ગૌતમ અદાણી સામે 2 હજાર કરોડ રૂપિયાની લાંચનો આરોપ
Gautam Adani accused of Rs 2 thousand crore bribe गौतम अडानी पर 2 हजार करोड़ रुपये रिश्वत का आरोप
અમદાવાદ, 21 નવેમ્બર 2024
મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા રહેતાં પત્રકાર દક્ષેશ પરીખે સત્યડેને મોકલેલા અહેવામાં જણાવ્યું છે કે, અદાણી સામે 2,029 કરોડ રૂપિયા લાંચ આપવાનો ચાર્જ જાહેર કર્યો છે. ભારતીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ, ગૌતમ અદાણી 10 જાન્યુઆરી, 20...
દાહોદમાં 4 હજાર કરોડનું જમીન કૌભાંડ દબાવી દેવાયું
4 thousand crore land scam suppressed in Dahod, दाहोद में 4 हजार करोड़ की जमीन में घोटाला दबाया गया
દિલીપ પટેલ
અમદાવાદ,
દાહોદ 219 પ્લોટ પર બોગસ બીન ખેતી કરી દેવાનું રૂ. 500 કરોડનું કૌભાંડ થયું છે. રૂ.4 હજાર કરોડની 1500 વીઘા જમીન નલકી બિનખેતી કરીને વેચી મારી છે. ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર અધિકારીઓ અને 6 રાજનેતાઓને બચાવી રહી છે. જમીનોમાં બોગસ...
સુરતના વેપારીનું 246 શેલ કંપનીઓનું 8000 કરોડનું માલ સેવા વેરા કૌભાંડ
8000 crore Goods and Services Tax scam by Surat businessman involving 246 shell companies सूरत के कारोबारी द्वारा 246 शेल कंपनियों का 8000 करोड़ का माल एवं सेवा कर घोटाला
માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયા છે. કાલાવડિયાની 12મી માર્ચ 2024ના રોજ મીરા-ભાઈંદરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં...
ખૂની પોરબંદર, હવે ખંડણીખોર
Killer Porbandar, now extortionist हत्यारा पोरबंदर, अब रंगदारी मांगने वाला
અમદાવાદ
પોરબંદરમાં એક સમયે ખૂન કરવા તે સામાન્ય હતું. પોરબંદરનું નામ ગેંગોને લીધે બદનામ હતું, શેરીએ, ગલીએ ધાણીફૂટ ગોળીબાર થતા અને ગેંગવોરમાં ખૂન થતા.ગાંધી ભૂમિમાં ગુંડાઓની ખુની ગેંગ તો ખતમ થઈ પણ હવે ગુંડાઓ ખંડણીના રવાડે ચઢી ગયા છે. હવે ખૂનામરકી ઓછી થઈ છે પણ ટપોરી ગેંગ...
ફુલોની સુગંધમાં કરોડોના અત્તર જેવું ખર્ચ કરતા ભાજપના નેતાઓ
BJP leaders are spending crores on the fragrance of flowers like perfume भाजपा नेता फूलों की खुशबू पर इत्र की तरह करोड़ों खर्च कर रहे हैं
ફુલોના પ્રદર્શન માટે રૂ. 17 કરોડનો ખર્ચ ભાજપના નેતા અને સાંસ્કૃત્તિક અને મનોરંજન સમિતિના અધ્યક્ષ જયેશ ત્રિવેદી કરાવશે
ભાજપ અમદાવાદના લોકોની આવકને બાપાનો બગીચો સમજે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓક્ટોબર 2024
હ...
ગુજરાતમાં ‘નકલી’ અધિકારીઓ
'Fake' officers in Gujarat! गुजरात में 'फर्जी' अधिकारी!
છેલ્લા ઘણા વખતથી ગુજરાતમાં નકલી અધિકારીઓ લોકોને છેતરી રહ્યા હતા. નકલી પીએમઓ, નકલી સીએમઓ, નકલી આઈપીએસ, નકલી ઈડી અધિકારી, નકલી ડેપ્યુટી કલેક્ટર જ નહીં, નકલી સરકારી કચેરી, નકલી જજ સુધ્ધાં પકડાયા છે. આજે ઉત્તર ગુજરાતમાંથી નકલી શિક્ષણ સચિવ અને કચ્છમાં નકલી વકીલ ઝડપાયાં છે.
નકલી અધિકારી બન...
ગુજરાતમાં નશીલા ડ્રગ્સ બનાવવા ગૃહઉદ્યોગ
Home industry of drug manufacturing in Gujarat
અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
વર્ષ 2024માં કેન્દ્ર-રાજ્ય સરકારના એક જ વર્ષમાં ચાર રાજ્યમાં 7 ફેક્ટરી પર દરોડા, 8 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું હતું. રાજ્યમાં હજારો કિલો ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, પાછલા બારણે કેટલું ડ્રગ્સ વેચાતું હશે તે જનતાને મૂંઝવતો સવાલ છે. ગુજરાત જાણે નશાખોરીનું એપી સેન્ટર બની ગયું છે....
ગુજરાતમાં 50 લાખ લોકો ડ્રગ્સનો નશો કરે છે
50 lakh people are drug addicts in Gujarat गुजरात में 50 लाख लोग नशे के आदी हैं
અમદાવાદ,
તમામ પ્રકારની ડ્રગ્સનો નશો ગણવામાં આવે તો ભારતમાં 9થી 10 કરોડ લોકો નશો કરતા હોવાના અનુમાન છે. નશાને ગ્લેમરાઇઝ અને ધનવાનો માટે પ્રિય બની ગયો હોવાથી ગુજરાતમાં દેશના 5 ટકા લેખે 50 લાખ અને દેશના 10 ટકા લેખે ગણવામાં આવે તો 1 કરોડ લોકો નશો કરતા હોવાનું અનુમાન મૂક...
