નવેમ્બર 2020ના તહેવારો જાણો

જુલાઇ ૨૦૨૦

૦૧ બુધવાર દેવશયની એકાદશી, ગૌરી વ્રત પ્રારંભ
૦૨ ગુરુવાર જયાપર્વર્તી વ્રત પ્રારંભ
૦૪ શનિવાર કોકિલા વ્રત
૦૫ રવિવાર ગુરુ પૂર્ણિમા, ગૌરી વ્રત સમાપ્ત, ચંદ્ર ગ્રહણ
૦૮ બુધવાર જયાપર્વર્તી વ્રત સમાપ્ત, સંકષ્ટ ચતુર્થી
૧૨ રવિવાર કાલાષ્ટમી
૧૬ ગુરુવાર કામિકા એકાદશી
૨૦ સોમવાર સોમવતી અમાસ
૨૧ મંગળવાર ચન્દ્ર દર્શન
૨૪ શુક્રવાર વિનાયકી ચોથ
૨૫ શનિવાર કલ્કી જયંતી
૨૭ સોમવાર માસિક દુર્ગાષ્ટમી
૩૦ ગુરુવાર પવિત્રા એકાદશી

ઓગસ્ટ ૨૦૨૦

૦૩ સોમવાર રક્ષા બંધન
૦૭ શુક્રવાર સંકષ્ટ ચતુર્થી, બોલ ચોથ
૦૮ શનિવાર નાગ પાંચમ
૦૯ રવિવાર રાંધણ છઠ
૧૦ સોમવાર શીતળા સાતમ
૧૧ મંગળવાર જન્માષ્ટમી *સ્માર્ત, કાલાષ્ટમી
૧૨ બુધવાર જન્માષ્ટમી *ઇસ્કોન
૧૫ શનિવાર અજા એકાદશી
૨૦ ગુરુવાર ચન્દ્ર દર્શન
૨૧ શુક્રવાર વરાહ જયંતી, કેવડા ત્રીજ
૨૨ શનિવાર ગણેશ ચતુર્થી
૨૩ રવિવાર ઋષિ પંચમી
૨૫ મંગળવાર ધરો આઠમ
૨૬ બુધવાર રાધાષ્ટમી, માસિક દુર્ગાષ્ટમી
૨૯ શનિવાર પરિવર્તિની એકાદશી, વામન જયંતી

સપ્ટેમ્બર ૨૦૨૦

૦૧ મંગળવાર અનંત ચતુર્દશી, ગણેશ વિસર્જન
૦૨ બુધવાર પ્રતિપદા શ્રાદ્ધ
૦૫ શનિવાર સંકષ્ટ ચતુર્થી
૧૦ ગુરુવાર કાલાષ્ટમી
૧૩ રવિવાર ઈન્દિરા એકાદશી
૧૭ ગુરુવાર સર્વપિતૃ અમાસ
૧૮ શુક્રવાર ચન્દ્ર દર્શન
૨૦ રવિવાર વિનાયકી ચોથ
૨૪ ગુરુવાર માસિક દુર્ગાષ્ટમી
૨૭ રવિવાર પદ્મિની એકાદશી

ઓક્ટોબર ૨૦૨૦

૦૫ સોમવાર સંકષ્ટ ચતુર્થી
૦૯ શુક્રવાર કાલાષ્ટમી
૧૩ મંગળવાર પરમા એકાદશી
૧૭ શનિવાર ચન્દ્ર દર્શન, નવરાત્રિ પ્રારંભ, ઘટસ્થાપના
૨૦ મંગળવાર વિનાયકી ચોથ
૨૧ બુધવાર સરસ્વતી આવાહન
૨૨ ગુરુવાર સરસ્વતી પૂજા
૨૩ શુક્રવાર સરસ્વતી બલિદાન, દુર્ગા અષ્ટમી, સરસ્વતી વિસર્જન
૨૪ શનિવાર મહા નવમી
૨૫ રવિવાર દશેરા, વિજયાદશમી
૨૭ મંગળવાર પાશાંકુશા એકાદશી
૩૦ શુક્રવાર કોજાગરી પૂજા, શરદ પૂનમ

નવેમ્બર ૨૦૨૦

૦૪ બુધવાર કરવા ચૌથ, સંકષ્ટ ચતુર્થી
૦૮ રવિવાર કાલાષ્ટમી
૧૧ બુધવાર રમા એકાદશી
૧૨ ગુરુવાર વાઘ બારસ
૧૩ શુક્રવાર ધન તેરસ, કાળી ચૌદસ, હનુમાન પૂજા
૧૪ શનિવાર રૂપ ચૌદસ, દિવાળી, લક્ષ્મી પૂજા, ચોપડા પૂજન, શારદા પૂજન
૧૫ રવિવાર ગોવર્ધન પૂજા, અન્નકૂટ
૧૬ સોમવાર ચન્દ્ર દર્શન, બેસતું વર્ષ, ભાઈ બીજ, યમ દ્વિતીયા
૧૮ બુધવાર વિનાયકી ચોથ
૧૯ ગુરુવાર લાભ પાંચમ
૨૨ રવિવાર માસિક દુર્ગાષ્ટમી
૨૩ સોમવાર અક્ષય નવમી
૨૫ બુધવાર પ્રબોધિની એકાદશી
૨૬ ગુરુવાર વૈષ્ણવ પ્રબોધિની એકાદશી, તુલસી વિવાહ
૨૯ રવિવાર દેવ દિવાળી
૩૦ સોમવાર ચંદ્ર ગ્રહણ

ડિસેમ્બર ૨૦૨૦ ૦૩ ગુરુવાર સંકષ્ટ ચતુર્થી
૦૭ સોમવાર કાલભૈરવ જયંતી
૧૦ ગુરુવાર ઉત્પતિ એકાદશી
૧૧ શુક્રવાર ગૌણ ઉત્પતિ એકાદશી, વૈષ્ણવ ઉત્પતિ એકાદશી
૧૪ સોમવાર સોમવતી અમાસ, સૂર્ય ગ્રહણ
૧૫ મંગળવાર ચન્દ્ર દર્શન
૧૮ શુક્રવાર વિનાયકી ચોથ
૨૨ મંગળવાર માસિક દુર્ગાષ્ટમી
૨૫ શુક્રવાર મોક્ષદા એકાદશી, ગીતા જયંતી