ગુજરાત પ્રદેશ NCP પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી માન. શ્રી શંકરસિંહજી વાઘેલા સાહેબ દ્વારા ગુજરાતના NCPના સંગઠનને મજબૂત અને વેગવંતુ કરવા માટે નીચે મુજબના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવેલ છે. પ્રવક્તા રણજીતસિંઘ ધિલ્લોને જણાવ્યું હતું.
નામ | હોદ્દો |
શ્રી કે. કે. પટેલ | ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ
પ્રભારી, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લા |
શ્રી વિનોદરાય ગુલાબભાઈ નાયક | પ્રભારી ભરૂચ, નર્મદા, સુરત શહેર, સુરત જીલ્લા, વલસાડ, નવસારી અને ડાંગ જીલ્લા |
શ્રી દિનેશકુમાર નાથાલાલ ઠક્કર | પાટણ જીલ્લા પ્રમુખ |
શ્રી મુકેશકુમાર કનૈયાલાલ શાહ | ગાંધીનગર મહાનગર પ્રમુખ |
શ્રી માનસંગજી ડી. ઠાકોર | ગાંધીનગર જીલ્લા પ્રમુખ |
શ્રી રાજુભાઈ ગોધાણી | સુરત શહેર પ્રમુખ |