ભારતમાં ગઈકાલના કુલ કોરોનામાં એક દિવસમાં 10 ટકા નવા કેસ, ગુજરાતમાં 5 ટકા આવ્યા

In India, yesterday, 10 per cent of the total corona cases were reported in new cases, 5 per cent in Gujarat

હોસ્પિટલમાં દાખલ દર્દીઓની વિગત

ક્રમ અત્યાર સુધીના કુલ પોઝીટીવ દર્દી દાખલ દર્દી ડીસ્ચાર્જ મૃત્યુ
વેન્ટીલેટર સ્ટેબલ
૧૮૬ ૦૨ ૧૪૩ ૨૫ ૧૬

 

કોરોન્ટાઇન ફેસિલીટીની વિગતો

૨૫૭ કોરોન્ટાઇન ફેસિલીટી- ૧૫, ૨૮૪ બેડ

ક્રમ હોમ કોરોન્ટાઇન સરકારી ફેસિલીટીમાં કોરોન્ટાઇન પ્રાઇવેટ ફેસિલીટીમાં કોરોન્ટાઇન કુલ કોરોન્ટાઇન સંખ્યા
૧૧૧૭૩ ૯૫૨ ૧૭૪ ૧૨૨૯૯

લેબોરેટરી પરીક્ષણની વિગત

વિગત ટેસ્ટ પોઝીટીવ નેગેટીવ પેન્ડીંગ
ગત ર૪ કલાક દરમ્યાન કરેલ ટેસ્ટ ૬૭૨ ૧૧ ૫૨૮ ૧૩૩
અત્યાર સુધીના કુલ ૪૨૨૪ ૧૮૬ ૩૯૦૫ ૧૩૩

 

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
સંખ્યા પ્રવાસની વિગત સંખ્યા પ્રવાસની વિગત
વિદેશ આંતર રાજ્ય લોકલ વિદેશ આંતર રાજ્ય લોકલ
અમદાવાદ ૮૩ ૧૫ ૨૭ ૪૧
સુરત ૨૩ ૧૭
રાજકોટ ૧૧
વડોદરા ૧૮ ૧૨
ગાંધીનગર ૧૩ ૧૧
ભાવનગર ૧૮ ૧૭
કચ્છ
મહેસાણા
ગીર-સોમનાથ
પોરબંદર
પંચમહાલ
પાટણ
છોટા ઉદેપુર
જામનગર
મોરબી
આણંદ
સાબરકાંઠા
કુલ ૧૮૬ ૩૩ ૩૨ ૧૨૧ ૧૬ ૧૦ ૨૫

 

રોગની પરીસ્થિતિ

કોરોના વાયરસ રોગની પરીસ્થિતિ
  વિશ્વ ભારત ગુજરાત
નવા કેસ ૬૮૭૬૬ ૪૮૫ ૦૭
કુલ કેસ ૧૨૭૯૭૨૨ ૫૨૭૪ ૧૮૬
નવા મરણ ૫૦૨૦ ૨૫ ૦૦
કુલ મરણ ૭૨૬૧૪ ૧૪૯ ૧૬

 

૧૦૪ હેલ્પ લાઈન વિગત

ક્રમ વિગત સંખ્યા
કોરોના રીલેટેડ કોલ ૩૬૦૫૦
સારવાર અપાયેલ વ્યક્તિ ૬૨૬

 

  • ૧૧૦૦ અને ઈમેલ હેલ્પલાઇન તથા ટેલી મેડીસીનની સુવિધા
  • રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલ છે. આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવેલ લાભાર્થી દર્દીઓને ર૪ X૭ કલાક માટે એમ.બી.બી.એસ,એમ.ડી. ફિઝિશિયન,કલીનીકલ સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાંત તબીબ દ્વારા ટેલી મેડિસીન,ટેલી કાઉન્સેલીંગ(પરામર્શ)અને ટેલી એડવાઇઝ(સલાહ) આપશે.