Friday, August 7, 2026

મજૂરોને આપવા માટે મોદી સરકાર પાસે પૈસાની તંગી

બજેટ પહેલા આર્થિક મોરચે સરકાર માટે કોઈ સારા સમાચાર નથી. અગાઉ સશસ્ત્ર બોર્ડર ફોર્સના જવાનોનો પગાર અને હવે મનરેગા અંતર્ગત કામદારોના પગાર નોંધાયા નથી. ટેલિગ્રાફના સમાચારો અનુસાર, મનરેગા હેઠળ કામ કરતા લોકોને ડિસેમ્બરથી વેતન મળતું નથી. મહાત્મા ગાંધી ન્યુનત્તમ રોજગાર ગેરંટી યોજના હેઠળ કામ કરતા લાખો લોકો તેમના પગારની રાહ જોઈ રહ્યા છે. સમાચારો અનુસાર, ન...

મોદીના પ્રવાસન પ્રધાન પ્રહલાદસિંહ પટેલ જુઠ્ઠું બોલતાં રંગે હાથ પકડાયા

ઓગસ્ટ 2019માં ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર ખૂબ ખરાબ અસર પડી છે. કાશ્મીર પ્રવાસન વિભાગ પાસેથી આરટીઆઈ હેઠળ પ્રાપ્ત કરવામાં આવેલ જાણકારી અનુસાર, ઓગસ્ટ ૨૦૧૯માં પ્રવાસીઓની સંખ્યા ૧૦,૧૩૦ હતી. જેની તુલનામાં વર્ષ ૨૦૧૮માં પ્રવાસીઓની સંખ્યા ૮૫,૫૩૪ હતી અને ૨૦૧૭માં ૧,૬૪,૩૯૫ હતી. સપ્ટેમ્...

કામધેનુ વિશ્વ વિદ્યાલય ભ્રષ્ટાચારની કામધેનુ

ભાજપ સરકારના ભ્રષ્ટાચારી વહિવટનું તાજેતરનો નમુનો કામધેનુ યુનિવર્સિટીમાં થયેલ ભરતી વર્ગ-૧ અને વર્ગ-૨માં સાત જેટલી જગ્યામાં ભરતીમાં અનિયમિતતા - ગોટાળો સામે આવ્યો છે ત્યારે ભ્રષ્ટ ભાજપ સરકારના શાસનમાં ભાજપ અને આર.એસ.એસ.ના મળતીયાઓને ભરતી કરવાના કાવતરા પર આકરા પ્રહારો કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગાંધીન...

6 વર્ષની ઊંમરના ૩પ.પર લાખ બાળકો સુપોષણ અભિયાન શરૂ

રાજ્યના બાળકોને સુપોષિત કરવાના સર્વગ્રાહી ઉદ્દેશ્યથી યોજાઇ રહેલા પોષણ અભિયાન ૩૦,૩૧ જાન્યુઆરી અને તા.૧ ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાઓ, મહાનગરો અને નગરોમાં આ અભિયાન અન્વયે વાતાવરણ નિર્માણ અને ‘સુપોષણયુકત ગુજરાત’ના સંકલ્પ સાથે ૧૩૦ર કાર્યક્રમો શરૂ થવાના છે. જિલ્લા પંચાયત બેઠક દિઠ ૧૦૯૮, મહાનગરપાલિકાઓમાં વિધાનસભા બેઠક દીઠ ૧ એમ કુલ ૪ર અને નગરપાલિકા દીઠ ૧ એમ ક...

રૂપાણીના રાજ્યમાં 7 હજાર અને કેજરીવાલના દિલ્હીમાં 3 લાખ સીસીટીવી કેમેર...

ગુજરાત 7000 સીસીટીવી કેમેરાથી 371 ગુના ઉકેલાયા બંદોબસ્ત સમયે વિશ્વાસ પ્રોજેક્ટ ખુબ જ ઉપયોગી સાબિત થયો માર્ચ 2019માં 7-જિલ્લામાં ‘વિશ્વાસ પ્રોજેક્ટ’નો પાલનપુરથી ભારંભ કરવામાં બાદ અમિત શાહે રાજ્યમાં જાન્યુઆરી 2020માં કરાવ્યો હતો. CCTV કેમેરા નેટવર્ક અકસ્માત, હિટ એન્ડ રન, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, કિડનેપિંગ, ગુમ થયેલ વ્યક્તિ, મહાનુભાવોના ...

