Thursday, February 19, 2026
મોદીની યોજના નિષ્ફળ છે.

ફરી સરકાર બનાવવામાં પાટીલ અને શાહ સામ સામે કે કેજરીવાલનો ડર ?

પાટીલે 182 સીટો લાવી સરકાર બનાવીશું, એવું કહ્યું હતું પણ હવે દિલ્હી આ વાત સાથે સહમત ન હોય એવો ઘાટ થતાં સી આર પાટીલ માટે પીછેહળ થઈ છે. ભાજપનો જૂથવાદ અને ભાજપને હારનો ભય દેખાવા લાગ્યો છે.

22 ફિલ્મ કલાકારો મોદીને છેતરી ગયા કે મોદીએ તેમને છેતર્યા? રોકાણના નામે...

મોદીના રાજમાં ગુજરાતમાં આવેલા ફિલ્મી લોકોમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સની લિયોની, અજય દેવગણ, અનુપમ ખેર, અક્ષયકુમાર, સંજય દત્ત, પરેશ રાવલ, જેકી શ્રોફ, રવિના ટંડન, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર, પ્રિતી ઝિંટા, મોડેલ સર્લિન ચોપરા, પ્રિયંકા ચોપરા, સલમાન ખાન, વિવેક ઓબેરોય, જ્હોન અબ્રાહમ હતા. 22 લોકો મોદીને મળીને મુંબઈ ગયા પછી ફરી તેઓ ક્યારેય રોકાણ કરવા આવ્યા નથી.

અનિલ અંબાણીની રિલાયન્સ કેપીલટની કિંમત શૂન્ય થઇ, દેના બેંકનું દેવું ભાર...

14 સપ્ટેમ્બર 2022 અનિલ અંબાણીની એક કંપનીમાં રોકાણ કરનારા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ શેરની કિંમત ઝીરો થઇ ગઇ છે. શેરબજારમાં આ કંપનીનું ટ્રેડીંગ બંધ કરી દેવામાં આવ્યું છે. અનિલની કંપનીઓ દેવામાં ડુબેલી છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ કામના છે. લોનની ચુકવણી ન થવાના કારણે અનિલ અંબાણીની કંપની રિલા...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્...

દેશના સૌથી શ્રીમંત અદાણીને ગુજરાતના મુંદરામાં રૂ.19 હજાર કરોડનો PVC પ્લાન્ટ દેવાદાર બનાવે છે અમદાવાદ, 9 સપ્ટેમ્બર 2022 માર્ચ 2022માં દેશના સૌથી ધનાઢ્ય ભારતીય ગૌતમ અદાણી જૂથની કંપનીઓ પર હાલમાં લગભગ કે 2.22 લાખ કરોડ રૂપિયા હતું. ભારતમાં સૌથી વધુ દેવું ધરાવતા બિઝનેસ ગ્રૂપ્સમાં અદાણીનો સમાવેશ થાય છે. 2021માં અદાણી જૂથ પર 1.57 લાખ કરોડ રૂપિયાનુ...

છેતરપીંડી – ભાજપે અમદાવાદમાં 105 સ્માર્ટ સ્કૂલ બનાવી, ગુગલ જેવી ...

શિક્ષણના નામે મૂર્ખ બનાવતાં ભાજપના નેતાઓ અમદાવાદની 105 અનુપમ શાળા બનાવી પણ ગુગલની ઘાટલોડિયા જેવી જો નહીં જ અમદાવાદ, 5 સપ્ટેમ્બર 2022 અમિત શાહે 4 સપ્ટેમ્બરે 4 સ્માર્ટ સ્કુલ ખુલ્લી મૂકી છે. અગાઉ આવી 22 શાળાઓ બની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ અનુપમ શાળાઓ બની રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ અને ...

પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો 

Former CM Suresh Mehta quits BJP, fought against Modi पूर्व सीएम सुरेश मेहता ने छोड़ी बीजेपी, लड़े मोदी के खिलाफ પૂર્વ CM સુરેશ મહેતાએ ભાજપ છોડીને મોદી સામે જંગ કર્યો દર્શન દેસાઈ 31 ઓગસ્ટ 2022 ભાજપને 1990માં જનતાદળ સાથે મિશ્ર સરકાર બની હતી. 1990માં ચીમનભાઈ પટેલના જનતા દળ (ગુજરાત) સાથે ભાગીદારીમાં ભાજપને સત્તા મળી હતી. 1995માં સત્તા મળી ત...

મોદીની ખાદી સત્તાની ગાદી

ખાદી સત્તાની ગાદી ગાંધીની ખાદીથી ગાદી પોતાની છાપ સુધારવાનો ભાજપનો પ્રચાર અમદાવાદ, 31 ઓગસ્ટ 2022 સાબરમતી આશ્રમ નીચે સાબરમતિ રીવરફ્રંટ પર અમિત શાહ આવ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવીને ગયા. ગાંધીજી, ખાદી અને ગુજરાતી ભાષાની વાતો શિક્ષણની વાતો  અને ગાંધી વિચારની વાતો કરીને ગયા. સંઘ હંમેશ ગાંધીજીના વિરોધી રહ્યાં છે. પણ સત્તા મેળવવા માટે...

મોદી અને મનમોહનના સમયનો ગુજરાતનો કાપડ ઉદ્યોગ 16 વર્ષથી એક

2006 से मनमोहन और 2014 से मोदी के बाद भी गुजरात कपडे निर्यात में 16 साल से आगे नहीं बढा Manmohan from 2006 and Modi from 2014, Gujarat has not progressed beyond 16 years in textile exports ગાંધીનગર, 27 ઓગસ્ટ 2022 ગુજરાતમાંથી કપાસના ટુકડાઓ ઇજિપ્તમાં ફુસ્ટેટ ખાતેની કબરોમાં મળી આવ્યા છે, જે મધ્યયુગીન યુગમાં ઇજિપ્તમાં ભારતીય કાપડની નિકાસનું અસ...

