વાયબ્રંટ ગુજરાતના એમઓયુમાં 50 ટકા સફળ થયા
ગાંધીનગર 17 માર્ચ 2020 3 વાયબ્રંટની ગુજરાત વિધાનસભામાં વિગતો આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ વાયબ્રન્ટમાં 74438 એમ ઓ યુ થયા હતા. 37525 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા છે. 36913 પ્રોજેક્ટસ કમીશન્ડ થયા નથી. વર્ષ 2015માં 21,304 પ્રોજેક્ટના એમ.ઓ.યુ. થયા હતા. જેમાં 15,488 પ્રોજેક્ટ કમીશન્ડ થયા હતા. જે 72.70 ટકા સિદ્ધિ મળી. વર્ષ 2017માં 24,774 પ્રોજેક્ટન...
વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક કચ્છમાં
ગાંધીનગર, 17 માર્ચ 2020
ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી રિન્યુબલ એનર્જીમાં 1 લાખ 75 હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. ગુજરાત રાજયમાં હાલ કુલ 8738 મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-2022 સુધીમાં 22 હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં 80 હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજ...
ભગવા પક્ષનું 2022ની સત્તાનું ગણીત, 8 શહેરો મોટા કરી 8 નવા બનાવી સત્તા ...
ગાંધીનગર, 17 માર્ચ 2020 ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી છે. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. ગુજરાતમાં 2020માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આવે તે પહેલાં ભાજપે શહેરોના વધું મત મળે તે માટે રાજકીય વ્યૂહ અપનાવી છે જે પછી તુરંત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ભા...
ગાંધીયન લખન મુસાફિરથી ભગવા સરકાર કેમ ગભરાઈ રહી છે ? જાણો સત્ય શું છે
કેવડીયામાં કોઈ અગ્રણી રાજકારણી માત્ર આવવાના હોય તો લખનભાઈને ‘હાઉસ-ઍરેસ્ટ’ અથવા ‘આગોતરી અટકાયત’ કરી લેવામાં આવે છે. આવું વારંવાર થઈ રહ્યું હતું. દિલીપ પટેલ ગાંધીનગર, 17 માર્ચ 2020 સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ પ્રોજેક્ટોનો સરકાર સામે વિરોધ કરતા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના માથાવાડી ગામના અને મૂળ રાજગઢ ભાવનગરના લખનભાઈ મુસાફિરને નર્મદા...
ગુજરાતને વધુ એક થપ્પડ – એક સિંહ પાછળ વર્ષ રૂ.2 લાખ અને વાઘ પાછળ ...
ગાંધીનગર, 16 માર્ચ 2020 કોર્પોરેટ રાજકારણના નેતા પરિમલ નથવાણીએ નરેન્દ્ર મોદીની બેવડી ચાલને ખૂલ્લી પાડી છે. નરેન્દ્ર મોદીને ગુજરાતે વડાપ્રધાન બનાવ્યા છતાં તેઓ સતત ગુજરાતને અન્યાય કરતાં રહ્યાં છે. ગીરના સિંહ માટે પૂરતી રકમ આપવા માટે તેમણે મુખ્ય પ્રધાન તરીકે વારંવાર માંગણી મનમોહન સીંગ સમક્ષ કરી હતી. પણ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતને ગીરના સિ...
કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા
ગાંધીનગર, 16 માર્ચ 2020 ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન લોબીમાં ચર્ચા હતી કે જૂથવાદ માત્ર કોંગ્રેસમાં થોડો છે, ભાજપમાં પણ છે. કૃષિ પ્રધાન ફળદુએ મુખ્ય પ્રધાન રૂપાણીના ખાસ મિત્રને હરાવ્યા છે. જામનગરના કાલાવડ ખેત ઉત્પન્ન બજારમાં ખેડૂત વિભાગની એક બેઠક માટે ચૂંટણી થઈ હતી. બેઠકમાં પાંચ ઉમેદવારો વચ્ચે જંગ હતો. જેમાં ભાજપના આગેવાન અને કેન્દ્ર સરકાર...
ગાંધીવાદી, લખન મુસાફિર ગુજરાતના ત્રાસવાદી છે – પોલીસ
તમારા માટે તમારા "સ્વીકાર્ય, પ્રામાણિક વ્યવસાય" રાખો! સાગર રબારી સર્વોદય કાર્યકર લખનભાઇ (લખન મુસાફિર) ને તાજેતરમાં રાજપીપળા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા 2 જિલ્લા (નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર અને તાપી) માં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતી નોટિસ ફટકારી છે. પોલીસ રિપોર્ટને ટાંકીને, સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ડી.ભગતે નોટિસ આપી છે. તેમના નોટિસ પરના ...
મધ્ય પ્રદેશમાં સોમવારે શક્તિ પરીક્ષણ, કોણ હારશે કોણ જીતશે ?
સોમવારે મધ્ય પ્રદેશ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે. આ માટે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. સીએમ કમલનાથ તેમના નિવાસ સ્થાને પાર્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે. જયપુરથી પરત આવેલા તમામ ધારાસભ્યોએ આ બેઠકમાં ભાગ લીધો છે. ભાજપ પણ ફ્લોર ટેસ્ટ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. સાંજે ભાજપના નેતાઓ કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરન...
