જુવાર, બાજરી, રાગી, સમા, કાંગ જેવા ધાન્યની ખરાબ હાલત રજૂ કરતાં 16 અહેવાલો
અમદાવાદ, 20 માર્ચ 2022
ગ્લોબલ મિલેટ્સ (શ્રી અન્ન) કૉન્ફરન્સમાં 75 લાખથી વધારે ખેડૂતો આ કાર્યક્રમ સાથે વર્ચ્યુઅલ રીતે જોડાયેલા હતા.
મિલેટ્સ લોકોને ખવડાવવા માટે સસ્તો અને પૌષ્ટિક વિકલ્પ પૂરો પાડે છે. જેમાં જુવાર, બાજરી, રાગી, સમા, કંગની, ચીના, કોડોન, કુટકી અને કુટ્ટુ જેવાં શ્રી અન્નમાં છે. ઇથિયોપિયા સબ-સહારા આફ્રિકામાં બાજરી-જાડાં ધાન્યનું ઉત્પાદન કરતો મહત્વનો દેશ છે. તેમણે બાજરીના પ્રચાર-પ્રસાર માટે જરૂરી નીતિગત ધ્યાન પર પ્રકાશ પાડવા અને તેની ઇકોસિસ્ટમ મુજબ પાકની યોગ્યતાનો અભ્યાસ કરવા માટે આ કાર્યક્રમની ઉપયોગિતા પર મોદીએ ભાર મૂક્યો હતો. પણ ગુજરાતમાં શ્રીઅન્ન માટે કોઈ કાળજી મોદી કે ભાજપની સરકારે લીધી નથી.
આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષની સફળતા લાંબા ગાળે એસડીજી લક્ષ્યો હાંસલ કરશે. ગુયાના ખાસ બાજરીનાં ઉત્પાદન માટે 200 એકર જમીન ફાળવીને બાજરીનાં વ્યાપક ઉત્પાદન માટે ભારત સાથે જોડાણની શરૂઆત કરી રહ્યું છે, જ્યાં ભારત ટેકનિકલ માર્ગદર્શન અને ટેકનોલોજી સાથે મદદ પૂરી પાડશે.
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વિશ્વ બાજરીનાં આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડાયા છે. બાજરીનાં ધારાધોરણો પર પુસ્તકનાં વિમોચન અને આઇસીએઆરનાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મિલેટ્સ રિસર્ચની ગ્લોબલ સેન્ટર ઑફ એક્સલન્સ તરીકેની જાહેર કર્યું છે.
શ્રી અન્ન – આદિવાસી સમુદાયનું સન્માન, શ્રી અન્ન – ઓછાં પાણી સાથે વધુ પાક મેળવવો, શ્રી અન્ન – રસાયણ મુક્ત ખેતી માટેનો મોટો પાયો. શ્રી અન્ન – આબોહવા પરિવર્તન સામે લડવામાં એક મોટી મદદ કરે છે.
વર્ષ 2018માં બાજરી-બરછટ અનાજને પોષક-અનાજ જાહેર કરવામાં આવ્યું હતું. બાજરીનું વાવેતર દેશનાં 12-13 રાજ્યોમાં થાય છે. વ્યક્તિદીઠ દર મહિને ઘર વપરાશ 3 કિલોગ્રામથી વધી દર મહિને 14 કિલોગ્રામ થઈ ગયો છે. બાજરી ખાદ્ય ઉત્પાદનોના વેચાણમાં પણ આશરે 30 ટકાનો વધારો છે. ’એક જિલ્લો, એક ઉત્પાદન’ યોજના હેઠળ દેશના 19 જિલ્લાઓમાં બાજરી ઉગાડવા પસંદ કરાયા છે.
ભારતમાં બાજરીનાં ઉત્પાદનમાં આશરે 2.5 કરોડ નાના ખેડૂતો પ્રત્યક્ષ રીતે સંકળાયેલા છે.
બાજરા બજાર
પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ બાજરીની ખાદ્ય ચીજવસ્તુઓ દુકાનો અને બજારો સુધી પહોંચી ગઈ છે. એફપીઓ છે. દેશમાં સપ્લાય ચેઇન વિકસિત કરવામાં આવી રહી છે જ્યાં નાનાં ગામોમાં સ્વ-સહાય જૂથોની મહિલાઓ બાજરી ઉત્પાદનો બનાવી રહી છે જે મૉલ્સ અને સુપરમાર્કેટ્સમાં આવશે.
શ્રી અન્ન પર કામ કરતાં 500થી વધારે સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં છે.
100 દેશોમાં યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે અને વિશ્વના 30 દેશોએ આયુર્વેદને પણ માન્યતા આપી છે.
સદીઓથી જાડું અનાજ ભારતમાં જીવનશૈલીનો હિસ્સો રહ્યું છે.
બાજરીની આબોહવામાં સ્થિતિસ્થાપક છે. પ્રતિકૂળ આબોહવાની સ્થિતિમાં પણ તેનું ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. પાણીની ખેંચ ધરાવતા વિસ્તારો માટે આ પસંદગીનો પાક છે, કારણ કે તેને ઉત્પાદન માટે પ્રમાણમાં ઓછાં પાણીની જરૂર પડે છે. બાજરી-જાડું અનાજ રસાયણો વિના કુદરતી રીતે ઉગાડવામાં આવે છે અને તેનાથી મનુષ્ય અને જમીન બંનેનાં સ્વાસ્થ્યની સુરક્ષા થાય છે.
ઉગાડવામાં સરળતા છે, ખર્ચ ઓછો છે, અન્ય પાકોની સરખામણીએ ઝડપથી પાક તૈયાર કરીને લણણી થઈ જાય છે. જીવનશૈલીને લગતા રોગોને રોકવામાં મદદ કરે છે.
ભારતમાં રાષ્ટ્રીય ખાદ્ય બાસ્કૅટમાં શ્રી અન્નનું યોગદાન માત્ર 5-6 ટકા છે. શ્રી અન્નને તેમની પીડીએસ સિસ્ટમમાં શામેલ કર્યાં છે.
16 અહેવાલો પણ વાંચો —–
દુનિયા સુપર ફૂડ તરફ, પણ ગુજરાતને પરંપરગત બરછટ અનાજ ન ખાવાની આઝાદી
https://allgujaratnews.in/gj/superfood-gujarat-coarse-cereals/
ગુજરાતમાં 4 હજાર વર્ષ પહેલા બાજરી, મગ, જવ અને ઘઉંની ખેતી થતી હતી
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-4-%e0%aa%b9%e0%aa%9c%e0%aa%be%e0%aa%b0-%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b7-%e0%aa%aa%e0%aa%b9%e0%ab%87%e0%aa%b2/
બાજરીમાં બનાસકાંઠાએ આખા ગુજરાતને ગૌરવ અપાવ્યું, બાજરીનો ખોરાક છોડી બીજા અનાજ ખાવાથી આવા ખરાબ પરિણામ આવી રહ્યાં છે
https://allgujaratnews.in/gj/banaskantha-best-for-bajra-such-bad-results-are-coming-from-eating-other-grains-instead-of-bajra/
ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, અન્નદાતા કોપાયમાન કેમ
https://allgujaratnews.in/gj/farmers-in-gujarat-have-cut-food-grains-by-2-5-million-tonnes-why-is-annadata-angry/
ઘઉંના બદલે બાજરીનો વપરાશ વધી રહ્યો છે
https://allgujaratnews.in/gj/%e0%aa%98%e0%aa%89%e0%aa%82%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%aa%a6%e0%aa%b2%e0%ab%87-%e0%aa%ac%e0%aa%be%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b5%e0%aa%aa%e0%aa%b0%e0%aa%be%e0%aa%b6/
ભારતનો એક નંબરનો ‘બાબરકોટ’ બાજરો અમરેલીની સિમેન્ટ ફેક્ટરીના કારણે સર્વનાશ તરફ
https://allgujaratnews.in/gj/indias-number-one-babarkot-millet-is-on-the-verge-of-extinction-due-to-amreli-cement-factory/
બાજરીનું વાવેતર સારું તો ભાવ કેમ ઉંચકાયા? પ્રજા પરેશાન વેપારીઓની લૂંટ
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%aa%be%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%aa%be%e0%aa%b5%e0%ab%87%e0%aa%a4%e0%aa%b0-%e0%aa%b8%e0%aa%be%e0%aa%b0%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8b/
ફણગાવેલા અનાજ, કઠોળ, શાક, ભાજીના બી, સુકામેવાનું સુપર ફાસ્ટ ફૂડની ખેતી
https://allgujaratnews.in/gj/super-fast-food/
ડાયાબિટીશ અને હ્રદય રોગને કાબુમા રાખતી મીઠી બાજરી ખેડૂતો માટે કડવી બની ગઈ
https://allgujaratnews.in/gj/bitter-for-millet-farmers-controlling-diabetes-and-heart-disease/
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%aa%97%e0%aa%ab%e0%aa%b3%e0%ab%80-%e0%aa%95%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8-%e0%aa%ac%e0%aa%be%e0%aa%9c%e0%aa%b0%e0%ab%80-%e0%aa%85%e0%aa%a1%e0%aa%a6%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be/
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થશે, કારણ સરકારનું મફત અનાજ
https://allgujaratnews.in/gj/farmers-are-giving-up-farming-of-grains-and-pulses-there-will-be-shortage-of-food-grains-in-gujarat-reason-free-grain-of-government-english-hindi-gujarati-news/
સમગ્ર દેશમાં ગુજરાતમાં ખારી જમીન સૌથી વધું ઝડપે વધી, ખેતીમાં વર્ષે 10 હજાર કરોડનું નુકસાન
3,3૦૦ સંકર જાતો વિકસાવી 4 ગણું ઉત્પાદન મેળવ્યું
https://allgujaratnews.in/gj/developed-3380-hybrid-varieties-and-got-4-times-the-product/
કૃષિમાં સંકર જાતો આવતાં પોષ્ઠિક બિયારણો લુપ્ત થઈ ગયા
https://allgujaratnews.in/gj/the-hybrid-varieties-of-agricultural-varieties-became-extinct-in-agriculture/
8 ફૂટનો રોટલો ખાવો છે? મોરબીમાં રોટલાનો વિશ્વ વિક્રમ
https://allgujaratnews.in/gj/8-%e0%aa%ab%e0%ab%82%e0%aa%9f%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b0%e0%ab%8b%e0%aa%9f%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%96%e0%aa%be%e0%aa%b5%e0%ab%8b-%e0%aa%9b%e0%ab%87-%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%ac%e0%ab%80/
બાજરાની ચોમાસુ ખેતી પધ્ધતિ
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%aa%be%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%9a%e0%ab%8b%e0%aa%ae%e0%aa%be%e0%aa%b8%e0%ab%81-%e0%aa%96%e0%ab%87%e0%aa%a4%e0%ab%80-%e0%aa%aa%e0%aa%a7%e0%ab%8d%e0%aa%a7/