સુરતમાં આધુનિક ગુલામી
રીતિકા રેવતી સુબ્રમણ્યમ
અનુવાદક: આનંદ સિંહા
7 ઓગસ્ટ 2019
ગુજરાતના સુરત શહેરમાં ઓડિશાની મહિલાઓ કરોડો રૂપિયાના કાપડ ઉદ્યોગમાં ઘરેથી કામ કરે છે.
ગુજરાત વીવર્સ ફેડરેશન અને તેના ગૌણ પાંડેસર વીવર્સ ફેડરેશનના જુલાઈ 2018ના અહેવાલ મુજબ, દેશના ટેક્સટાઈલ કેપિટલ ગણાતા શહેરના પાવર લૂમ અને ટેક્સટાઈલ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 50,000 કરોડ છે.
2 ર...
સુરતની કાપડ લુમમાં ઓડિસાના મજૂરો ગુલામ જેવા
ઓડિશાના લાખો સ્થળાંતર કામદારો, જેઓ દેશની પોલિએસ્ટર રાજધાની સુરતમાં પાવર લૂમ્સ ચલાવે છે, તેઓ દરરોજ ગંભીર ઇજાઓ અને આકસ્મિક મૃત્યુનું જોખમ લે છે. ઓડિશાના ગંજમ જિલ્લાના લૂમ માસ્ટર, 45 વર્ષીય પ્રમોદ બિસોયી કહે છે, જેઓ સુરતમાં કામ કરે છે. "કામદારોના પરિવારો ઘણીવાર અંતિમ સંસ્કારમાં હાજરી આપવા આવવા માટે ખૂબ ગરીબ હોય છે. છેલ્લા એક વર્ષમાં, મેં 27 લોકોના અં...
બીટી કપાસના ખેતરો પર સંકટ
Bt-કપાસનો 90 ટકા કબજો
ભારતમાં ખેતરો પર જીએમ સામે ટક્કર લેતી જીવાતો મોટી સંખ્યામાં પરત આવી રહી છે. જીવાતો જંતુનાશક પ્રતિરોધક છે, તે પાક અને ખેડૂતોને બરબાદ કરી રહી છે. 2015 માં ગુલાબી-કૃમિના પુનરાગમનએ સૌપ્રથમ એલાર્મ ઘંટ વગાડ્યો. તે વર્ષે ભારતીય કોટન રિસર્ચ એસ્ટાબ્લિશમેન્ટ આનુવંશિક રીતે સંશોધિત (GM) Bt-કપાસ તકનીકના "ભંગાણ" વિશે ખૂબ ચિંતિત હતું. ગુજ...
બુલેટટ્રેનના પાટા નીચે કચડાતી રમેશભાઈની ખેતી
લેખક - રત્ના
85 વર્ષના રમેશભાઈ મનુભાઈ પટેલ પૈતૃક મકાન ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલા દંતલી ગામમાં છે. તેનો જન્મ 82 વર્ષ પહેલા આ રૂમમાં થયો હતો. રૂમ સાથે ભાવનાત્મક લગાવ છે. તે રૂમ, તેમનું ઘર અને આજુબાજુના ખેતરો, જ્યાં તેમનો પરિવાર ચોખા અને શાકભાજીની ખેતી કરે છે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માર્ગમાં નાશ થયો છે.
આ ટ્રેન માત્ર 3 કલાકમાં 508 કિલોમીટરનું અં...
કુનોમાં સિંહ ન આવ્યા ચિત્તા લાવ્યા, મર્યા, 28 ગામના આદિવાસીને હાંકી કા...
સહરિયા આદિવાસીઓની અડગતા એ કારણે પણ છે કે તેમના પાડોશના ૨૮ ગામોના ૧,૬૫૦ પરિવારોને ૧૯૯૯માં ગુજરાતી સિંહો માટે ઉતાવળે જગ્યા ખાલી કરાવીને ખસેડવામાં આવ્યા હતા. બલ્લુ કહે છે, “આજ સુધી સરકારે તે લોકોને આપેલું વચન પૂરું કર્યું નથી. તેઓ હજુ પણ તેમના લેણાં માટે સરકારના ધક્કા ખાઈ રહ્યા છે. અમે એવી પરિસ્થિતિમાં ફસાઈ જવા માગતા નથી.
અને સિંહ તો ક્યારેય દેખાયા...
મીઠાનો 15 હજાર ઉપયોગ છતાં તમિળનાડુ કે કચ્છ બધે કાળી મજૂરી
તૂતુકુડીના મીઠાના અગરોની રાણી "કાળી મજૂરી માટે સાવ નજીવું વેતન"
તમિળનાડુના તૂતુકુડી જિલ્લાના અગરિયાઓ કામની આકરી પરિસ્થિતિઓ વચ્ચે અને નજીવા વેતન સાથે દર વર્ષે છ મહિના માટે રસોડાની સાવ સામાન્ય વસ્તુ પકવવા કાળઝાળ ગરમીમાં કાળી મજૂરી કરે છે. મીઠાના 15000 થી વધુ ઉપયોગો છે.
સંપાદકની નોંધ: તમિળનાડુના સાત પાક ઉપરની ‘લેટ ધેમ ઈટ રાઇસ’ નામની શ્રેણીમાંનો આ ...
ગુજરાતમાં ગટરમાં ગૂંગળાઈ મરતા આદિવાસીઓ
ગુજરાતના ભરૂચ જિલ્લામાં ૪ એપ્રિલ ૨૦૨૩ના રોજ સુરક્ષાનાં સાધન વગર ઝેરી ગૅસને કારણે ત્રણ આદિવાસી ગૂંગળાઈ મર્યા, અને બે મરતાં-મરતાં બચ્યા હતા. The National Commission for Safai Karamcharis (NCSK)ના 2022-23ના વાર્ષિક અહેવાલ મુજબ, 1993થી 2022 સુધી ગુજરાતમાં જોખમકારક ગટર-સફાઈ કરતાં-કરતાં 153 લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાત ગટરસફાઈકામદારોના મૃત્યુમાં તમિલનાડ...
વડાલીના શૉન્તુની અનંત ગાથા
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શિક્ષણ મેળવીને પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એક યુવાન દલિત વ્યક્તિના સંઘર્ષથી પ્રેરિત, એક લેખકે તેની વાર્તા કહેવાનું નક્કી કર્યું
લેખક - ઉમેશ સોલંકી
ચિત્રાંકન - લાબાની જંગી
તંત્રી - પ્રક્ષથા પંડ્યા
શાન્તિલાલ, શાન્તુ, ટીણિયો : એક વ્યકતિનાં ત્રણ નામ. ભાવ પ્રમાણે નામ બોલાતાં રહે. આપણે શાન્તુ કહીશું. શાંતુ સાબર...
કુનોના જંગલમાં ગુજરાતના સિંહ તો મોકલ્યા પણ 24 ગામને બરબાદ કરી દીધા
સિંહો માટે જગ્યા કરવા મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના જંગલમાં આવેલા ગામોના મુખ્યત્વે સહરિયા આદિવાસી અને દલિત પરિવારોને તેમના ઘરોમાંથી વિસ્થાપિત કરાયાને 23 વર્ષ વીતી ગયા છે. પણ એ સિંહો ગુજરાતથી હજી સુધી ગયા નથી. પાયરા સહિત 24 ગામો છે. ગુજરાતના નરેન્દ્ર મોદી સહિતના રાજકિય નેતાઓ કેવા નિષ્ઠુર છે તેનું આ ઉદાહરણ છે.
લેખક - પ્રિતિ ડેવિડ
તંત્રી - પી શાંત...
બળવોઃ ભાજપ માટે હીરા મોતી ન રહ્યાં જવાહર ચાવડા
Rebellion: Jawahar Chavda is no longer a jewel for BJP बगावत: जवाहर चावड़ा अब बीजेपी के लिए जवाहरात नहीं रहे
કોંગ્રેસને હરાવનાર જવાહરને ફરી પક્ષમાં લેશે તો વિરોધ
દિલીપ પટેલ
અમદાવાદ, 28 ઓગસ્ટ 2024
જવાહર ચાવડા ભાજપ સામે બગાવત કરી ચૂક્યા છે. જવાહર એટલે કે હીરા, મોતી વગેરે કિંમતી ચીજ, નંગ, ઝવેરાત અર્થ થાય છે. પણ જવાહર હવે ભાજપ માટે જવાહર નથી રહ...
ડ્રગ્સમાં ભાજપનું ભાંગ્યું ભરૂચ
Bharuch BJP on drugs नशे पर भरुच भाजपा
ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાઈ, ભાજપના નેતા ડ્રગ્સની ખંડણી આપે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
નશો એટલે કે, કેફી પદાર્થ લેવાથી ચડતો કેફ, ધન, સત્તાનો ઘમંડ. આવું જ ભાજપના ભાંગતા ભરૂચમાં થઈ રહ્યું છે. અહીં સત્તાના નાશાની સાથે કેફી નશો પણ બની રહ્યો છે. નશો કરવા માટે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડાય છે છતાં ભા...
ગ્રીન બિલ્ડીંગ વિસ્તારમાં પુલ બનાવવા 200 વૃક્ષો કાપી નાંખ્યા
200 trees were cut to build a bridge in the green building area ग्रीन बिल्डिंग एरिया में पुल बनाने के लिए 200 पेड़ काट दिए गए
અમદાવાદ, 27 ઓગસ્ટ 2024
અમદાવાદના સરખેજ ગાંધીનગર - એસ. જી. હાઈવે પર મકરબાથી કર્ણાવતી ક્લબને જોડતા નવા પુલના બાંધકામના સ્થળે 200 વૃક્ષો કાપી કઢાયા હતા. આ માર્ગ ગ્રીન બિલ્ડીંગ વિસ્તાર છે. ગ્રીન બતાવીને બિલ્ડરોએ માલ વેચ્યો હ...
શંકર અને શાહ જૂથની લડાઈ ડીસામાં ચરમસીમાએ
शंकर और शाह गुट के बीच लड़ाई चरम पर पहुंच गई Fight between Shankar and Shah faction reaches its peak
ભાજપના પ્રમુખને ઉથલાવી દેવા માટે શશીકાંત અને માળી જૂથ સામસામે
બટાકા નગરી ડીસામાં ભાજપમાં વારંવાર રાજીનામાં કેમ પડે છે
દિલીપ પટેલ
અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજ...
અમદાવાદ ફાયરવિભાગના નવ અધિકારીઓને પાણીચુ
કૈઝાદ દસ્તૂર ગાંધીનગરના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર હાલમાં છે
અમદાવાદ,23 ઓગસ્ટ,2024
બોગસ સ્પોન્સરશીપ લેટરના આધારે નાગપુર ખાતે આવેલી નેશનલ ફાયર કોલેજ ખાતે પ્રવેશ મેળવ્યા બાદ અમદાવાદ ફાયર વિભાગમાં નોકરી મેળવનારા નવ જેટલા ફાયર અધિકારીઓ સામેના આક્ષેપો સાબિત થતા નોકરીમાંથી પાણીચુ આપવામાં આવ્યુ છે. પ્રોબેશન ઉપર ફરજ બજાવતા ત્રણ ડિવીઝનલ ફાયર ઓફિસર પૈકી કૈઝ...
સરકારી કંપનીઓમાં નાણાંનો દુરુપયોગ, મોદી આવ્યા ત્યારથી કંપની રાજ વધ્યું...
After Modi came, money embezzlement in government companies, company rule increased मोदी आने के बाद सरकारी कंपनियों में पैसे की हेराफेरी, कंपनी राज बढ़ा
ગુજરાતમાં 30 જાહેર સાહસોએ કરી 2500 કરોડની ખોટ, બંધ કરો આવા ધંધા!
અમદાવાદ, 2024
વિધાનસભામાં રજૂ થયેલા કેગના 2023નો અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારના બોર્ડ-નિગમ અને સરકારી કંપનીઓની નાણાકીય પ...