સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ મુંદરા પોર્ટ અને ગુજરાતના સફેદ રણની મુલાકાતે

Former Chief Justice of the Supreme Court Ranjan Gogoi visits the Mandara port and the white desert of Gujarat

કચ્છમાં ફરવા આવેલાં સુપ્રીમ કૉર્ટના પૂર્વ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સફેદ રણ અને અદાણી પોર્ટની મુલાકાત લીધી હતી. અદાણી ગૃપના સર્વેસર્વા ગૌતમ અદાણીએ ગોગોઈ સાથે જોડાઈ મુંદરા પોર્ટ અને પાવર પ્લાન્ટ સોલાર પ્લાન્ટ જેવા અન્ય ઉપક્રમો અંગે માહિતી આપી મુલાકાત કરાવી હતી. તો, સાંજે તેમણે ધોરડો સફેદ રણની સહેલગાહ કરી હતી.
ગોગોઈએ તેમના ધર્મપત્ની સાથે ઊંટગાડીમાં બેસીને રણની સહેલગાહ કરી હતી. રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મજા માણી હતી.