મંત્રીઓના સમૂહે 15 મે સુધી ધર્મિક પ્રવૃત્તિ શૈક્ષણિક સંસ્થાઓ, મોલ બંધ રાખવા અને લોકોની સહભાગીતા વાળી તમામ પ્રવૃૃ્તિ પર ભલામણ કરી છે. 21 દિવસનું લોકડાઉન આગ વધારેકે નહીં 15મી સુધી પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી સમિતિએ બીજા 4 સપ્તાહ સુધી બંધ રાખવા કહ્યું છે. મંજૂરી આપવી ન જોઈએ. વડાપ્રધાને ભલામણ કરી છે. તેનો અમલ કરવો કે નહીં તે વડાપ્રધાન નક્કી કરશે.
159 મોત ભારતમાં.
શહેરના લોકો ગામડાંમાં જતાં ત્યાં વ્યાપક કોરોના હવે જોવા મળ્યો છે.
બેના મોત થયા છે. 27 કુલ મોત થયા છે.
અમદાવાદ 83 સુરતમાં 4ના મોત. ઊાવનગરમાં 2 મોત. પાટણ 1 મોત, અમદાવાદમાં સ્થિતી વણસી રહી છે. અમદાવાદમાં 5ના મોત. ભાવનગરમાં 16 કેસ છે.
179 પોઝેટીવ
33 વિદેશી
આંતરરાજ્ય 32
લોકલ ટ્રાન્મીશન 114
170 તમામ હોટસ્પોટ સીલ કરી દેવાયા છે.
જામનગરમાં 14 મહિનાના બાળકનું મોત
3972 ટેસ્ટ માટે મોકલાયા
નવા 4 કેસ 179 થયા
સુરત 23
રાજકોટ 11
વડોદરા 13
ગાંધીનગર 13
ભાવનગર 16
ભાવનગર 16
કચ્છમાં 2
મહેસાણા 2
ગીર 2
પોરબંદર 3
પંચમગૃહાલ 1
પાટણ 5
છોડા ઉદેપુર મોરબી જામનગર આણંદ, સાબરકાંઠા 1
મેલેરિયાની
હાઈપાવર સમિતી ગુજરાતની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ખરીદી કરી લીધી છે. સ્ટોક છે. જેટલું છે પર્યાપ્ત માત્રામાં દવા છે.
હેલ્પલાઈન પર 1956 ફોન કોલ છે. તેમને કાઉન્સિલીંગ કરે છે.