Monday, August 18, 2025

ગૌતમ અદાણીનું જીવન 10 હજાર શબ્દોમાં

18-8-2025 ગૌતમ અદાણીની સફળતાની આ સફર ઘણા બધા લોકો માટે પ્રેરણાસ્રોત તો છે પરંતુ એમની પ્રગતિ વિવાદોથી પણ ઘેરાયેલી છે. ગૌતમ અદાણી અમદાવાદમાં પોતાનો માલ વેચવા સાઇકલ પર ઘરે ઘરે ફરતા હતા. મીડિયાના સમાચારો અનુસાર આ અહેવાલ છે. ગૌતમ અદાણીની દુનિયાના સૌથી ધનાઢ્ય ગણાતા પાંચ લોકોમાં ગણના કરવામાં આવે છે. પહેલાં તેઓ ગુજરાતના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા, પછ...

ગુજરાતમાં નકલી જજ, નકલી કોર્ટ

Fake judges, fake courts in Gujarat गुजरात में फर्जी जज, फर्जी अदालत 28 ઑક્ટોબર 2024 ગાંધીનગરમાં ‘નકલી કોર્ટ’ ચલાવનાર ‘નકલી જજ’ મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ બાદ પોલીસ તપાસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. મોરિસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજાં રાજ્યોના જમીનકેસમાં નકલી ચુકાદા આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. એટલું જ નહીં મોરિસ ક્રિશ્ચિયને લવાદનો...

દેશના શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાના મત વિસ્તારમાં કાયદાઓને ગુલામીમાં બા...

Fight for labor liberation once again in Gujarat, Labor laws have been converted into slavery laws in the constituency of the country's Labor Minister Mansukh Mandaviya, Special for India's Independence Day, August 15. जेतपुर में बाल श्रम की गुलामी का लाल रंग, गुजरात में एक बार फिर श्रम मुक्ति की लड़ाई, देश के श्रम मंत्री मनसुख मंडाविया के निर्व...

સામાન્ય લાગતા ધારાસભ્ય સરકાર સામે લડી પડ્યા

Ordinary looking MLA opened a front against the government साधारण से दिखने वाले विधायक ने सरकार के खिलाफ मोर्चा खोला દિલીપ પટેલ અમદાવાદ, 11 ઓગસ્ટ 2025 સામાન્ય વ્યક્તિત્વ ધરાવતા પક્ષપલટું ધારાસભ્યએ પોતાની આખી સરકારને હચમચાવી દીધી છે. તેમણે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ગૃહ વિભાગનો હવાલો સંભાળતા ભૂપેન્દ્ર પટેલને પડકાર ફેંક્યો છે કે આપણી પો...

અમિત શાહની ધરપકડ પહેલાં મોદી દૂર થયા

મોદીએ સાથી સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા દિલીપ પટેલ અમદાવાદ, 5 ઓગસ્ટ 2025 દેશના ગૃહ પ્રધાન અમિત શાહ એક સમયે ગુજરાતના ગૃહ પ્રધાન હતા ત્યારે તેમની ધરપકડ સીબીઆઈએ કરી હતી. શાહ એ મોદીના સૌથી મજબૂત સાથીદાર હતા છતાં મોદીએ શાહ સાથેના સંબંધો કાપી નાંખ્યા હતા. શાહનો હાથ છોડી દીધો હતો. શાહ મોદીને મળવા માંગતા ન હતા. શાહ જ્યારે સીએમને મળવા તેની કચેરીએ ગયા...

દેશમાં સૌથી ઉંચા ભાવે ગુજરાત ભાજપનો મન મુકીને 65 ટકા ભ્રષ્ટાચાર

દેશમાં સૌથી ઉંચા ભાવે અમદાવાદમાં બસ જાળવણીનો ઠેકો 65 percent corruption in the price keeping by Gujarat BJP अहमदाबाद में देश में सबसे ज़्यादा दाम पर बस रखरखाव का ठेका, 65 प्रतिशत गुजरात भाजपा का भ्रष्टाचार અમદાવાદ, 4 ઓગસ્ટ 2025 પુનાની એરો ઈગલ કંપનીને પ્રતિ કિ.મી. રૂ. 94 ના ભાવે કોન્ટ્રાકટ આપશે. ઘણાં રાજ્યોમાં રૂ.57ના ભાવે ઠેકો અપાયો છે. રૂ....

નહેરુનું નામ ભૂંસી નાંખતો મોદીનો ભાજપ

Modi's BJP erased Nehru's name मोदी की भाजपा ने नेहरू का नाम मिटाया અમદાવાદના કાંકરિયા ચાચા નહેરુ બાલવાટિકાનું નામ બદલી નાંખી રૂ.450 ટિકિટ કરી નાંખી દિલીપ પટેલ અમદાવાદ, કાંકરિયા પરિસરમાં બાલવાટિકાના નવીનીકરણ કરીને નહેરુનું નામ ભાજપે હઠાવી લીધું છે. બાલવાટિકામાં ચાચા નહેરુ શબ્દ હટાવી દેવાયો છે. જુના દરવાજા ઉપર ચાચા નહેરુ બાલવાટિકા લખાયેલું હ...

