કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા

છોટાઉદેપુર

લાભ પાંચમના દિવસે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં નવા કપાસની આવક. કપાસનો ભાવ 7900 થી 8200 રૂપિયા છે.  ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશી.