકા પ્રમુખ બનાવી દીધા, કેમ આવું કર્યું ?

ગાંધીનગર ભાજપના રાજકારણમાં અવનવા બનાવો બનતા જ રહ્યા છે. હવે સ્થાનિક કક્ષાએ પણ અચંબિત કરે એવા બનાવો બની રહ્યા છે. ખેડા જિલ્લાના ઠાસરા અને કઠલાલ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી 25 સપ્ટેમ્બર 2018માં થઈ હતી. ઠાસરા નગરપાલિકામાં અઢી વર્ષ માટે અનામત બેઠક હોવાથી ત્યાં અનામત સભ્ય હોય તો જ પ્રમુખ બની શકે તેમ હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે  અના...

3 ઓક્ટોબરથી MLAના પગાર વધારા સામે ગાંધીઆશ્રમમાં ધરણા

18ર ધારાસભ્‍યોના માહિને રૂ.45,000 જેટલા પગાર વધારા માટેનું બિલ સરકાર દ્વારા તૈયાર કરી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્‍યું હતું. વિપક્ષ દ્વારા આ બિલને સહમતી આપી બંને પક્ષ દ્વારા મોંઘવારીની વાત આગળ ધરી તમામ ધારાસભ્‍યના પગાર વધારાને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. ત્‍યારે જનતા વતી આંદોલનકારી પ્રવિણ રામે તમામ 18ર ધારાસભ્‍યોને લેટર લખી 79 દિવસમાં જવાબ માંગ્‍...

ગાંધીનગર ભાજપનો ટોયલેટ ભ્રષ્ટાચાર ટેપમાં બહાર આવ્યો

ગાંધીનગર શહેરમાં ભારતીય જનતા પક્ષ માટે દશા માઠી બેઠી હોય એવા વારંવાર અનેક પ્રકારના અણબનાવો છેલ્લા ઘણા વર્ષોથી બની રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોર્પોરેશનમાં અને ગાંધીનગર તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીએ પક્ષાંતર કરાવીને નીતિ નિયમો બાજુ પર મૂકી દીધા પછી ઘણી બધી આફતો શરૂ થઈ છે. હવે એના જ પક્ષના મહિલા કાઉન્સિલના પતિ દ્વારા એક વાતચીતની ઓડિયો ક્લીપ જા...

સરકારના ખર્ચે અને પ્રજના પૈસે ભાજપ ભજન કરશે, રથયાત્રામાં કરોડોનું પેટ્...

ભારતીય જનતા પક્ષ લોકોની વચ્ચે સીધી રીતે જઈ શકે તેમ નથી. કારણ કે પેટ્રોલ, ડીઝલ અને ઘરની વસ્તુઓમાં જંગી વધારો થતાં મોંઘવારી વધી છે. તેથી ભાજપે દર વખતની જેમ આ વખતે નુસખા કરીને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો છે. પ્રજાના પૈસે હવે ભાજપ દરેક ગામોમાં જશે. પોતાનો પ્રચાર કરશે અને મોજ કરશે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના નામે આ વખતે ભાજપે કાર્યક્રમો ગોઠવી લ...

વિજલપોર નગરપાલિકામાં ભાજપના પ્રમુખની પોલ બહાર આવશે, અવિશ્વાસ પ્રસ્તાવ ...

નવસારી  જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભાજપના પ્રમુખ સામે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ભારે વિરોધ કરી રહ્યા છે. ભાજપના સભ્યોએ પોતાના જ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. ભાજપની નેતાગીરી સામે જંગ શરૂ કર્યો છે. અવિશ્વાસની દરખાસ્ત અંગે ચર્ચા કરવા અને મતદાન કરવા માટે 25મી સપ્ટેમ્બર 2018ના રોજ સામાન્યસભા બોલાવવામાં આવી છે. જેમાં અધ્યક્ષની સામે દરખાસ્ત...

મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કોંગ્રેસના ધારાસભ્ય વિરુદ્ધ મહિલા આયોગમાં...

વિધાનસભા ના ચોમાસુ સત્ર ના પ્રથમ દિવસે કોંગ્રેસ દ્વારા ખેડૂત આક્રોશ રેલી બાદ વિધાનસભા માં પ્રવેશતી વખતે કોંગ્રેસ ના ધારાસભ્યો ને  ગેટ નં 1 પાસે પોલીસ દ્વારા રોકવામાં આવતા તે દરમ્યાન થયેલી ઝપાઝપીમાં  કોંગ્રેસ પક્ષના લાઠીના ધારાસભ્ય  વિરજી ઠુમમર નો હાથ ઝપાઝપી દરમ્યાન મહિલા પોલીસ અધિકારીને અડી જતા. ભારે ચર્ચા ચકડોળે ચઢી હતી. પરંતુ આ ઘટના ના ઘેરા પ્રત્...