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ , નામ બડે અને દર્શન છોટે, ખોટે

Rajkot International Airport, name changed and view changed, lost राजकोट अंतर्राष्ट्रीय हवाई अड्डा, नाम बदला और नज़ारा बदला, खो गया જુલાઈ 2024 સૌરાષ્ટ્ર માટે રૂ. 1400 કરોડનું હવાઈ મથક બન્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ શરૂ થવાનું ઠેકાણું નથી, ટર્મીનલનું કામ અધુરૂં, કેનોપી ધસી પડયું તેમાં એરપોર્ટ તંત્રના થાબડભાણાં હતા. દસ મહિના પહેલા સપ્ટેમ્બર- 2023...

સાબરમતીમાં ગંદુ પાણી છોડનારા ઔદ્યોગિક એકમની B.U. રદ થશે

साबरमती नदी में अपशिष्ट जल छोड़ने वाली औद्योगिक इकाई का भवन निर्माण रद्द किया जाएगा। નદીને પ્રદૂષિત થતી રોકવા SOP બનાવાઈ ગુજરાત પોલ્યુશન કંટ્રોલબોર્ડને જે તે એકમને કલોઝર નોટિસ આપવા જાણ કરાશે,ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવશે 8 જૂલાઈ,2024 હાઈકોર્ટ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા આદેશ કરાયા છે. સ્ટાન્...

પ્રધાન કુંવર બાવળીયાએ નહેરનું રૂ. 225 કરોડનું કામ શરૂ કરાવ્યું તે તૂટી...

MINISTER Kunwar Bavaliya started the work of canal worth Rs 225 crore, it broke down पानी मंत्री कुंवर बावलिया ने 225 करोड़ रुपये की नहर का काम शुरू किया, टूट गया 225 કરોડનની નહેર પહેલાં વરસાદમાં ધોવાઇ, સુખીએ દુઃખી કર્યાં કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ અમદાવાદ, 16 જૂલાઈ 2025 છોટાઉદેપુર જિલ્લાના સુખી જળાશય ય...

માર્ગો પર ભ્રષ્ટાચારના ખાડા પુરતો ભાજપ

BJP filled potholes on roads due to corruption भाजपा ने सड़कों पर भ्रष्टाचार से भरे गड्ढे ગુજરાતની સડકો મોતનો માર્ગ બની ગઈ 3 હજાર કિ.મી. રસ્તા ધોવાયા, 16 હજાર ખાડાથી દિલીપ પટેલ અમદાવાદ, 16 જૂલાઈ 2025 વરસાદમાં નબળા ગુણોને કારણે ગુજરાતમાં 3 હજાર કિ મી રસ્તાઓ 2025માં ધોવાઈ ગયાં હતા. 16 હજાર ખાડા માર્ગ પર પડ્યા હતા. જે ખરા અર્થમાં સરકાર માંડ 10 ટક...

ભગવા ભાજપના રાજમાં ભગોરાનું 150 કરોડનું કૌભાંડ

Bhagora's 150 crore scam in saffron BJP rule भगवा भाजपा राज में भगोरा का 150 करोड़ का घोटाला અમદાવાદ, 15 જૂલાઈ 2025 ગુજરાત ઔદ્યોગિક વિકાસ કોર્પોરેશનના ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમ્યાન રૂ. 150 કરોડ Extra Excessના બીલ ચૂકવવામાં આવ્યા હતા. ભગોરાના સમયગાળામાં Extra Excessના બીલો ગણતરીના દિવસોમાં મંજુર થયા હતા. નિવૃત્તિના સમયગાળામાં ખુબ ઝડપથ...

ગંભીરા પુલ તૂટવાની ઘટનામાં ભૂપેન્દ્ર પટેલ કઈ રીતે જવાબદાર? જાણવું છે?

Want to know how Bhupendra Patel is responsible for the Gambhira bridge accident? गंभीरा पुल हादसे में भूपेंद्र पटेल कैसे ज़िम्मेदार हैं? जानना चाहते हैं? મોરબી પુલ ઘટના પછી પણ વડી અદાલતને ભાજપ સરકારે વારંવાર ગેરમાર્ગે દોરી દિલીપ પટેલ અમદાવાદ, 11 જૂલાઈ 2025 મોરબી ઝુલતો પૂલ તૂટ્યા બાદ રાજ્ય સરકારે 9 માર્ચ 2023માં વડી અદાલતમાં રાજ્યના પુલની સ...

માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પ્રધાને પ્રજાની સેવા શરૂ કરીને ...

માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો 30 thousand complaints related to roads and bridges annually દિલીપ પટેલ અમદાવાદ, 9 જૂલાઈ 2025 2021થી 2025માં સતત માર્ગ અને મકાનને લગતી ફરિયાદોનો વધી રહી છે. જે વિજય રૂપાણીની સરકારથી શરૂ થયેલાં વ્યાપક માર્ગ અને પુલ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ફરિયાદો વધી જતાં સરકારે સેવા શરૂ કરી અને 2021માં 30 હજાર ફરિયાદો વો...

કાંકરિયાના બલુનમાં બેસીને મોદીએ આપેલું વચન હવામાં ઉડી ગયું

Modi's promise while sitting in a balloon in Kankaria went up in smoke कांकरिया में गुब्बारे में बैठकर मोदी का वादा हवा में उड़ गया દિલીપ પટેલ અમદાવાદ, 7 જુલાઈ 2025 8 સપ્ટેમ્બર 2010ના રોજ નરેન્દ્ર મોદીએ આકાશમાંથી અમદાવાદ જોઈ શકાય એવા વિશાળ બલુનમાં બેસીને ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, વિકાસનો પાઈ પાઈનો ખર્ચનો હિસાબ જનતાને આપ્યો છે. બલુન ...