કોરોના વાયરસ – ચીનથી ગુજરાત લાવવા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા

ચાઇનામાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી સ્થિતીમાં ગુજરાતના જે યુવાનો ત્યાં ફસાયેલા છે તેની સંપૂર્ણ વિગતો મેળવી જરૂરી તમામ સહાયતાના પ્રબંધ માટે મુખ્ય સચિવ શ્રી અનિલ મુકિમને સૂચનાઓ આપી છે. તદ્દઅનુસાર, આવા વિદ્યાર્થીઓના વાલી-પરિવારો જે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસેલા છે તેમનો રાજ્ય સરકારનું રિલીફ કમિશનર તંત્ર સંપર્ક કરીને સંબંધિત વિદ્યાર્થીઓની વિગતો ...

કૌશલ્ય આજીવિકા કેન્દ્ર” નો શિલાન્યાસ – સ્ટેચ્યુ ઓફ યુનિટિ

કેવડીયાના વિકાસની વડાપ્રધાનશ્રીની પરિકલ્પના સાકાર કરવાની દિશામાં અને આ મુખ્યત્વે આદિવાસી ક્ષેત્રના સામાજીક – આર્થિક ઉત્થાન માટેની  વધુ એક પહેલ રૂપે કેવડીયા ખાતે એક અદ્યતન કૌશલ્ય વિકાસ કેન્દ્ર આકાર પામશે અને કેવડિયાને હવે સરદાર વલ્લભભાઇ પટેલ સશક્તિકરણ અને આજીવિકા કેન્દ્ર મળશે. .ભારત સરકારના  વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર ની શુભેચ્છા  અને જીએમઆર વરલક્ષ...

ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો શુભારંભ

ગાંધીનગર, 28-01-2020 ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી ત્રિદિવસીય વૈશ્વિક બટાટા સંમેલનનો પ્રારંભ થયો છે, જેમાં દેશભરના ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, વેપારીઓ, સંશોધનકર્તા અને કૃષિ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય બટાટા પરિષદના આ ત્રીજું સંમેલન છે, જે દર 10 વર્ષના અંતરે બટાટા ક્ષેત્રે નવા સંશોધનો અને સિદ્ધિઓને નક્કી કરવા અને આવનારા સમય...

31ને જીવતા સળગાવવાની ઘટનાના દોષિતોને જામીન પર છોડી મૂક્યા

ગુજરાતમાં 2002માં સમગ્ર ગુજરાતમાં થયેલા કોમી રમખાણોમાં મહેસાણાના સરદારપુરા નરસંહાર કેસમાં હુલ્લડ મામલે સર્વોચ્ચ ન્યાયાલયે 17 દોશીતને શરતી જામીન આપી દીધા છે. તેઓ જામીન પર રહ્યા દરમિયાન સામાજિક અને ધાર્મિક કાર્યો કરશે એવું અદાલતે આદેશમાં કહ્યું છે. સરદાર પુરા ગામમાં 1 માર્ચ 2002માં 33 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં ગુજરાત વડી અદાલતે 14 આરોપ...

દિલ્હી ચૂંટણીમાં ધનિકોની બોલબાલા, શિક્ષિત ઉમેદવારો ઘટ્યા

રાષ્ટ્રીય પાટનગરમાં 8 ફેબ્રુઆરીએ નવી સરકાર માટે મતદાન થવાનું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (આપ) અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ત્રણેય પક્ષો દ્વારા 2015ની વિધાનસભાની ચૂંટણી કરતા શ્રીમંત વધારે છે. વધુ શિક્ષિત ઉમેદવારોની સંખ્યા ઘટી રહી છે. 2015 ની વિધાનસભાની ચૂંટણીમાં AAP ના 70 ઉમેદવારોમાંથી 48 ઉમેદવારો સ્નાતક હતા અથવા ઉચ્ચ શિક્ષણ ધરાવતા હતા. આ ચૂંટણ...