જિંદાલ કંપની સાથે ભાજપના નેતાઓની ભ્રષ્ટ જિંદગી
Corrupt life of BJP leaders with Jindal company जिंदल कंपनी के साथ भाजपा नेताओं का भ्रष्ट जीवन
અમદાવાદમાં કચરામાંથી 360 મે.વો. વીજળી સામે પેદા કરી 15 મે.વો.
અમદાવાદ
અમદાવાદમાં 8 વર્ષના વિલંબ બાદ જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કચરામાંથી વીજળી પેદા કરવાનું કામ શરુ કરાયું છે. ટ્રાયલ રન દરમિયાન 15 મેગાવોટ પ્રતિ કલાક ક્ષમતાના ટર્બાઈન મારફત ...
જે ફેક્ટરીએ ગેંગને નાબૂદ કરવા ગેંગ રાખી તે, ગેંગ હવે એ ફેક્ટરી માટે આફ...
जिस फैक्ट्री ने गिरोहों को खत्म करने के लिए गिरोहों को काम पर रखा था, गिरोह अब उस कारखाने के लिए आपदा बन गए The gangs have now become a disaster for the factory which hired the gangs to eliminate the gangs
ગેંગસ્ટર ભીમા દુલા પ્રકરણ દેખાય છે એવું નથી
દિલીપ પટેલ
અમદાવાદ, 19 ઓક્ટોબર 2024
ભીમા દુલા દ્વારા ખંડણીની પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં ઘણ...
2 કલાકમાં એક વ્યક્તિને રૂ. 3200નું પાણી પીવડાવી દીધું
Water worth Rs 3200 was served per person for 2 hours प्रति व्यक्ति 2 घंटे रु. 3200 का पानी पिलाया, अहमदाबाद में भ्रष्टाचार का अजीब मामला
અમદાવાદમાં ભ્રષ્ટાચારનો અજબ કિસ્સો છતાં કોઈ પગલાં નહીં
અમદાવાદ, 18 ઓક્ટોબર 2024
અમદાવાદ શહેરમાં 6થી 8 જૂલાઈ 2023માં શેરપા બેઠક થઈ હતી. દેશ- વિદેશમાંથી 39 લોકો આવ્યા હતાં. તેમને જોવાલાયક સ્થળો અને અમદાવાદની...
૪૫.૫ ટનનું ઘી મહેસાણા અને પાટણથી પકડાયું
45.5 tonnes of Ghee seized from Mehsana and Patan मेहसाणा और पाटन से 45.5 टन घी जब्त किया गया
14/10/2024
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ખાદ્ય ચીજના ધંધા સાથે સંકળાયેલા ઉત્પાદકો, રીટેલર તથા કોલ્ડ સ્ટોરેજ વેગેરે જગ્યાએથી ફૂડ સેફટી પખવાડિયામાં અત્યાર સુધી કૂલ ૧૭૫૫ એન્ફોર્સમેન્ટ નમુના અને ૩૭૩૧ સર્વેલન્સ નમુના એમ કૂલ ૫૪૮૬ નમુનાઓ લેવામાં આવ્યા જયાર...
10 વાઈબ્રન્ટ ગુજરાતમાં માત્ર 14 ટકા સફળતા મળી?
Only 14 percent success in 10 Vibrant Gujarat? 10 वाइब्रेंट गुजरात में सिर्फ 14 फीसदी सफलता?
10 વાઈબ્રન્ટ ગુજરાતમાં 103 લાખ કરોડના 2 લાખ ઉદ્યોગોના કરારો, તો સરકાર શું છુપાવે છે
2002 પહેલાં વિકાસ થતો હતો, વાયબ્રન્ટ પછી જીડીપી ઘટી ગયો
10 ઉદ્યોગ રોકાણ સંમેલનમાં શું થયું, જાણો તમામ વિગતો
સરકાર કેમ રોકાણની વિગતો જાહેર કરવાનું બંધ કરી દીધું
અમદા...
લદાખમાં અદાણી સામે આંદોલન, ગુજરાતના ખાવડામાં મૌન
Agitation against Adani in Ladakh, silence in Khavda, Gujarat! लद्दाख में अडानी के खिलाफ आंदोलन, गुजरात के खावड़ा में सन्नाटा!
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ઓક્ટોબર 2024
લદાખમાં 80 ચોરસ કીલોમીટર જમીન ખાણો ખોદવા માટે અદાણીને આપવા માટે મોદીએ લોકશાહીના અધિકારો છીનવી લીધા હોવાના કારણે લોકો આંદોલન કરીને દિલ્હી પહોંચ્યા છે. પણ ગુજરાતમાં હમાણાં જ કોઈ હરાજી ...
અસભ્ય બનાવવાની ભાજપની ભૂંગળા વાળી ભવાઈની ઠગાઈ લીલા
Bhavai's thug leela with BJP, to make people rude भवई की ठग लीला भाजपा के साथ, असभ्य बनाने के लिए
દિલીપ પટેલ
અમદાવાદ, 5 ઓક્ટોબર 2024
2 ઓક્ટોબર 2024 સુધીમાં દેશભરમાં ભાજપ 1 કરોડ સભ્ય બનાવી શક્યો નથી. ત્યાં ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવાયા હોવાનો ખોટો દાવો કરાયો હોવાનું માનવામાં આવે છે. 25 સપ્ટેમ્બર સુધીમાં 1 કરોડ સભ્યો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો હ...