પ્રમુખ સમાચાર 5 જૂન 2021
બુધવારે સાંજે 7 કલાકે નવા મંત્રાલય સાથે મોદી કેબિનેટનો વિસ્તાર, શપથ ગ્રહણને લઈને તમામ તૈયારીઓ પૂરી, SC,ST,OBC નેતાઓની સંખ્યામાં થશે વધારો, મહિલાઓનું પ્રમાણ પણ વધશે, કેબિનેટ વિસ્તરણ પહેલા રાજ્યપાલો બદલાયા, મંગુભાઈ પટેલ મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ બન્યા
રશિયામાં વિમાન દુર્ધટનામાં 22 યાત્રીઓ સહિત 28 લોકોના મોત
JEE Main ના ત્રીજા-ચોથા તબક્કાની તારીખ કરી જાહેર
West Bengal: પશ્ચિમ બંગાળમાં ફરી બનશે વિધાન પરિષદ? વિધાનસભામાં પાસ થયો પ્રસ્તાવ
Ahmedabad મનપસંદ જુગારધામ ચલાવવા પોલીસને 1 કરોડનો હપતો ચૂકવાતો, પોલીસની રહેમનજર
Gujarat ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસીની જાહેરાત બાદ બેટરીવાળા વાહનોના બુકિંગમાં 500% નો વધારો
રાજ્યમાં 14 જિલ્લામાં આજે કોરોનાના શૂન્ય કેસ, 2.17 લાખ વ્યક્તિનું થયું રસીકરણ
અમદાવાદનું 65 વર્ષ જૂનું એએમટીએસ લાલ દરવાજા ટર્મિનલ હવે હેરિટેજ થીમ પર તૈયાર થશે
સુરત : ખાનગી હૉસ્પિટલની નર્સે તાપીમાં લગાવી મોતની છલાંગ, પરિવારનું હૈયાફાટ રૂદન
Coronaથી સાજા થયેલા દર્દીઓમાં ગોલબ્લેડર અને બ્લડ સુગરની સમસ્યા જોવા મળી રહી છે
અમેરિકાની સેનાએ બગરામ એરબેસ રાતના અંધારામાં અફઘાનિસ્તાનને જણાવ્યા વગર છોડી દીધો
રાજકોટ: ગોંડલમાં ઝાડ કાપતી વખતે કરંટ લાગતા બે સગાભાઈના મોત
18 વર્ષના ગુજરાતીને 91 દેશના રાષ્ટ્રગીત મોઢે હોવાનો દાવો
હાઈસ્કૂલો મોર્નિંગ શિફ્ટમાં ચલાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય
GPSC ક્લાસ 1 અને 2 ની ત્રણ મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર, 681 ઉમેદવારોની ઈન્ટરવ્યું માટે પસંદગી,
અનલોકમાં લોકોની બેદરકારી નોતરી શકે છે કોરોનાની ત્રીજી લહેર
Ahmedabad : ગ્રાહક કોર્ટનો કેરી બેગના 10 રૂપિયાને બદલે ગ્રાહકને 1500 રૂપિયા ચૂકવવા આદેશ
ભૂજોડી ગામમાં 256 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની કામગીરી અપૂર્ણ, ભાજપ સરકારની ઢીવી નીતિના કારણે 10 વર્ષથી વાહન ચાલકોને હાલાકી
કેંદ્રની સરકારી નોકરી મેળવવા ઉમેદવારોએ CET પરીક્ષા આપવી પડશે
પાકિસ્તાનથી આવેલા લોકોએ કચ્છના રણમાં આખું શહેર વસાવ્યું