જેલમાં છેલ્લી વખતે કેદીઓને ફાંસીની સજા ફટકારી હતી

મૃત્યુદંડની સજા પામેલા કેદીઓને ફાંસી અપાય ત્યાં સુધી જેલમાં રાખવાની છેલ્લી ક્ષણો માનસિક રીતે ખૂબ પીડાદાયક હોય છે. જેલની શરતો તેમની વધુ મુશ્કેલી વધારે છે. મોતનું માનસિક દબાણ એટલું બધું હોય છે કે ઘણાં કેદીઓ તો ઈચ્છે છે કે તેને મોતમાં રાહત આપવાના બદવે તુરંત ફાંસી આપી દેવામાં આવે. તેઓ બચવા માંગતા હોતા નથી.

તેનું મોત એટલું ભયાનક છે કે ઘણા કેદીઓએ મૃત્યુની રાહ જોવાને બદલે તરત જ ફાંસી આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

બાબુરાવ મોરે 11 વર્ષથી જેલમાં છે અને તેની મૃત્યુદંડ પર દયાની અરજીની રાહ જોઈ રહ્યો છે. તે કહે છે કે તે ઇચ્છે છે કે તેને તાત્કાલિક ફાંસી આપવામાં આવે, કારણ કે તેને લાગે છે કે તે પહેલેથી અધમરો થઈ ગયો છે. અડધો મૃત્યુ પામ્યો છે. હવે તે મોતના ડરથી રાહ જોઈ શકે તેમ નથી.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

ફાંસીના કેદીઓ સાથે તેના પૈસે કેસ લડતાં વકિલો વાત પણ નથી કરતાં, તો મુકદમો કઈ રીતે લડી શકે

સરકારી વકીલ અને ખાનગી વકીલ વચ્ચે મુદ્દાનું યુદ્ધ થાય છે

અદાલતી કાર્યવાહીની સમજ 50 ટકા ફાંસીના કેદીઓને નથી હોતી

કેદીઓના માનવાધિકારનું ઉલ્લંઘન પોલીસ સતત કરી રહી છે, પોલીસ પોતે જ સજા કરી દે છે