26 ફેબ્રુઆરી 2020
નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં આપેલી આખી સ્પીચ
ગુજરાત સરકાર અંદાજપત્ર : ૨૦૨૦ – ૨૧ પ્રેસ નોટ ક્રમાંક : ૧ – એકંદર અંદાજ પત્ર તારીખ : ૨૬ – ૦૨ – ૨૦૨૦
આજરોજ , માનનિય નાયબ મુખ્ય મંત્રીશ્રી દ્વારા ગુજરાત વિધાનસભામાં વર્ષ : ૨૦૨૦ – ૨૧ નું રાજ્ય અંદાજ પત્ર રજૂ કરવામાં આવ્યું . નાણા મંત્રીશ્રી તરીકે આ આઠમું અંદાજ પત્ર રજૂ કરેલ છે . અંદાજ પત્રની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે . વર્ષ : ૨૦૨૦ – ૨૧ નું અંદાજપત્ર ૨૨૧૭૨૮૭ કરોડનું કદ ધરાવે છે , જે વર્ષ : ૨૦૧૯ – ૨૦ ના અંદાજ કરતાં લગભગ ૨૧૨૪૭૨ કરોડ જેટલો વધારો સુચવે છે . સૌના સાથ , સૌના વિકાસ અને સૌના વિશ્વાસને કેન્દ્ર સ્થાને રાખી , અવિરત પરિશ્રમથી વર્ષ : ૨૦૨૦ – ૨૧નું અંદાજપત્ર તૈયાર કરવામાં આવેલ છે . ગુજરાત સરકારનું ૮ મું અંદાજ પત્ર અગ્રણી રાજયોના સરખામણીમાં મોખરે છે . વર્ષ : ૨૦૧૯ – ૨૦ ના ફેરફાર કરેલ અંદાજપત્રમાં ૪૨૮૫ . ૧૨ કરોડની એકંદર પુરાંતની અપેક્ષા રાખવામાં આવી હતી , પરંતુ , ચોખ્ખી લેવડ – દેવડને કારણે સુધારેલ અંદાજમાં ર૫૩૮૮ . ૫૨ કરોડની કરોડની એકંદર પુરાંતની અપેક્ષા છે . લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત : રાજયનો વિકાસલક્ષી ખર્ચ ૧૩૩૨૮૩ . ૪૩ કરોડ જેટલો થવા પામે છે , જે ૨૮૦૪૦૧ . ૪૫ કરોડના બિન વિકાસલક્ષી ખર્ચ કરતાં ૨૫૨૮૮૧ . ૯૮ કરોડ વધુ થાય છે .
સુદૃઢ મહેસુલીવલણો : નાણાકીય વર્ષ : ૨૦૨૦ – ૨૧ માટે ૨૧૬૨૪૭ . ૪૬ કરોડની મહેસુલી આવક અંદાજવામાં આવેલ છે , જે નાણાકીય વર્ષ : ૨૦૧૯ – ૨૦ માટેના મહેસુલી આવક ૨૧૪૯૮૨૪ . ૪૫ કરોડના ના સુધારેલ અંદાજ કરતાં ૮ . ૪૨ અંદાજ પત્રના મહત્વના ક્ષેત્રો પર વિશેષ ભારઃ • ગુજરાતે બિઝનેસ રિફોર્મ એકશન પ્લાન હેઠળ લોકો સરળતાથી પોતાના ઉદ્યોગ – ધંધા સ્થાપી શકે તે માટે ઈઝ ઓફ ડુઈંગ બિઝનસ દ્વારા અનુકુળ વાતાવરણ પૂરું પાડેલ છે . જેને લીધે ઉદ્યોગોના વિકાસને અભૂતપૂર્વ વેગ મળ્યો છે . સરકારની ઉદાર પ્રોત્સાહક નીતિને લીધે તાજેતરમાં ભારત સરકાર દ્વારા જાહેર કર્યા મુજબ , ઇન્ડસ્ટ્રિયલ એન્ટરપ્રેન્યોર્સ મેમોરેન્ડમ દ્વારા ભારતમાં નોંધાયેલ ૨૬ , ૭૯ , ૦૦૦ કરોડના મૂડી રોકાણો પૈકી એકલા ગુજરાતમાં જ ૨૩ , ૪૪ , ૦૦૦ કરોડના રોકાણ માટેના મેમોરેન્ડમ નોંધાયેલ છે . જે કુલ રોકાણનો ૫૧ ટકા થાય છે . તેમજ સમગ્ર દેશની ૪૩ ટકા કરતા વધુ સ્ટાર્ટ – અપ્સ એકલા ગુજરાતમાં છે . કૃષિ : • માનનીય વડાપ્રધાનશ્રીએ ખેડૂતોના કલ્યાણને કેનદ્રસ્થાને રાખી ગત વર્ષથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશનો પ્રત્યેક ખેડૂત કુટુંબને વાર્ષિક ૦૦ સહાય આપવાની યોજના અમલી બેક ખાતામાં કુલ ૨૩૧૮૬ કરોડ પ્રાપ્ત થયેલ છે ,
રાજ્યમાં આ વર્ષે કમોસમી અને વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાનને ધ્યાને લઈ , અમારી એક્તલક્ષી સરકારે લાખો ખેડૂતોના હિતમાં રૂપિયા ૩૭૯૫ કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટફષિ સહાય પેકેજ જાહેર કર્યું છે અને સહાયની રકમ લાભાર્થી ખેડૂતોને તેમના બેન્ક ખાતામાં આપવામાં આવી . રહી છે .