મોદી – શાહે ગુજરાતનું નામ કલંકિત કર્યું, છાતી પર ચઢીને હરાવીશું ...

https://www.youtube.com/watch?v=zHOiFl3ATj8 26 જાન્યુઆરી 2020ના દિવસે ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ દિલ્હીમાં શાહીનબાગ છાવણી ખાતે આક્રમક ભાષણ આપ્યું હતું. તેની દેશભરમાં ચર્ચા છે. આ ભાષણના મહત્વના મુદ્દા આ પ્રમાણે છે. મોદીની છાતી પર ચઢીને ભાજપની ઘરવાપસી ગુજરાતમાં કરાવીશું. 26 જાન્યુઆરીએ તેમણે મુખ્ય મહેમાન તરીકે બ્રાઝીલના એ નેતાને બનાવ્...

મોદીને એવોર્ડ આપનારને પદ્મ એવોર્ડ, હીસબ ચૂકતે

વડા પ્રધાનને લીડરશીપ એવોર્ડ એનાયત કરનારા જગદીશ શેઠને નરેન્દ્ર મોદી સરકારે પદ્મ એવોર્ડ આપ્યો, લોકો ટ્વિટર પર કહી રહ્યા છે કે મોદીએ હિસાબ ચૂકતે કરી આપ્યો છે. યુ.એસ.માં સ્થિત માર્કેટિંગ વિદ્વાન ડો.જગદીશ શેઠના નામની જાહેરાત પદ્મ ભૂષણ પુરસ્કારોની યાદીમાં સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ કરી હતી. ગયા વર્ષે જગદીશ શેઠે પ્રથમ વખત વડા પ્રધાન નરેન્દ્ર...

મીસ કોલ કરો અને બેકારી રજીસ્ટરમાં નોંધણી કરાવો

રાષ્ટ્રીય યૂથ કોંગ્રેસ બેરોજગારી રજિસ્ટર બનાવવાનું અભિયાન ચલાવશે. યૂથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે જાહેર કર્યું છે કે, દેશમાં 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી છે. મોદી સરકારે છ વર્ષ પહેલા કહ્યું હતું કે, દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું. આ હિસાબે જોઈએ તો, 12 કરોડ નોકરીઓ આપવી જોઈએ, પણ અત્યાર સુધીમાં કેટલી નોકરી આપી તેના કોઈ આંકડા સરકાર પાસે નથી. ખે...

કચ્છમાં કોલસાનો કાળો કારોબાર, કાદવનું કમળ

25 જાન્યુઆરી 2020 કચ્છના આડેસર ખાતેથી ગેરકાયદેસર રીતે કોલસા ભરેલી ટ્રકને વન વિભાગે ઝડપી પાડી હતી. હાઈવે પેટ્રોલિંગમાં એક કોલસાની ટ્રક નંબર જી.જે. ૧ર એયુ ૮૬૭૬ને રોકી પુછતાછ કરતાં ગેરકાયદેસર કોલસો હોવાનું જાણવા મળેલું હતું. સમગ્ર કચ્છમાં બન્નીના મેદાનો હવ ગાંડા બાવળના ગેરકાયદે કોલસા પાડીને કરોડો રૂપિયાનો કોલસો વેચી મારવામાં આવી રહ્યો છે. શું...

ભાજપના નેતા મહેન્દ્ર ત્રિવેદી અને રૂપાણીના પ્રધાન વિભાવરી દવે સામ સામે...

ભવાનગરમાં જ્યારથી મહેન્દ્ર ત્રિવેદીના સ્થાને વિભાવરી દવેને રાજકીય મહત્વ આપવાનું અમિત શાહે શરૂ કર્યું ત્યારથી આ બન્ને નેતાઓ વચ્ચે વિગ્રહ ચાલતો આવ્યો છે. બન્ને જાહેર કાર્યક્રમમાં ભાગ્યે સાથે દેખાય છે. પક્ષના દરેક કાર્યકર જાણે છે કે બન્ને નેતાઓને બનતું નથી. ભાજપના ભાવનગરના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન તથા હાલના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના...