પ્રમુખ સમાચાર – 9 જૂલાઈ 2021
વેપાર સમાચાર
આરોગ્યના ખર્ચમાંથી હવે મુક્તિ મળશે, ફક્ત 1 કલાકમાં જ ખાતામાં આવી જશે 1 લાખ રૂપિયા
1.2 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના DA અંગે નિર્ણય લેવાયો કે નહિ ?
શુભમન ગીલને પાછો ભારતમાં આવશે, કેએલ રાહુલને મળશે નવી જવાબદારી!
આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ?
અદાણીએ મુંબઈ એરપોર્ટ ડેબ્ટને રિફાઇનાન્સ કરવા રૂ.7500 કરોડ માગ્યા
આજની ટ્રેડિંગ ટિપ્સ: આ કંપનીઓના શેરો પર નજર રાખશો તો થશે ફાયદાનો સોદો
દેવું કરી વસાવ્યો સ્માર્ટફોન, યુટ્યૂબ વીડિયોથી કમાય છે લાખો રૂપિયા
સૌથી નબળા પાસપોર્ટની યાદી જાહેર, પાકિસ્તાનની હાલત ખરાબ,
વેપાર બંધ, 144મી રથયાત્રા પર પોલીસ કમિશનરનું નિવેદન, ભક્તો ટીવીનાં માધ્યમથી દર્શન કરે, 8 પોલીસ સ્ટેશનમા કર્ફ્યુ
સોનાના ભાવમાં સામાન્ય વધારો, ચાંદીમાં ઘટાડો, જાણો નવી કિંમત
અમર્યાદિત ATM ટ્રાન્ઝેક્શન, બે મહિનાનો એડવાન્સ પગાર સહિત અનેક ફાયદા
ફ્રાન્સમાં જપ્ત થશે ભારતની 20 સંપત્તિ, સરકારે કહ્યું- કોઈ નોટિસ નથી મળી
IPOમાં નાણા રોકવા જઈ રહ્યા છો તો થોભી જાઓ,
રૂ.30,000 સુધી વધી શકે છે કેન્દ્રીય કર્મચારીઓનો માસિક પગાર,
રિડમ્પ્શનનાં દબાણે જૂનમાં ઇક્વિટી ઇનફ્લો મે કરતાં અડધો થઈ ગયો
૧૫,૬૪૭ તથા ૧૫,૫૬૦ના પ્રત્યાઘાતી ઘટાડાની શક્યતા
સેન્સેક્સ ૪૮૫.૮૨ ગગડી ૫૨,૫૬૮.૯૪ અનેનિફ્ટી ઇન્ડેક્સ ૧૫૧.૭૫તૂટી ૧૫,૭૨૭.૯૦ઉપર બંધ રહ્યો
કોરોના સામેની લડાઈ માટે 23100 કરોડના ઇમરજન્સી હેલ્થ પેકેજની જાહેરાત
RBIએ SBI સહિત આ 14 બેંકોને ફટકાર્યો દંડ,
TCSએ પ્રથમ ત્રિમાસિક પરિણામમાં 28.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 9008 કરોડ નફો નોંધાવ્યો,
આજે BSE નો 147 મોં સ્થાપના દિવસ, એશિયાનું પહેલું અને સૌથી ઝડપી એક્સચેન્જ લાખો લોકોની કિસ્મત પલ્ટી ચૂક્યું છે,
પાંથાવાડા APMC પર સત્તાનું સુકાન મેળવવા માટે ભાજપના ત્રણ જૂથો આમને-સામને, મતદાન મથકે લાંબી લાઈનો
સુરતમાં ઈ-વ્હિકલ માટે દોઢ મહિના સુધીનું વેઇટિંગ, સબસીડીની જાહેરાત બાદ માંગમાં વધારો
NRI ડિપોઝીટમાં થયો 90 ટકાથી વધુનો ઘટાડો, ગુજરાત સ્ટેટ બેંકર્સ કમિટીના રિપોર્ટમાં થયો ખુલાસો
Income Tax ના નવા પોર્ટલ પરથી તાત્કાલિક બનાવો ઈ-પાન,
ફ્રાન્સની PathStore એ ભારતમાં શરુ કર્યા RT-PCR ટેસ્ટ, ચૂકવવા પડશે માત્ર 299 રુપિયા
ગ્રામ્ય ભારતમાં ફરીથી કેમ વધવા લાગી છે ગરીબી અને દેવાની સમસ્યા?
રાજકારણ
મોદીએ કાઢી મૂકેલા મંત્રીએ કાઢ્યો બળાપો: મને રાજીનામું આપી દેવાનું કહેવાયું હતું તેથી……ધુમાડો હોય તો ક્યાંક આગ હોય જ…….
ઉદ્યોગપતિ ભાજપ નેતાએ માતાને તરછોડી: રાધનપુર શહેર પ્રમુખે તમામ મિલકત પોતાની પુત્રીના નામે કરી નાખી
અમદાવાદની 144મી રથયાત્રાના 3 ભગવાન પર ઢોંગી હિંદુવાદી ભાજપ સરકારના કડક નિયમો લાગું. આવતીકાલે 8 વાગ્યે નેત્રોત્સવ વિધિ. 19 કિમી રુટ પર કરફ્યૂ રહેશે, રથયાત્રા બાદ મગનો પ્રસાદ વહેંચાશે
રાજકોટમાં ભગવાન પર નિયમો, અને ભાજપના નેતાઓને ભીડ ભેગી કરવા ખુલ્લી છૂટ,
9 એપ્રિલથી મંદિર બંધ અષાઢીબીજથી ખૂલશે અક્ષરધામ મંદિરના દ્વાર, કરવું પડશે કડક નિયમોનું પાલન, ધર્મના ઠેકેદારોએ ઊાજપની રૂપાણી સરકાર સામે અવાજ પણ ન ઉઠાવ્યો
રથયાત્રાને શરતી મંજૂરી, ભગવાન નગરની યાત્રા કરી પાંચ કલાકમાં નિજ મંદિર પરત ફરશે, સાધુ થઈ ગયા શરણે
UP ના પૂર્વ CM કલ્યાણ સિંહના નિધનની અફવા ઉડી, હોસ્પિટલે જણાવ્યું સારી હાલ સ્થિતિ , અયોધ્યામાં બાબરી મસ્જિદ ધ્વંશમાં મુખ્ય ભૂમિકા ભજવનારા ભાજપના દિગ્ગજ નેતાના મોતની ઉડી અફવા,
વરસાદ – ખેતી
હિંમતનગરના ખેડૂતે હળદરની ખેતી કરીને એક એકરમાં કરી ત્રણ-સાડા ત્રણ કરોડની કમાણી
આગામી 15 દિવસમાં ક્યાં ક્યાં પડશે વરસાદ, ગુજરાતમાં મેઘો ક્યારે પધારશે? હવામાન વિભાગની આગાહી
વાવાઝોડું એલ્સા ત્રાટકે તે પહેલા ધોધમાર વરસાદ, અનેક જગ્યાઓએ ભરાયા પાણી, ટ્રેનની અવર જવરને અસર
ગરમીનું પ્રમાણ યથાવત રહેતા વીજળીની માંગ પહોંચી ઓલટાઈમ હાઈ સપાટી પર
ધમધમતી આવી રહી છે મેઘરાજાની સવારી, સપ્તાહના અંતમાં ભારે વરસાદ આગાહી
કોરોના
Corona કોરોનાનો ખાત્મો કરવા આ મહિને જ ભારતને મળી શકે છે 3 ડોઝવાળી વેક્સિન, 4 ખાસિયતોને લઈ ચર્ચામાં
રાજ્યમાં આવતીકાલથી કોરોના ગાઈડલાઈન સાથે ખાનગી ટ્યુશન કલાસીસ ખુલશે
નવુ જોખમ : અમેરિકા બાદ ભારતમાં પણ જોવા મળ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ AY-2 , કેરળમાં મળેલા પહેલા કેસથી હાહાકાર, જાણો આ વાયરસના લક્ષણ, બચવાના ઉપાય અને ઉત્પત્તિ
કોરોના સામે લડવા ઈમ્યુનિટી વધારવા લેવાતી ગિલોયથી લીવરને નુકસાન થાય છે
હવે રાજ્યમાં માત્ર 8 શહેરોમા જ રાત્રિ કર્ફ્યુ, ટ્યૂશન ક્લાસીસ શરૂ કરવા અપાઈ શરતી મંજૂરી
ગુજરાતમાં કોરોનાના નવા 62 કેસ, સતત બીજા દિવસે એકપણ દર્દીનું મોત નહીં
ટેકનોલોજી વાહન
ચીન દરિયાઇ તાકાત વધારવા છેલ્લાં 30 વર્ષથી કરી રહ્યું છે આ કામ, સિક્રેટ પ્રોજેક્ટ
FB Live કરી રહ્યા હતા ત્યારે જ આવ્યો હાર્ટ એટેક, રાજકોટના જાણીતા વકીલ અતુલ સંઘવીનું નિધન
IT નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સની વિરુદ્ધ નહીં થાય કઠોર કાર્યવાહી- કેરળ HC
કચ્છના સુરજબારીમાં સતત બીજા દિવસે ટ્રાફિક જામ યથાવત, 20 કિમી લાંબી લાગી
નર્મદામાં ઈ-કાર માટે પ્રથમ ચાર્જિંગ સેન્ટર તૈયાર,ચાર્જિંગ માટે કરવાનું રહેશે પેમેન્ટ
જીવ વ્હાલો હોય તો અમદાવાદના આ 22 ખરાબ રસ્તાઓ પર વાહન ધ્યાનથી ચલાવજો
દિલ્હી રમખાણ મામલે ફેસબુકને જે સમન્સ કાઢ્યો તે યોગ્ય – સુપ્રીમ કોર્ટ
ઇંગ્લૅન્ડ પહેલી વાર યુરો કપની ફાઇનલ મૅચમાં પહોંચ્યું, મેસ્સી પર સૌની નજર
અફઘાનિસ્તાનમાં તાલિબાન પાસે અબજો રૂપિયા ક્યાંથી આવે છે? અફઘાનિસ્તાનનાં મહિલાઓ હથિયાર કેમ ઉઠાવી રહ્યાં છે?