રાજ્યના ખેડૂતો સહકારી તેમજ રાષ્ટ્રીયકૃત બેક મારફત દર વર્ષે આશરે ૩૯ , ૦૦૦ કરોડનું ટૂંકી મુદતનું પાક ધિરાણ મેળવે છે . જેનું સંપૂર્ણ વ્યાજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બેન્કને ચુકવવામાં આવે છે . આમ , ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે . જે માટે ૧૦૦૦ . કરોડની જોગવાઇ . કમોસમી વરસાદ , વાવાઝોડું , અતિવૃષ્ટિ , જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે
મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરતા હર્ષની લાગણી અનુભવું છું . આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે એકમદીઠ ૩૦ , ૦૦૦સહાય આપવામાં આવશે . આ ગોડાઉનના બાંધકામ માટે એન . એ . ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે . જેના માટે ર૩૦૦ કરોડની જોગવાઇ . ! !
કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત ૨૯ , ૦૦૦ ખેડૂતોને ટ્રેકટર દીઠ ૨૫ , ૦૦૦ થી ૨૬૦ , ૦૦૦ની સહાય તેમજ આશરે ૩૨ , ૦૦૦ ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઇ . |
દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે ર૧૨ કરોડની જોગવાઈ પશુપાલન ; ગુજરાત પશુપાલન ક્ષેત્રમાં અને સહકારી ડેરીઓ દ્વારા દૂધ એકત્ર કરી , મૂલ્યવર્ધન કરી પશુપાલકોને દૂધના વ્યાજબી ભાવ આપવામાં અગ્રેસર છે . ખેતીની આવક સાથે પશુપાલનની આવક પણ ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે . રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એકગાય કે ભેંસ દીઠ , એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે . જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળશો . રાયની દૂધ ઉત્પાદક સકારી મંડળીઓના એહાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે , જે માટે કુલ ૨૦o jોડofી જોગવાઈ . ‘ : હિંમતનગર નજીક રાજપુર વનવા ખાતે વેટરનરી કોલેજ . મસ્યોધોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર , પણ સારવાર સંસ્થાઓઅlઘગિષ્ઠ , પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે ૪૩ કરોડની જોગવાઈ , • આપણી સંસકૃતિ જીવ દયામાં ખૂબ જે વિશ્વાસ ધરાવે છે . મૂંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા
અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર અને મહેસાણા શહેરમાં આ સેવા સુદઢ કરવા કુલ ૧૩ કરોડની જોગવાઈ .
કૃષિ યુનિવર્સિટી :
• કૃષિ યુનિવર્સિટીઓ માટે કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા કુલ પ૦ કરોડની જોગવાઈ . મત્સ્યોદ્યોગ : • પરંપરાગત રીતે માછીમારી કરતા નાના માછીમારોને એન્જિન ખરીદીમાં સહાય આપવાની નવી યોજના અંતર્ગત દરિયાઇ ફીશીંગ બોટ , ૨ સ્ટ્રોક , ૪ સ્ટ્રોક આઇબીએમઅને ઓબીએમ એજીન ખરીદવા માટે યુનિટ કોસ્ટ રૂપિયા એક લાખ વીસ હજારના ૫૦ ટકા સહાય આપવામાં આવશે . જે માટે ૯ કરોડની જોગવાઈ . માછીમારી વખતે આપત્તિના સમયમાં બચાવ થઈ શકે તે માટે બોટ પર સેફટી સાધનો વસાવવા માટે સાધન સહાય આપવા ૨૨ કરોડની જોગવાઈ .
સહકાર : : ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને પ૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે , જે માટે જોગવાઈ ૪૫૦ કરોડ .
જળસંપત્તિ : • સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આશીર્વાદ સાબિત થયેલ સૌની યોજનાના પ્રથમ અને બીજા તબક્કાની અત્યાર સુધી પૂર્ણ થયેલ કામગીરીથી ૩૨ જળાશયો , ૪૮ તળાવો અને ૧૮૧ કરતાં વધુ ચેકડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવેલ છે . સૌની યોજનાનાં ત્રીજા તબક્કાના ૨૪૭૩ કરોડનાં પાંચ પેકેજના કામો પ્રગતિ હેઠળ છે . સૌની યોજના માટે ર૧૭૧૦ કરોડની જોગવાઈ .
ચેકડેમ , તળાવો નવા બનાવવા અને ઊંડા કરવા જેવા જળસંચય યોજનાઓના કામો માટે ૩૬૬ કરોડની જોગવાઇ .
• ઉકાઈ જળાશય આધારિત સોનગઢ – ઉચ્છલ – નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના માટે ૨૫૦ કરોડની જોગવાઈ .
• જમીનની ખારાશ અટકાવવા તથા ભૂગર્ભજળની ગુણવત્તા સુધારવા માટે ભાડભૂત બેરેજની કામગીરી શરૂ કરવા તથા કલ્પસર યોજના અંતર્ગત અભ્યાસો પૂર્ણ કરવા માટે કુલ ૪૦૦ કરોડની જોગવાઈ .
સૂક્ષ્મ સિંચાઈ યોજના : • ખેડૂતોની પ્રગતિશીલ વિચારસરણી અને સરકારના પ્રાણોથી અત્યાર સુધીમ ” કુલ ૧૮ ૭ લાખ હેકટર વિસ્તામાં સક્ષમ સિંચાઈ યોજના અમલી કરી શકાઈ છે . રાજયના અંદાજિત ૧૧ , ૫૫ ( IIM ખેડતોએ મલ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને પાણીના કકંમરયુકત ઉપયોગ વધારા ગુણવત્તાયુકત વા ઉત્પાદન મેળવે છે , આ યોજના માટે ૭૫૦ કરોડની જોગવાઈ .
નર્મદા યોજના : નર્મદા બંધ પરથી ચોમાસા દરમિયાન ઉપલબ્ધ થનાર તારાના પાણી પૈકી , કરને ૧ મિલીયમ એ કરે ફીટ પાણ ) પોરયા ઉધાનું આયોજન છે જે માટે કરી શાખા મહેul ) બાકીના કામો પૂછ કરવા ,
ઘિક્ષણ વિભાગ •
રાજયની શાળાઓ પૈકી પ૦૦ શાળાઓને સ્કૂલ ઑફ એક્સલન્સતરીકે વિકસાવવામાં આવશે . તાલુકાના સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પસંદ કરી તેમને આ સ્કૂલમાં વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા ઉત્તમ ‘ શિક્ષણ આપવામાં આવશે . આવી શાળાઓમાં તમામ અધતન માળાખાકીય સુવિધાઓ , સ્માર્ટ કલાસરૂમ , કોમ્યુટર લેબ , સ્ટેમ લેબ અને રમતગમતની સુવિધાઓ પૂરી પાડ્વા માટે ૨૫૦ કરોડની જોગવાઇ . • મને જણાવતા આનંદ થાય છે કે , આ વર્ષે પ્રાથમિક શાળાઓના નવા ૭ , ૦૦૦ વર્ગખંડોનું બાંધકામ હાથ ધરવામાં આવશે જે માટે ર૬૫૦ કરોડની જોગવાઇ . રાઈટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવતા અંદાજે ૪ લાખ ૨૨ હજાર વિદ્યાર્થીઓની ફી , યુનિફોર્મ , સ્કૂલ બેગ વગેરે માટે સહાય આપવા કુલ ૫૫૦ કરોડની જોગવાઇ .
ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ : • કોલેજમાં પ્રવેશ મેળવતાઅંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ આપવા ૨૦૦કરોડની જોગવાઇ . ગુજરાત યુનિવર્સિટી ખાતે D . R . D . 0 સાથે MoU કરી સ્કૂલ ઓફડિફેન્સ સ્ટડીઝ શરૂ કરવા માટે કરોડની જોગવાઈ આઇ . આઇ . ટી . રામ ખાતે D . R . D . Oના સહયોગથી ડિપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ ડિફેન્સ ટેકનોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરવા માટે ૧૨ કરોડની જોગવાઈ .
મુખ્યમંત્રી યુવા – સ્વાવલંબન યોજના : આ યોજના હેઠળ જાતિ – જ્ઞાતિના ભેદભાવ વિના , વાલીની આવક મર્યાદા ધ્યાને લીધા સિવાય પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પુસ્તકો તથા ગણવેશ વિનામૂલ્ય પૂરા પાડવામાં આવે છે . ઉપરાંત , ટ્યુશન ફી , ભોજનાલય અને છાત્રાલય જેવી સુવિધાઓ માટે સહાય આપવામાં આવે છે . જે માટે કુલ ૯૩૫કરોડની જોગવાઈ .
આરોગ્ય અને પરિવાર કલ્યાણ : • શહેરી વિસ્તારના નાગરિકોને ઝડપી સારવાર મળી રહે , સગર્ભા મહિલાઓની નિયમિત આરોગ્ય તપાસ થાય , જરૂરી માર્ગદર્શન અપાય , સમયસર જરૂરી પોષક આહાર અપાયે , બાળકોનું સંપૂર્ણ રસીકરણ થાય અને ઇન્દ્રધનુષ કાર્યક્રમનો ૧૦૦ ટકા અમલ થાયતે માટે શહેરી વિસ્તારમાં અર્બન હેથ સેટરોચલાવવામાં આવી રહ્યા છે , જેનો વ્યાપ વધારવા ૧e , ooo ની વસ્તીએ એક અofણ દેશ સેટર કાર્યરત કરવાની હું જાહેરાત કરી . આ અર્બન ૮ થ સેકટરમાં એમ , બી , બી , એસ . કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાWામાં આવપો , આવાઅર્બન હેલ્થ સેન્ટરની રચના માટે ૮૦ કરોડની છે ! ગવાઈ . ‘ • કેન્દ્ર સરકારે આરોગ્ય સેવાઓને વધુ માન બનાવવા તેમજ એમ . બી . બી . એસ . ની હયાત સીટમાં વધારો કરવાગુજરાતમાં આ વર્ષે ત્રણ નવી મેડિકલ કોલેજોનવસ ારી , રાજપીપળા અને પોરબંદર ખાતે શરૂ કરવાની
હોસ્પીટલોને મેડિકલ કોલેજ સમકક્ષ બનાવવા અને નવી કોલેજ , હોસ્ટેલ વગેરેના નિર્માણ માટે જોગવાઇ ૧૨૫ કરોડ , મુખ્યમંત્રી નિદાન યોજના હેઠળ પી . એચ . સી . ખાતે લોહીના નમૂનાની નિ : શુલ્ક તપાસ માટે આધુનિક ઉપકરણો ઉપલબ્ધ કરાવવા માટે ૭ કરોડની જોગવાઇ . ‘ રાજયની લોકપ્રિય ૧૦૮ – એબ્યુલન્સ સેવાને સુદઢ કરવા નવી ૧૫૦ એબ્યુલન્સ ખરીદવા ૨૭ કરોડની જોગવાઈ . ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૫ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે૫૦૦ કરોડની જોગવાઇ . બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય હાલી દીકરી યોજના માટે રપ૦ કરોડની જોગવાઇ . ૧૮૧ – અભયમ મહિલા હેલ્પ લાઇન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા ર૧૨ કરોડની જોગવાઇ . |
દૂધ સંજીવની યોજના : આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો , ધાત્રી માતાઓસહિત અંદાજિત ૩૦ લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફતફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલ ૨૩૪૨ કરોડની જોગવાઇ . હર ઘર જલ : અમારી સરકારે શુદ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧૩ , ૩૦૦ થી વધુ ગામો અને ૨૦૩ શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરેલ છે . ગ્રામીણ વિસ્તારોમાં ૭૮ ટકા ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલ છે . જલ જીવન મિશન અંતર્ગત હરઘર જલના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજ્યના બાકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન કરેલ છે , જે માટે ૨૭૨૪ કરોડની જોગવાઈ .
• આદિજાતિ વિસ્તારના મહીસાગર , અરવલ્લી , તાપી , પંચમહાલ , દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ ૨૨ લાખ વસ્તીને સમાવેશ કરતી ૧૭૦૦ કરોડની , ૮ જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે . આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળપાણી પુરવઠાના કામો માટે ૨૮૫૦ કરોડની જોગવાઈ . | સામાજિક ન્યાય અને અધિકારિતા : પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિકસતી જાતિના અને અનુસૂચિત જાતિના અંદાજે ૩૮ લાખ વિધાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય તથા ધોરણ ૯ અને ૧૦માં અભ્યાસ કરતા અંદાજે સાત લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ૪પ૭પ કરોડની જોગવાઈ , અનુસૂચિત જાતિ અને વિકસતી1તિના વિકાસ માટે કાર્યરત કુલ ૮ નિગમોને રાજય સરકારના ફંડમાંથી સીધા ધિરાણ માટે લોન આપવા માટે ૧૦ કરોડની જોગવાઈ . સમાજ સુરક્ષા : . • રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુI R૭૫૩ કરોડની કોગવાઈ ,
• વૃદ્ધાશ્રમોની નિભાવ માટે માસિક ૨૧૫o oથી વધારી ૨૨૧૧૦ કરવામાં અાવશો . ‘૭૬પ જેટલી આશ્રમશાળાઓ , આદર્શ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના અંદાજિત ૧ , ૩૫ , ૦૦૦ જેટલા વિધાર્થીઓને રહેવા , જમવા અને અભ્યાસની સુવિધાઓ આપવા ૨૩જ કરોડની જોગવાઈ . લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે ૪૩૭૯ કરોડની જોગવાઈ .
• અનુદાનિત છાત્રાલયો તથા આશ્રમ શાળાઓમાં છાત્ર દીઠ માસિક ૧૫૦૦ નિભાવ ગ્રાન્ટઆપવામાં આવે છે , જેમાં વધારોકરી હવે ૨૨૧૬૦આપવામાં આવશે . જે માટે કુલ૪૩૩૭ કરોડની જોગવાઇ , પંચાયત અને ગ્રામ વિકાસ :
Madre Vatan • આ યોજના અંતર્ગત ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ , મહિલા ઉત્કર્ષ જૂથ બનાવી ૨૧ લાખ સુધીનું ધિરાણ મેળવે તો તેનું સંપૂર્ણ વ્યાજ રાજય સરકાર દ્વારા સીધે સીધું બેન્કોને આપવામાં આવશે . આમ મહિલા ઉત્કર્ષ જૂથને ઝીરો ટકા દરે લોન પ્રાપ્ત થશે . જેનાથી મહિલાઓને સ્વ – રોજગાર માટે નવું બળા પ્રાપ્ત થશે . આ યોજના હેઠળ વ્યાજ સહાય આપવા કુલ ૨૧૯૩ કરોડની જોગવાઇ . ગામડામાં સ્વચ્છતા જાળવવા માટે ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું ખૂબ જ જરૂરી છે . ઘન કચરાના વ્યવસ્થાપન માટે રાજયની ૧૬૬૭ ગ્રામ પંચાયતોને ટ્રાઇસિકલ અને હેન્ડ કાર્ટ જેવા સફાઇના સાધનો પૂરા પાડવામાં આવશે . તેવી રીતે પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ૮૦ જેટલી ગ્રામ પંચાયતોમાં ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવશે જે માટે કુલ ૨૬ ૧ કરોડની જોગવાઇ .
• ૨૦૨૨ સુધીમાં સૌને આવાસનો ઉમદા આશય પૂર્ણ કરવા ૩ લાખ ૧૧ હજાર આવાસોના લક્ષ્યાંક સામે અત્યાર સુધી૨ લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવેલ છે . આ કાર્યક્રમ અન્વયે નવા ૮૫ હજાર આવાસો બાંઘવામાં આવશે . જેના માટે ર૧૧૦૦ કરોડની જોગવાઇ .
સ્વચ્છ ભારત મિશન – ગ્રામીણ અંતર્ગત ૮૦૩ કરોડની જોગવાઈ . મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના અંતર્ગત ૨૪૯૦ કરોડની જોગવાઇ , શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મિરાન માટે ૨૨૩૫ કરોડની જોગવાઈ . પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે ૧૯૫ કરોડની જોગવાઇ .
શહેરી વિકાસ : • શહેરી વિસ્તારોમાં ખૂબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે ૪૫૪ કરોડની જોગવાઈ છે તે પૈકી ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાનો ઉભી કસ્યા માટે ૧૬૯ કરોડની | ‘ જોગવાઈ છે તે પૈકી જે નગરપાલિકાઓ પાસે પીવાના પાણીનો પૂરતો જથ્થો છે , પરંતુ પાણી વિતરણ કરવાની વ્યવસ્થા અપૂરતી છે તે પાલિકાઓને સારી સુવિધાઓ વિકસાવવા માટે સહાય આપવા ૪૫oo Gરોડની 11મવાઈ • અમૃત યોજ૮૭ ) એતર્ગત ૮ મbloળગ૨પાલિકા અને ૨૩ નગરપાnિકામોમાં પાણી પુરવાયો , ગટર , પરસાણી પાણીનો નિકા ? કે , પરિવહળ જેવી સુવિઘાઓ માટે ર૮૦e કરો Mી જોગવાઈ
‘ પછાપવાની વાત ” અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા , ગઢ , વરસાદી પાણીનો નિકાલ , પરિવહન જેવી સુવિધાઓ માટે ૮૦૦ કરોડની
• સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૬ શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે ઐરિયારિક્વલપમેન્ટ , કમાન્ડા એન્ડ કંટ્રોલ સેન્ટર , ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ , CCTV , ઇન્ટરનેટ કનેક્ટીવીટી વગેરે માટે ૫૭ કરોડની જોગવાઇ . .
સ્વચ્છ ગુજરાત – પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવવાના ભાગરૂપે સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે ૫૬ કરોડની જોગવાઇ .
ગિફ્ટસિટી : • ગિફ્ટસિટી ખાતે ૧૩ બેન્ક , ૧૯ વીમા કંપનીઓ , ૫૦ થી વધુ કેપીટલ માર્કેટ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય કક્ષાના બે એક્ષચેન્જની નાણાંકીય પ્રવૃત્તિઓને કારણે તે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફાયનાન્શિયલ હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે . ગિફ્ટ સિટીમાં છેલ્લા વર્ષમાં અંદાજે ૬૦૦ બિલીયન યુ . એસ . ડોલરનું ટ્રેડીંગ થયું છે . ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય બુલિયન એકસચેન્જની સ્થાપના થતાં મોટાપાયે રોજગારીનું નિર્માણ થશે . ગિફ્ટ સિટી માટે શેરમૂડી ફાળા પેટે ૨૨૦૦ કરોડની જોગવાઈ
માર્ગ અને મકાન : સાત વર્ષ કે તેથી વધુ સમયસુધી રીકાર્પેટ ન થયા હોય તેવા બાકી રહેતા ૧૫૦ તાલુકાના ૨૯ રસ્તાઓની ૧૧ર૦૦ કિલો મીટર લંબાઈના રસ્તાઓનું રિસરફેસીંગ ૩૬૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે . જે માટે ર૧૪૩૬ કરોડની જોગવાઇ .
બંદરો અને વાહન વ્યવહાર : • જાહેર પરિવહનને વધુ સુગમ અને સુલભ બનાવવા ૮૯૫ નવી બસો સેવામાં મૂકવામાં આવનાર છે . આ બસો બી . એસ . ૬ મોડલ આધારિત હોઇ વાતાવરણને પ્રદૂષણમુક્ત અને સ્વચ્છ રાખવામાં મદદ મળશે . જે માટે કુલ ૨૨૪૦ કરોડની જોગવાઇ .
ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ : • ધે ખેડૂતોનીવર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો સરકારે નિર્ધાર કર્યો છે . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢકરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા ૩૫૦૦ કરોડનું આયોજન છે . જે માટે ૨૫૦૦ કરોડની જોગવાઈ , આશરે એક લાખકપિ વિષયક વીજ જોડાણો આપવા માટે ૧૪૮૯ કેરોડની જોગવાઈ , ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા { ૭૩૮૫ કરોડની જોગવાઈ . લોકપ્રિય સૂર્ય ગુજરાતયોજના અંતર્ગત સોડાર રૂફટોપ માટેસબસિડી આપવા માટે + ૯૧ ૨ કરોડની જોગવાઈ , તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલયે વીજળી પૂરી પાડવા માટે હ૭૬૫ કરોડની સબસિડીની જોગવાઈ ,
ઉદ્યોગ અને ખાણ વિભાગઃ
તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્વે વીજળી પૂરી પાડ્વા માટે ઉ૫ કરોડની સબસિડીની . જોગવાઇ . . ઉદ્યોગ અને ખાણ વિભાગ . ઔધોગિક નીતિ ૨૦૧૫ અંતર્ગત ચાલુ વર્ષે એમએસએમઈ સહાય યોજનાઓ હેઠળ આશરે ૨૬૦૦ એકમોની મંજુરી આપવામાં આવી છે . જેના માટે ૧૫૦કરોડની જોગવાઇ . રોજગાર સર્જન કરતા ઉદ્યોગોને સહાય આપવાની યોજનાઓ જેવી કે સ્કીમ ફોર ઈન્સેન્ટીવ ટુ ઈન્ડસ્ટ્રીઝ , પ્લાસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ , મેગા ઇનોવેટિવ પ્રોજેકટ , એરોસ્પેસ અને ડિફેન્સ સેકટરને પ્રોત્સાહન આપવા ૨૯પ૦કરોડની જોગવાઇ , ઔધોગિક આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા માટે સહાય આપવાની યોજના અંતર્ગત મંજૂર કરેલ પ્રોજેક્ટો માટે ૪૬૫ કરોડની જોગવાઈ . રાજ્યના વાયેબલ માંદા ઔધોગિક એકમોના પુનર્વસનમાટે ૧૦૦ કરોડની જોગવાઇ . ‘
• ગુજરાતને વૈશ્વિક કક્ષાએ રોકાણ માટેના ઉત્તમ સ્થળ તરીકે પ્રસ્થાપિત કરનાર વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે ૯૫ કરોડની જોગવાઈ .
• ડીપ – સી પાઈપલાઇન તથા આંતરમાળખાકીય સુવિધાના જુદા જુદા પ્રોજેકટને સહાય આપવા ૫૦૦ કરોડની જોગવાઈ .
કુટિર અને ગ્રામોદ્યોગ : • વાજપાઇ બેન્કેબલ યોજના અન્વયે ઉધોગ , સેવા અને વેપાર એમ ત્રણ ક્ષેત્રમાં ૨૮ લાખ સુધી ધિરાણ આપવામાં આવે છે . અંદાજે ૩૭ , ૦૦૦ લાભાર્થીઓને ધિરાણ સહાય આપવા ર૪૧૧કરોડની જોગવાઈ .
પ્રવાસન : • પ્રસિદ્ધ હેરીટેજ શહેર વડનગરનો ભારત સરકારના સંયુકત પ્રયાસથી અંદાજિત ૨૦૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવી રહેલ છે .
કૃષ્ણ નગરી દ્વારકાનો વિકાસ : • બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર ઉપર ૪ . ૫૬ કિલોમીટર લંબાઈના ચારમાર્ગીય સીગ્નેચર બ્રીજની કામગીરી + ૯૬૨ કરોડખર્ચે પ્રગતિમાં છે ,
નાગરિક ઉડ્ડયન : • ઉડાન યોજના અંતર્ગતપોરબંદર , મુ ‘ , ભાવનગર અને જામનગર જેવા વિસ્તારોને એર કનેકટેવીટીથી તથા . કેવડીયા , સાબરમતી અને શત્રુંજયને વૉટરડ્રોમથી જોડવા માટે કુલ ૨૪૫ કરોડની જોગવાઇ • રાજપીપળા , અમરેલી , કેશોદ અને મહેસાણાખાતે એરપોર્ટ ડેવલપમેન્ટ માટે ૨૫ કરોડની જોગવાઈ ,
વન અને પર્યાવરણ વિભાગ : વનોના સંરક્ષણ અને સંવર્ધન માટે સ્ટ૮૧ હરોળી જોગવાઇ , , | વન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ વૃક્ષ વાવેતર અનેક વિસ્તરણની પ્રવૃતિ માટે કુલ ૨૨૮ કરોડની જોગવાઈ .
કાયદો અને વ્યવસ્થા • રાજ્યની જનતાની સુરક્ષા અને સલામતી માટે વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા ૧૧૧ કરોડની જોગવાઈ
અન્ન અને નાગરિક પુરવઠો : નેશનલ ફૂડ સિક્યુરિટી એકટ અને જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત પાત્રતા ધરાવતા નાગરિકોને ઘઉ , ચોખા , કપાસિયા તેલ , આયોડીનયુકત મીઠું , ખાંડ , કેરોસીન જેવી ઉપયોગી સામગ્રીનું રાહતદરે સસ્તા અનાજની દુકાનો મારફ્ત વિતરણ કરવામાં આવે છે . આ યોજનાનો લાભ દરેકને મળે તે માટે અમે પૂરતી . કાળજી રાખીએ છીએ , જે માટે કુલ ૭૩૧ કરોડની જોગવાઈ . . • ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે આ વર્ષે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં ઉમેરો કરીપહેલી વાર તુવેરદાળનું પણ વિતરણ કરવાનું નક્કી કરેલ છે . જે અંતર્ગત આશરે ૬૬ લાખ લાભાર્થીઓને , લાભાર્થીદીઠ વાર્ષિક ૧૨ કિલોગ્રામ તુવેરદાળનું રાહત દરે વિતરણ કરવામાં આવશે . જે માટે ૨૮૭ કરોડની જોગવાઇ .
