પાટીલ તમામ જૂથોને કાપીને પોતાનું સંગઠન બનાવશે, અમિત શાહ અને રૂપાણીનો જ...
ગાંધીનગર, 13 નવેમ્બર 2020 ચંદ્રકાંત પાટીલ ભાઉએ 21મી જુલાઇએ ગુજરાતના પ્રદેશ પ્રમુખના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. 24 જુલાઈ 2020ના દિવસે નવસારી ખાતે જાહેર કર્યું હતું કે, તેઓ બહું ઝડપથી નવું સંગઠન બનશે. તેમ છતાં 5 મહિના થઈ ગયા હોવા છતાં નવું સંગઠન જાહેર કરી શક્યા નથી. હવે તેમની પાસે અવકાશ છે અને પક્ષમાં હીલચાલ થઈ રહી છે. હાલમાં પ્રદેશ માળખામાં છે ...
અમદાવાદની આગ બાદ 21 ફેક્ટરીઓ સીલ, 17 હજાર ગેરકાયદે ઔદ્યોગિક એકમો સામે ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 અમદાવાદ શહેરના પીરાણા- પીપળજ રોડ પર ગયા અઠવાડિયે સવારે કેમીકલ ફેકટરીમાં બ્લાસ્ટ થયા બાદ કાપડના ગોડાઉનોમાં આગ લાગી હતી જેમાં 12 લોકોના મોત થયા હતા. ત્યારબાદ 12 નવેમ્બર 2020ના રોજ મંજૂરી વગએ ધમધમતી 21 ફેક્ટરીઓને સીલ કરી દેવામાં આવી હતી. અહીં આસપાસ નારોલ, પીરાણા, પીપળજ, લાંભા, સુએજ ફાર્મ વિસ્તારમાં 600 કેમીકલ ફેકટરીઓ કે કા...
અમદાવાદ ગરીબ બની ગયું, મિલકત વેરો પણ ભરી શકાતો નથી, રૂપાણી કેમ આટલા નિ...
ગાંધીનગર, 12 નવેમ્બર 2020 રાજ્ય સરકાર દ્વારા જૂન 2020થી કોમર્શિયલ મિલકત ધારકોને પ્રોપર્ટી ટેક્સ બિલમાં 20 ટકા ઓછા ભરવાની મંજૂરી આપી છે. જૂન, જુલાઇ, ઓગસ્ટમાં કમીશન છતાં અમદાવાદ મહાનગર પાલિકામાં મંદીના કારણે મિલકત વેરાની આવકમાં વધારો થયો ન હતો. 60 લાખ લોકોમાંથી ઘણાં લોકોની વેરો ભરી શકે એવી આવક રહી ન હતી. છતાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ...
ગુજરાતી વંશના એમી – અમરીશ બેરા કેલિફોર્નિયામાં સાંસદ તરીકે યુએસએ...
7 નવેમ્બર 2020 રાજકોટના ધોરાજી તાલુકાના વાડોદર ગામના મૂળ વંશી અને જન્મે અમેરિકામાં રહેતા એમી બાબુભાઈ બેરા કેલિફોર્નિયામાં બજ પેટરસનને હરાવી સાંસદ તરીકે યુએસએ સેનેટમાં બીજી વખત ચૂંટાયા છે. એમી બેરાના કુટુંબી લાલજી બાપા છે. બાબુભાઈ 65 વર્ષ પૂર્વે 1958માં અમેરિકા ગયા હતા. એમી બેરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. હાલ વાડોદર ગામમાં 35 વીઘા ખેતીની જમી...
ફટાકડા પર પ્રતિબંધ મૂકનારા કેજરીવાલને હિંદુ વિરોધી કહેનારા ભાજપની રૂપા...
ગાંધીનગર, 7 નવેમ્બર 2020 ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.રાજ્ય સરકારે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સાથે જ વિદેશી ફટાકડાની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને પોલીસ કમિશ્નરને પ્રતિબંધાત્મક આદેશ બહાર પાડવા જણાવાયું છે. ફટાકડાના ગેરકાયદેસર વેચાણ સંગ્રહખોરી સામે પગલા લેવા અન...
BJP’s government’s well excavated after factory fire in Ah...
Ahmedabad, 7 November 2020 A chemical factory on the Pirana-Piplaj road in Ahmedabad caught fire on Wednesday morning following a blast that killed 12 people. Corruption of government, AMC and officer once again surfaced. There are 600 chemical factories or textile processing units in Narol, Pirana, Piplaj, Lambh, Suez Farm area. But nothing to ...
પક્ષ પલટું અલ્પેશ ઠાકોર અંગે પાકટ પૂર્વ ધારાસભ્ય ધારશીભાઈએ આગાહી કરી ત...
બિનીત મોદી, અમદાવાદ, 6 નવેમ્બર 2020 ચાર મુદત માટે બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહી ચૂકેલા ધારશીભાઈ ખાનપુરાનું 3 નવેમ્બર 2020ના રોજ અવસાન થયું. તેઓ 1990ની આઠમી વિધાનસભા, નવમી, અગિયારમી તેમજ છેલ્લે 2012ની તેરમી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષની ટિકિટ પર એમ 4 વાર ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભામાં પહેલી વાર ચૂંટાઈ આવ્યા અને 1992 પછી કૉંગ્રે...
ગુજરાતના મુખ્ય પ્રધાનની ઘોર નિષ્ફળતા, છેલ્લા બે વાયબ્રન્ટના 10 હજાર પ્...
ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ગુજરાતમાં દર બે વર્ષે થતી વાયબ્રન્ટ સમિટમાં થયેલા સમજૂતી કરાર પૈકીના પ્રોજેક્ટ ડ્રોપ થાય છે. 2015માં સરકારને 21304 કંપનીઓએ વાયદો કર્યો હતો કે અમે ગુજરાતમાં 16.30 લાખ કરોડનું મૂડીરોકાણ કરીશું, જેની સામે 15095 ઉદ્યોગજૂથોનું 2.89 લાખ કરોડનું મૂડીરોકાણ કમિશન્ડ થયું હોવાનો દાવો કરી કહેવામાં આવ્યું છે કે બીજા 249 પ્રોજેક્ટમાં ...
રૂપાણીની ખુલ્લી લૂંટ 5 વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ પર 57,000 કરોડ રૂપિયાન...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગુજરાતની જનતા પેટ્રોલિયમ પેદાશો પર GSTમાં સરકારને સૌથી વધુ રૂપિયા આપે છે. છેલ્લાં પાંચ વર્ષમાં સરકારે આ ઉત્પાદનો માટે 57,000 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ વર્ષ માટે 15,000 કરોડ રૂપિયાની આવકમાં પેટ્રોલ, ડીઝલ, CNG અને PNGનો સમાવેશ થાય છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેલ્યુ એડેડ ટેક્સ તેમજ બંને ઇંધણ પર ચાર ટકા સેસ છ...
50 વર્ષ પહેલા ગાંધીનગરની સમગ્ર જમીન 5 કરોડ રૂપિયામાં લેવામાં આવી હતી. ...
ગાંધીનગર, 5 નવેમ્બર, 2020 ગાંધીનગર શહેરમાં જમીનનો અભાવ ગાંધીનગરની રચના બાદ ગુજરાત સરકારે 1970થી 1995 વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સાંસદો, ધારાસભ્યો, સરકારી કર્મચારીઓને 25,000 રાહત પ્લોટ આપ્યા હતા. જેની કિંમત આજે અબજો રૂપિયા છે. પરંતુ હવે એવી પરિસ્થિતિ છે કે શહેરના સેક્ટર એરિયામાં ખુલ્લી જમીન નથી. એટલું જ નહીં, છેલ્લાં સાત વર્ષમાં પ્લોટ આપવામાં આવ્...
હાર્દિક પટેલની ફેસબુક પર ચૂંટણી સભા-રોડ શોની રીચ 35 લાખ થઈ, કોઈ એક નેત...
અમદાવાદ, 5 નવેમ્બર 2020
મંદી અને કોરોનાના કારણે ચૂંટણી પ્રચારમાં લોકોની સભાઓ કરવા કરતાં સોશિયલ મિડિયામાં લોકો સાથેનો સંપર્ક એકદમ વધી ગયો છે. ગુજરાતમાં પેટા ચૂંટણી થઈ તેમાં સૌથી વધું લોકપ્રિય નેતા એવા હાર્દિક પટેલે પ્રત્યક્ષ સભાઓ કરતાં તેના સોશિયલ મિડિયામાં જોનારાઓ સૌથી વધું છે. ભાજપ અને કોંગ્રેસના કોઈ એક વ્યક્તિના ભાષણ સૌથી વધું સાંભળેલા હોય એવા ય...
ચીકન શોપમાં મારામારી કરનારા ભાજપના ડોન કોણ છે
Who is the BJP's don who is fighting in Chinese soap? ગાંધીનગર, 5 નવેમ્બર 2020 ડાંગ જિલ્લાના આહવામાં ભાજપના પૂર્વ પ્રમુખ રમેશ ચૌધરી ઉર્ફે રમેશ ડોનએ ચિકન સેન્ટરના સંચાલક સાથે મારામારી કરી હતી. બે લોકો વચ્ચે થયેલી મારમારીના કારણે બે જૂથ 3 નવેમ્બર 2020 આમને સામને આવી ગયા હતા. બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા બાદ ઝપાઝપી અને મારામારીના દૃશ્યો પ...
ગુજરાત વિધાનસભામાં માહિતી છૂપાવવા વધું એક વખત લોકશાહીની હત્યા, હવે ધાર...
ગાંધીનગર, 2 નવેમ્બર 2020 ગુજરાત વિધાનસભામાં અતારાંકિત પ્રશ્નો પહેલાં સભ્યો અર્યાદિત પુછી શકતા હતા. તેના ઉપર અધ્યક્ષશ્રએ કાપ મૂકીને 2018માં આદેશ બહાર પાડેલો હતો. એક ધારાસભ્ય અઠવાડિયામાં 3 જ પ્રશ્નો પુછી શકે છે.. ફરીથી વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના પૂર્વ નેતા રાજેન્દ્ર ત્રિવેદીએ 28 ઓક્ટોબર 2020માં આદેશ બહાર પાડીને વિપક્ષની એટલેકે પ્રજાના પ્...
BJPના અમિત શાહ, રૂપાણી અને સીઆર પાટીલે કરોડો રૃપિયા આપ્યા છે – સ...
ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા જાહેર કરાતા દેશના રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. જૂઓ વિડિયો. https://youtu.be/gFMydq47Hhg ભાજપમાંથી રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. એવો સ્ટીંગ ઓપરેશનનો વિડિઓ કોંગ્રેસ દ્વારા ...
કેશુભાઈને ઉથલાવ્યા ન હોત તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન ન હોત, તેમને રાજકી...
ગુજરાતમાં ભાજપની સ્થાપના કરનાર અને રાજ્યના સૌથી શક્તિશાળી ક્ષત્રપ તરીકે ગણાતા કેશુભાઈ પટેલના સિતારા રાજ્યના રાજકારણમાં બુલંદ હતા. તેઓ ભાજપના પહેલા મુખ્યમંત્રી હતા. એક સમયે ગુજરાતમાં તેમની ઇચ્છા વિના ભાજપમાં એક પાન પણ તૂટી શકતું ન હતું. ગુજરાતની પ્રજા તેમને લોખંડી પુરૂષ તરીકે માનતી રહી છે. પણ પછી ભાજપના જે હાલના નેતાઓએ તેમને હાંસીયામાં ધકેલી દીધા હત...

English