જે મારી સાથે ખરાબ કરે છે તેનું મૃત્યું નક્કી – ભાજપ સાંસદ દુબે
દેવઘરમાં બાબા વૈદ્યનાથ ધામની વિધિ કરવાથી રોકી દેવાતા ભાજપના સાંસદ નિશીકાંત દુબે બગડ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે જેણે તેની સાથે ખોટું કર્યું તે જેલમાં ગયા અથવા આખરે તેનું મૃત્યુ થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, તેમણે કહ્યું કે, છેલ્લા 11 વર્ષોમાં મેં જોયું છે કે જેણે પણ મારી સાથે ખોટું કરવાનો પ્રયાસ કર્યો છે તે જેલમાં ગયા છે. તેના પર હત્યા, તેન...
અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા ઉપપ્રમુખ તરીકે ધારાસભ્...
અમદાવાદ, 13 માર્ચ 2020 અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય બદરુદ્દીન શેખની અખિલ ભારતિય કોંગ્રેસના માઈનોરિટી ડિપાર્ટમેન્ટમા વાઇસ ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત કૉંગ્રેસ ના વરિષ્ટ આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા બદરુદ્દીન શેખને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી તેમજ એહમદ પટેલની ભલામણથી સંગઠન મહાસચિવ ...
જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી...
જંબુસરના ધારાસભ્યને મળેલી ટેલિફોનિક ધમકી, કોંગ્રેસે વખોડવી
અમદાવાદ 14, માર્ચ 2020 જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકીને ટેલિફોનિક ધમકી મળતાં તેના પ્રત્યાઘાતરૂપે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ કાર્યકરોએ સખત શબ્દોમાં વખોડી. 9 માર્ચ 2020ના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઈ રહ્યા હત...
ધારાસભ્યોને જયપુર લઈ જતી વખતે વિરોધ પક્ષના નેતા અને પ્રદેશ પ્રમુખ વચ્ચ...
કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપે ફોડી નાંખવા પ્રયાસ શરૂં કર્યો ત્યારે, ગુજરાત બહાર લઈ જવા કોંગ્રેસના નેતાઓ વિચારણ કરી રહ્યાં હતા. તે વેળાએ ટોચના નેતાઓ વચ્ચે ભારે મતભેદ ઊભા થયા હતા. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી એવું ઈચ્છતા હતા કે ધારાસભ્યોને મધ્ય પ્રદેશ લઈ જવામાં આવે. કારણ કે તેમને મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સાથે સારા સંબંધો છે તેથી ગુજરાતના ધારાસભ્યો ...
નવી સહકારી મંડળીઓ સ્થાપી ચીનની જેમ વિસ્તાર વાદ કરી રહેલો ભાજપ
સહકારી મંડળીઓ 10 વર્ષમાં કૂદકો મારીને 23 ટકા કેમ વધી ? ગાંધીનગર : ગુજરાતમાં સહકારી મંડળીઓ એક વર્ષમાં 4.5 ટકાનો વધારો થયો છે. જેમાં ખાસ તો અન્ય બિન ધિરાણ મંડળીઓમાં 35 ટકાથી ઘણો વધારો થયો છે. કૂલ 3428 મંડળી વધી છે જેમાં અન્ય બિન ધિરાણ મંડળીઓ સારા એવા પ્રમાણમાં વધી છે. ભાજપ દ્વારા ગુજરાતની સહકારી ક્ષેત્રની મોટા ભાગની મંડળીઓ, બેંકો, ડેરી, એપીએમસી જ...
મોદી સરકારે 6 વર્ષમાં પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા વેર...
એક્સાઈઝ ડ્યૂટીમાં રૂા. ૩ ના વધારાથી પ્રજાના ખીસ્સા ખંખેરતી કેન્દ્ર સરકારઃ મોંઘવારીના વધુ એક મારથી પ્રજા પરેશાન. · કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર-૨૦૧૪ થી જાન્યુઆરી-૨૦૨૦ પેટ્રોલ પર ૧૪૨.૪૧ ટકા અને ડીઝલ પર ૪૨૮.૯૩ ટકા એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ઝીંકી દીધો છે. · કેન્દ્ર સરકાર નક્કી કરેલ ભાવવધારા-ઘટાડા અંગેની નિતિનું જાતે જ ઉલ્લંઘન કરીને દેશની જનતા પાસે...
બાંધકામ મજૂરોને ૪૬૩.૭ લાખના ખર્ચે આરોગ્ય સારવાર સુવિધા અપાઈ
બાંધકામ શ્રમયોગી કામદારોના ઉત્કર્ષ માટે કાર્ય કરતા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ધન્વતરી આરોગ્ય રથ યોજના હેઠળ સને - ૨૦૧૯ - ૨૦૨૦ ના વર્ષમાં માહે ફેબ્રુઆરી અંતિત રૂ . ૪૬૩.૭ લાખના ખર્ચ બાંધકામ સાથે સંકળાયેલા શ્રમયોગીઓને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવી છે , આ ધન્યતરી આરોગ્ય રથ યોજના હેઠળ રાજ્યના ૨૨ જિલ્લાઓમાં ૩૪ જેટલા આરોગ્ય...

English