કોરોના ચેપના કેસો વધી રહ્યા છે. ચાલો એક નજર કરીએ કે કયા રાજ્યમાં કેટલા કોરોના દર્દીઓ છે –
તામિલનાડુ – 234 તેલંગાણા – 97 કેરળ – 265 બિહાર – 23
પશ્ચિમ બંગાળ – 37 આંધ્ર પ્રદેશ – 111 દિલ્હી – 152 મહારાષ્ટ્ર – 335
કર્ણાટક – 110 રાજસ્થાન – 120 પંજાબ – 46 મધ્યપ્રદેશ – 86 હરિયાણા – 43
ગુજરાત – 87 લદ્દાખ – 13 ઉત્તરાખંડ – 07 હિમાચલ પ્રદેશ – 03 ઓડિશા -05 પુડુચેરી -03