ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને આખા બોલા માટે જાણીતા શંકરસિંહ વાઘેલાએ પૈસાથી વેચાઈ ગયેલા ટીવી ચેનલોના માલિકોને ખૂલ્લા પાડી દીધા છે. તેમણે ગંભીર આરોપ મૂક્યો છે કે, આજનું મિડિયા વેચાઈ ગયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર તેમણે કહ્યું કે હીટલરે પણ આ જ રીતે કર્યું હવે ભારતમાં એવું થઈ રહ્યું છે. પૈસાથી ટીવી વેચાઈ ગયા છે. હવે પહેલાં ગળા તો ટીવીના જ કપાવાના છે. ક્યાં સુધી ટીવી મિડિયા મોદીના પગ ચાટશે. ગોબેલ્સ પ્રચાર થઈ રહ્યો છે. મિડીયાએ ભીખ માંગવી પડશે. સ્ટાફને છૂટા કરવા પડશે. સાષ્ટાંગ દંડવત મિડિયા કરી રહ્યું છે.
તેઓ અરણબ ગોસ્વામીએ જે રીતે ટીવામાં મોદીની ભગવાગીરી કરી તેથી શંકરસિંહ બગડ્યા છે.
અરણબની એ વિવાદાસ્પદ વાત જૂઓ