ગુજરાતના પ્રત્યેક કુટુંબે 8 વર્ષમાં 25 લાખ રૂપિયા વેરો ચૂકવ્યો, પ્રજાન...

गुजरात में हर परिवार ने 8 साल में 25 लाख रुपए टैक्स चुकाए, लोगों को क्या मिला? In Gujarat, every family paid Rs 25 lakh tax in 8 years, what did people get? અમદાવાદ, 27 ઓગસ્ટ 2022 દેશની પ્રજા 21 હજાર રૂપિયા વેરો કેન્દ્ર સરકારને ચૂકવે છે. ગુજરાત સરકારને 42 હજાર દર વર્ષે સરેરાશ પ્રત્યેક વ્યક્તિ વેરા ચૂકવા છે. જો કેન્દ્ર અને રાજ્યના વેરા ગણવા...

હવે મોદીની દહીં હાંડી કોણ ફોડશે – સંઘ, વીએચપી કે એએચપી ?

દિલીપ પટેલ, અમદાવાદ, 26 ઓગસ્ટ 2022 ભાજપમાં હવે જે કંઈ થઈ રહ્યું છે તે 2024ની લોસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. જેના પ્રત્યાઘારો હિંદુ રાજનીતિમાં પડી રહ્યાં છે. વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ સહિતની 140 સંઘી સંસ્થાઓ ચૂપ છે. હિંદું અંગે તેમને બોલવાની મનાઈ છે. તેથી આ પ્રવાહ હવે આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ તરફ જઈ રહ્યો છે. આંતરરાષ્ટ્...

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીના જુઠાણા, ધોલેરા ન બન્યું અને ઓરિક સિટી ...

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મોદીના જુઠાણા જૂઓ ધોલેરા ન બન્યું અને ઓરિક સિટી પણ નિષ્ફળ देखिए महाराष्ट्र और गुजरात में मोदी का झूठ धोलेरा नहीं हुआ और ऑरिक सिटी भी फेल See Modi's lies in Maharashtra and Gujarat Dholera did not happen and Auric City also failed અમદાવાદ, 20 ઓગષ્ટ 2022 ઓરિક સિટી ધોલેરાથી થોડું સફળ છે. જ્યાં 1 લાખ કરોડનું રોકા...

ડ્રેગન ચીન 1948થી 2022 સુધી ભારતની આઝાદીને ગળે ટૂંપો આપી રહ્યું છે 

ડ્રેગન ચીન 1948થી 2022 સુધી ભારતની આઝાદીને ગળે ટૂંપો આપી રહ્યું છે ड्रैगन चाइना 1948 से 2022 तक भारत की आजादी का गला घोंट रहा है Dragon China is strangling India's independence from 1948 to 2022 15 ઓગસ્ટ 2022 ડ્રેગનના ખતરનાક પંજાથી બચવા માટે તલપાપડ તાઇવાન એકમાત્ર દેશ નથી. ભારત પણ છે. હવે શ્રીલંકાનો વારો છે. જ્યાં બંદર પર કબજો કર્યા પછી ...

વિશ્વમાં મોદીની ફજેતી, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને હંબનટોટા આવવા મંજ...

વિશ્વમાં મોદીની ફજેતી, શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને હંબનટોટા આવવા મંજૂરી આપી दुनिया में मोदी की विफलता, श्रीलंका ने चीनी जासूसी जहाज को दी हंबनटोटा की इजाजत Modi's failure in the world, Sri Lanka allows Hambantota to Chinese spy ship 14 ઓગષ્ટ 2022 ભારતની સરહદો પર અને સરહદો આસપાસ ચીન દરેક જગ્યાએ પોતાની તાકાત બતાવી રહ્યું છે. ભારતની અંદર...

રિલાયન્સ રિફાઈનરી ગુપ્ત રીતે રશિયાથી સસ્તામાં ક્રૂડ ઓઈલ રિફાઈન કરી રહી...

14 ઓગષ્ટ 2022 યુક્રેન યુદ્ધ પછી યુએસએ ફેબ્રુઆરીમાં પ્રતિબંધો લાદ્યા હતા કે, ક્રૂડ તેલ, શુદ્ધ ઇંધણ, નિસ્યંદન, કોલસો અને ગેસ સહિત રશિયન મૂળના ઊર્જા ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રશિયાના ક્રૂડ ઓઈલમાંથી બનેલા ઈંધણની નિકાસ પર પ્રતિબંધ પછી પણ ભારતે ઈંધણ ખરીદવા સામે અમેરિકાને વાંધો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર માઈકલ પા...

’પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ’ કહેનારા કલેક્ટરે પ્રકૃત્તિનો ક...

દિલીપ પટેલ ગાંધીનગર, 13 ઓગષ્ટ 2022 ખેડા જિલ્લા 60માં કલેકટર કે. એલ. બચાણીએ 'પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ' સૂત્ર આપ્યું હતું. ગુજરાતના ફક્ત 11% ફોરેસ્ટ કવરને લઈને કલેકટરે ચિંતા દર્શાવી હતી. ખેડા જિલ્લામાં મગર અને સારસ પક્ષીના સહઅસ્તિત્વ માટે ખેડાવાસીઓનો આભાર માન્યો હતો. "એક બાળ એક વૃક્ષ”, "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" જેવા સૂત્રો અપાયા છે. ગ્રામ...