વિજ્ઞાન અને પ્રૌધોગિકી : સાયન્સ સિટીમાં એકવેટીક , રોબોટિક્સ , સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવી થીમ બેઇઝ ગેલેરીઓનાવિકાસ માટે ૨૭૫ કરોડની જોગવાઇ . બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મકાન બાંધકામ તથા અન્ય સુવિધાઓના વિકાસ માટે ર૪૩ કરોડની જોગવાઈ .
રમતગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ • ખેલ મહાકુંભના આયોજનથી રાજયના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિમાં વધારો થવા સાથે રમતગમત ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયેલ છે . જેને વધુ આગળ ધપાવવો ૨૭૯ કરોડની જોગવાઇ . ખેલકૂદ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને શિક્ષણ સાથે ખેલકૂદની સઘન તાલીમ આપવા બનાવવામાં આવેલા જિલ્લા કક્ષાની સ્પોર્ટસ કુલા માટે ૨૭૨ કરોડની જોગવાઇ .
સામાન્ય વહીવટ વિભાગ : • વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ . એ . ટી . વી . ટી . અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતના વિકાસના કામો માટે ૩૦૮ કરોડની જોગવાઇ સુસંચાલિત નાણાકિય વ્યવસ્થા : • રાજયએ ૨૦૧૮ – ૧૯માં મહેસુલી ખાધના ‘ શય ’ નો લક્ષ્યાંકvી સામે { ૩૫૨ ૧૨ કરોડની મહેસુલી પરાંત
વિજ્ઞાન
1 સાયન્સ સિટીમાં એક્વેટીક , રોબોટિક્સ , સ્પેસ અને એસ્ટ્રોનોમી ગેલેરી જેવી થીમ બેઇઝ ગેલેરીઓનાવિકાસ માટે૫ કરોડની જોગવાઈ . • બાયોટેકનોલોજી યુનિવર્સિટીના મકાન બાંધકામ તથા અન્ય સુવિધાઓના વિકાસ માટે ૪૩ કરોડની જોગવાઇ . .
રમતગમતયુવા અને સાંતિ મવત્તિઓ • ખેલ મહાકુંભના આયોજનથી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યેની રૂચિમાં વધારો થવા સાથે મતગમત ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું થયેલા છે . જેને વધુ આગળ ધપાવવા ૭૯ કરોડની જોગવાઇ . ‘ • ખેલકૂદ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને શિક્ષણ સાથે ખેલકૂદની સઘન તાલીમ આપવા બનાવવામાં આવેલા જિલ્લા કક્ષાની સ્પોર્ટસ સકલ માટે ૭૨ કરોડની જોગવાઈ . |
સામાન્ય વહીવટ વિભાગ : • વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ , એ . ટી . વી . ટી . અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતના વિકાસના કામો માટે ૧૩૦૮ કરોડની જોગવાઈ . સુસંચાલિત નાણાકિય વ્યવસ્થા : રાજયએ ૨૦૧૮ – ૧૯માં મહેસૂલી ખાધના ‘ શૂન્ય ’ ના લક્ષ્યાંકની સામે ૨૩૨૧૨ કરોડની મહેસૂલી પુરાંતી સિધ્ધ કરી છે અને વર્ષ ૨૦૧૯ – ૨૦ના સુધારેલા અંદાજ મુજબ ૨૧૧૪૨ કરોડની મહેસૂલી પુરાંત અંદાજેલ છે . ૩ ટકાની મર્યાદાના લક્ષ્યાંકની સામે રાજ્યની રાજવિત્તીય ખાધ ૨૦૧૮ – ૧૯માં GSDPના ૧ . ૭૬ % અને ૨૦૧૯ – ૨૦ના સુધારેલા અંદાજ મુજબ ૧ . ૬૩ % રહેશે , નાણાકીય વર્ષ ૨૦૨૦ – ૨૧ દરમ્યાન રાજ્યનું જાહેર દેવુ રાજ્યનાં કુલ ઘરગથ્થુ ઉત્પાદનનાં ૧૫ . ૭૨ % અંદાજવામાં આવેલ છે . જે વર્ષ ૨૦૧૯ – ૨૦ ( સુ . અં ) દરમ્યાન ૧૬ . ૦૯ % જેટલુ રહેવા પામેલ હતુ . રાજ્ય સરકાર દ્વારા રાજકોષિય જવાબદારી અને અંદાજપત્રીય વ્યવસ્થાપન દ્વારા નિયત કરવામાં આવેલા ધોરણોનું સતત પાલન કરવામાં આવે છે .