પ્રમુખ -વ્યાપાર સમાચાર ટૂંકમાં

6 જૂલાઈ 2021

વ્યાપાર સમાચાર

સ્વિસ ગોલ્ડમાં રોકાણ કરવાની સુવિધા આપતી વેલ્થ ટેક એપ ગિલ્ડેડ લોન્ચ
વિનિવેશને લઈ સરકારનો વધુ એક મોટો નિર્ણય, 36થી વધુ કંપનીઓને નાણા મંત્રાલયમાં ટ્રાન્સફર કરાઈ, 36થી વધુ કંપનીઓ નાણાં મંત્રાલયમાં થઇ સામેલ, હવે તે સરળતાથી થશે પ્રાઇવટ
UIDAI આધાર સાથે જોડાયેલી 2 સેવાઓ કરાઈ બંધ, જાણો કેમ
છેલ્લા 5 દિવસમાં 1500 રૂપિયા મોંઘું થયું સોનું,
Jeff Bezos Wealth: અમેઝોનનું CEO પદ છોડ્યું છતાં બેઝોસની સંપત્તિ રૂા. 1,56,98,97,00,00,000
માગમાં રિવાઇવલ પાછળ પેપર કંપનીઓના શેર્સમાં ઉપલી સર્કિટ્સ
સેન્સેક્સે ૫૩,૦૦૦ની સપાટી વટાવી નવું સીમાચિહ્ન હાંસલ કર્યું
અમેરિકી સરકારનો એક નિર્ણય અને ઓલ ટાઇમ હાઇ પહોંચી ગઇ જેફ બેઝોસની સંપત્તિ
SBIએ 44 કરોડ ગ્રાહકોને કર્યા એલર્ટ, સંભાળજો એક SMS અને ખાતુ થઇ જશે ખાલી
UIDAI કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો, આધારકાર્ડની આ બે સેવાઓ થઇ જશે બંધ
ગુજરાતમાંથી 2021-22ના વર્ષે રૂ. 55,486 કરોડનો ITને ટાર્ગેટ, પનામા પેપર્સ: 8 ગુજરાતીઓ સામે તપાસ
1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય
કોરોના હળવો પડતા જ હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધાયો મોટો વધારો, સર્વે પ્રમાણે 42% વૃદ્ધિ નોંધાઈ
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ માટે પ્રતિ લીટર 100 રૂપિયા ખર્ચવા પડશે,
બે કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની ઉત્તમ તક,
Gautam Adani અને Mukesh Ambani સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે સરકારી કંપની, મોટા પ્રોજેક્ટ સાથે ટૂંક સમયમાં લાવશે IPO
NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં વિગતો જાહેર

સમાચાર ટૂંકમાં 

હિમાચલ પ્રદેશના હિમાચલના 6 વારના પૂર્વ CM વીરભદ્ર સિંહનું નિધન, બે વાર કોરોનાને આપી હતી માત
અમિત શાહને કો-ઓપરેશન મંત્રાલયનો પ્રભાર, મનસુખ માંડવિયા બન્યા નવા સ્વાસ્થ્ય મંત્રી
મોદી મંત્રીમંડળના વિસ્તારમાં 15 કેબિનેટ, 28 રાજ્યમંત્રીઓએ લીધા શપથ
સાત મંત્રીઓને મળ્યું પ્રમોશન, કેબિનેટમાં થયા સામેલ
‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’: કોરોનામાં નિરાધાર થયેલા બાળકોને અપાઈ નાણાકીય સહાય
35 વર્ષના નિશીથ પ્રામાણિક બન્યા મોદી મંત્રીમંડળના સૌથી યુવા મંત્ર
અષાઢી બીજની અ’વાદમાં રથયાત્રા જનતા કરફ્યૂ વચ્ચે નીકળશે, પોલીસ અધિકારીઓ માટે 100 હોટલોમાં વ્યવસ્થા..
સ્વતંત્ર ભારતમાં પહેલીવાર કેન્દ્રમાં ગુજરાતીઓનું વજન વધ્યું, PM સિવાય 82માંથી 7 મંત્રીઓ ગુજરાતના!
ચીને ભારત સામે લડવા સરહદે તણાવ, સાઇબર હુમલા, રાજકીય દુષ્પ્રચાર જેવા અટકચાળા કર્યા
ગાંધીનગર રેલવે સ્ટેશને હોટલના લોકાર્પણ માટે રથયાત્રા પછી PM મોદીની ગુજરાત યાત્રા, શાહ શનિવારથી ગુજરાતમાં
મોદી મંત્રમંડળમાં ગુજરાતના 5 મંત્રીઓ સહિત 43 મંત્રીઓએ લીધા શપથ, 15 કેબિનેટ અને 28 રાજ્યમંત્રી
ગુજરાતના આ બે દિગ્ગજ પાટીદાર નેતાઓનું મોદીની નવી ટીમમાં પ્રમોશન
મોદીનું સોશિયલ એન્જિનિયરિંગ
અમિત શાહને ગૃહ સાથે સહકાર ખાતું સોંપાયું,
ગુજરાત, યૂપી, મહારાષ્ટ્ર : PM મોદીના મંત્રીમંડળ વિસ્તારમાં દેખાઇ ચૂંટણીની તૈયારી
ધર્મેન્દ્ર પ્રધાન નવા શિક્ષા મંત્રી, અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રી,
ગુજરાતીઓનો દબદબો અત્યાર સુધીમાં 13 ગુજરાતી શોભાવી ચૂક્યા છે રાજ્યપાલનું પદ
રાષ્ટ્રપતિના હસ્તે પ્રધાનોની શપથવિધી, સિંધિયા-સોનોવાલ અને રાણે સહિત 43 નેતાઓએ લીધા શપથ,15 કેબિનેટ અને 28 રાજ્ય મંત્રી બન્યા
મહારાષ્ટ્રના ચાર નેતાઓને મોદી પ્રધાન મંડળમાં સામેલ કરાયા, નારાયણ રાણે, કપિલ પાટીલ, ભાગવત કરાડ અને ભારતી પવાર
સાત મંત્રીઓને કરાયા પ્રમોટ,
ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનો CMને પત્ર, TAT, TET, hmat પરીક્ષાની અવધિ આજીવન કરવા માંગ
નરેન્દ્ર મોદી મંત્રીમંડળમાં હમણાં ફેરફાર કરવાની જરૂર કેમ પડી?
શું ભાજપ-સંઘ પાસે કોઈ વિકલ્પ નથી?
દર્શના જરદોશ : મોદી-શાહ કરતાં વધુ લીડથી જીતવાથી માંડીને મોદીના મંત્રીમંડળ સુધી
દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની રાજકીય સન્માન સાથે દફનવિધિ
અફઘાનિસ્તાનથી અમેરિકા સેના સંકેલી રહ્યું છે ત્યારે ફરીથી અલ-કાયદાનો ખોફ?
‘યુનિટી 22’માં રિચર્ડ બ્રાન્સન સાથે અવકાશયાત્રા કરશે એ ભારતીય મૂળનાં યુવતી કોણ છે?