Tuesday, July 1, 2025

પૂર્વ મેયર કિરીટ પરમારે વીએસ ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ દબાવી દીધું હતું

અમદાવાદની હોસ્પિટલના ડોક્ટરો માનવતા ભૂલી કિલીનીકલ ટ્રાયલ કર્યા, ત્રણનાં મોત સુપ્રિટેન્ડન્ટ, ડીન સહિતના ડોકટરોએ પૈસા લઈ લોકોનો જીવ લીધો દિલીપ પટેલ અમદાવાદ, એપ્રિલ 22, 2025 અમદાવાદ મહાનગરપાલિકાની વી.એસ. હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરોએ માનવતા ભૂલી દર્દીઓ ઉપર નવી દવાના જોખમી અખતરા કર્યા હતા. કિલીનીકલ રીસર્ચ માટે મંજૂરી આપતા ત્રણ લોકોના મોત થયા હ...

ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો, ભાજપનો જૂથવાદ...

ભાજપના નેતાઓ પત્રો લખીને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપલેટાના BJP ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર લખાયો હતો. જૂથવાદ સપાટી પર આવ્યો હતો. A letter was written against Upleta BJP MLA Mahendra Padaliya making allegations corruption ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની નકલ મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવા...

નળ સે જલ યોજનાના ભ્રષ્ટાચાર

નલ સે જન નહીં, ઘર ઘર નળ કાંડ મોદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સકરનું મોટું કૌભાંડ 1 ફેબ્રુઆરી 2022માં નરેન્દ્ર મોદીની સરકારે 60 હજાર કરોડ દેશમાં આપ્યા 2025 સુધીમાં રૂ. 1 લાખ 20 હજાર કરોડ નળ માટે આપ્યા મોદીની હર ઘર નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચારનું પાણી ગુજરાતના નાણા પ્રધાન કનુ મોહન દેસાઈએ 2022-23માં 3040 કરોડ આપ્યા ગુજરાતમાં 10 હજાર કર...

ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા

ભ્રષ્ટ અધિકારી અને ભાજપના નેતાઓને બચાવી દેવા આંખ આડા કમળ મૂકી દીધા Kamal flower put in eyes to save corrupt officials and BJP leaders આણંદ પાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટને 9 વર્ષે પાણીચુ, ભાજપના પ્રમુખને બચાવી લેવાયા આણંદ, 15 એપ્રિલ 2025 2016માં પ્રમુખ પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ લાંચનો ગુનો છતાં ભાજપે હોદ્દા આપ્યા, 2015માં 29 લાખની ખોટ કરાવી દ...

ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા, ખેડે તેની જમીન નહીં,...

Farm labourers became farm owners. Landless again after 75 years. દિલીપ પટેલ અમદાવાદ, 2 એપ્રિલ 2025 15 એપ્રિલ, 1948ના રોજ વિધિવત્ સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. સરદાર પટેલે જામનગરના જામ સાહેબ દિગ્વિજયને રાજપ્રમુખ અને ઉછંગરાય ઢેબરને મુખ્ય મંત્રી તરીકે ઘોષિત કર્યા. ભારત આઝાદ થયા પછી સરદાર પટેલ અને ગાંધીજી સૌરાષ્ટ્ર અલગ સ્ટેટ બને તેવું ઇચ્છતા ...

ગુજરાતના લોકો ભાજપને મત અને પૈસા બન્ને કેમ આપી રહ્યાં છે

દિલ્હી પછી ગુજરાતના ઉદ્યોગો ભાજપને ખોબોભરીને દાન કેમ આપે છે? गुजरात के लोग भाजपा को वोट और पैसा दोनों क्यों दे रहे हैं? Why Are People in Gujarat Giving Both Votes and Money to the BJP? 8 એપ્રિલ 2025 1 વર્ષમાં રાજકીય પક્ષોને દિલ્હીના ઉદ્યોગોએ 405 કરોડ રૂપિયાના દાનમાં આપ્યા હતા. ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતના ઉદ્યોગપતિઓ મુંબઈ, મદ્રાસ, કલકત્તા કરત...

કુતરા કરડી જતું મોદીનું ગુજરાત મોડેલ

Dogs are biting Modi's Gujarat model मोदी के गुजरात मॉडल को कुत्ते काट रहे हैं 10 લાખ લોકોને કુતરાઓને કરડી ખાધા, 600 કરોડનું ખર્ચ અમદાવાદ, 5 એપ્રિલ 2025 ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ બધી છે. ખર્ચ 3 વર્ષમાં 10 લાખ લોકોને કુતરા કરડેલા છે. એક કુતરું ક...

ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો કાળો ધંધો

E-cigarette business in Gujarat worth Rs 600 crore ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો અને કાળાબજારિયાઓ ફાવી ગયા માઇક્રો બેટરી યુવાનોને ફેફસા કોરી ખાય છે, ત્યાં વિનાશક ઈ હુક્કા આવી ગયા દિલીપ પટેલ અમદાવાદ, 5 એપ્રિલ 2025 શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમા...

PCR પોલીસ નિષ્ફળ જતાં હવે ડ્રોન પોલીસ બની

After the failure of PCR police, now drone police has been formed. લોકોના ભલા કરતાં વીઆઈપીઓના ભલા માટે ડ્રોન વધારે વપરાશે અમદાવાદ, 6 એપ્રિલ 2025 ગુજરાત પોલીસ “GP – DRASTI” (ગુજરાત પોલીસ – ડ્રોન રિસ્પોન્સ એન્ડ એરિયલ સર્વેલન્સ ટેક્ટિકલ ઇન્ટરવેન્શન) શરૂ કરી છે. ઘટના બનતાં પોલીસનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવો અને રિસ્પોન્સ વધુ અસરકારક બનાવશે. લોકોના ભલ...

સટ્ટાખોર અને ઠગ દીપકે ડીસામાં ફટાકડા ફેક્ટરી ચાલું કરીને 21 મજૂરોનો સં...

કલેક્ટર મિહિર પટેલ અને પોલીસ વડા અક્ષય રાજ સીધા જવાબદાર જાણો ફટાકડાની શોધથી વિનાસ સુધીની હકીકતો અમદાવાદ, 3 એપ્રિલ 2025 1 એપ્રિલના રોજ, ગુજરાતમાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં 21 લોકો માર્યા ગયા હતા અને પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા હતા. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે ઘણા મૃતકોના શરીરના ભાગો 200 મીટર દૂર એક ખેતરમાં...

મોદીના મિત્ર અદાણીના કચ્છના વિવાદો અને તમામ કૌભાંડો વાંચો

અહીં 10 હજાર શબ્દોમાં અહેવાલો છે . અહેવાલના અંતે  નીચે લીંક આપી છે. કચ્છનો પાકિસ્તાન સરહદે હાઇબ્રિડ એનર્જી પાર્ક 22 માર્ચ 2025 ગુજરાતમાં કચ્છના ખાવડા નજીક પાકિસ્તાન સરહદે એક વિશાળ રિન્યુએબલ એનર્જી (આરઈ) પાર્ક આકાર લઈ રહ્યો છે, પરંતુ આ મામલે સંસદમાં હોબાળો થઈ રહ્યો છે. સૂર્યપ્રકાશ અથવા પવન જેવા સ્રોતમાંથી વીજળી ઉત્પન્ન કરવા આરઈ પાર્ક સ્થપા...

12 લાખ ખેડૂતોને ઘઉંમાં બેવડો માર – ભાવ અને તાપમાનથી રૂ. 2500 કરો...

Gujarat - 12 Lakh Farmers Face Double Blow - law price and Temperatures Cause Rs. 2500cr ખેડૂત અને સરકાર વચ્ચે જંગના એંધાણ દિલીપ પટેલ અમદાવાદ, 21 માર્ચ 2025 વીઘે સરેરાશ 40 મણ ઘઉં પાક્યા હતા. ઘણે તો 20 મણ થયા છે. ઉત્પાદકતા સારા વર્ષમાં 60 મણ સુધી હોય છે, તેની સરખામણીએ ઓછી છે. ઉત્પાદનમાં ઘટાડો અને ભાવ તળીયે જતાં ગુજરાતના ઘઉં પકવતા 12 લાખ ખેડૂતો...

ભાવનગરની ગઢેચી નદી રાજકારણ, રાજરમત, ભ્રષ્ટાચાર, માફિયાગીરીની ગંદકી લઈન...

અમદાવાદ, 18 માર્ચ 2025 ભાવનગર શહેરમાં ગઢેચી નદી શુદ્ધિકરણનો રૂ.100 કરોડનો પ્રોજેક્ટ બનાવવા માટે વચ્ચે આવતાં દબાણો હટાવાયા છે. મહાપાલિકાએ શહેરના કુંભારવાડા વિસ્તારમાં સ્થાનિકોના આક્રમક રોષ વચ્ચે ફેઝ - 4માં મકાનો તોડી પડાયા હતા. 8 કલાક સુધી 185 દબાણ હટાવ્યા હતા. આ કામગીરી હજુ બે દિવસ ચાલુ રહેશે. કુંભારવાડા બ્રિજથી ક્રિક સુધીના 800 મીટર વિસ્તારમાં...

ગુજરાતના 50 વર્ષમાં હીરા ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી, 23 લાખ બેકાર

Longest Recession in the Diamond Industry in 50 Years in Gujarat, 23 Lakh Workers Jobless गुजरात में हीरा उद्योग में 50 वर्षों में सबसे लंबी मंदी, 23 लाख श्रमिक बेरोजगार 12 માર્ચ 2025 ગુજરાતમાં 10 લાખ હીરાના કારીગરો બેકાર બની ગયા છે. હજુ 23 લાખ હીરા કારીગર બેકાર બની ગયાનો અંદાજ છે. ગુજરાતના ભાવનગર શહેર અને જિલ્લામાં બે લાખ લોકો જે ઉદ્યોગમાંથી ...

ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલને એક વર્ષની સજા

Former BJP General Secretary Shailesh Patel Sentenced to One Year in Jail भा.ज.पा. के पूर्व महासचिव शैलेश पटेल को एक साल की सजा 12 માર્ચ 2025 બોરસદના પામોલના પૂર્વ સરપંચ રહી ચૂકેલા આરોપી શૈલેષ પટેલે તમાકુના ધંધા માટે મિત્ર પાસે ઉછીના લીધેલા રૂા. 8 લાખ પરત ન કર્યા : 16 લાખ 60 દિવસમાં પરત ચૂકવવા આદેશ. આણંદના બોરસદ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી...