VIDEO વિડિયો : નરેન્દ્ર મોદીએ લાંચ લીધી, બીરલા અને સહારાના પુરાવા છે, બધાને બતાવીશ, કેજરીવાલની જાહેરાત

મને જેટલો હેરાન કરવો હોય એટલો કરીલો. નરેન્દ્રમોદી તમે બિરલા અને એસ્સારની પાસેથી રોકડા રૂપિયામાં લાંચ લીધી છે. પણ મારી પાસે જે પુરાવા છે તે આખા દેશમાં બધાને બતાવીશ. મારી પર સીબીઆઈની રેડ પડાવી તમે પણ માત્ર 5 મફલર મળ્યા હતા. હું બીતો નથી બીક તો તમને લાગે છે. કારભવણ તમે માનસિક બિમારીથી પીડાઓ છો. એમ કેજરીવાલ આ વિડિયોમાં સ્પષ્ટ કહે છે. તેઓ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ત્રીજી વખત  ચૂંટાયા છે.