ગુજરાત સરકારની 5 હજાર જેટીલ શાળાઓમાં બાળકો રમી શકે એવા મેદાન નથી. મેદાન વગર આ શાળાઓ ચાલી રહી છે. બે વર્ષમાં 7 હજાર શાળાઓમાંથી માંડ 261 પ્રાથમિક શાળાઓના મેદાન આપવામાં આવ્યા છે. પણ રૂપાણી સરકારે એવું જાહેર કર્યું છે કે, 2596 શાળાઓમાં મેદાન આવી ગયા છે. જોકે રૂપાણીના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા આમેય ભવા અને ભરાડીના ચમત્કારોમાં માને છે. ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરે છે. રૂપાણી સરકાર કેવા જુઠાણા મોદીની જેમ ચલાવે છે તે આ એક ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય છે. કોંગ્રેસના ધારાસભ્યોએ ઢગલાબંધ પૂછેલા આકરાં સવાલો બાદ મળેલી વિગતો જૂઓ બધું સમજાય જશે.
જાદૂગર ચૂડાસમા, રાતોરાત 2500 શાળાઓમાં મેદાન આવી ગયા
In the magical witch, over 2500 schools arrived on the field overnight